Some Relief Rainfall Expected Over Gujarat Region & Parts Of Saurashtra/Kutch Next 72 Hours – Forecast For 19th To 27th August 2023 – Update 19th August 2023

19th August 2023

Some Relief Rainfall Expected Over Gujarat Region & Parts Of Saurashtra/Kutch Next 72 Hours – Forecast For 19th To 27th August 2023 – Update 19th August 2023
ગુજરાત રીજીયન ના ભાગો માં તેમજ સૌરાષ્ટ્ર/કચ્છ ના થોડા ભાગો માં થોડી રાહત –

આવતા 72 કલાક દરમિયાન વરસાદ ની શક્યતા – 19 થી 27 ઓગસ્ટ માટે ની આગાહી – અપડેટ 19 ઓગસ્ટ 2023

The Low Pressure Area over south Jharkhand & adjoining north interior Odisha and north Chhattisgarh now lies over north Chhattisgarh & neighborhood with the associated cyclonic circulation extending up to 5.8 km above mean sea level tilting southwards with height. It is likely to move west-northwestwards across northeast Madhya Pradesh during next 24 hours.

A cyclonic circulation lies over northwest Madhya Pradesh & neighborhood and extends 3.1 km above mean sea level.

The Monsoon Trough at mean sea level now passes through Ganganagar, Narnaul, Datia, Satna, the center of Low Pressure Area over north Chhattisgarh & neighborhood, Keonjhargarh, Balasore and thence southeastwards to Northeast Bay of Bengal and extends up to 1.5 km above mean sea level.

Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status as of 19th August 2023

Seasonal Rainfall till 18th August over Saurashtra & Kutch has been 110%  of LPA, while North Gujarat has just got 65% Rainfall, East Central Gujarat has got 67% and South Gujarat has got 72% of LPA. Although Saurashtra and Kutch has exceeded their yearly quota of Rainfall, there are two Districts that have not performed well. Surendranagar District has received 68% and Morbi received 75% of LPA. SImilarly Talukas that have received just 60% or less Rain of LPA are listed here below:
Ranpur(Botad) 47%, Dhangadhara 49%, Jesar 51%, Maliya Miyana 56%, Palitana 57%, Vichhiya 57%, Savar Kundla 58%, Lakhtar 58%, Jafrabad 59%, Paddhari 60% અને Rajkot 60%.
All India Rainfall till date has now slipped into deficit of 6% with States that are deficient in Rainfall are: Kerala, Jharkhand, Bihar. U.P. and Manipur & Mizoram from Northeastern States.



19th August 2023 સુધીની વરસાદ ની સ્થિતિ:

સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં સીઝન નો 110% વરસાદ થયેલ છે 18 ઓગસ્ટ સુધી માં. નોર્થ ગુજરાત માં સીઝન નો 67% વરસાદ થયેલ છે જયારે મધ્ય ગુજરાત માં 65% વરસાદ થયેલ છે અને દક્ષિણ ગુજરાત માં 72% વરસાદ થયેલ છે. સૌરાષ્ટ્ર કચ્છ માં જનરલ વધુ વરસાદ થયેલ હોવા છતાં બે જિલ્લા માં પ્રમાણ માં વરસાદ ઓછો નોંધાયેલ છે જેમાં સુરેન્દ્રનગર 68% અને મોરબી 76%. સૌરાષ્ટ્ર ના તાલુકા લેવલ ની વાત કરીયે તો અમુક તાલુકાઓ માં સીઝન નો 60% અથવા ઓછો વરસાદ થયેલ છે તેવા તાલુકા માં રાણપુર (બોટાદ) 47%, ધ્રાંગધ્રા 49%, જેસર 51%, માળીયા મિયાણા 56%, પાલીતાના 57%, વિંછીયા 57%, સાવર કુંડલા 58%, લખતર 58%, જાફરાબાદ 59%, પડધરી 60% અને રાજકોટ 60%. ઓલ ઇન્ડિયા માં 6% ની ઘટ થઇ ગઈ છે. જે રાજ્યો માં વરસાદ ની ઘટ છે તે આ પ્રમાણે છે: કેરળ,  ઝારખંડ , બિહાર, યુ.પી. તેમજ નોર્થ ઇસ્ટ બાજુ મિઝોરમ, અને મણિપુર છે.

 

Forecast For Saurashtra, Gujarat & Kutch  19th To 27th August 2023

Various factors that are beneficial/adverse to Gujarat State :

1. Western arm of Axis of Monsoon expected to become near Normal for a couple of days and will remain North of Normal for the rest of the forecast period.
2. The moisture at 3.1 km expected to increase over Gujarat Region and most parts of Saurashtra/Kutch for couple of days. Subsequently the Moisture is expected to decrease during the rest of the forecast period.

3. Very windy conditions over Saurashtra, Gujarat & Kutch during the later 5/6 days of forecast period.

Saurashtra & Kutch Region:
Scattered showers/rain over limited areas of Saurashtra/Kutch till 21st August. The Monsoon activity will again be subdued during the rest of the forecast period with Cloudy and Sunlight mix weather.

Gujarat Region (North Gujarat, East Central Gujarat & South Gujarat):
Scattered showers or light/medium rain with isolated heavy rain till 21st August. Subsequently the scattered rain will be restricted to South Gujarat on couple of days during the forecast period, rest of the areas mixed sunlight/cloudy weather.

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 19 થી 27 ઓગસ્ટ 2023

 

આગાહી સમય મા ગુજરાત રાજ્ય ને અસર કરતા વિવિધ પરિબળો:

1. ચોમાસુ ધરી નો પશ્ચિમ છેડો નોર્મલ તરફ આવેલ છે જે હજુ બેક દિવસ રહેશે. બાકી ના સમય માં ધરીનો પશ્ચિમ     છેડો નોર્મલ થી નોર્થ માં રહેશે.
2. 3.1 કિમિ ના લેવલ માં ગુજરાત રાજ્ય પર ભેજ બે ત્રણ દિવસ વધશે અને ત્યાર બાદ ફરી ભેજ ઘટી જશે.
3. પવન ની ઝડપ હાલ મીડીયમ થઇ છે પરંતુ ફરી આગાહી સમય ના પાછળા 5/6 દિવસ પવન ની ઝડપ વધશે.

સૌરાષ્ટ્ર અને કચ્છ:
છુટા છવાયા ઝાપટા/વરસાદ ની શક્યતા  તારીખ 21 સુધી. બાકી ના આગાહી સમય માં ચોમાસુ મંદ રહેશે તેમજ ધૂપ છાવ માહોલ રહેશે. 

ગુજરાત રિજિયન (નોર્થ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત) :
છુટા છવાયા ઝાપટા હળવો/મધ્યમ વરસાદ ક્યાંક ક્યાંક ભારે વરસાદ 21 ઓગસ્ટ સુધી. ત્યાર બાદ ના આગાહી સમય દરમિયાન ના બેક દિવસ વરસાદી એક્ટિવિટી દક્ષિણ ગુજરાત બાજુ સીમિત રહેશે. બાકી ના દિવસો ધૂપ છાવ માહોલ નું મિક્સ વાતાવરણ.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 19th August 2023

Forecast In Sanj Samachar Daily Dated 19th August 2023

 

4.6 25 votes
Article Rating
444 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
25/08/2023 1:43 pm

તારીખ 25 ઓગસ્ટ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ચોમાસું ધરી નો પશ્ચિમ છેડો હિમાલયની તળેટીમાં આવેલો છે. જો કે, તેનો પૂર્વ છેડો ગોરખપુર, પટના, બાંકુરા, દિઘામાંથી પસાર થાય છે અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ મધ્યપૂર્વ બંગાળની ખાડી સુધી જાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટી પર છે.  ❖ પશ્ચિમ ઉત્તર પ્રદેશ પરનું UAC હવે ઉત્તરપૂર્વ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 અને 5.8 કિમીની વચ્ચે છે.  ❖ સબ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમ પરનું UAC હવે ઉત્તર બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તાર પર આવેલું છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી સરેરાશ 1.5 કિમી… Read more »

Place/ગામ
Rajkot
Pratik
Pratik
24/08/2023 2:05 pm

તારીખ 24 ઓગસ્ટ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ચોમાસું ધરી હવે ફિરોઝપુર, કરનાલ, મેરઠ, આઝમગઢ, પટના, દેવઘર, ડાયમંડ હાર્બરમાંથી પસાર થાય છે અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ પૂર્વ મધ્ય બંગાળની ખાડી તરફ જાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટી પર છે.❖ ઉત્તર-પશ્ચિમ ઉત્તર પ્રદેશથી દક્ષિણ આસામ સુધીનો ટ્રફ હવે ઉત્તરપૂર્વ ઉત્તર પ્રદેશથી બિહાર, સબ-હિમાલયન પશ્ચિમ બંગાળ થય ને પૂર્વ આસામ સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે.  ❖ દક્ષિણ ઉત્તર પ્રદેશના મધ્ય ભાગો પરનું UAC હવે પશ્ચિમ ઉત્તર પ્રદેશ પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટી થી 3.1 અને 7.6 કિમી વચ્ચે છે જે… Read more »

Place/ગામ
Rajkot
Hitesh Bakori jam jodhpur
Hitesh Bakori jam jodhpur
19/08/2023 9:17 pm

સર જય શ્રીકૃષ્ણ આગોતરૂ મા રાફડો ફાટ્યો છે એમા કાય સમજવાનું નહીં…

Place/ગામ
જામજોધપુર
Hiteshkumar
Hiteshkumar
19/08/2023 8:53 pm

Thank you for new update

Place/ગામ
Motimarad
Krutarth Mehta
Krutarth Mehta
19/08/2023 8:38 pm

Aa 2 diwas etle ke 20th & 21st aug na varsad padse pan naram varsad rese baki agal to have kai varsad dekhato nathi.

Place/ગામ
Vadodara
Kuldipsinh rajput
Kuldipsinh rajput
19/08/2023 8:36 pm

Jay mataji sir…thanks for new update…Aaj savar thi atmosphere change Thai gyu 6e utar-purv direction ma thi clouds aavvana chalu thaya 6e…

Place/ગામ
Village -bokarvada,dist-mehsana
Ashokpatel sankharva
Ashokpatel sankharva
19/08/2023 8:07 pm

Sri Aapde rajkot ma kevik sakyta 6e

Place/ગામ
Pipardi jilo rajkot
Ankit Shah
Ankit Shah
19/08/2023 8:07 pm

Experts na kaheva mujab ongoing El niño condition chomasa ne asar kari rahyu chhe.

https://www.hindustantimes.com/india-news/subdued-monsoon-rain-expected-to-continue-in-northwest-and-central-india-deficiency-reaches-6-101692384347239.html

Place/ગામ
Ahmedabad
lagdhirkandoriya8@gmail.com
lagdhirkandoriya8@gmail.com
19/08/2023 8:02 pm

Badha ne varsad thay Jay avi eswar ne prathna. pan mitro kadash amuk j vistar no varo ave to a lotri je mitro ne Pak pava nu Pani nathi tiya lotrirupe varsad thay tevi apne bdha mitro iswar ne prathna kariye.jay dwarkadhish

Place/ગામ
Satapar dwarka
Dipak chavda
Dipak chavda
19/08/2023 7:24 pm

સર અમારે ભાવનગર જીલ્લા મા કેવી શક્યતા રહ સે

Place/ગામ
Nanimal ta palitana
Hitesh Bakori jam jodhpur
Hitesh Bakori jam jodhpur
19/08/2023 7:19 pm

સર જય શ્રીકૃષ્ણ આભાર અપડેટ બદલ…….જોય કોને લોટરી લાગે છે….

Place/ગામ
જામજોધપુર
Gami praful
Gami praful
19/08/2023 7:18 pm

Ok, Thank you sir for your answer, amare chomasu pak ma pani ghatse nahi.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagar
J.k.vamja
J.k.vamja
19/08/2023 7:15 pm

હવે તો વરસાદે બોવ કરી જો કપાસ ને પાણી આપો અને ત્યાર બાદ વરસાદ આવે તો પણ કપાસ ને વાંધો આવે અને વરસાદ ની રાહ જોઈ એ તો પણ કપાસ ને મોડું થાય છે કરવું સુ માર્ક દર્શન આપો

Place/ગામ
Matirala lathi amreli
Bhagvan Gajera
Bhagvan Gajera
19/08/2023 7:07 pm

Thanks, sir

Place/ગામ
Keshod
Bharatsinh rajput
Bharatsinh rajput
19/08/2023 7:02 pm

Sir simit vistar ma amaro varo aavse

Place/ગામ
Khondh dhrangadhra Surendranagar
Fatehsinh Rajput.
Fatehsinh Rajput.
19/08/2023 6:48 pm

Thanks sir for new update.
Date 20….21… Bej divas no round Chhe etle chhokks lottry round j kahevay…

Place/ગામ
Chuda .Surendranagar.
Vejanand karmur
Vejanand karmur
19/08/2023 6:29 pm

Aagotru koi ne keva jevu hoi to kejo

Place/ગામ
Devbhumi Dwarka
Sivali
Sivali
19/08/2023 6:23 pm

Sir thank you for new update

Place/ગામ
Kevadra ta.keshod
Raj Dodiya
Raj Dodiya
19/08/2023 6:07 pm

Thank you for new update sir

Place/ગામ
Hadmatiya ta tankara
પીઠાભાઇ વસરા
પીઠાભાઇ વસરા
19/08/2023 5:57 pm

નવી અપડેટ માટે આભાર સાહેબ

Place/ગામ
રાણા કંડોરણા જિ. પોરબંદર
Gami praful
Gami praful
19/08/2023 5:49 pm

Sir, tamari vadi ma pani ni position su chhe, tame “nasibdar” chho ke kem pani nahi valta hoy .

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagar
Dipak patel
Dipak patel
19/08/2023 5:41 pm

Thanks for update

Place/ગામ
Rajkot
Ashvin j. Sherathiya
Ashvin j. Sherathiya
19/08/2023 5:39 pm

Thanks for New update

Sir Ane mitro cola bek divas thi khulti nathi mare j problem chhe k badhane ?

Place/ગામ
Kalana ta. Dhoraji
Ankit Shah
Ankit Shah
19/08/2023 5:08 pm

Chomasu dhari normal thi South ma kyare avse te khabar nthi pan hve avse to pan modu thay jase evu lage 6.

Place/ગામ
Ahmedabad
Rajesh patel
Rajesh patel
19/08/2023 4:53 pm

Thankyu sir

Place/ગામ
Morbi
Rajeshbhai Raiyani
Rajeshbhai Raiyani
19/08/2023 4:33 pm

Thanks sir for New Update

Place/ગામ
Junagadh
Keyur bhoraniya
Keyur bhoraniya
19/08/2023 4:33 pm

sir thank you new apdet

Place/ગામ
બંગાવડી તા.ટંકારા જી.મોરબી
Bakul vyas
Bakul vyas
19/08/2023 4:21 pm

ખૂબ સરસ માહિતી સર

Place/ગામ
માંડવી કચ્છ
Babulal
Babulal
19/08/2023 4:19 pm

Thank you for new update sir lotri kage to

Place/ગામ
Junagadh
Pratik Rajdev
Pratik Rajdev
19/08/2023 4:15 pm

Sir simit vistar ma mostly kyo area aavse saurashtra ma ?

Place/ગામ
Rajkot
Keshwala hitesh
Keshwala hitesh
19/08/2023 4:10 pm

Namaste Sir Navi update aapva Badal aabhar

Sir el Nino thay te varsh ma mavtha kevav thay

Place/ગામ
Pipliya ranavav
Vanrajsinh dodiya
Vanrajsinh dodiya
19/08/2023 3:51 pm

Thanks sir
આ લોટરી રાઉન્ડ પૂર્વ દક્ષિણ સૌરાષ્ટ્ર (ભાવનગર અમરેલી બોટાદ )મા ગાજવીજ અને વરસાદ નુ પ્રમાણ કેવુ રહેશે ?

Place/ગામ
Dhasa j (Botad)
Dilip k Patel mitana(tankara)
Dilip k Patel mitana(tankara)
19/08/2023 3:33 pm

આભાર નવી અપડેટ બદલ

Place/ગામ
મીતાણા
lagdhirkandoriya8@gmail.com
lagdhirkandoriya8@gmail.com
19/08/2023 3:30 pm

Sarji apdat badal dhanyvad . Pan sarji surastra ma pan amuk jagiyaye pan jog varsad niy thay?matlab ke 1 , 1.5 inch varsad avi sake kharo simit vistar ma?

Place/ગામ
Satapar dwarka
Tholiya kalpesh bhai
Tholiya kalpesh bhai
19/08/2023 3:25 pm

Thank for new update

Place/ગામ
Surya pratapgath ta kukavav. Amreli
Retd Dhiren patel
Retd Dhiren patel
19/08/2023 3:13 pm

Jsk sir, Update Badal aabhar.

Place/ગામ
Bhayavadar
Ketan patel
Ketan patel
19/08/2023 3:12 pm

સર ચોમાસુ ધરી નો પશ્ચિમ છેડો નોર્મલ રહેશે બે દિવસ ..પછી ફરી નોર્મલ થી નોર્થ તરફ જશે એટલે હિમાલય ની તળેટી બાજુ કે નોર્મલ થી ઉપર એટલે ગંગાનગર થઈ સહેજ ઉપર.

Place/ગામ
બારડોલી
Arjanbhai parmar
Arjanbhai parmar
19/08/2023 3:10 pm

ચોટીલા પંથકમાં કેવોક આવશે સર. કપાસ ને પાણી ની તાતી જરૂર સે પાવા ની સગવડ નથી

Place/ગામ
Chotila
Bhavesh Patel
Bhavesh Patel
19/08/2023 3:09 pm

Thank you sir

Place/ગામ
Upleta
Gami praful
Gami praful
19/08/2023 3:02 pm

Thank you sir for new update, 21 August pachhi vadalchhayu aakash pan khulu thay jashe ane surynarayan teno asali mizaz batavavanu chalu karse, sir tamari peli vat khubaj yad aave chhe “levay tetlu lailo El Nino aapana thi ryhano chhe tyan sudhi”.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagar
Dabhi ashok
Dabhi ashok
19/08/2023 2:52 pm

Thanks sir for new update apava badal

Place/ગામ
Gingani
Jogal Deva
Jogal Deva
19/08/2023 2:46 pm

Jsk સર… અપડેટ બદલ આભાર

સૌરાષ્ટ્ર માં પણ જામનગર / દ્વારકા ને તો લોટરી જેવું જ ગણવાનું ને

Place/ગામ
Jashapar... Lalpur.. Jamnagar
Vejanand karmur
Vejanand karmur
19/08/2023 2:39 pm

Ame to Pani chalu j rakhiye k

Place/ગામ
Devbhumi Dwarka
Jeet chhayani
Jeet chhayani
19/08/2023 2:38 pm

Thanks for new update sir

Place/ગામ
Jasdan
Ankit Shah
Ankit Shah
19/08/2023 2:32 pm

તારીખ 19 ઓગસ્ટ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ દક્ષિણ ઝારખંડ અને લાગુ ઉત્તર આંતરિક ઓડિશા અને ઉત્તર છત્તીસગઢ ઉપર રહેલું લો પ્રેશર હવે ઉત્તર છત્તીસગઢ અને તેના આસપાસના વિસ્તાર પર આવેલુ છે અને તેનું આનુસાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણ તરફ ઝુકાવ ધરાવે છે.  તે આગામી 24 કલાક દરમિયાન પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ ઉત્તરપૂર્વ મધ્ય પ્રદેશ તરફ આગળ વધે તેવી શક્યતા છે.  ❖ એક UAC ઉત્તર પશ્ચિમ મધ્ય પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર આવેલું છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે.  ❖ ચોમાસું ધરી હવે ગંગાનગર, નારનૌલ,… Read more »

Place/ગામ
Ahmedabad
Pratap
Pratap
19/08/2023 2:30 pm

Mittro chela 7/8 divas thi mare windy nathi haltu , unistall kari pachu download kariyu to pn nathi haltu …to aavo prashna bija koi ne che to janvva vinnati
Windy no screen shot pn muku chu maine problem time date nathi avtu te che..

Place/ગામ
Jamraval,dwarka
Screenshot_2023-08-19-14-27-06-89_e3a54d51cf5d64b91351a7df7b914f4d.jpg
Niral makhanasa
Niral makhanasa
19/08/2023 2:30 pm

Thanks for new update sir.

Place/ગામ
Fareni
Rustam khorajiya
Rustam khorajiya
19/08/2023 2:29 pm

Lottery round

Thanks for update sir

Place/ગામ
Valasan wankaner
Jagdishbhai Rajkotiya
Jagdishbhai Rajkotiya
19/08/2023 2:27 pm

અપડેટ આપવા બદલ આભાર સર

Place/ગામ
નેસડા (સુ) તા. ટંકારા જી મોરબી
Hem,bhatiya
Hem,bhatiya
19/08/2023 2:23 pm

thank you saheb,atyare to chata pade toi moj aave aem che,અને ઓલો ડાયલોગ યાદ આવે છે,કે ઉત્સવ કી તૈયારી કરો,baki kismat

Place/ગામ
sutariya,khambhaliya,dwarka
Akhed mahesh
Akhed mahesh
19/08/2023 2:20 pm

Thenks for update sir

Place/ગામ
Datrana mendarda
Asif memon
Asif memon
19/08/2023 2:19 pm

Thanks for update

Place/ગામ
Ahmedabad
1 2 3 5