4th September 2023
Gujarat Region & Adjoining Saurashtra Chances Of Rainfall Activity From 7th-10th September – Forecast For 4th To 10th September 2023
ગુજરાત રીજીયન અને લાગુ સૌરાષ્ટ્ર માં વરસાદી ગતિ વિધિ ની શક્યતા 7-10 સપ્ટેમ્બર – અપડેટ 4 થી 10 સપ્ટેમ્બર 2023
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status as of 4th September 2023
Seasonal Rainfall till 3rd September over Saurashtra has been 110% of LPA, Kutch has been 136% of LPA while North Gujarat has just got 68% Rainfall, East Central Gujarat has got 66% and South Gujarat has got 73% of LPA.
All India Rainfall till date has now slipped into deficit of 11% with States that are deficient in Rainfall are: Kerala, Jharkhand, Bihar and Manipur & Mizoram from Northeastern States.
4th September 2023 સુધીની વરસાદ ની સ્થિતિ:
સૌરાષ્ટ્ર વિસ્તાર માં સીઝન નો 110% વરસાદ થયેલ છે જયારે કચ્છ માં સીઝન નો 136% વરસાદ થયેલ છે. નોર્થ ગુજરાત માં સીઝન નો 68% વરસાદ થયેલ છે જયારે મધ્ય ગુજરાત માં 66% વરસાદ થયેલ છે અને દક્ષિણ ગુજરાત માં 73% વરસાદ થયેલ છે. જે રાજ્યો માં વરસાદ ની ઘટ છે તે આ પ્રમાણે છે: કેરળ, ઝારખંડ , બિહાર તેમજ નોર્થ ઇસ્ટ બાજુ મિઝોરમ, અને મણિપુર છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 4th To 10th September 2023
Various weather parameters that would affect Gujarat State :
1. A Low Pressure is expected to develop in 24 hours from UAC over Northwest Bay of Bengal up to 5.8 km level. This System will track towards M.P. next few days after forming.
2. Western arm of Axis of Monsoon expected to move Southwards towards Normal around 5th/6th September. Eastern arm of Axis of Monsoon expected to be Normal or South of Normal for most days of forecast period.
3. The moisture at 3.1 km and above is expected to remain low over Gujarat State till 6th and expected to increase from 7th/8th over Gujarat Region & Adjoining Saurashtra.
Gujarat Region (North Gujarat, East Central Gujarat & South Gujarat):
The Monsoon activity expected to start between 7th-10th September with Scattered showers/Light/Medium/Heavy Rain over parts of Gujarat Region. Gujarat border areas can see some activity on 6th September.
Saurashtra & Kutch Region:
Some Areas of Saurashtra adjoining Gujarat Region (Eastern Parts of Saurashtra) expected to see Scattered Monsoon Activity on couple of days between 7th-10th September. Rest of Saurashtra expected to have lower chances during the forecast period.
Advance Indication: Rainfall Activity expected to improve during 11th to 18th September.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 4 થી 10 સપ્ટેમ્બર 2023
આગાહી સમય મા ગુજરાત રાજ્ય ને અસર કરતા વિવિધ પરિબળો:
1. ચોમાસુ ધરી નો પશ્ચિમ છેડો હિમાલય બાજુ છે તે નોર્મલ તરફ 5/6 તારીખ આવશે. પૂર્વ છેડો નોર્મલ અથવા નોર્મલ થી દક્ષિણે રહેશે.
2. 3.1 કિમિ તેમજ ઉપર ના લેવલ માં ગુજરાત રાજ્ય પર ભેજ નું પ્રમાણ 7/8 તારીખ થી વધશે.
3. નોર્થ વેસ્ટ બંગાળ ની ખાડી પાર યુએસી છે જે 24 કલાક માં લો પ્રેસર માં પરિવર્તિત થશે. આવતા દિવસો માં સિસ્ટમ એમ પી તરફ ગતિ કરશે.
ગુજરાત રિજિયન: ચોમાસુ ગતિ વિધિ ચાલુ થશે 7-10 દરિમયાન જેમાં છુટા છવાયા ઝાપટા/હળવો ભારે વરસાદ ની શક્યતા છે. ગુજરાત બોર્ડર વિસ્તાર માં 6 તારીખ થી અસર જોવા મળી શકે.
સૌરાષ્ટ્ર અને કચ્છ: ગુજરાત રજિયન ને લાગુ સૌરાષ્ટ્ર માં છૂટો છવાયો વરસાદી ગતિ વિધિ ચાલુ થશે 7-10 સપ્ટેમ્બર દરમિયાન બેક દિવસ તેમજ બાકી સૌરાષ્ટ્ર માં પૂર્વ સૌરાષ્ટ્ર થી ઓછી શક્યતા.
આગોતરું એંધાણ: ગુજરાત રાજ્ય માટે તારીખ 11 થી 18 સપ્ટેમ્બર વરસાદ માટે વાતાવરણ સાનુકૂળ રહેવાની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 4th September 2023
Forecast In Sanj Samachar Daily Dated 4th September 2023
તારીખ 8 સપ્ટેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ચોમાસું ધરી હવે જેસલમેર, કોટા, રાયસેન, પેન્ડ્રા રોડ, જમશેદપુર, દીઘામાંથી પસાર થાય છે અને ત્યાંથી પૂર્વ-દક્ષિણપૂર્વ તરફ ઉત્તર-પૂર્વ બંગાળની ખાડી તરફ જાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 2.1 કિમી સુધી વિસ્તરે છે. ❖ ઓડિશાના આંતરિક ભાગો અને લાગુ છત્તીસગઢના મધ્ય ભાગો પર નું UAC હવે દક્ષિણપૂર્વ મધ્ય પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઉંચાઈ એ દક્ષિણ તરફ ઝુકાવ ધરાવે છે. ❖ ઈસ્ટ-વેસ્ટ શીયર ઝોન હવે લગભગ 21°N( સુરત આસપાસ) પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી… Read more »
ધન્યવાદ સર, નેગેટીવ કૉમેન્ટ્સ ના સૂકા જંગલ માં પોઝિટિવ વીજળી રૂપ તમારી આપડેટે આગ લગાડી હો!! હવે તો દાવાનળ માં બધું પોઝિટિવ થઇ જશે.
Thanks for New Update Sir,
Jay Dwarkadhish.
Porbandar vistarma varo aavse k nai
અશોક સાહેબ અમે તમારા આભારી છીએ…
નવી અપડેટ બદલ ધન્યવાદ સાહેબ…
સર જય શ્રીકૃષ્ણ આભાર અપડેટ બદલ મગ નુ નામ મરી પાડી દીધું……
દક્ષિણ સૌરાષ્ટ્ર માં જૂનાગઢ જિલ્લામાં કેવીક રહેશે પણ કોગ થાય જશે કે
શરુઆત જ જન્માષ્ટમી થી …..જય કનૈયાલાલ કી
Sir ni aagahi aavi gay amara gam na ghana kheduto a piyat aapvanu bandh kari didhu motor bandh kari didhi
Thnks. Sir
Thanks, sir
Thanks for the update sir
Paschim Saurashtra ma 1- 25 % vistar samji sakay sir?
Thank you sir
Thank you sir for new update, amare lokal kahevat chhe ke GINGANI vara jyare aagtri magfali upade tyare varsad ne gingani ma aavavu j pade, 15 September thi amare TG 37 upadva lagse.
હાશ હવે હાશકારો થ્યો
આગોતરા એંધાણ થકી મનમાં રાહત થઇ
નવી અપડેટ માટે આભાર સાહેબ
નવી અપડેટ બદલ ધન્યવાદ સર અને આગોતરૂ આપવા બદલ પણ આભાર 11 વાળી અપડેટ આનંદો જેવી આવશે જે ગુજરાત ને ધરવી દેશે
Good news… Thanks sir…
Jsk સર…. અપડેટ બદલ આભાર
આ આયવી 11 તારીખ…. હવે આગોતરું આવી ગ્યું એટલે લોઢામાં લીટો અમારા માટે તા
Sir akila ma juni 26 aug ni update btave se
Link ma
જય હો
Asha hati a prmane ni apdat badal dhanyvad. Sarji tamene kadach khbar hase ke tamari aa apdat thi kheduto na jiv ma jiv aviyo ho. Vaah bapu vaah . Have tadhk thase. Jay dwarkadhish
Thanks for new update
Thanks
Thanks for New Update Sir
Thank you sir for new update…Jay Shree Radhe Krishna Ji…
Mahor mari didhi ho saheb have kheduto ma te rahat tatha koi pan dhandhakiy chetra mukhy aadhar to kheti uparj che,kheti sari thay to dhan,ane dhan na dhagla thay
વાહ, સર આગોતરૂ એંધાણ આપીને ખુશ કરી દીધા
Thank you sir, a agahi thi varsad ni asha janmi.
Ecmwf fari positive thai gayu.
IMD GFS pan 10 pachhi Saurashtra par varsad dekhade chhe
નવી અપડેટ આપવા બદલ સર આભાર
Thanks for new update.. sir
Thank you sir
Thanks u sar
Thank you for new update aagotru
Thanks sir for new update apava badal amare raah Jovi padse
Tq sir
નવી અપડેટ આપવા બદલ આભાર સર
Thenks sr.
અલ નીનોની અસર આગામી વર્ષેમા પણ પડી શકે ? કે તે અત્યારે કહેવું વહેલું ગણાય.
Thanks for update
સર લાગુ સૌરાષ્ટ્ર માં દક્ષિણ સૌરાષ્ટ્ર આવે કે
Thank u sir ji
Thanks you
Thank you very much sir for new update…
Ok.sr.sarasmasar
વાહ, સરજી આગોતરૂ એંધાણ આપીને ખુશ કરી દીધા
Tnx for new apdate
તારીખ 4 સપ્ટેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ચોમાસું ધરી નો પશ્ચિમ છેડો હિમાલયની તળેટીમાં છે જો કે, તેનો પૂર્વ છેડો ગોરખપુર, પટના, હજારીબાગ, બાંકુરા, દીઘા અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ મધ્યપૂર્વ બંગાળની ખાડી સુધી સરેરાશ સમુદ્ર સપાટી પર પસાર થાય છે. ❖ ઉત્તરપૂર્વીય બંગાળની ખાડી અને તેના આસપાસના વિસ્તાર પરનું UAC હવે ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી અને તેના આસપાસના વિસ્તાર પર આવેલું છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણપશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે. તેના પ્રભાવ હેઠળ, આગામી 24 કલાક દરમિયાન ઉત્તર-પશ્ચિમ અને લાગુ મધ્યપશ્ચિમ બંગાળની ખાડી પર લો પ્રેશર રચાય તેવી… Read more »
Thanks for much awaited positive update. Aape kahyu etle hash thai.
Thanks for update