5th July 2023
ગુજરાત રાજ્ય ના 44 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 15 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 44 Talukas of State received rainfall. 15 Talukas received 10 mm or more rainfall.
Good Rounds Of Rainfall Expected Again Over Saurashtra, Kutch & Gujarat 6th – 12th July 2023 – Update Dated 5th July 2023
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં ફરી 6 થી 12 જુલાઈ 2023 સુધી સારા વરસાદ ના રાઉન્ડ ની શક્યતા – અપડેટ 5 જુલાઈ 2023
Some Weather Features: based on IMD Mid-Day Bulletin The Monsoon trough at mean sea level now passes through Bikaner, Churu, Guna, Sidhi,
Ambikapur, Balasore and thence southeastwards to Central Bay of Bengal.
The East-West shear zone roughly along Lat. 15°N between 4.5 & 7.6 km above mean sea level
persists.
The off-shore trough at mean sea level now runs from South Gujarat coast to North Kerala
coast.
The cyclonic circulation over Westcentral Bay of Bengal adjoining North Andhra Pradesh
coast now lies over North & adjoining Central Bay of Bengal between 1.5 & 7.6 km above mean
sea level tilting southwestwards with height.
The cyclonic circulation over central parts of Uttar Pradesh persists and now seen at 3.1 km
above mean sea level.
A cyclonic circulation lies over north Pakistan & adjoining Punjab extending up to 1.5 km
above mean sea level.
Some other weather features that would develop during the forecast period:
The Western end of Axis of Monsoon is expected to come South of its normal position for few days. Also UAC over Maharashtra and an UAC over Arabian Sea at 700 hPa level will create a broad circulation as they move Northwards. There will be a trough extending from future UAC over Gujarat State to Central Arabian Sea.
Above various factors will be conducive for rainfall rounds over Saurashtra, Gujarat & Kutch 6th-12th July 2023.
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status
There is a 200% excess rain till 4th July 2023 for Saurashtra & Kutch Region and if Kutch is considered separately, Kutch excess of 546% from normal, while Gujarat Region has a excess rainfall of 37% than normal till 4th July 2023.
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 4 જુલાઈ 2023 સુધી માં 200% વરસાદ નો વધારો છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો નોર્મલ થી 546% વરસાદ નો વધારો છે આજ સુધી. જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે આ તારીખે હોવો જોઈએ તેનાથી 37% વધુ વરસાદ છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 6th to 12th July 2023
Good round of Rainfall expected to continue over Saurashtra, Gujarat & Kutch during the forecast period. Some areas expected to get multiple rounds of rainfall during the forecast period.
Saurashtra, Kutch & Gujarat :
30% Areas expected to get rainfall on some days with cumulative total of up to 40 mm.
40% Area expected to get cumulative total between 40 to 80 mm rainfall on many days.
30% Area expected to get cumulative total between 80 to 120 mm rainfall on many days.
Areas with Extreme/Very Heavy Rainfall cumulative totals expected to exceed 200 mm.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 6 થી 12 જુલાઈ 2023
આગાહી સમય માં સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારા વરસાદ ના નવા રાઉન્ડ ની શક્યતા છે. ઘણા વિસ્તારો માં એક થી વધુ રાઉન્ડ વરસાદ ની શક્યતા છે.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ના:
30% વિસ્તાર માં આગાહી સમય માં અમુક દિવસે વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 40 mm
40% વિસ્તાર માં આગાહી સમય માં ઘણા દિવસ વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 40 થી 80 mm
30% વિસ્તાર માં આગાહી સમય માં ઘણા દિવસ વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 80 થી 120 mm.
તેમજ અતિ ભારે વરસાદ ના સેન્ટરો માં આગાહી સમય માં કુલ વરસાદ 200 mm ને પણ વટી જવાની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 5th July 2023
Forecast In Sanj Samachar Daily Dated 5th July 2023
Sir Tamara sivay bija Ghana jene khub mahatv ape che Evo enso&IOD neutral chhe.summer ma joiye evu north Indian ma temperature nahtu.chhata pan hal varsad normal or above normal thayo chhe. I think,Paribadone ne ek baju mukine Pacific mathi madta current vishe ane equator cross karine avta wind ni direction no abhyas pan Karva jevo chhe.Aa babte Kaik ‘Takor’ karjo Sir…
Thanks for new update sir
Sir thanks for new update sir supedi no last round no varsad 17.5 inch hato khetaro resai gya che kuva chalkay gya kapas lag bhag darek khetar ma 40% bari gyo che ane je baki che e pan jo aa round avve to rahe k na rahe evu che thakar kare e thik mehula varsya bhala
Thanku sir
Hello sir, bau j jordar varsad thayo vadodara ma …. 3:pm thi 4:15 jevu , Bau j jordar hato varsad……
Thank u sir ji
sir aa varshe jamoghami uac nathi bantu j gujrar par bane ane 6/7 divas rokay, off shor traf na chede bane
mtc pan nahi j julay month ma mumbai pase bani sake
Thank you for new update
ખુબ સરસ માહિતી સર
Ahmedabad ma bauj bafaro che aje…
Ok, Thank you sir for your answer.
Thanks sir for new update
Thanks for new update.. sir
ખૂબ સરસ ભાઈ
Thank you sir for new update, sir maro ak question chhe k LA Nino thi El Nino ni prakriya darmiyan vaisvik havaman ma ferfar thata hoy ke nahi ?
સર જય શ્રીકૃષ્ણ સરસ મજાનું અપડેટ બદલ ખુબ ખુબ આભાર……
Thank you sir
Sarji asha se ke aa vakhte amare 40 mm thi vadhare varsad ma varo ave. Apdat badal abhar.jay sree krisna
Thanks for new update sir
આભાર અશોક સર તમારો
Thanks sir for new update pan sir have varsad vadhi jashe aam chhata mehula varasa bhala…jay shree radhe krishna ji
Vadodara city vistar man bhare varsad chalu thayo che last 30 minutes thi.
Thanks for New Update Sir
Thanks for new update
Vadodara ma vijli na kadaka bhadaka sathe dhodhmar varsad chalu
Jsk સર…. અપડેટ બદલ આભાર
ફક્ત આંનદો લખવાનુ ઘયટુ
થેન્કયુ સર નવી અપડેટ બદલ હવે આવખતે વરસાદ નો વરો આવીજાય તો થોડીક રાહત થઇ જય
Thank you sir nvi update
Thank you sir new apdet mate
સર દક્ષિણ સૌરાષ્ટ્ર માં આવનાર રાઉન્ડ માં કેવી શક્યતા છે
Vadodara sama vistara ma dhodhmaar chalu
Sir sanj samashar shapa ma 8julay 2022 ni apdet no photo 6e sudharva vinti theks
Sir tamaro khub khub abhar navi apadet apava Badal
Thenks for new update sir.
Thanks sir for new update
Typing mistake in gujarati ma. સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારમાં 7 જુલાઈ 2022 સુધીમાં 200 ટકા વરસાદ નો વધારો છે. 7 જુલાઈ ને બદલે 4 જુલાઈ અને 2022 ને બદલે 2023 કરી નાખવા વિનંતિ.
તારીખ 5 જુલાઈ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ▪️ ચોમાસું ધરી હાલ બિકાનેર, ચુરુ, ગુના, સીધી, અંબિકાપુર, બાલાસોર અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ મધ્ય બંગાળની ખાડી સુધી સરેરાશ સમુદ્ર સપાટી પર છે. ▪️ઈસ્ટ-વેસ્ટ શીયર ઝોન લગભગ 15°N પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 4.5 અને 7.6 કિમીની વચ્ચે છે. ▪️ઓફ-શોર ટ્રફ હવે દક્ષિણ ગુજરાતના કિનારેથી ઉત્તર કેરળના કિનારે સુધી સરેરાશ સમુદ્ર સપાટી પર સક્રિય છે. ▪️ઉત્તર આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે આવેલા મધ્યપશ્ચિમ બંગાળની ખાડી પરનું UAC હવે ઉત્તર બંગાળની ખાડી અને લાગુ મધ્ય બંગાળની ખાડી પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 અને 7.6 કિમીની વચ્ચે છે જે વધતી ઊંચાઈ… Read more »
Thank you for new update.
Thank for new update sir
Thanks to new update
સાહેબ આ સાંજ સમાચાર માં ઉપર 2022 લખેલું છે…
આભાર સર
Thenks sr.
Then kyou sarji
Thanks sir
Thanks for new update sir .
Thanks sir asha rakhiye aa vakhte amaro varo pan aavi jay gya round ma rahi gayata
Jsk.sir .Tnx for new update
આભાર સર
Ok Very good information
Thenks for new update sir.