Southwest Monsoon Has Set In Over Whole Gujarat State – Good Rounds Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat During 27th June-3rd July 2023 – Update Dated 27th June 2023

27th June 2023

Southwest Monsoon Has Set In Over Whole Gujarat State – Good Rounds Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat During 27th June-3rd July 2023 – Update Dated 27th June 2023

સમગ્ર ગુજરાત રાજ્ય માં દક્ષિણ પશ્ચિમ ચોમાસુ બેસી ગયું – સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારા વરસાદ ના એક થી વધુ રાઉન્ડ ની શક્યતા 27 જૂન થી 3 જુલાઈ 2023 – અપડેટ

27 જૂન 2023

ગુજરાત રાજ્ય ના 154 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 84 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 154 Talukas of State received rainfall. 84 Talukas received 10 mm or more rainfall.

 

Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status

There is an excess of 166% rain till 27th June 2023 for Saurashtra & Kutch Region and if Kutch is considered separately, Kutch has an excess of 636% from normal, while Gujarat Region has a shortfall of 10% rainfall than normal till 27th June 2023. However, this deficit is misleading, since North Gujarat has a very big excess, while South Gujarat has a very big deficit and Central Gujarat also has a deficit.

સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 27 જૂન સુધી માં 166% વરસાદ નો વધારો છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો 636% નો વધારો છે, જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે આ તારીખે હોવો જોઈએ તેનાથી 10% વરસાદ ની ઘટ છે. ગુજરાત રિજિયન માં નોર્થ ગુજરાત માં નોર્મલથી અત્યાર સુધી માં વધુ વરસાદ થયેલ છે અને મધ્ય ગુજરાત માં સારી એવી ઘટ છે તેમજ દક્ષિણ ગુજરાત માં અતિ ઘટ છે.

Current Weather Conditions:

The Southwest Monsoon has further advanced into most parts of north Arabian Sea, remaining parts of Gujarat and some more parts of Rajasthan today, the 27th June.
❖ The Northern Limit of Monsoon (NLM) now passes through Lat. 26.0°N/ Long. 55°E, Lat. 26.0°N/Long. 65°E, Lat. 25.0°N/ Long. 70°E, Jodhpur, Sikar, Narnaul, Firozpur and Lat. 32.5°N/ Long. 72.5°E.
❖ Conditions are favorable for further advance of Southwest Monsoon into some more parts of Rajasthan and remaining parts of Haryana and Punjab during next 2 days.

Advance Of Southwest Monsoon Till 27th June 2023




The Low Pressure Area now lies over north Chhattisgarh & neighborhood. It is very likely to move west-northwestwards towards North Madhya Pradesh during next 3 days.

An east-west trough runs from northwest Rajasthan to Northeast Bay of Bengal in lower tropospheric levels

The cyclonic circulation over Arabian Sea and adjoining Gujarat State between 3.1 km above mean sea level persists.

During the forecast period The UAC over  Arabian Sea and another UAC associated with the current Low Pressure will form a trough from Centra/North Arabian Sea to Madhya Pradesh and adjoining areas across Gujarat State. At times there will be an East West shear zone at times a broad circulation too.

The off-shore trough at mean sea level from south Gujarat coast to Kerala coast persists and is expected to be active from South Gujarat to Maharasthra/Karnataka/Kerala on different days of the forecast period.

Above various factors will be conducive for rainfall rounds over Saurashtra, Gujarat & Kutch. 

હાલ ના પરિબળો અને સ્થિતિ:

લો પ્રેસર નોર્થ છત્તીસગઢ અને આસપાસ છે. આ સિસ્ટમ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ નોર્થવેસ્ટ મધ્ય પ્રદેશ તરફ આવતા 3 દિવસ જશે.

925hPa & 850 hPa ઇસ્ટ વેસ્ટ ટ્રફ નોર્થવેસ્ટ રાજસ્થાન થી નોર્થ ઇસ્ટ બંગાળ ની ખાડી તરફ જાય છે.

અરબી સમુદ્ર અને લાગુ ગુજરાત રાજ્ય પાસે 3.1 કિમિ ઉંચાઈએ એક યુએસી છે.

આગાહી સમય માં અરબી સમુદ્ર નું યુએસી અને લો ના આનુસંગિક યુએસી વચ્ચે ટ્રફ થશે જે અરબી સમુદ્ર થી એમપી સુધી હશે અને ગુજરાત રાજ્ય પરથી પસાર થશે. ક્યારેક ઇસ્ટ વેસ્ટ શિયર ઝોન તો ક્યારેક બહોળું સર્ક્યુલેશન નું રૂપ ધારણ કરશે.

મોન્સૂન ઑફ-શોર ટ્રફ દક્ષિણ ગુજરાત થી કેરળ ના કિનારા સુધી લંબાય છે. આગાહી સમય માં આ મોન્સૂન ઑફ-શોર ટ્રફ દક્ષિણ ગુજરાત થી કર્ણાટક/કેરળ સુધી અલગ અલગ દિવસે સક્રિય રહેશે.

ઉપરોક્ત કારણોસર સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં વરસાદ ના સંજોગો થયા છે.

 

Forecast For Saurashtra, Gujarat & Kutch 27th June to 3rd July 2023


Good round of Rainfall expected over Saurashtra, Gujarat & Kutch during the forecast period. Many areas expected to get more than one round of rainfall during the forecast period. Cumulative Rainfall for Centers getting heavy rainfall expected to exceed 200 mm during the forecast period.
Windy conditions can be expected some times during the day over the next 7 days.

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 27 જૂન થી 3 જુલાઈ 2023

આગાહી સમય માં સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારો વરસાદ નો રાઉન્ડ ની શક્યતા છે. ઘણા વિસ્તારો માં એક થી વધુ રાઉન્ડ વરસાદ ની શક્યતા છે. વધુ વરસાદ વાળા સેન્ટરો માં આગાહી સમય માં કુલ વરસાદ 200 મિમિ થી વધુ ની શક્યતા.
દર રોજ અમુક ટાઈમ પવન નું જોર વધુ રહેવા ની શક્યતા આગામી 7 દિવસ.



Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 27th June 2023

Forecast In Sanj Samachar Daily Dated 27th June 2023

 

4.5 73 votes
Article Rating
1.3K Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
04/07/2023 2:04 pm

તારીખ 4 જુલાઈ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ▪️ ચોમાસું ધરી હવે ગંગાનગર, દિલ્હી, અલીગઢ, હમીરપુર, પ્રયાગરાજ, ડાલ્ટનગંજ, બાલાસોર અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ મધ્ય બંગાળની ખાડી સુધી સરેરાશ સમુદ્ર સપાટી પર પસાર છે.  ▪️ ઈસ્ટ-વેસ્ટ શીયર ઝોન આશરે 15°N પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 4.5 અને 7.6 કિમીની વચ્ચે છે.  ▪️ ઓફ-શોર ટ્રફ હવે દક્ષિણ ગુજરાતના કિનારેથી કેરળના કિનારે સુધી સરેરાશ સમુદ્ર સપાટી પર સક્રિય છે.  ▪️દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી અને તેના આસપાસના વિસ્તાર પરનું UAC હવે ઉત્તર આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે લાગુ મધ્યપશ્ચિમ બંગાળની ખાડી પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી સરેરાશ 1.5 અને 7.6 કિમીની વચ્ચે છે જે… Read more »

Place/ગામ
Rajkot
Dipak patel
Dipak patel
27/06/2023 5:39 pm

Thanks for update

Place/ગામ
Rajkot
Jayesh Chaudhari
Jayesh Chaudhari
27/06/2023 5:34 pm

આનંદો… આભાર સાહેબ…

Place/ગામ
સતલાસણા, મહેસાણા
Paras
Paras
27/06/2023 5:33 pm

Thank you sir for new update.

Place/ગામ
Jamnagar, vavberaja
Jignesh Ruparelia
Jignesh Ruparelia
27/06/2023 5:31 pm

Thank you navi update moj padi gai….sir jiiiii

Place/ગામ
Rajkot
Ajit jalu
Ajit jalu
27/06/2023 5:23 pm

Sir,windy radar ma live rain joi shakay?

Place/ગામ
Lalka
Hasmukh patel
Hasmukh patel
27/06/2023 5:13 pm

Thanks sir

Place/ગામ
Koyli ji morbi
Kalpesh V Sojitra
Kalpesh V Sojitra
27/06/2023 5:05 pm

Khubaj aanand dayak update sir ,Thank you so much .

Place/ગામ
Rajkot
vijay gor
vijay gor
27/06/2023 5:05 pm

Hello sir 200 mm thi vadhare varsad no round kya ariyama rese?

Place/ગામ
Moviya (gondal)
Narendra Sabhaya
Narendra Sabhaya
27/06/2023 5:02 pm

GE Sir,
Aaje Amara Gam Ma Bapore 2 vaga pachi 5-6 inch jetlo varsad padyo 6.At. Moti Matli, Tal. Kalawad, Dist. Jamnagar

Place/ગામ
Rajkot, Gujarat, India
સુરેશ ભાભોર
સુરેશ ભાભોર
27/06/2023 4:55 pm

આભાર સાહેબ નવી અપડેટ આપવા બદલ

Place/ગામ
ગામ.ઉકરડા તા.પડધરી જીલો.રાજકોટ
Asif
Asif
27/06/2023 4:50 pm

Thanks sir for new update

Place/ગામ
Rajkot
Bansi
Bansi
27/06/2023 4:49 pm

Khub khub abhar sir

Place/ગામ
Mota dadva Gondal rajkot
Maheshbhai Adroja
Maheshbhai Adroja
27/06/2023 4:46 pm

Thank you sar new update

Place/ગામ
Modpar morbi
Bharat gajera
Bharat gajera
27/06/2023 4:43 pm

Hello Ashok bhai aapde all Nino ni ashar padse

Place/ગામ
Gondal
વાદી નીલેશ વી
વાદી નીલેશ વી
27/06/2023 4:42 pm

વેલકમ મોન્સુન ૨૦૨૩, આખો ઉનાળો મીડીયા ની અલનીનો અલનીનો ની ડરામણી વાતો!!! વચ્ચે ચોમાસા ની ધમાકેદાર એન્ટ્રી

Place/ગામ
નરમાણા જામજોધપુર જામનગર
Sanjay rank
Sanjay rank
27/06/2023 4:33 pm

Sir.Thanks for new update

Place/ગામ
Pipar kalavad
Vipul
Vipul
27/06/2023 4:30 pm

સર

ઉઝા તાલુકા મૌ કયારે વરસાદ આવશે

Place/ગામ
Unjha
Ashokbhhai kanani
Ashokbhhai kanani
27/06/2023 4:27 pm

Aaje amara vistarma 2inch jevo varsad

Place/ગામ
Hadiyana.jamnagar
lagdhirkandoriya8@gmail.com
lagdhirkandoriya8@gmail.com
27/06/2023 4:18 pm

Vaah sarji vaah maja padi gai. Thandak ape avi apdat badal sarji tamne koti koti vandan. Jay sree Krishna

Place/ગામ
Satapar dwarka
Dilip patel
Dilip patel
27/06/2023 4:16 pm

આભાર સાહેબ નવી અપડેટ આપવા બદલ

Place/ગામ
ઉજળા. તા જામ કંડોરણા
Jeet chhayani
Jeet chhayani
27/06/2023 4:10 pm

Thanks for new update..sir

Place/ગામ
Jasdan
Pravin khimaniya
Pravin khimaniya
27/06/2023 4:08 pm

Sir અંતે અમારા વિસ્તાર પર પણ ચોમાસા ની લીટી ખેચાય ગઇ અપડેટ આપવા બદલ ધન્યવાદ.

Place/ગામ
બેરાજા ફલ્લા
Karashn l
Karashn l
27/06/2023 3:56 pm

Thanks for new update sir

Place/ગામ
Sarod keshod
Gajera sanjay
Gajera sanjay
27/06/2023 3:49 pm

Thanks for new update sir

Place/ગામ
Gauridal
Retd Dhiren patel
Retd Dhiren patel
27/06/2023 3:46 pm

Jsk sir, Navi rasdar update aapva badal aabhar. After update, Happyness can’t explain through sentence. Thenks a lot.

Place/ગામ
Bhayavadar
Hitesh Bakori jam jodhpur
Hitesh Bakori jam jodhpur
27/06/2023 3:34 pm

સર જય શ્રીકૃષ્ણ સરસ મજાનું અપડેટ બદલ ખુબ ખુબ આભાર…..

Place/ગામ
જામજોધપુર
Raviraj Bhai khachar
Raviraj Bhai khachar
27/06/2023 3:34 pm

સર આમા આનંદો લખવાની જરુર હતિ આખા ગુજરાતને ધરવી દેસે એટલે ધન્યવાદ નવી અને જોરદાર અપડેટ બદલ

Place/ગામ
At. Nilvada ta.babra. dist Amreli
Ajitsinh Jadeja
Ajitsinh Jadeja
27/06/2023 3:34 pm

થેન્કયુ સર નવી અપડેટ બદલ હવે વરસાદ ની ખાસ જરુર છે

Place/ગામ
Metiya ta.kalavad d.jamnagar
વિજયભાઇ ગાંગાણી
વિજયભાઇ ગાંગાણી
27/06/2023 3:33 pm

ભાવનગર મા 3pmથી વરસાદ સાલૂ છે

Place/ગામ
ભાવનગર
piyushmakadiya
piyushmakadiya
27/06/2023 3:32 pm

Sir tamaro khub khub abhar navi apadet apava Badal have to alane jnag

Place/ગામ
Bhayavadar
Sanjay virani
Sanjay virani
27/06/2023 3:26 pm

!!!!!!!!!! Shuruaat thai se.

Place/ગામ
Damnagar(lathi)
Hiteshkumar
Hiteshkumar
27/06/2023 3:17 pm

Thank you for new update

Place/ગામ
Motimarad
Jagdish ahir
Jagdish ahir
27/06/2023 3:12 pm

Thanks you sir

Place/ગામ
Satiya
Ashish
Ashish
27/06/2023 3:12 pm

હળવદ મા 20 મિનિટ થી ચાલુ થયો છે.midhiyam sheed થી. લાગે છે આજે અમારો વારો છે

Place/ગામ
Halvad
Paresh
Paresh
27/06/2023 3:08 pm

vagar varsad de chomasu besadi didhu imd ne sar

Place/ગામ
Paldi ta visangar
Jogal Deva
Jogal Deva
27/06/2023 3:06 pm

Jsk સર….. હાશ! હવે નિરાંત… તમારી મહોર લાગી એટલે

Place/ગામ
Jashapar... Lalpur.. Jamnagar
Solanki paresh
Solanki paresh
27/06/2023 3:04 pm

Thank you sir New update

Place/ગામ
Kerala junagadh
Prakash bhattasana
Prakash bhattasana
27/06/2023 3:03 pm

નવી અપડેટ માટે આભાર સાહેબ

Place/ગામ
Keshiya
Randhir dangar
Randhir dangar
27/06/2023 2:43 pm

Aapni agahi ma maximum rain ni update che pan minimum ketli shakyata che te pan janavava vinanti

Place/ગામ
Morbi
Dipak parmar
Dipak parmar
27/06/2023 2:40 pm

ખૂબ સરસ સાહેબ હવે વરસાદ બધાને આવશે એ નક્કી છે..નવી અપડેટ આપવા બદલ આભાર

Place/ગામ
સુત્રાપાડા
Rathod
Rathod
27/06/2023 2:38 pm

Thanks for update

Place/ગામ
Jamnagr
Vanani Ranjit
Vanani Ranjit
27/06/2023 2:37 pm

આનંદો…

હવે તૈયારી કરી દ્યો ભજીયા બનાવવાની….

આભાર સાહેબ….

Place/ગામ
કુડલા ચુડા
Jaskubhai vank
Jaskubhai vank
27/06/2023 2:37 pm

Imd 2,00pm abdate ma sara samacar se ane tame mohar mari dithi khetuto pratye prem khubaj se tamne abhar sar

Place/ગામ
Kharchiya vankna Bhesan junaghdh
ડાભી પ્રકાશભાઈ અમરેલી
ડાભી પ્રકાશભાઈ અમરેલી
27/06/2023 2:33 pm

Thanks sir

Place/ગામ
માલવણ તા,અમરેલી
PRAVIN VIRAMGAMA
PRAVIN VIRAMGAMA
27/06/2023 2:29 pm

Thanks for new update sir jay shree krishna

Place/ગામ
Supedi, Ta-Dhoraji, Dist. Rajkot.
Pratik
Pratik
27/06/2023 2:29 pm

તારીખ 27 જુન 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ નૈઋત્ય નુ ચોમાસું આજે 27મી જૂને ઉત્તર અરબી સમુદ્રના મોટાભાગના ભાગોમાં, ગુજરાતના બાકીના ભાગો અને રાજસ્થાનના કેટલાક વધુ ભાગોમાં આગળ વધ્યું છે.  ❖ નૈઋત્ય ના ચોમાસા ની રેખા (NLM) હવે 26.0°N/55°E, 26.0°N/65°E, 25.0°N/70°E, જોધપુર, સીકર, નારનૌલ, ફિરોઝપુર અને 32.5°N/72.5°E માંથી પસાર થાય છે. ❖ નૈઋત્ય નુ ચોમાસું આગામી 2 દિવસ દરમિયાન રાજસ્થાનના કેટલાક વધુ ભાગો અને હરિયાણા અને પંજાબના બાકીના ભાગોમાં ચોમાસું આગળ વધવા માટે સ્થિતિ અનુકૂળ છે.  ❖ લો પ્રેશર ઉત્તર છત્તીસગઢ અને તેના આસપાસના વિસ્તાર પર છે તેનું આનુસાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે. આગામી 2… Read more »

Place/ગામ
Rajkot
Sandip KOTHARI
Sandip KOTHARI
27/06/2023 2:29 pm

Thanks for latest update..

Place/ગામ
Jamnagar
BAIJU JOSHI...
BAIJU JOSHI...
27/06/2023 2:29 pm

Thank you sir for new update…

Place/ગામ
RAJKOT CITY-WEST
Virendrasinh jadeja
Virendrasinh jadeja
27/06/2023 2:26 pm

ખુબ ખુબ આભાર સાહેબ

Place/ગામ
Hadatoda dhrol
Jitendra
Jitendra
27/06/2023 2:25 pm

Thanks sir new update

Place/ગામ
Jamnagar
1 2 3 17