Update 26th June 2023
Southwest Monsoon Has Advanced Further Over Parts Of Saurashtra & Gujarat Today 26th June 2023 – NLM Passes Through Porbandar, Ahmedabad, Udaipur & Onwards To Narnaul, Firozpur And Lat. 32.5°N/ Long. 72.5°E.
દક્ષિણ પશ્ચિમ ચોમાસુ સૌરાષ્ટ્ર અને ગુજરાત ના વધુ ભાગો માં આગળ ચાલ્યું તારીખ 26 જૂન 2023 – ચોમાસુ રેખા હવે પોરબંદર, અમદાવાદ, ઉદેપુર થી પાસ થાય છે.
Ashok Patel on Twitter Dated 26th June 2023
Advance of Southwest Monsoon:
❖ The Southwest Monsoon has further advanced into some more parts of north Arabian Sea, some more parts of Gujarat, Rajasthan, Haryana and Punjab, remaining parts of Jammu, Kashmir and Ladakh, today, the 26th June.
❖ The Northern Limit of Monsoon (NLM) now passes through Lat. 22.0°N/ Long. 55°E, Lat. 22.0°N/ Long. 60°E, Lat. 22.0°N/ Long. 65°E, Porbandar, Ahmedabad, Udaipur, Narnaul, Firozpur and Lat. 32.5°N/ Long. 72.5°E.
❖ Conditions are favorable for further advance of Southwest Monsoon into some more parts of Gujarat, Rajasthan, remaining parts of Haryana and Punjab during next 2 days.
Forecast for Saurashtra, Gujarat & Kutch : 26th June to 27th June 2023
Pre-monsoon activity by way of scattered rainfall/showers is expected during the forecast period over areas where Southwest Monsoon has not set in. Scattered light/medium with isolated heavy rainfall/showers is expected during the forecast period over where Monsoon has set in. Gujarat Region expected to get more quantum and coverage compared to Saurashtra & Kutch.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ 26 થી 27 જૂન 2023
આગાહી સમય માં જ્યાં ચોમાસુ નથી પહોંચ્યું ત્યાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી રૂપી છુટા છવાયા વરસાદ/ઝાપટા. જ્યાં ચોમાસુ પહોંચી ગયું છે ત્યાં છુટા છવાયો હળવો/મધ્યમ તેમજ એકલ દોકલ ભારે વરસાદ/ઝાપટા ની શક્યતા. ગુજરાત રિજિયન માં વરસાદ ની માત્રા અને વિસ્તાર સૌરાષ્ટ્ર અને કચ્છ કરતા વધુ રહેશે.
IMD Advance Of Southwest Monsoon on 26 June 2023
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 23rd June 2023
Forecast In Sanj Samachar Daily Dated 23rd June 2023
તારીખ 26 જુન 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ નૈઋત્ય નુ ચોમાસું આજે 26મી જૂને ઉત્તર અરબી સમુદ્રના કેટલાક વધુ ભાગો, ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને પંજાબના કેટલાક વધુ ભાગો તેમજ જમ્મુ, કાશ્મીર અને લદ્દાખના બાકીના ભાગોમાં આગળ વધ્યું છે. ❖ નૈઋત્ય ના ચોમાસા ની રેખા (NLM) હવે 22.0°N/55°E, 22.0°N/60°E, 22.0°N/65°E, પોરબંદર, અમદાવાદ, ઉદયપુર, નારનૌલ, ફિરોઝપુર અને 32.5°N/72.5°E માથી પસાર થાય છે. ❖ નૈઋત્ય નુ ચોમાસું આગામી 2 દિવસ દરમિયાન ગુજરાત, રાજસ્થાન ના કેટલાક વધુ ભાગો માં તેમજ હરિયાણા અને પંજાબના બાકીના ભાગોમાં ચોમાસું આગળ વધવા માટે સ્થિતિ અનુકૂળ છે. ❖ લો પ્રેશર હવે ઉત્તર આંતરિક ઓડિશા… Read more »
Porbandar city ma savar na varsad baad fari bhare varsad chalu sanje 7:30 vaga thi.
Sir surendranagar ma 5 thi 6 vache saro evo varsad
Sir amare kutiyana ma savare zarmar 20mm jetalo varasad hato tyar pachhi kai nathi to aagami time ma kevik shakyata chhe.if possible reply me
ધ્રાંગધ્રા તાલુકા ના સરવાલ ગામ માં 3 વાગ્યા થી5 વાગ્યા સુધી ત્રણ થી સાડાત્રણ ઇંચ જેવો ધોધમાર વરસાદ
andaje 35mm varsad
Good evening sir … Sir system aapna thii dur che.parantu 750 hpa bhej ne lighe 28 29 30 ma varsad ni Matra ma ketlo vdharo thse .. plz reply …
Amare varsad chalu chhe
સર જય શ્રીકૃષ્ણ જામજોધપુર મા 5 વાગ્યે થી કયારેક ધીરે કયારેક ફુલ વરસાદ ચાલુ છે…..
Sir sabarkantha ma varasad kevo aavase
sir Ranavav chalu
sar samraji ane ambaji vari fatak khule tyare med pade avu have lage se
Lagbhag badhej varsad se muli bad karta
પડધરી ના ખાખડાબેલા મા ધીમી ધારે વરસાદ ચાલુ
Jsk sir, aa round ma amare neva mand padiya che haji. Forcast darmiyan choga dub Pani kadhi nakhe evi aasha che.
Amdavad ma bapore kalak jevo saro varsad padyo sir
Tankara ma 1kalak thi midiyam varsad
Thanks for new information sir
હું બે દિવસ થી બધા ની કૉમેન્ટ્સ જોવ છું બધે જ વરસાદ છે જસદણ માં જ નથી જસદણ ની આજુ બાજુ માં પણ છે જસદણ જ કેમ બાકી રહી જતું હસે ???
5:15 pm thi khubaj saro varsad chalu chhe.
Dhrangadhra Saro varsad padyo 2 kalak
Sir amara baju aave evu kaik karo
Jsk સર… અપડેટ બદલ આભાર
અંકુરભાઈ સાપરીયા ની કોમેન્ટ વિચિત્ર લાગી … ઝરમર… ઝરમર ચાલુ ને ખેતર બારા પાણી નીકળી ગ્યા
Sir jamnagar saro varsad pade che ak kalak thi chalu che
Jamjodhpur ma ૩૦ minute thaya zordar varsad chalu hju pn chalu j khetar bara Pani nikdi gya
Jay mataji sir… atatre 15 minute saru zaptu pdyu…
Thank you for new update
20 મિનિટ થી સારો વરસાદ વરસે છે.
Snagar ma dodhmar varsad last 30min thay
Oho morbi 82mm dodh kalak ma !!!
Thank you sir for new update, new information 9:00 am thi tapak tapak pan bandh chhe, atyare dhup chhav.
Ahmedabad ma bhukka kadh nakhya…
1kalak sudhi dodhmar varsad..
Welcome monsoon
2 inch khari@makarba
Jsk sir, Navi update badal aabhar.
Light to moderate rain in godhra
મોરબીમાં સારો વરસાદ અંદાજે ૧.૫” ઉપર ..
Thanks for update
સરજી..વંદન..”ચોમાસુ..ચાર વેંત છેટું.. હૈયાનું અહક હવે બેહશે હેઠું..આ આભેથી અનરગળ વરસે છે અમરત..આ ચાતક ક્યાં પીવે છે એક ટીપું ય જળ કોકનું એઠું ?(સ્વરચિત) સર ઝાલાવાડની ભૂખ ભાંગવા મારો વાલો કેદિ આવે શે દેમાર કરતો ? ..અરા ઈ અરા ને પરા ઈ પરા..કરતો..
Sir. Sabarkatha ma aa Round Avashe ?
Sir aaj morabi kall Rajkot.Jamnagar.varo aavi gyo.
Ame tankara vara vache baki rahi gya.
Sir amaro varo kyare aavase?
Sir kale divas no ane rat no varsad hato Saro pan bapor nu vatavaran khulu thay gayo to sir have sakyata khari
Thanks for new Update Sir,
Jay Dwarkadhish
Thenks
સર મે કોમેન્ટ કરીહતી તે બતાવતુ નથી
Hu atyare morbi chhu, last ek kalak thi saro varsad chhe
સાહેબ. વરસાદ વરસવા માટે શિયરજોન,700 hpa નો 80ટકા ઉપર ભેજ, તો જરૂરી છે જ પરંતુ વાદળોનું તાપમાન અસર કરે છે કે કેમ? સારા વરસાદ માટે કેટલું તાપમાન જરૂરી છે.
બીજા અન્ય કયા પરિબળો હોય શકે
Finally Ahmedabad ma varsad nu aagman!
આભાર સાહેબ
Ahmedabadma varsad ni shubh saruaat…
Ashok Sir, Chomasa ni entry thai…..dhodhmar varsad 🙂 2 vaga thi…..jo k hve dhimo thai gayo che 🙂 pn ha garmi nthi a thodi vdhe to saru 🙂 hahaha
Morbi ma jordar varshad saru thyo…
Thank you for new update
Vadodara ma bhare varsad chalu. Atyar sudhi dhimo varsad padto hato pan have eni speed vadhi che. Vatavaran jordar che aje