Update 25th June 2023
Southwest Monsoon Has Set In Over Maharashtra And Reached Coastal Saurashtra, Veraval And Gujarat Region Up To Vadodara Today 25th June 2023
દક્ષિણ પશ્ચિમ ચોમાસુ સમગ્ર મહારાષ્ટ્ર માં બેઠું તેમજ કોસ્ટલ સૌરાષ્ટ્ર વેરાવળ અને ગુજરાત માં વડોદરા સુધી પહોંચી ગયું.
Advance of Southwest Monsoon 25th June
Forecast for Saurashtra, Gujarat & Kutch : 25th June to 27th June 2023
Pre-monsoon activity by way of scattered rainfall/showers is expected during the forecast period over areas where Southwest Monsoon has not set in. Scattered light/medium with isolated heavy rainfall/showers is expected during the forecast period over where Monsoon has set in. Gujarat Region expected to get more quantum and coverage compared to Saurashtra & Kutch.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ 25 થી 27 જૂન 2023
આગાહી સમય માં જ્યાં ચોમાસુ નથી પહોંચ્યું ત્યાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી રૂપી છુટા છવાયા વરસાદ/ઝાપટા. જ્યાં ચોમાસુ પહોંચી ગયું છે ત્યાં છુટા છવાયો હળવો/મધ્યમ તેમજ એકલ દોકલ ભારે વરસાદ/ઝાપટા ની શક્યતા. ગુજરાત રિજિયન માં વરસાદ ની માત્રા અને વિસ્તાર સૌરાષ્ટ્ર અને કચ્છ કરતા વધુ રહેશે.
IMD Advance Of Southwest Monsoon on 25 June 2023
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 23rd June 2023
Forecast In Sanj Samachar Daily Dated 23rd June 2023
Chotila ma aje khali chhanta j se
Roziya ma 5pm thi fari dhodhamar varsad chalu check dem badha bharay gaya
1 thi 1.5 inch jevo andajit,2 pm thi 530 pm sudhi ma ,hju dhoni dhare chalu gaj vij sathe
Rajkot ma kalak thi dhodhmar chalu chhe
Sir dhrol na mansar gamma 5 20 pm thi ati bhare varsad chalu
ભરૂચ મા અડધો કલાક ધોધમાર વરસાદ પડ્યો
Jalalpur saro varsad
Jay mstaji sir bov Saro varsad aavyo 3 inch haji dhimi dhare chlau…
Sir dhrol na mansar gamma 3 pm thi 5 pm sudhima Saro varsad Haji chalu chhe 5 pm Saro aave chhe
Roziya ma 3pm thi4.48pm saro varasad2.50thi3inch jevo
4:20 thi jordar varsad chalu thayo.
૧ inch padi gayo bhalvav. (Damnagar) barabar mel no padyo sir. Hal val bandh che.
Thanks for new update sir .
અત્યારે વિજળી ના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડે છે.
Rajasthan upar thi gadi aavi rahi che..
લીટી સળંગ ખેંચાઈ એ વાત સાચી,
પણ ગુજરતમાં ચોમાસુ 2 દિવસ વેલું બેસાડી દીધું હોય એવું નથી લાગતું.
હજુ દક્ષિણ ગુજરાત માં તો એવો વરસાદ જ નથી પડ્યો કે ચોમાસુ બેસાડી શકાય.
તારીખ 25 જુન 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ આજે, 25 મી જૂન 2023 ના રોજ નૈઋત્ય નુ ચોમાસું મધ્ય અરબી સમુદ્રના બાકીના ભાગો, ઉત્તર અરબી સમુદ્રના કેટલાક ભાગો, દિલ્હી,મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ અને મુંબઈ સહિત મહારાષ્ટ્રના બાકીના ભાગો, તથા ગુજરાત, રાજસ્થાન અને હરિયાણાના કેટલાક ભાગો, ઉત્તરાખંડના બાકીના ભાગોમાં તેમજ હિમાચલ પ્રદેશના મોટાભાગના ભાગો અને જમ્મુ, કાશ્મીર અને લદ્દાખના કેટલાક વધુ ભાગો માં ચોમાસું આગળ વધ્યું છે. ❖ નૈઋત્ય ના ચોમાસાની રેખા (NLM) હવે 20.5°N/55°E, 20.5°N/60°E, 20.5°N/65°E, વેરાવળ, વલ્લભ વિદ્યાનગર, ઉદયપુર, નારનૌલ, અંબાલા, કટરા અને 35.0°N/74°E માથી પસાર થાય છે. ❖ નૈઋત્ય નુ ચોમાસું આગામી 2 દિવસ દરમિયાન ગુજરાત,… Read more »
લગભગ એક કલાક થી. માધ્યમ ગતિ થી વરસાદ પડે છે.
અશોકભાઈ જય શ્રીકૃષ્ણ ! જય ઉમિયાજી !
વડાળીમાં બપોરના લગભગ બારથી દોઢ વાગ્યા સુધી ખૂબ સારો
વરસાદ થયો છે…
Mitro. Aju baju ma havaman saru se. Kadas avi jase.
સિહોરમાં 1.20. થી 2.00 પીએમ ધમાકેદાર બેટિંગ
1 pm thi dhimidhare varsad salu che Ghoghavadar
ભાવનગરમા 1 કલાક થી ધીમીધારે વરસાદ સાલૂ છે
હાલ વરસાદ સાલૂ
Thanks for update
Thank you sir for new update, chomasa ni chhalang aaje bahu vishal chhe, 48 kalak ne badle matra 12 kalak ma baholo jamini vistar cover thayo chhe.
દક્ષિણ સૌરાષ્ટ્ર માં વરસાદ ક્યારે આવશે
Mota dadvama. Varcadcaro
Aa vkhte satellite image krta vdhare varsad advance ma pdyo lage che..Saurashtra ma dharma krta..
12 pm thi dhimi dhare varsad chalu6
Rajkot ma dhimi dhare varsad chalu thayo che 10 minit thi
આ વખતે મુંબઈ માં અને ઉદયપુર માં એક સાથે ચોમાસું બેઠું
Thanks sir new update
Jay Shree Krishna Sir
1Divas ma aatlo badho gep up
Bhavnagar city ma kadaka sathe varsad saru
Thank you sir for new update
સર કોટડાસાંગાણી માં ૧૨ વાગ્યાથી હળવો વરસાદ ચાલુ
Thank sir for updet
Thank you sir for new update…jay shree radhe krishna ji…
Jsk sir Navi update badal aabhar.
Which North Gujarat monsoon in date?
સર , કૉસટલ સૌરાષ્ટ્ર કયો ભાગ ગણાય.
2023
Welcome monsoon 2024
Jsk સર…. અપડેટ બદલ આભાર
આજે imd કદાચ દક્ષિણ ગુજરાત સુધી લીટી તાણશે?? ( ચોમાસુ બેસી ગયેલ ડિક્લેર કરી શકે?)
Thanks sir fast gadi upadi
સર જય શ્રીકૃષ્ણ આભાર અપડેટ બદલ……
Upleta ma jarmariyo varsad chalu che
Thanks for new update sir
Thank you sir for new update.
https://vmi2318806.contaboserver.net/?page_id=14488
Map update nathi thayel