26th August 2023
Saurashtra Kutch & Gujarat Mainly Dry – Pockets Of South Gujarat Region Expected To Get Scattered Showers/Rain On A few Days During 26th August To 3rd September 2023
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં મુખ્યત્વે સૂકું વાતાવરણ – દક્ષિણ ગુજરાત ના થોડા ભાગો માં છુટા છવાયા ઝાપટા/વરસાદ અમુક દિવસ તારીખ 26 ઓગસ્ટ થી 3 સપ્ટેમ્બર 2023 દરમિયાન
Before the Southwest Monsoon began over India, there was a lot of talk about the Effect of El Nino for the current Monsoon Season and that because of Positive IOD the effect of El Nino will not be big. The reality is different from what was initially thought. Even though El Nino thresh hold had been achieved for two months (AMJ 2023 & MJJ 2023) and the IOD being Negative during this period, there was very good Rainfall over India in the first two Months of the Monsoon. IOD Index is 0.79C on 20th August 2023 which is considered as a Positive IOD. Yet the Rainfall over India has not been good currently.
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status as of 26th August 2023
Seasonal Rainfall till 25th August over Saurashtra has been 110% of LPA, Kutch has been 136% of LPA while North Gujarat has just got 68% Rainfall, East Central Gujarat has got 66% and South Gujarat has got 73% of LPA.
All India Rainfall till date has now slipped into deficit of 7% with States that are deficient in Rainfall are: Kerala, Jharkhand, Bihar and Manipur & Mizoram from Northeastern States.
25th August 2023 સુધીની વરસાદ ની સ્થિતિ:
સૌરાષ્ટ્ર વિસ્તાર માં સીઝન નો 110% વરસાદ થયેલ છે જયારે કચ્છ માં સીઝન નો 136% વરસાદ થયેલ છે. નોર્થ ગુજરાત માં સીઝન નો 68% વરસાદ થયેલ છે જયારે મધ્ય ગુજરાત માં 66% વરસાદ થયેલ છે અને દક્ષિણ ગુજરાત માં 73% વરસાદ થયેલ છે. જે રાજ્યો માં વરસાદ ની ઘટ છે તે આ પ્રમાણે છે: કેરળ, ઝારખંડ , બિહાર તેમજ નોર્થ ઇસ્ટ બાજુ મિઝોરમ, અને મણિપુર છે.
દક્ષિણ પશ્ચિમ ચોમાસુ ચાલુ થયું તે પહેલા એલ નિનો ની ઘણી બીક હતી ચોમાસા માટે. સાથે એમ પણ કહેવા માં આવ્યું કે IOD પોઝિટિવ છે જેથી ચોમાસા ને બહુ નુકશાન નહિ થાય. હકીકતે IOD નેગેટિવ હતો 13 ઓગસ્ટ સુધી તેમ છતાં પરિણામ અલગજ આવ્યું. જૂન અને જુલાઈ માં એલ નિનો થ્રેશ હોલ્ડ પાર કરી ગયા હતા અને IOD 13 ઓગસ્ટ સુધી નેગેટિવ રહેલ હતું તેમ છતાં જુલાઈ આખર સુધી માં ઇન્ડિયા નું ચોમાસુ નોર્મલ થી સારું રહેલ. હવે તારીખ 20 ઓગસ્ટ ના IOD પોઝિટિવ થયો 0.79C તેમ છતાં વરસાદ ની ઘટ જોવા મળે છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 26th August To 3rd September 2023
Various factors that are beneficial/adverse to Gujarat State :
1. Western arm of Axis of Monsoon expected to remain North of Normal or towards the Foot hills of Himalayas during the most days of the forecast period.
2. The moisture at 3.1 km and above is expected to remain low over Gujarat State for most days of forecast period. Moisture at lower level will also fluctuate low/medium/high during the forecast period.
3. Very windy conditions over Saurashtra, Gujarat & Kutch till 28th and subsequently medium winds during the rest of the forecast period.
Saurashtra & Kutch Region:
Mainly dry over most areas. The Monsoon activity will be subdued during the forecast period with Cloudy and more Sunlight mix weather.
Gujarat Region (North Gujarat, East Central Gujarat & South Gujarat):
Mainly dry over most areas. The Monsoon activity will be subdued during the forecast period with Cloudy and more Sunlight mix weather. Scattered showers/Rain over some parts of South Gujarat on some days during the forecast period.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 26 ઓગસ્ટ થી 3 સપ્ટેમ્બર 2023
આગાહી સમય મા ગુજરાત રાજ્ય ને અસર કરતા વિવિધ પરિબળો:
1. ચોમાસુ ધરી નો પશ્ચિમ છેડો નોર્મલ થી નોર્થ માં રહેશે જેમાં ઘણા દિવસ હિમાલય ની તળેટી બાજુ રહેશે.
2. 3.1 કિમિ તેમજ ઉપર ના લેવલ માં ગુજરાત રાજ્ય પર ભેજ નું પ્રમાણ ઓછું રહેશે. તેના થી નીચે ના લેવલ માં પણ ભેજ વધ ઘટ થયા રાખશે.
3. પવન ની ઝડપ હાલ વધુ છે તે તારીખ 28 પછી મીડીયમ થશે.
સૌરાષ્ટ્ર અને કચ્છ:
મુખ્યત્વે સૂકું વાતાવરણ મોટા વિસ્તારો માં. ચોમાસુ મંદ રહેશે તેમજ ધૂપ છાવ માહોલ જેમાં ધૂપ વધશે.
ગુજરાત રિજિયન (નોર્થ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત) :
મુખ્યત્વે સૂકું વાતાવરણ મોટા વિસ્તારો માં. ચોમાસુ મંદ રહેશે તેમજ ધૂપ છાવ માહોલ જેમાં ધૂપ વધશે.
છુટ્ટા છવાયા ઝાપટા/વરસાદ દક્ષિણ ગુજરાત ના અમુક ભાગો માં અમુક દિવસ આગાહી સમય માં.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 26th August 2023
Forecast In Sanj Samachar Daily Dated 26th August 2023
તારીખ 3 સપ્ટેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ચોમાસું ધરી સરેરાશ સમુદ્ર સપાટી પર હિમાલયની તળેટીમાં છે. ❖ એક UAC ઉત્તરપૂર્વ બંગાળની ખાડી અને તેના આસપાસના વિસ્તાર પર છે અને હવે તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે. તેના પ્રભાવ હેઠળ, આગામી 48 કલાક દરમિયાન ઉત્તર-પશ્ચિમ અને લાગુ મધ્યપશ્ચિમ બંગાળની ખાડીમાં લો પ્રેશર રચાય તેવી શક્યતા છે. ❖ એક ટ્રફ ઉત્તરપૂર્વ બંગાળની ખાડી પર ના UAC થી ઉત્તર તટીય આંધ્ર પ્રદેશ સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી સરેરાશ 1.5 અને 3.1 કિમીની વચ્ચે છે. ❖ એક UAC ઉત્તર-પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે… Read more »
Sir me 13i phone Che tema tamari apps daunlod nathi thati google and crom ma pan chek kari lidhu
Cola ma thodok colour hato ee pan udi gayo
Thank you sir Ano matlab evo Thai k ava koi paribalo ni bharat na chomasa par bov asar na thay sivay MJO ?
Thanks sir for new update
Thank you sir for new update…Jay Shree Radhe Krishna Ji…
નવી અપડેટ માટે આભાર સાહેબ
વિક્રમ ભાઈ માડમ જેવા અભ્યાસુ હજુ આશાવાદી છે માટે દ્વારકાધીશ ઉપર ભરોસો રાખવો
Full rain chalu in modasa nearly half hour
Modasa ma shower chalu .@ 11 pm
1 inch thayo andaje, haji dhimo dhimo chalu chhe
Vikram Bhai tame aa varse comments khub ochi Karo so. Tamari vat thi hu pan sahmat chu. B positive. Jay dwarkadhish
Thank you sir for new update, aasha amar chhe.
Thanks for new update sir.
થેંક્સ ફોર અપડેટ
અંતે તો કુદરત ના હાથમાં છે બધી બાજી …ક્યારે વરહવું ક્યારે વાયરું આપવું …..
હવે iod પોઝીટીવ થયો છે અને mjo પણ સપ્ટે. ની શરુઆતમાં ૨…૩…૪…ફેસમાં આવે છે .. ઐટલે આશા છે સાતમ પછી કદાચ દેશના પશ્ચિમ ભાગોમાં સારા વરસાદ જોવા મળે તો દ્વારિકાવાળા ની દયા !!
Thanks for new update
Thanks, sir
Jay mataji sir…..thanks for new update…
Aje ek Gujarati news channel ma.. ambalal…kahe… varasad na avavanu karan..ane garmi vadhavanu karan…al nino pravah chhe…! Koi pan scientific basis vagar aa loko sha mate praja ne ger marge dorata hase…!?
Avu koi year che sir jema el nino thyo hoye ane bharatvarsh ma pushkal varssaad padyo hoye
આભાર સાહેબ નવી અપડેટ આપવા બદલ
સર ખુબ સરસ માહિતી ખૂબ ખૂબ આભાર વાતાવરણમાં ક્યારે સુધારો થશે એ થોડીક માહિતી આપશો સર
Juhapura Ahmedabad ma surprise japta ae ankhone thandak api. Thoda time j padyo….
તો તો આખો ઓગસ્ટ કોરો કટ જાશે એવું થયું
Thanks sir pan have chans bahu ochha chhe varsad mate koi model varsad mate positive nathi agadna lamba divso mate ,,,,, have to hari ichha balvan
Dhanyavad.apdet badal
Thanks for the update sir
Thank you for new update sir
Sir iod negative hato to pan positive su kame kahyo. Lagbhag agahikaro e
Thanks sir new update aapava badal
ગુડ આફટર નુન સર. બિપરજોય વખતે વાવાઝોડા અને મિસાઈલ નો પ્રશ્ન પુછ્યો હતો ત્યારે ચોમાસા ની શરૂઆત થઈ હતી એટલે તમને સમય મળ્યો ના હોય. હાલમાં મોન્સુન બ્રેક હોય થોડો સમય ફાળવી જવાબ આપશો એવી વિનંતી.
Jsk સર… સીઝન ની શરૂવાત માં જેમ વરસાદ ની અપડેટ આવતી તેમ હવે ઉપરાઉપરી વરાપ ની અપડેટ…. હરિ ઈચ્છા બલવાન
સપ્ટેમ્બર ના બીજા અઠવાડિયા થી આવે તોય , ( જોકે તમે એવા કોઈ સંકેત નથી આપ્યા આ અપડેટ માં )ખેતી માટે ફાયદો જ સે કેમ કે જે તર ઉલેચાય ગ્યા ઈ પાસા ભરાય જાય
અપડેટ બદલ આભાર સર
Thenks.to apadet
અપડેટ બદલ આભાર સર
ધન્યવાદ સર અને બીજુ આવતી અપડેટ મા આનંદો લખવાનું નો ભુલતા સાર્વત્રિક રાઉન્ડ નો હોઈ તો પણ
Hve varsad Ave to koiy varap nu naam leta naiy….
Evuj ghaat che
જય માતાજી, અશોકભાઈ અને મિત્રો
આભાર
તારીખ 26 ઓગસ્ટ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ચોમાસું ધરી નો પશ્ચિમ છેડો હિમાલયની તળેટી માં આવેલો છે અને તેનો પૂર્વીય છેડો હવે શાહજહાંપુર, મુઝફ્ફરપુર, પૂર્ણિયા, બાંકુરા અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ ઉત્તરપૂર્વ બંગાળની ખાડીમાંથી પસાર થાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટી પર છે.❖ ઉત્તર બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તાર પરનું UAC હવે ઉત્તરપૂર્વ બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે. ❖ એક ટ્રફ સબ-હિમાલયન પશ્ચિમ બંગાળથી ઉત્તરપૂર્વ બંગાળની ખાડી સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 4.5 અને 5.8 કિમીની વચ્ચે છે. ❖ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ… Read more »
સર જય શ્રીકૃષ્ણ આભાર થોડુંક આગોતરૂ આપ્યુ હોત તો મજા પડી જાત…..
Thanks sir
તા 5/6 થી 14 સપ્ટેમ્બર મા શક્યતા લાગે છે
હવે આના પછી ની આગાહી આના કરતાં સારી આવશે પછી એના પછી ની આગાહી એના કરતાં પણ સારી આવશે
4 sep.bob ma low bane 6e mitro aasha rakho aapdi baju aavse
Jsk sir, Navi update badal aabhar.
Thank you sir
4 date ma bob ma low bane 6e mitro asha rakho aapdi baju aavse
Thank sir for New apdet Jay shree Krishna
Thank you New apdet mate sir
Thank u for new apdet mate sar
Thank you new update
2021 ની આગાહી નુ પુનરાવર્તન થય શકે છે
Thanks for New Update Sir