Brief Update For 9th-15th September 2023 – ટૂંકું ને ટચ 9th-15th સપ્ટેમ્બર 2023

9th September 2023

Brief Update For 9th-15th September 2023

ટૂંકું ને ટચ 9th-15th સપ્ટેમ્બર 2023


6th-9th September 2023 સુધીના વરસાદ ની સ્થિતિ:

સૌરાષ્ટ્ર વિસ્તાર માં આ સમય માં 4 mm વરસાદ થયેલ છે, જયારે કચ્છ બાકાત છે. દક્ષિણ ગુજરાત માં 103 mm, મધ્ય ગુજરાત માં 38 mm અને નોર્થ ગુજરાત માં 23 mm વરસાદ થયેલ છે. તારીખ 9 સવારથી હજુ 11 સવાર સુધી વરસાદ ના આંકડા આ રાઉન્ડ માં ઉમેરાશે.

6th-9th September 2023 Rainfall Status:

Saurashtra received just 4 mm, while Kutch did not receive any rain during the above period. South Gujarat received 103 mm, East Central Gujarat received 38 mm and North Gujarat received 23 mm Rainfall during the above period. Rainfall figures for 9th and 10th (11th morning) will be added to the current round.


From IMD: Significant Weather features:
Yesterday’s cyclonic circulation over southeast Madhya Pradesh lies over central parts of north Madhya Pradesh and extends up to middle tropospheric levels tilting southwards with height.

A trough runs from cyclonic circulation over central parts of north Madhya Pradesh to south Madhya Maharashtra in lower & middle tropospheric levels.

The western ends of Monsoon Trough is active and lies to the south of its normal position and eastern ends passes through near normal position. It passes through Jaisalmer, Ajmer, Guna, Mandla, Pendra Road, Jharsuguda, Digha and thence east-southeastwards to Northeast Bay of Bengal.

A fresh cyclonic circulation likely to form over northwest & adjoining Westcentral Bay of Bengal around 12th September, 2023

 

Forecast For Saurashtra, Gujarat & Kutch  9th To 15th September 2023

Gujarat Region (North Gujarat, East Central Gujarat & South Gujarat): The current round expected to end 10th September with Scattered showers, Light/Medium/Heavy Rain over parts of Gujarat Region. Subsequently isolates scattered showers on few days.

Saurashtra & Kutch Region:
Some Areas of Saurashtra adjoining Gujarat Region (Eastern Parts of Saurashtra) possibility of isolated scattered showers 9th-10th September.  Subsequently for Saurashtra isolated showers on a day or two.

Advance Indication that was given on 4th September for period staring 11th September will be delayed by 4/5 days due to delay in conducive weather parameters. Rainfall activity will again improve over Gujarat State 15th/16th September onwards. Update will be given as and when necessary.

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 9 થી 15 સપ્ટેમ્બર 2023

 

ગુજરાત રિજિયન: આ રાઉન્ડ 10 તારીખ સુધી, જેમાં છુટા છવાયા ઝાપટા/હળવો ભારે વરસાદ ની શક્યતા છે. ત્યાર બાદ છુટા છવાયા ઝાપટા ની શક્યતા અમુક દિવસ.

સૌરાષ્ટ્ર અને કચ્છ: ગુજરાત રજિયન ને લાગુ સૌરાષ્ટ્ર માં છુટા છવાયા ઝાપટા ની શક્યતા 9-10 સપ્ટેમ્બર દરમિયાન. ત્યાર બાદ સૌરાષ્ટ્ર માં એકાદ બે દિવસ છુટા છવાયા ઝાપટા ની શક્યતા.

11 તારીખ અને પછી ના સમય માટે તારીખ 4 સપ્ટેમ્બર ના આગોતરું એંધાણ આપેલ તે માટે હજુ યોગ્ય પરિબળો પ્રસ્થાપિત થયેલ ના હોય ચાર પાંચ દિવસ મોડું થશે. 15/16 તારીખ થી ગુજરાત રાજ્ય માં ફરી વરસાદી એક્ટિવિટી ની શક્યતા. આ અંગે યોગ્ય ટાઈમે અપડેટ થશે.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 9th September 2023

Forecast In Sanj Samachar Daily Dated 11th September 2023

 

5 30 votes
Article Rating
464 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
14/09/2023 1:50 pm

તારીખ 14 સપ્ટેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ વેલમાર્ક લો પ્રેશર હવે ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી અને લાગુ ઉત્તર ઓડિશા-પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે આવેલુ છે અને તેનુ આનુસાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણપશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે.  આ સીસ્ટમ આગામી 2 દિવસ દરમિયાન ઓડિશા અને છત્તીસગઢમાં આગળ વધે તેવી શક્યતા છે.  ❖ ચોમાસું ધરી હવે બીકાનેર, શિવપુરી, સિધી, જમશેદપુર અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ વેલમાર્ક લો પ્રેશર ના કેન્દ્રમાંથી પસાર થાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટી પર છે. ❖ એક UAC દક્ષિણપૂર્વ ઉત્તર પ્રદેશ અને લાગુ ઉત્તરપૂર્વ મધ્ય પ્રદેશ પર છે અને તે… Read more »

Place/ગામ
Rajkot
Pratik
Pratik
12/09/2023 2:05 pm

તારીખ 12 સપ્ટેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ચોમાસું ધરી હવે જેસલમેર, શિવપુરી, રાંચી, દિઘામાંથી પસાર થાય છે અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ મધ્યપૂર્વ બંગાળની ખાડી તરફ જાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટી પર છે. ❖ ઉત્તરપશ્ચિમ મધ્ય પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પરનું UAC હવે દક્ષિણ પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે.  ❖ મધ્યપૂર્વ બંગાળની ખાડી અને તેના આસપાસના વિસ્તાર પરનું UAC હવે બંગાળની ખાડીના મધ્ય ભાગો અને લાગુ ઉત્તર બંગાળની ખાડી પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટી થી 7.6 કિમી સુધી વિસ્તરે… Read more »

Place/ગામ
Rajkot
Javid
Javid
10/09/2023 10:23 am

Mitro cola 2/1 wik ma jamigyu che raund Lambo chalse akha gujrat mate

Place/ગામ
wankaner
Sivali
Sivali
10/09/2023 9:12 am

Sir ek prashn chhe ke ecmwf ane gfs banne na track pramane 18/19 tarikh ma system gujarat taraf batave chhe parantu te tarikh ma imd gfs ma varsad nathi batavato ane mota bhage long range ma imd gfs sachu padatu hoy chhe ane jyare samay najik aave tyare ecmwf ane gfs pan potano rasto badali nakhata hoy chhe to aama sachu kenu manavu?

Place/ગામ
Kevadra ta.keshod dist.junagadh
Ahir Ramesh
Ahir Ramesh
10/09/2023 8:10 am

Sir pela na manaso em keta k chando ane suraj ek raste chale to varsad thay…..Mne lage 6 e chano etle ecmwf ane suraj etle gfs…..To 18 aavta to bane ekj raste aave 6 evu lage 6

Place/ગામ
Banga,ta.kalavad,dist.jamnagar
sandip patel
sandip patel
10/09/2023 7:47 am

એન્ટી સાયિકલોન (રિચ)નબળું પડતું હોય તેવું લાગી રહ્યું છે..જેથી બંગાળ ની સિસ્ટમ ગુજરાત માં સારો વરસાદ આપી જશે એવું લાગી રહ્યું છે …

Place/ગામ
પાલનપુર ,બનાસકાંઠા
nik raichada
nik raichada
10/09/2023 12:38 am

Dehradun City Hill Highway Ma Last 6 Kalak Thi ati bhare varsad chalu.

Place/ગામ
Dehradun City ,Utrakhand
અશોક વાળા
અશોક વાળા
09/09/2023 11:52 pm

13-14 થી પાકિસ્તાન તરફ થી આવતા સૂકા પવનો નબળા પડે એવુ ખરું???

Place/ગામ
Badodar
Ankur sapariya
Ankur sapariya
09/09/2023 11:19 pm

ફર્સ્ટ વિક કોલા માં કલર આવી ગયો છે મિત્રો આજુ વખતે આગોતરું જામી જાય એવું લાગે છે

Place/ગામ
જામજોધપુર જિલ્લો જામનગર
Retd Dhiren patel
Retd Dhiren patel
09/09/2023 10:29 pm

Mitro Hal COLA SECOND week Kashmir thi lai Kanyakumari nd Kutch thi lai Kalinga + (7 Sister part) cover kari lidhu che. Aagotra na Rujan dhariya bar aavse kadach.

Place/ગામ
Bhayavadar
Gambhirsinh junjiya
Gambhirsinh junjiya
09/09/2023 10:27 pm

Sir gujrat rajya bhegu Saurashtra to aave ne ?

Place/ગામ
Bhakharvad.. maliya hatina
Jadav bhupat naran
Jadav bhupat naran
09/09/2023 10:24 pm

Sr Jay shri krishna thanki u

New apdate badal

Place/ગામ
Lathodra
Fatehsinh Rajput.
Fatehsinh Rajput.
09/09/2023 10:14 pm

Thanks sir for new update

Place/ગામ
Chuda .Surendranagar.
Haresh ahir
Haresh ahir
09/09/2023 9:58 pm

સર જેમ આપણે જૂન થી સપ્ટેમ્બર ચોમાસુ હોઈ તેમ પાકિસ્તાન માં ક્યારે હોઈ??અત્યારે એ બાજુ થઈ સૂકા પવનો આવે છે એટલે પ્રશ્ન થયો..

Place/ગામ
ભાડાસી/ઉના
KHUMANSINH J. JADEJA
KHUMANSINH J. JADEJA
09/09/2023 9:22 pm

Thanks sirji for new update

Place/ગામ
Khambhaliya
lagdhirkandoriya8@gmail.com
lagdhirkandoriya8@gmail.com
09/09/2023 9:06 pm

Ok sarji abhar. Bapu tame je ahi amne sikhvado so. Tema thi todu anuman ame karta hoye. Baki bapu ame mota agahikar nathi.guruji tame j greet so. Kay vadhare lakhy gayu hoy to maf karjo bapu. Jay dwarkadhish

Place/ગામ
Satapar dwarka
Kd patel
Kd patel
09/09/2023 9:03 pm

Haji 4k5 divas thelai avu lage colla week 1,2 jota 19 thi saurast ma bhuka bolav se varasad gujarat baju kadach velu thai.

Place/ગામ
Makhiyala
હેમંત
હેમંત
09/09/2023 8:12 pm

JSK સર…

અપડેટ બદલ આભાર

Place/ગામ
મોડપર
Raj Dodiya
Raj Dodiya
09/09/2023 7:41 pm

Thank you for new update 850 hpa thi upar na leval na pavan arbi ma thi system ma antr tya vgar aapdo varo aave tvu lagtu nathi

Place/ગામ
Hadmatiya ta tankara
Jeet chhayani
Jeet chhayani
09/09/2023 7:31 pm

Sir. Hu m.p ma 6u panchmadhi ma kal no saro varsad 6e atyare bv j 6e

Place/ગામ
Jasdsn
Malde Gojiya
Malde Gojiya
09/09/2023 7:15 pm

Thanks for new Update Sir,

Jay Shree Krishna.

Place/ગામ
Bankodi- Devbhoomi Dwarka
lagdhirkandoriya8@gmail.com
lagdhirkandoriya8@gmail.com
09/09/2023 5:47 pm

Yogesh bhai tame haju gote chdavo so. Me je coments Kari hati Tema 1 thi 10 hati j nai bhai. 10 thi 20 nu kahyu hatu. Ane biju ke jiyare ogast ma badha mitro niras hata tethi me asha rakho am kahiyu hatu bhai. Baki to tamare have je samjavu hoy te samjo.

Place/ગામ
Satapar dwarka
પીઠાભાઇ વસરા
પીઠાભાઇ વસરા
09/09/2023 5:38 pm

આભાર સાહેબ

Place/ગામ
રાણા કંડોરણા જિ. પોરબંદર
Hamirbhai gojiya
Hamirbhai gojiya
09/09/2023 5:13 pm

જય મુરલીધર સાહેબ

જુલાઈ બાદ એક પણ સિસ્ટમ પક્ષીમ સૌરાષ્ટ્ર સુધી નથી પહોંચતી એને અવરોધિત સુકા પવનો ક્યારે બંધ થશે

Place/ગામ
ગામ કેશવપુર તા કલ્યાણપુર જી દેવભૂમિ દ્વારકા
Kuldipsinh rajput
Kuldipsinh rajput
09/09/2023 5:03 pm

Jay mataji sir…thanks for new update…

Place/ગામ
Village -bokarvada,dist-mehsana
Bhagvan Gajera
Bhagvan Gajera
09/09/2023 4:45 pm

Thanks, sir

Place/ગામ
Keshod
Krutarth Mehta
Krutarth Mehta
09/09/2023 4:25 pm

16th to 22nd sept sudhi sara varsad no round avi sake che ane aa round laambo rehvani shakyata che.

Place/ગામ
Vadodara
Hitesh Bakori jam jodhpur
Hitesh Bakori jam jodhpur
09/09/2023 3:54 pm

સર જય શ્રીકૃષ્ણ આભાર અપડેટ બદલ…..

Place/ગામ
જામજોધપુર
Krutarth Mehta
Krutarth Mehta
09/09/2023 3:21 pm

Me je comment Kari hati e Kem nathi dekhati sir?

Place/ગામ
Vadodara
Retd Dhiren patel
Retd Dhiren patel
09/09/2023 2:55 pm

Jsk sir, Navi update badal aabhar.

Place/ગામ
Bhayavadar
lagdhirkandoriya8@gmail.com
lagdhirkandoriya8@gmail.com
09/09/2023 2:42 pm

Amuk mitro a am kahiyu hatu ke have asha rakhvi nai. Ame asha rakhva nu kahta to te kahe se ke gote chadave se. 10, 20 ni sakyta dekhay se. Tem kahiyu hatu bhai. Ane aje a khud kahi rahiya se ke 17 thi asha jevu se. To mitro ama kon kone gode chadave se. tamej nakki karo.

Place/ગામ
Satapar dwarka
Haja ahir
Haja ahir
09/09/2023 2:42 pm

સર ૪,૫, દિવસમાં કાંઈ ખાટામોરૂ નહીં થાય પણ સૌરાષ્ટ્રમાં સાવ કોરા કોર તો નૈ જાય ને,?

Place/ગામ
મેઘપર ટીટોડી
Praful
Praful
09/09/2023 2:33 pm

Thanks

Place/ગામ
Maghrvala
Girish chhaiya
Girish chhaiya
09/09/2023 2:30 pm

Thanks for new apdet

Place/ગામ
Bhindora
Ashokbhhai kanani
Ashokbhhai kanani
09/09/2023 2:29 pm

Thanks for new update.

Place/ગામ
Hariyana. Jamnagar
Sanjay nakum
Sanjay nakum
09/09/2023 2:20 pm

Thank you sar

Place/ગામ
Sidhapur. Khambhaliya dbd
Jogal Deva
Jogal Deva
09/09/2023 2:16 pm

Jsk સર…. અપડેટ બદલ આભાર

Place/ગામ
Jashapar... Lalpur.. Jamnagar
lagdhirkandoriya8@gmail.com
lagdhirkandoriya8@gmail.com
09/09/2023 2:09 pm

Sarji Maro bijo prasan a se ke tame am kahiyu ke 9 ,10 bad surastra ma japta ni sakyata 1,2 divas to ama varo avi sake?

Place/ગામ
Satapar dwarka
lagdhirkandoriya8@gmail.com
lagdhirkandoriya8@gmail.com
09/09/2023 2:04 pm

Sarji asha se ke tame agotra ma gujrat rajiya lakhiyu se. Atle a vakhte vadhare vistaro no varo avse. Brobar ne?

Place/ગામ
Satapar dwarka
Ankit Shah
Ankit Shah
09/09/2023 2:02 pm

Thanks for new update sir. 700 ane 500 ma bhej ave to saurashtra mate med pade evu lage chhe. GFS 17 tarikhe thi Banne layer ma bhej batave chhe.

Place/ગામ
Ahmedabad
Pareshbhai Dalsaniya
Pareshbhai Dalsaniya
09/09/2023 2:01 pm

Thank you sir

Place/ગામ
Arani
Rambhai
Rambhai
09/09/2023 2:01 pm

Sir thenkuy bhale thodu modu pa sharu thashe

Place/ગામ
Ranavav .bhod
Pratik
Pratik
09/09/2023 1:59 pm

તારીખ 9 સપ્ટેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ચોમાસું ધરી હવે જેસલમેર, અજમેર, ગુના, મંડલા, પેંદ્રા રોડ, ઝારસુગુડા, દિઘા અને ત્યાંથી પૂર્વ-દક્ષિણપૂર્વ તરફ ઉત્તર પૂર્વ બંગાળની ખાડી તરફ જાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે.  ❖ મધ્ય મધ્ય પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પરનું UAC હવે ઉત્તર મધ્ય પ્રદેશના મધ્ય ભાગો પર આવેલું છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઉંચાઈ એ દક્ષિણ તરફ ઝુકાવ ધરાવે છે.  ❖ એક ટ્રફ ઉત્તર મધ્ય પ્રદેશના મધ્ય ભાગો પર ના UAC થી દક્ષિણ મધ્ય મહારાષ્ટ્ર સુધી લંબાય છે અને તે… Read more »

Place/ગામ
Rajkot
Dilip
Dilip
09/09/2023 1:59 pm

Thanks Sir For New Update…Jay Shree Radhe Krishna Ji…

Place/ગામ
Gam.Movana Tal.Keshod Dist.Junagadh
Gami praful
Gami praful
09/09/2023 1:57 pm

Thank you sir for new update, varsad na pariblo vadhare majbut thata hoy tevu lage chhe.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagar
Niral makhanasa
Niral makhanasa
09/09/2023 1:54 pm

Thanks for new update Sir. 17 tarikh pachi anti cyclone nablu padse evu lage che to saurashtra ne aano faydo madse nay???

Place/ગામ
Fareni
જાડેજા મયુરસિંહ
જાડેજા મયુરસિંહ
09/09/2023 1:45 pm

4-5 દિવસ ભલે પાછુ ગયુ પણ છે તો ખરૂ ને

Place/ગામ
હાડાટોડા. ધ્રોલ
ભરત કે સોમૈયા
ભરત કે સોમૈયા
09/09/2023 1:45 pm

સર.. નવી અપડેટ બદલ આભાર..

Place/ગામ
આમરણ (મોરબી)
જાડેજા મયુરસિંહ
જાડેજા મયુરસિંહ
09/09/2023 1:42 pm

આગોતરું આપવા બદલ ખુબ ખુબ આભાર સર.

Place/ગામ
હાડાટોડા. ધ્રોલ
Bhavesh Patel
Bhavesh Patel
09/09/2023 1:42 pm

Mari agali comment no javab sampurn mali gayo sir.. aabhar…!

Place/ગામ
Upleta
Piyush bodar
Piyush bodar
09/09/2023 1:39 pm

સર હવે મોડેલો ઉપર ભરોસો નથી રહ્યો શું બતાવે ને સુ નીકળે કઈ ખબર નથી પડતી

Place/ગામ
Khakhijaliya
Vinod Vachhani
Vinod Vachhani
09/09/2023 1:39 pm

Thank sir for New apdet Jay shree Krishna

Place/ગામ
Goladhar ta. Junagadh
1 2 3 5