Update 15th June 2023 @ 8.00pm.
Very Severe Cyclonic Storm “Biparjoy” Making Landfall Near Jakhau Port, Kutch Evening Of 15th June 2023
વાવાઝોડું “બિપોરજોય” 15 જૂન 2023 સાંજના જખૌ પોર્ટ (કચ્છ) નજીક લેન્ડફોલ કરે છે જે પ્રક્રિયા 4 થી 5 કલાક એટલે કે મધરાત્રી સુધી ચાલશે.
JTWC Cyclone Track & Forecast Warning No. 38 Dated 15th June 2023 @ 08.30 pm based on 05.30 pm.
INDIA METEOROLOGICAL DEPARTMENT
HOURLY UPDATE ON VERY SEVERE CYCLONIC STORM ‘BIPARJOY’
BULLETIN NO. 08
DATE: 15-06-2023 TIME OF ISSUE: 1930 HRS IST
VSCS “BIPORJOY” is making landfall near Jakhau, Kutch the evening of 15th June 2023 and is expected last 4 to 5 hours till midnight.
વાવાઝોડું બિપોરજોય 15 જૂન 2023 સાંજના જખૌ પોર્ટ (કચ્છ) નજીક લેન્ડફોલ કરે છે જે પ્રક્રિયા 4 થી 5 કલાક એટલે કે મધરાત્રી સુધી ચાલશે.
Note: IMD considers wind speed based on 3 minute Average in their System classifications.
1 knot= 1.85 km./hour
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 13th June 2023
Forecast In Sanj Samachar Daily Dated 13th June 2023
તારીખ 22 જુન 2023.આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન.▪️ નૈઋત્ય નુ ચોમાસું આજે 22મી જૂને તેલંગાણાના કેટલાક ભાગો, આંધ્રપ્રદેશના બાકીના ભાગો, ઓડિશાના કેટલાક ભાગો,મધ્યપશ્ચિમ બંગાળની ખાડીના બાકીના ભાગો અને બંગાળની ખાડીના ઉત્તરપશ્ચિમના કેટલાક ભાગો, ગંગીય પશ્ચિમ બંગાળના કેટલાક વધુ ભાગો તથા ઝારખંડ અને બિહાર ના કેટલાક ભાગો માં આગળ વધ્યું છે.▪️ નૈઋત્ય ના ચોમાસા ની રેખા (NLM) હવે 16.5°N/ 55°E, 17.0°N/60°E,17°N/ 65°E, 17°N/ Long, 70°E, રત્નાગીરી, રાઈચુર,ખમ્મમ,મલ્કનગીરી,પારાલાખેમુન્ડી, 21.5°N/87.5°E, હલ્દીયા,બોકારો, પટના,અને રક્સૌલ 28°N/ 84°E.માથી પસાર થાય છે.▪️આગામી 2-3 દિવસ દરમિયાન દક્ષિણ દ્વીપકલ્પના ભારતના કેટલાક વધુ ભાગો, ઓડિશાના બાકીના ભાગો, ગંગીય પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને બિહાર અને છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ,… Read more »
https://twitter.com/Indiametdept/status/1669360673909006343?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1669360673909006343%7Ctwgr%5E13c3147b023725d295065393f9972ed6df24b993%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fd-14221183403447204056.ampproject.net%2F2305252018001%2Fframe.html
Aa vavajodani asar ketla divas rese
Jay mataji sir…aaje aakha divas na hadva Ane AEK bhare zaptu aavyu…atare Pavan full speed ma chalu 6e…
જ્ય શ્રીકૃષ્ણ સર’ હે દ્વારકાધીશ’બધાની રક્ષા કરજે’
સર આ Ecmwf વાળાનું પુછડુ તો બવ લાંબુ છે ‘ છેક હીમાચલ પ્રદેશ સુધી દેખાડે છે અને’imd વાળાનુ માપે છે રાજસ્થાન સુધી તો સાચુ ક્યુ ગણવું
Ashok Sir, Jor pavan sathe 4 japta aavi gya aaje aakha di ma. Thandak mst che ane bhgvan kare santi thi pasar thai jay aajni rat Kutchio ne etle nirat, kal thi sav santi thai jase….jo k varsad jor pdse am lage
Sir aa vavajoda ni ankh haju land thay ke nahi?
Vadodara ma pan ek kallak dhodhmar varsad padyo bhare pawan sathe 7.30 thi 8.30. Gajvij nu pramaan ochu hatu pan varsad jordar hato
અશોકભાઈ વરસાદ નો આવીયો.પવન સામાન્ય આવ્યો.વાવણી લગભગ નહીં થાય.ભગવાન ભગવાન
સર અમારે અત્યારે પવન વધતો જાઈ છે અને હજુ આ પવન કિયા સુધી વધશે ઝટકાના પવન 70 ઉપર વાઈ જાઈ છે અને આવો પવન વિંડીમાં કાલ બપોર સુધી બતાવે છે ઓછા અદકો
Sr વાવાજોડુ ગુજરાત મા લેન્ડફોલ થયુ પછી વરસાદ બધેય બંદ થઈ ગયો હવે આગળ ?
Saheb, aje dharna karta thodu nabdu rahyu atle jtwc na forecast track karta 50 km South ma cylone land thayu ne..
સાંજ ના ૫ વાગ્યા થી અત્યારે રાત્રિ ના ૧૦ વાગ્યા સુધી માં વરસાદ નથી પણ પવન બોવ જોરદાર છે જાણે વાવાઝોડું અમારી ઉપર જ હોય અતિ ભયંકર પવન છે
Landfol ni prakriya ketli bhayankar hoy te amne mahuva, rajula, savarkundla, ane una talukana ane tema khas karine gramya vistarma vasvat karta lokone kyarey nahi bhulay dwarkadish badhani raksha kare tevi prarthana.
Eye of the cyclone is now approaching land part
જોરદાર પવન 9:35 વરસાદનથી
Heavy rain, bhare varsad chalu thayu gandhidham kandla ma
Landfall prakriya chalu hve ….. ..62 kt
Sir atiyare Kutch na anjar ma amare 50thi 60no pavan che haji vadhse ke atloj rahese
Thanks you sir
Amare 4kalak thi 1sato nathi padiyo
Ane Pavan kubj che to have 24 kalak daramiyan varsad ni Kay asa rakhi sakay vavni layk varsad thy chhukiyo che pan thoda dem bhary jay to man maja muke
Sir bhagwan dwarikadhish ji saunu dhyan rakhe ane badha ne salamat rakhe…Jay Shree Radhe Krishna Ji…
જય શ્રીકૃષ્ણ સર આ વખતે આજુબાજુવાળા ગામના જાનૈયા માંડવે વહેલા પહોંચી ગયા છે’ પહેલા વરરાજાને તોરણે આવવા દો’ ચા નાસ્તા કરો પછી બપોરનુ જમણવાર થસે ‘અમુકને વહેલી ભુખ લાગી છે’ બધાનો વારો આવી જસે ‘
Ashok sir.have a vavazodo ni asar upleta talu ka na Bhayavadar gam baju asar vadhse ka amnam j rase
Thanks for New apdate sir
Sir porbandar ma atiyare 70 thi80 ni jadapse
Thanks navi update aapva mate
Thank you sir for new update, new information, ochha ma ochhi jan mal ne nuksani thay tevi prabhu ne prathna, aaj no varsad 47 mm GINGANI ma.
Thanks sir for new update apava badal amare boor pachhi vavajoda sathe dhodhmar varsad aviyo
સેટેલાઇટ જોતા લેન્ડફોલ પ્રકિયા ચાલુ થઈ ગઈ…
Correct location kiyo sir kiya takranu vavajodu long lat ma khabr nathi padti naliya ne dwarka vache ke naliya ne karachi vache ??
Thanks for new update sir .
Sir Heavy wind blow at Bhuj , sir kale pan aa paristhiti rahi to Kutch ma nuksan ganu thai sake
Dharya pramane kyay varsad na padyo barabar ne sir?
Thenks
THANX FOR UPDATE
Jsk સર અને ધન્યવાદ તમારી નિસ્વાર્થ સેવા ને…. સતત લાઈવ જેવા સમાચાર આપો સોવ…. અને દ્વારકાધીશ બધાનું ધ્યાન રાખે… આપવું લેવું કે મારવા ઉગારવા એના હાથની વાત શે
અમારે છેલ્લા ચાર કલાક થી સતત પવન શે..70/80 સ્પીડ હસે કદાચ… ઝટકા ના પવન 100 આસપાસ.. પણ વરસાદ જરાય નથી.. જોયે હવે આવે કે… વાદળો ઘણા શે પણ ટપતા જાય શે
Sir jamnagar ma varsad kevo rahse
સર અમારે (જસાપર ) મા વરસાદ નુ કેવુ રહેશે pls જવાબ આપવા વિનંતી તમારી વેબ સાઈટ દિવસ મા લગભગ ૧૦ વાર જોવ છું ત્યાર ભજીયા ખાવ શું તા. જસદણ જી. રાજકોટ
Ratri drmiyan jamkhmbhaliya porbandr vase pavn ketlo rese koy mep jota nathi fav tu riple plz
માતાજી બધા ને હેમ ખેમ રાખે.
Thanks for update
સર જય શ્રીકૃષ્ણ આભાર
Sir satellite jota avu lage chhe ke lendflow thodu daksin taraf thay avu
Thanx sir new Update Bhagvan sau ne sambhale….Jay Ambe maa…Jay Dwarkadhish
Thanks sir
Sir porbandar na bagavadar na ajubaju na gamdao ma Pavan ni jadap 50 km ni aju baju se varsad nathi
Ok sir
Thanks for update sir
Sir, jamnagar ma to kayam je normal pavan hoy tevo j 6e pavan 6e to have vavajodu avvani sakyata khari jamnagar ma??
Dwarkadhis ne prarthna kariye musibat sahan karvani sakti ape. Jay dwarkadhis
Rajkot atiyare wind ni speed che tena krta vadhse k su sir ans please