Southwest Monsoon Has Withdraws From Parts Of Southwest Rajasthan Today The 25th September 2023
આજે 25 સપ્ટેમ્બર 2023 ના દક્ષિણ પશ્ચિમ ચોમાસા ની વિદાય ની શરૂવાત થઇ – દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન ભાગો માંથી ચોમાસાએ વિદાય લીધી.
Current Weather Conditions on 25th September 2023
Southwest Monsoon has withdrawn from parts of southwest Rajasthan today, the 25th September, 2023 against its normal date of withdrawal from southwest Rajasthan of 17th September. The withdrawal of Southwest Monsoon is based on the following meteorological conditions:
Anti-cyclonic circulation at 850 hPa level,
No rainfall during last 5 days
Water vapor imagery indicates dry weather conditions over the region.
The line of withdrawal of Southwest Monsoon passes through 28.3°N/72.0°E, Nokhra, Jodhpur, Barmer, 25.7°N/70.3°E.
Withdrwal 250923
A cyclonic circulation is likely to form over north Andaman Sea & neighborhood around 29th September. Under its influence a Low Pressure Area is likely to form over north Andaman Sea & adjoining East Central Bay of Bengal during subsequent 24 hours. Thereafter, it is likely to move west-northwestwards with possibility of gradual intensification.
25 સપ્ટેમ્બર 2023:
આજે 25 સપ્ટેમ્બર 2023 ના દક્ષિણ પશ્ચિમ ચોમાસા ની વિદાય ની શરૂવાત થઇ – દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન ભાગો માંથી ચોમાસાએ વિદાય લીધી.
ચોમાસા ની વિદાય માટે ના પરિબળો પ્રસ્થાપિત થય ગયા છે.
દક્ષિણ પશ્ચિમ ચોમાસા ના વિદાય માટે ના ધોરણો :
1. નોર્થ વેસ્ટ ભારત બાજુ (પશ્ચિમ રાજસ્થાન ) ચોમાસા ની વિદાય બાબત 1 સપ્ટેમ્બર પહેલા નથી જોવાતું.
2. 1st સપ્ટેમ્બર પછી નોર્થ વેસ્ટ ભારત બાજુ (પશ્ચિમ રાજસ્થાન ) માંથી ચોમાસાની વિદાય માટે નીચે ના પરિબળો ધ્યાને લેવાય છે :
a. ઉપરોક્ત વિસ્તાર માં સળંગ 5 દિવસ વરસાદ ની ગેરહાજરી.
b. 850 hPa અને તેની નીચે એન્ટિસાયક્લોન પ્રસ્થાપિત થવું. (ઘડિયાળ ના કાંટા ની જેમ પવન ફૂંકાવા – ઉંધી ઘૂમરી )
c. સેટેલાઇટ ઇમેજ માં વૉટર વેપર (ભેજ) અતિ ઘટ થવી.
ત્યાર બાદ દેશ ના બાકી ભાગો માંથી ચોમાસુ વિદાય ના ધોરણો :
દેશના બાકી ભાગો ચોમાસા વિદાય માટે ચોમાસુ વિદાય રેખા સળંગ રહે તે રીતે, તેમજ તે વિસ્તાર માં સળંગ 5 દિવસ વરસાદ વગર ના અને સેટેલાઇટ ઇમેજ માં વૉટર વેપર (ભેજ) અતિ ઘટ થવી.
દક્ષિણ પશ્ચિમ ચોમાસુ દક્ષિણ ભારત માંથી ચાલુ થતું હોય, સમગ્ર દેશ માંથી 1 ઓક્ટોબર પહેલા વિદાય નથી કરાતી. જ્યાં સુધી દક્ષિણ પશ્ચિમ ના પવનો લુપ્ત થઇ અને પવનો દિશા બદલે ત્યાં સુધી.
નોર્થ આંદામાન અને લાગુ વિસ્તારો પર ચારેક દિવસ પછી એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન થવાની શક્યતા જે ત્યાર બાદ આંદામાન દરિયો અને લાગુ મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી પર લો પ્રેસર માં પરિવર્તિત થવાની શક્યતા છે.
Forecast: Saurashtra, Gujarat & Kutch 25th September to 2nd October 2023
Gujarat Region:
Possibility of Showers/Light/Medium rain over scattered areas on some days at different locations during the Forecast period mainly during September. North Gujarat quantum will be less.
Saurashtra & Kutch:
Possibility of Showers/Light/Medium rain over scattered areas on some days at different locations mainly during September. Kutch will have less quantum and possibility.
આગાહી 25 સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર 2023:
ગુજરાત રિજિયન: છુટા છવાયા ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ ની શક્યતા, અલગ અલગ દિવસે અલગ અલગ વિસ્તાર માં મુખ્યત્વે સપ્ટેમ્બર મહિના માં. ઉત્તર ગુજરાત બાજુ માત્રા અને વરસાદ ની શક્યતા ઓછી રહેવાની શક્યતા.
સૌરાષ્ટ્ર & કચ્છ: છુટા છવાયા ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ ની શક્યતા, અલગ અલગ દિવસે અલગ અલગ વિસ્તાર માં, મુખ્યત્વે સપ્ટેમ્બર મહિના માં. કચ્છ બાજુ માત્રા અને વરસાદ ની શક્યતા ઓછી રહેવાની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
નીચેની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
આગાહી વાંચો અકિલા માં – Read Forecast In Akila Daily Dated 25th September 2023
આગાહી વાંચો સાંજ સમાચાર માં – Read Forecast In Sanj Samchar Daily Dated 25th September 2023
તારીખ 3 ઓક્ટોબર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ નૈઋત્ય ના ચોમાસા ની વિદાય રેખા હવે ગુલમર્ગ, ધરમશાલા, મુક્તેશ્વર, પીલીભીત, ઓરાઈ, અશોકનગર, ઈન્દોર, બરોડા અને પોરબંદરમાંથી પસાર થાય છે. ❖ આજે નૈઋત્ય ના ચોમાસા એ ઉત્તરાખંડ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ મધ્ય પ્રદેશના કેટલાક વધુ ભાગોમાંથી તેમજ રાજસ્થાનના બાકીના ભાગો અને ગુજરાત રાજ્યના કેટલાક ભાગો માંથી વિદાય લીધી છે. ❖ આગામી 2-3 દિવસ દરમિયાન જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, પશ્ચિમ મધ્ય પ્રદેશ, ગુજરાત રાજ્યના બાકીના ભાગોમાંથી તેમજ પૂર્વ ઉત્તર પ્રદેશ, પૂર્વ મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્રના કેટલાક ભાગો મા નૈઋત્ય નું ચોમાસું વિદાય માટે પરિસ્થિતિઓ… Read more »
Thanki yu new apdate sir
Thank you for new update
Thank you for new update.
Thanks for new Information, Sir
Jay Dwarkadhish
Hello sir siyadu (bhur) pavan kyar thi saru thase and gujarat ma dar varse kyare thi saru thato hoy che?
Imd je jagya ae monsoon viday kri tya che chuto chawayo varsad
Amare aje 4 thi 5pm ma 1.5″ varasad saptembar na 18 tarikha thi atyar sudhi ma andaje 4″ varasad
Thanks for new update sir .
Thanks for new update
Thank you sir for new update
Sir pressnote ni link khulati nathi…!
Tuku Ane touch, sir ni update aave kare unare toy amare Nikahe Pani pade e final. Aaje khub Saro het varariyo. Ones again thenks for your helpful update sir.
Sarji amare to have viday jevuj samjvanu ne? Kem ke aa chuta savaya ma to varo ave avu lagtu nathi.
Thank you for new update sir bay bay monsoon
Sir amare 40 minit ma 3 ich padi gayo haji chalu che
Sir amare 4 p.m.thi 5 p.m. ek klak pan jog varsad padi gayo Jay shree Krishna
Thnx sir ji
It been worst monsoon performence in our area I have ever seen.The total model prediction goes wrong everytime.
Aa vars nu chomasu amara area mate khub j nirasha janak rahu.badha modeles na prediction mujab varsad avyo nahi…khabar nahi su reason rahu .haal sudhi a j Thai rahu che..model batave pn ahiya j na pde…baki pehla north and atyare south side na vistaro ma roj avi j Jay che…pn ha gajvij roj thay
અમારે 1 ઇચ પડી ગયો હજી ચાલું છે હળવદ મા. ધોધમાર કપાસ વીણવાનું ચાલુ હતું.
All India Rainfall -5% par chhe je normal category ma aave. 2019 thi dar varshe, monsoon normal to above normal category ma rahyu chhe
Thank you for new update
Thanks sir for New Update
Thank you sir for new update,amara gam thi North, East, South ma gai kale saro varsad hato,aaje pan hal chalu chhe gajvij thay chhe,joye amne lotry lage che ke nahi ?
Thanks, sir
Thanks
Halop varsad premi mitro viday vari update ma pan aaje fari ek var choga dub Pani nikdi gay. Bhayavadar west
Mithakhali Ahmedabad ma jordar varsad ….
અપડેટ આપવા બદલ આભાર
Sar 2nd October pachi Saurashtra mathi withdrol ni sakayta ?
Thanks sar new apadet badal
આભાર ગુરુજી
ઢસા વિસ્તાર મા ત્રણ દિવસ થી રોજ વરસાદ હાજરી આપી જાય છે હળવો મધ્યમ અમુક વિસ્તારોમાં ખેતર બારા પાણી કાઢી નાખે
Jor japtao chali rya che atyare 10 15 min thi….grmi vyavasthit hti bapore….rate thandak hti kale
Thank you sir for new update.
Thank sir for New apdet Jay shree Krishna
Jai shree Krishna Sir, Pre Mansoon forcast thi Mandi ne Aaj ni Viday update mujab amare varsad varsyo 110%. Khub khub aabhar.
Jsk સર… અપડેટ બદલ આભાર
સર જય શ્રીકૃષ્ણ આભાર…..
Thank you sir…saval no javab mali gayo…!
Thanks sir .
Khub khub dhanya vad sr.theks
ચર.અપડેટ.બદલ.આભાર..૧૧.રસના.જય.ઠાકર.ધણી
Thanks sir
Thank you sir
સરસ માહિતી સર
ખુબ સરસ માહિતી ધન્યવાદ સર
નવી અપડેટ બદલ આપનો ખૂબ ખૂબ આભાર
Thank you sir for your new update…jay shree radhe krishna ji…
તારીખ 25 સપ્ટેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ 25મી સપ્ટેમ્બર, 2023 થી દક્ષિણપશ્ચિમ રાજસ્થાનના ભાગોમાંથી નૈઋત્ય ના ચોમાસા ની વિદાય ની શરૂઆત થઈ ગઈ છે.નૈઋત્ય નું ચોમાસું વિદાય માટે હવામાનશાસ્ત્રીય નીચે મુજબ પરિસ્થિતિઓ પર આધારિત છે: (i) 850 hPa ના લેવલ માં એન્ટિ-સાયક્લોનિક પરિભ્રમણ, (ii)તે વિસ્તારમાં છેલ્લા 5 દિવસ દરમિયાન કોઈ વરસાદ નહીં અને (iii) પાણીની વરાળ (વોટર વેપર સેટેલાઈટ) ની છબી આ પ્રદેશમાં સૂકા હવામાનની સ્થિતિ સૂચવે છે. ❖ નૈઋત્ય ના ચોમાસા ની વિદાય રેખા 28.3°N/72.0°E, નોખરા, જોધપુર, બાડમેર, 25.7°N/70.3°Eમાંથી પસાર થાય છે. ❖ એક UAC દક્ષિણપૂર્વ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર યથાવત છે અને હવે… Read more »
આભાર સાહેબ
આભાર સાહેબ નવી અપડેટ બદલ