Update 24th June 2023
દક્ષિણ પશ્ચિમ ચોમાસુ આજે આગળ ધપ્યું. જોવો નકશો
Advance of Southwest Monsoon:
❖ The Southwest Monsoon has further advanced into some more parts of Central Arabian Sea, some more parts of Maharashtra, remaining parts of Karnataka, Telangana and Chhattisgarh, some parts of East Madhya Pradesh, some more parts of Uttar Pradesh, most parts of Uttarakhand and Himachal Pradesh, some parts of Haryana and Jammu, Kashmir and Ladakh, today, the 24th June.
❖ The Northern Limit of Monsoon (NLM) now passes through Lat. 17.5°N/ Long. 55°E, Lat. 18.0°N/ Long. 60°E, Lat. 18°N/ Long. 65°E, Lat. 18.5°N/ Long. 71°E, Alibag, Solapur, Udgir, Nagpur, Mandla, Sonbhadra, Buxar, Lat. 26°N/ Long. 83.7°E, Siddharthnagar, Pantnagar, Bijnor, Yamunanagar, Una and Dras.
❖ Conditions are favourable for further advance of Southwest Monsoon over most parts of Maharashtra including Mumbai, Madhya Pradesh, Uttar Pradesh, remaining parts of Bihar, Uttarakhand, Himachal Pradesh, Jammu, Kashmir and Ladakh, some more parts of Haryana including Chandigarh & Delhi, some parts of Gujarat, East Rajasthan and Punjab, during next 2 days.
Pre-Monsoon Rainfall Activity Expected Over Saurashtra, Gujarat & Kutch Next Few Days – Monsoon Expected To Progress By 30th June
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં આવતા થોડા દિવસ પ્રિમોન્સૂન એક્ટિવિટી ની શક્યતા – જૂન આખર સુધીમાં ચોમાસુ આગળ ધપશે
Current Weather Conditions on 23rd June 2023
On the Western side of India along the Arabian Sea, the Southwest monsoon has yet to set in over rest of Konkan, Gujarat, Saurashtra & Kutch. Normally the Southwest Monsoon sets in Over Coastal Saurashtra & South Gujarat few days after it sets in over Mumbai. Monsoon is expected to set in over Mumbai in 24/48 hours.
The over all weather conditions over Gujarat Region is already conducive pre-monsoon activity and similar conditions expected over Saurashtra & Kutch from today.
INDIA METEOROLOGICAL DEPARTMENT: (from press release dated 23-06-2023)
❖ The Southwest Monsoon has further advanced into some more parts of Karnataka, Telangana, remaining parts of Andhra Pradesh, some parts of Vidarbha, Chhattisgarh, remaining parts of Northwest Bay of Bengal, remaining parts of Odisha & Gangetic West Bengal, some more parts of Jharkhand & Bihar and some parts of East Uttar Pradesh today, the 23rd June.
❖ The Northern Limit of Monsoon (NLM) now passes through Lat. 16.5°N/ Long. 55°E, Lat. 17.0°N/ Long.
60°E, Lat. 17°N/ Long. 65°E, Lat. 17°N/ Long. 70°E, Ratnagiri, Bijapur, Nizamabad, Durg, Daltonganj, Buxar, Siddharthnagar and Lat. 28°N/ Long. 82.5°E.
❖ Conditions are favorable for further advance of Southwest Monsoon over some more parts of Chhattisgarh, remaining parts of Jharkhand & Bihar, some parts of East Madhya Pradesh, some more parts of Uttar Pradesh and some parts of Uttarakhand during next 2 days.
❖ Conditions are also becoming favorable for further advance of Southwest Monsoon over some more parts of Maharashtra, Karnataka & Telangana during next 3-4 days.
Forecast for Saurashtra, Gujarat & Kutch : 23rd June to 27th June 2023
Pre-monsoon activity by way of scattered rainfall/showers is expected during the forecast period. Gujarat Region expected to get more quantum and coverage compared to Saurashtra & Kutch.
Advance Indication: Saurashtra, Gujarat & Kutch for 28th June to 4th July 2023
Monsoon will progress over many parts of Gujarat Region as well as Saurashtra & Kutch Regions. Good round of rainfall expected during the advance indication period.
હાલ ની પરિસ્થિતિ
અરબી સમુદ્ર બાજુ પશ્ચિમ ઇન્ડિયા માં હજુ કોંકણ ના બાકી ના ભાગો, ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ માં દક્ષિણ પશ્ચિમ ચોમાસુ બેઠું નથી. સામાન્ય રીતે મુંબઈ માં ચોમાસુ બેસે ત્યાર પછી થોડા દિવસ માં દક્ષિણ ગુજરાત અને કોસ્ટલ સૌરાષ્ટ્ર માં ચોમાસુ બેસતુ હોય છે. મુંબઈ માં ચોમાસુ બેક દિવસ માં બેસે તેવી સંભાવના છે.
હાલ નું વાતાવરણ ગુજરાત રિજિયન માં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી માટે યોગ્ય થઇ ગયેલ છે અને તેવી રીતે સૌરાષ્ટ્ર અને કચ્છ માટે પણ માં પણ આજ થી યોગ્ય રહેશે.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ 23 થી 27 જૂન 2023
આગાહી સમય માં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી રૂપી છુટા છવાયા વરસાદ/ઝાપટા. ગુજરાત રિજિયન માં વરસાદ ની માત્રા અને વિસ્તાર સૌરાષ્ટ્ર અને કચ્છ કરતા વધુ રહેશે.
આગોતરું એંધાણ: સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 28 જૂન થી 4 જુલાઈ 2023
આ સમય માં ચોમાસુ ગુજરાત રિજિયન તેમજ સૌરાષ્ટ્ર કચ્છ રિજિયન ના ઘણા ભાગો માં બેસી જશે તેમજ સારા વરસાદ ના રાઉન્ડ ની પણ શક્યતા છે.
IMD Advance Of Southwest Monsoon on 23rd June 2023
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 23rd June 2023
Forecast In Sanj Samachar Daily Dated 23rd June 2023
Thenk you sir.
Thanks for new update sir
આભાર…આનંદો
Thanks sir
Thanks sir for new update
Sirji, aape janavel chhe ke 28 thi 4 July ma kutchh Ane saurashtra region ma chomasu bese Ane Sara varsad ni sakyata chhe. To amre paschim saurashtra ma chomasu haju time lese temaj aa round no labh nai made?
Please answer sir
Thank u sr
આભાર સર નવી અપડેટ બદલ
Thanks for new update &Avance indication sir.
Thanks sar
Thanks for new update
Ashok bhai navi update apva badal apno khub abhar cola week 1 MA Rang purano
Thanks for new update sir
વાવણી કરી નાખી છે વરસાદના વાવડ આવી ગયા હ વે મજા પડી જશે સ ર
Aje lakho kedut mitro ne haskaro no anubhav thayo hase thank u sir
Thanks for update sir.
નવી અપડેટ બદલ ધન્યવાદ સર
સર જય શ્રીકૃષ્ણ સરસ મજાનું અપડેટ બદલ ખુબ ખુબ આભાર……
Thank you sir for new apdet mate
Sir khub khub tamaro abhar bas tamari mohar ni jarur hati ne e pan lagi gay
Thanks for new update Sir
Thenks
આનંદો
thanks sir
Thanks for new update.
તારીખ 23 જુન 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ આજે 23 જુન ના રોજ નૈઋત્ય નુ ચોમાસું કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશના બાકીના ભાગો, વિદર્ભના કેટલાક ભાગો, છત્તીસગઢ, ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીના બાકીના ભાગો, ઓડિશાના બાકીના ભાગો અને પશ્ચિમ બંગાળમા ગંગાના મેદાની ભાગો ના કેટલાક વધુ ભાગોમાં તેમજ ઝારખંડ અને બિહાર અને પૂર્વ ઉત્તર પ્રદેશના કેટલાક ભાગો મા ચોમાસું આગળ વધ્યુ છે. ❖ નૈઋત્ય ના ચોમાસાની રેખા (NLM) હવે 16.5°N/55°E, 17.0°N/60°E, 17°N/65°E, 17°N/70°E, રત્નાગીરી, બીજાપુર, નિઝામાબાદ, દુર્ગ, ડાલ્ટનગંજ, બક્સર, સિદ્ધાર્થનગર અને 28°N/82.5°E માંથી પસાર થાય છે. ❖ નૈઋત્ય નુ ચોમાસું આગામી 2 દિવસ દરમિયાન છત્તીસગઢના કેટલાક વધુ ભાગો, ઝારખંડ અને બિહારના બાકીના… Read more »
Good up date sir.
Thanks new update mate sir
Thanks sir
Thank you so much Sir..
સર નમસ્કાર
બધા મિત્રો ને જય શ્રી કૃષ્ના,
ખેડૂત ના સાચા રાહબર હવામાન ગુરૂ અશોકભાઈ ને ખુબ ખુબ અભિનંદન,
જય જવાન જય કિશાન,
Thank you sir
Thanks navi updet badal,sir atyar sudhi na record ma aa varas nu chomasu ketlu lait ganay ?
Thenck you sar for new updates
Je mataji
Good news sir
Jay mataji sir…..thanks for new update…..
સરસ માહિતી
Thanks sir
Navi update mate aabhar sir
આગોતરું એંધાણ… આપવા બદલ ખુબ ખુબ આભાર….
Thank for new update sir
અપડેટબદલ આભાર સર
Jsk સર.. અપડેટ બદલ આભાર
ખુબ સારા સમાચાર ખેડૂત ભાઈયો માટે
Thank you sir very good update
Sara samachar khedut bhaiyo mate sari update aapi vadil jay shree Krishna
Very good news sir
Thank you so much
Navi update mate aabhar sir
Thanks