Update 15th June 2023 @ 2.30pm.
JTWC Cyclone Track & Forecast Warning No. 37 Dated 15th June 2023 @ 02.30 pm based on 11.30 am.
INDIA METEOROLOGICAL DEPARTMENT
BULLETIN NO. 74 (ARB/01/2023)
TIME OF ISSUE: 1340 HOURS IST DATED: 15.06.2023
Cyclone is 125 kms. West South West of Jakhau & 200 km West Northwest of Dwarka @ 02.30 pm. on 15th June 2023
વાવાઝોડું જખૌ થી 125 કિમિ પશ્ચિમ દક્ષિણ પશ્ચિમે તેમજ દ્વારકા થી 200 કિમિ પશ્ચિમ ઉત્તર પશ્ચિમે છે @ 02.30 pm. on 15th June 2023
Update 15th June 2023 @ 7.30 am.
Very Severe Cyclonic Storm “Biparjoy” Over Northeast Arabian Sea: Cyclone Warning For Saurashtra & Kutch Coasts (Red Message) Issued By IMD 15th June 2023 @ 06.00 am.
નોર્થ ઇસ્ટ અરબી સમુદ્ર પર અતિ તીવ્ર વાવાઝોડું ‘બિપોરજોય’ : સૌરાષ્ટ્ર અને કચ્છ માટે સાયક્લોન વોર્નિંગ ( રેડ મેસેજ) IMD તારીખ 15 જૂન 2023 @ સવારે 06.00
INDIA METEOROLOGICAL DEPARTMENT
BULLETIN NO. 71 (ARB/01/2023)
TIME OF ISSUE: 0600 HOURS IST DATED: 15.06.2023
Note: IMD considers wind speed based on 3 minute Average in their System classifications.
JTWC Warning Number 36 Dated 14th June 2023 @ 0300 UTC
Based on 0000 UTC ( 05.30am. IST)
1 knot= 1.85 km./hour
IMD CTBT Satellite Image 14th June 2023 @ 06.30 am. IST
Forecast For Saurashtra, Kutch & Gujarat was Issued For 13th to 17th June 2023 on 13th June 2023
Note: Rain is due to VSCS “Biparjoy”. Southwest Monsoon has not yet set in and will take time for it to set in over Gujarat State.
સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાત માટે ની 13 થી 17 જૂન 2023 માટે આગાહી તારીખ 13 જૂન 2023 ના આપેલ
નોંધ: આ વરસાદ વાવાઝોડું ‘બીપારજોય’ હિસાબે છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસુ નથી બેઠું અને હજુ ગુજરાત માં બેસવા માટે વાર લાગશે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 13th June 2023
Forecast In Sanj Samachar Daily Dated 13th June 2023
This comment has been updated
આ કમેન્ટ અપડેટ થયેલ છે
IMD Cyclone Track & Forecast Track With Wind Quadrants at 02.30 pm on 15th June 2023
આ નકશા માં વાવાઝોડા ના ટ્રેક પર તેમજ તેની બાજુ માં અલગ અલગ કલર દર્શાવેલ છે તે મુજબ પવન જોવા માટે કોઠો આપેલ છે.
પવન સ્પીડ:
52-61 કિમિ પ્રતિ ક્લાક (ગ્રે કલર)
62-91 કિમિ પ્રતિ કલાક (બ્લુ કલર )
92-117 કિમિ પ્રતિ કલાક (ગ્રીન કલર )
118 કિમિ પ્રતિ કલાક થી વધુ સ્પીડ (પીળો કલર )
જે વિસ્તાર માં કલર થી કવર ના થયો હોય તે 52 કિમિ પ્રતિ કલાક થી ઓછો પવન ની શક્યતા
Ashok sir have aa pavan ni gati kyare dhimi padse
Pavan nu jor vadhyu se varsad nathi waiting ma c
Sir amare japata chalu thyel che
Vadodara ma pan sawarthi varsad na 2 bhare zapta avi Gaya pawan sathe
Ahmedabad ma tenker chalkay chhe!
Landfoall samaye jamnagar&dhrol ma pavan jadap ketlhi rhese sar
Pavan nu jor ghanu vadhyu che sir
Sir vindy ma upala leval na pavano ma bhej jova mate ketla hp na pavano jova pade.aabhar sir
વાવાઝોડામાં પણ આફ્ટર શોક હોય છે કે અમુક હવામાન શાસ્ત્રી trp માટે બોલે છે?
thank you sir
Savar savare 9 vage jordar japtu nakhyu che Ashok Sir….thndak che to moj che 🙂 haha
13 Jun 23 ni forcast mujab varsad varse che.
9:45 am thi nuksani thay tevo pavan satat chalu chhe.
દરરોજ નવી અપડેટ અને કોમેન્ટ ના માહિતી સભર જવાબ આપવા બદલ આભાર સાહેબ
Sir hju vavajodu 180 km dur chhe to sanje kevi rite land fall thase eni speed halvani to 10 km chhe em kahe chhe
Sir cyclone have SCS category ma takrase??
Sir satalight image andajit ketla time ma update thati hase?
Rat karta nabadu padyu ? Ke as it is
Thank you for new update sir
Thanks for update sir
Jsk. Thenks for update sir.
Thanks sir
Thank you sar
Thanks for new information sir.
Thank you for new update sir…jay shree radhe krishna ji…
Gm
Thanks for your apdet sir
Nabdu padi gyu sir
Thank you sir for new update, gai ratri thi Midiam pavan sathe halva zapta chalu chhe.
Sir jasdan vichiya ma varshad nu kerese
Thanks sir
Aabhar saheb, amara gir vistarma gae ratre saro varasad padyo pavan pan saro hato.
GM Sir,
Have evu lage 6 k Rajkot Kadach Cyclone thi to Bachyu pn Varsad pn nay
cola ma bija week ma colour purato jay che to varsadni asha rakhi shakay??
Thanks for new apdet sir
abhar saheb,rat thi bhare pavan funkai che ane reda japta pan chalu che,haji vavni krva nthi didhi
Thanks for update sir
Sir સતત વાવાઝોડા ની અપડેટ આપવા બદલ આભાર બીજું કે siystam નો મુખ્ય વરસાદ અમારા ધ્રોલ, જોડિયા માં કીયારે શરૂ થશે હજુ સુધી ખાસ કઈ વરસાદ નોંધાયેલ નથી.
Chek bounce na thay to saru
Thanks
આભાર સર
સિસ્ટમ હવે દરીયા મા 190/200 કીમી દુર છે હવે જેમ નજીક આવે તેમ તેના પુછડીયા વાદળ પૂર્વ સૌરાષ્ટ્ર મા કેવી અસર કરશે ?
ગઢડા ઢસા દામનગર મધ્યમ થી ભારે વરસાદ પડી શકે
વાવાઝોડું જખૌ થી 180 કિમિ પશ્ચિમ દક્ષિણ પશ્ચિમે તેમજ દ્વારકા થી 180 કિમિ પશ્ચિમ ઉત્તર પશ્ચિમે છે @ 05.30 am. on 14th June 2023 કે 15th June
Thanks for update
Sir pachim shorasht na morbi Rajkot red ma aave ke kem
Thank you for new update.
Thanks sir
સર જય શ્રીકૃષ્ણ આભાર અપડેટ બદલ….
ફુસ થય જાય એવી દ્વારકાધીશ ને પ્રાર્થના.
Thank sar for new apdet Jay shree krishna
નવી ઉપડૅટ બદલ આભાર જૂનાગઢ કોસ્ટલ એરિયા માં ભારે પવન ચાલુ છે અને વરસાદ રેડા ઝપાટા પડે છે સર પવન અને વરસાદ કેવો રહેશે આ સાઈડ કેમ કે સિસ્ટમ ના દક્ષિણ પછીમ ભાગ માં આવીયી છીએ