ટૂંકું ને ટચ – 17 જુલાઈ 2023 સુધી ગુજરાત રિજિયન અને કોસ્ટલ સૌરાષ્ટ્ર માં છૂટો છવાયો વરસાદ ચાલુ રહેવાની શક્યતા
Short & Sweet – Scattered Rainfall Activity To Continue Over Gujarat Region & Coastal Saurashtra Till 17th July 2023
Current Conditions on 15th July 2023
The western end of the monsoon trough has shifted southwards and lies near its normal position and eastern end continues to run near its normal position. The Monsoon Trough passes through Ganganagar, Hisar, Aligarh, Orai, Sidhi, Daltonganj, Digha and thence southeastwards to eastcentral Bay of Bengal.
A cyclonic circulation lies over Northwest Bay of Bengal & adjoining north Odisha-Gangetic West Bengal coasts and extends up to mid tropospheric levels. It is likely to move West Northwestwards across north Odisha & adjoining Gangetic West Bengal and Jharkhand during next 2-3 days.
Another circulation is likely to form over Northwest Bay of Bengal around 18th July, 2023.
A Western Disturbance as a cyclonic circulation in middle & upper tropospheric level lies over north Pakistan & adjoining Punjab.
A cyclonic circulation lies over south Gujarat in middle tropospheric levels.
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ( By pratik)
ચોમાસું ધરી હવે ગંગાનગર, હિસાર, અલીગઢ, ઓરાઈ, સીધી, ડાલ્ટનગંજ, દિઘા અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ મધ્યપૂર્વ બંગાળની ખાડી સુધી સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી સુધી વિસ્તરે છે
એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ઉત્તર પાકિસ્તાન અને લાગુ પંજાબ પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી અને 7.6 કિમીની વચ્ચે છે.
એક UAC દક્ષિણ ગુજરાત રીઝીયન અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે હવે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી પર છે.
એક UAC ઉત્તરપશ્ચિમ બંગાળની ખાડી અને લાગુ ઉત્તર ઓડિશા-ગંગાના મેદાની ભાગો પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે આવેલું છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઉંચાઈ એ દક્ષિણ તરફ ઝુકાવ ધરાવે છે.તે આગામી 2-3 દિવસ દરમિયાન ઉત્તર ઓડિશા અને લાગુ ગંગાના મેદાની ભાગો પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં પશ્ચિમ ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે.
18મી જુલાઈ, 2023 ની આસપાસ ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી ઉપર વધુ એક ફ્રેશ UAC રચાય તેવી શક્યતા છે.
Saurashtra Gujarat & Kutch : Forecast Dated 15th to 17th July 2023
Isolated/Scattered showers/rain expected to continue over some parts of Saurashtra, Kutch & Gujarat till 17th July 2023, mainly Gujarat Region and Coastal Saurashtra.
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ: આગાહી 15 થી 17 જુલાઈ 2023
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ના અમુક ભાગો માં છુટા છવાયા ઝાપટા/વરસાદ ચાલુ રહેવાની શક્યતા, વધુ શક્યતા ગુજરાત રીજીયન અને કોસ્ટલ સૌરાષ્ટ્ર બાજુ.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
તારીખ 17 જુલાઈ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ચોમાસું ધરી હવે બિકાનેર, સીકર, ઓરાઈ, સીધી, અંબિકાપુર, બાલાસોર અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ મધ્યપૂર્વ બંગાળની ખાડી સુધી પસાર થાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ❖ પશ્ચિમ ઝારખંડ અને લાગુ ઉત્તર છત્તીસગઢ અને ઉત્તર આંતરિક ઓડિશા પર લો પ્રેશર નબળુ પડી (વિખાય) ગયુ છે. જો કે તેનું આનુસાંગિક UAC હવે દક્ષિણ ઝારખંડ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે અને તે વધતી ઊંચાઈ એ દક્ષિણપશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે. ❖ એક શીયર ઝોન લગભગ 20°N (દમણ અને… Read more »
Good news
Thanks for information sir
Vadodara ma atibhare varsad 2 kallak thi chalu che bhukka bolave che
Sarji 18 thi 25 ma surastra, kach , sahit gujrat ma sarvtrik varsad no raund avi sake se. Halna modelo ni sthiti prmane. Ane sarji tamari matr 2 divas ni j apdat ghanu badhu kahi Jay se.
Thank you sir new update apavabadal
મૉરબી માટે ઝાપટા નૉ ફાયદૉ થાસે
આભાર સાહેબ
Thank you sir for new update, aamara mate jarur pramane update chhe.
Vadodara sama vistara ma 30min thi bhukha khade che.
હવામાન ખાતુ અમદાવાદ દ્વારા આવતા પાંચ દિવસ માટેનુ વરસાદ નુ પૂરવાનુમાન
Kostal etle dariya katho to eto pachim Saurashtra ne pan lagu pade ne
Heavy rain in vadodara with thunder from 9:40 pm…..
Aabhar sar
Sar tame gujrat rhijian kostal svrasht kidhu to pschim ma sambavna ochi ganvhi
Jay mataji sir….thanks for new update…aaje sanje 6-30 vage dhodhmar 20 minite varsad pdi gyo….hju to 2 divas psi varap thay aevu htu amare…atare atishay bafaro 6e…
ગુગલ માંથી કોમેન્ટ કરીએ તો ફોટો અપલોડ થાય છે,
એપ માંથી નથી થતો.
Sir, 700hpa chart nu pela divash nu Rakholu kariyu 23 Jul 23 na chart nu ek ghumri vadhi che. Saurashtra Coastal, MP ane Orrisha Costal upar. Total 3 ghumari
Aaje sari varap Rahi.
Tuku ne tas etle 17 pasi kayak navajunu thase Varap ni rah to???
Sir aje 2 jorda japta avigiy
Thanks for New Update Sir
Mahuva ma aje 1:pm to 4:pm anradhar varsad 123 mm gaj vij sathe.
Vadodara na mitro gaaj veej na samachar aapjo.
આભાર સાહેબ
Cola eto nay naykhu lage
Amare jamnagar ma 10 tarikhthi tadko che kok var dhup chav ane aje pan emj che
સર
ઢસા વિસ્તાર
તા 14/7/23 બપોર બાદ થી રાત સુધી હળવો મધ્યમ
તા 15/7/23 બપોર બાદ થી ઢસા જં હળવો મધ્યમ જલાલપુર કાચરડી ઉમરડા મા ભારે વરસાદ
(ગાજવીજ સાથે) 0.50 થી 1.50/2.00 +ઇંચ
Thodu gherayu che kyarek gaje che….grmi bv che 🙂
ધન્યવાદ શર
Thanks, sir
Thanks for update
Aje zordar zhapta varsi rhya che..
@makarba Ahmedabad
સર જય શ્રીકૃષ્ણ આભાર
Thanks for new update sir
Chotila ma dhimi dhare varsad chalu thayo
Mitro, Aaj nu vatavaran jota, 100 Dee ni Alee ane 1 Divash ni Varap. Bey barabar hoy 110% sachu che.
Sir tamaro khub khub abhar navi apadet apava Badal
Jay mataji sir 17 pachinu thodu aagotru aapi didhu hot to saru ret Kem k gaya raund ma Amare varsad ocho hato
Vadodara ma constant dhimi dhare varsad chalu che
અમારે ભારે પવન સાથે ધોધમાર વરસાદ સરુ થયો સે
Aaj Rajkot ma japta chlu che 5-10 minit na pani hlta thai jai eva ne aajna divsnu biju jordar japtu atyre avi gyu ne chlu che svv dhimo atyre amari bju Ranitower side…aaj Japtu ave tdko nikde road sukai ne vadado ave ne vrsi jai ne vdi tdko nikde cycle chlu che
સર 18 તારીખ થી દક્ષિણ સૌરાષ્ટ્ર મા વરાપ રહી શકે ???
Cola 1st ane 2nd week to Pani ma besi gayu!!
Etle k 17 pachi varsad
Jsk sir, update badal aabhar.
તારીખ 15 જુલાઈ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ચોમાસું ધરી હવે ગંગાનગર, હિસાર, અલીગઢ, ઓરાઈ, સીધી, ડાલ્ટનગંજ, દિઘા અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ મધ્યપૂર્વ બંગાળની ખાડી સુધી સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી સુધી વિસ્તરે છે ❖ એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ઉત્તર પાકિસ્તાન અને લાગુ પંજાબ પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી અને 7.6 કિમીની વચ્ચે છે. ❖ એક UAC દક્ષિણ ગુજરાત રીઝીયન અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે હવે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી પર છે. ❖ એક UAC ઉત્તરપશ્ચિમ બંગાળની ખાડી અને લાગુ ઉત્તર ઓડિશા-ગંગાના મેદાની ભાગો પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે આવેલું છે અને… Read more »
ટૂંકમાં કેદી થાય વરાપ તે નક્કી નહિ વરસાદ ચાલુ રહી શકે તેવું ખરું ખુબ સરસ માહિતી ધન્યવાદ સર
Jsk સર…. અપડેટ બદલ આભાર
બીજું કે ઘણા મિત્રો ઇમેજ અપલોડ નથી થાતી એવું કેતાતા પણ મને તા બોવ સરળ લાગ્યું આ.. અટેચ ઇમેજ આવેશે બધાને તો પછી ટચ કરતા જ ગેલેરી ખુલે સે ને ઇમેજ પસન્દ કરી ને ડન કરો એટલે તરતજ કોમેન્ટ બોક્સ આવી જાય સે… પછી કંઈ લખવું હોય તો ભલે નકર રોગો ફોટો પણ મૂકી શકો કોમેન્ટ પોસ્ટ કરવાની રયે ખાલી…. & હા સર મારે હજી મેઈલ નોટિફિકેશન નથી આવતું કોમેન્ટ અપ્રુવ થયાનું
Thank you saheb
Last update na comments na tamara javab j new update jevu Thai gaya hatu.Thanks for new update