Southwest Monsoon Has Withdraws From Kutch, North Saurashtra & North Gujarat, Remaining Parts Of Rajasthan, Some More Parts of West M.P., West U.P. & Uttarakhand Today The 3rd October 2023

Latest Southwest Monsoon Withdrawal Map 06th October 2023


Southwest Monsoon Has Withdraws From Kutch, North Saurashtra & Northern Parts Of Gujarat Region, Remaining Parts Of Rajasthan, Some More Parts of West M.P., West U.P. & Uttarakhand Today The 3rd October 2023

દક્ષિણ પશ્ચિમ ચોમાસુ કચ્છ, નોર્થ સૌરાષ્ટ્ર, નોર્થ ગુજરાત રિજિયન, રાજસ્થાન ના બાકી ના ભાગો માંથી, વેસ્ટ એમ.પી., વેસ્ટ યુ.પી., તેમજ ઉત્તરાખંડ ના થોડા વધુ ભાગો માંથી વિદાય લીધી છે આજે 3 ઓક્ટોબર 2023 ના

Current Weather Conditions on 3rd October 2023

The line of withdrawal of Southwest Monsoon now passes through Gulmarg, Dharamshala, Mukteshwar, Pilibhit, Orai, Ashoknagar, Indore, Baroda and Porbandar.

Today, the Southwest Monsoon has withdrawn from some more parts of Uttarakhand, West Uttar Pradesh, & West Madhya Pradesh; remaining parts of Rajasthan, and some parts of Gujarat state.

Conditions are becoming favorable for further withdrawal of Southwest Monsoon from remaining parts of Jammu-Kashmir-Ladakh-Gilgit Baltistan-Muzaffarabad, Himachal Pradesh, Uttarakhand, West Uttar Pradesh, West Madhya Pradesh, Gujarat state; some parts of East Uttar Pradesh, East Madhya Pradesh, Maharashtra during next 2-3 days.

 

 

3 ઓક્ટોબર 2023:

આજે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ કચ્છ, નોર્થ સૌરાષ્ટ્ર, નોર્થ ગુજરાત રિજિયન, રાજસ્થાન ના બાકી ના ભાગો માંથી, વેસ્ટ એમ.પી., વેસ્ટ યુ.પી., તેમજ ઉત્તરાખંડ ના થોડા વધુ ભાગો માંથી વિદાય લીધી છે.

દક્ષિણ પશ્ચિમ ચોમાસુ વિદાય રેખા હવે ગુલમર્ગ, ધર્મશાળા, મુક્તેશ્વર, પીલીભીત, અશોકનગર, ઇન્દોર, વડોદરા અને પોરબંદર પાર થી પસાર થાય છે.

હજુ આવતા 2-3 દિવસ માં દેશના વધુ ભાગો માંથી દક્ષિણ પશ્ચિમ ચોમાસાની વિદાય માટે અનુકૂળ સ્થિતિ થતી જાય છે, જેમાં જમ્મુ & કાશ્મીર, લડાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, વેસ્ટ યુપી, વેસ્ટ એમપી અને ગુજરાત રાજ્ય ના બાકી ના ભાગો; તેમજ પૂર્વ યુ.પી., એમ.પી. અને મહારાષ્ટ્ર ના થોડા ભાગો નો શમાવેશ થાય છે.

Forecast: Saurashtra, Gujarat & Kutch 3rd to 9th October 2023

Gujarat Region:

Mainly dry over most areas of Gujarat Region with low possibility of Isolated Showers/Light rain over South Gujarat on one of the days. Temperature expected to be above normal next two days and then near normal. Normal for Ahmedabad is around 35C. Wind mainly Westerly and some times Northwesterly. Chances of morning fog on some days.

Saurashtra & Kutch:

Mainly dry over most areas. Clear with scattered clouds on some days. Winds mainly Westerly direction and sometimes Northwesterly. Morning fog possibility on two to three days. Temperature expected to be above normal next two days and then near normal. Normal for Rajkot is 36C.

આગાહી 3 થી 9 ઓક્ટોબર 2023:
ગુજરાત રિજિયન: મુખ્યત્વે સૂકું વાતાવરણ જેમાં એકાદ દિવસ દક્ષિણ ગુજરાત બાજુ એકલ દોકલ ઝાપટા/વરસાદ ની શક્યતા. પશ્ચિમી પવનો તેમજ ક્યારેક નોર્થવેસ્ટ ના પવનો. અમુક વિસ્તાર માં બે ત્રણ દિવસ સવારે ઝાકર ની શક્યતા. તાપમાન હાલ નોર્મલ થી વધુ રહેશે ત્યાર બાદ નોર્મલ નજીક આવશે. અમદાવાદ નોર્મલ મહત્તમ તાપમાન 35C નજીક છે.

સૌરાષ્ટ્ર & કચ્છ: મુખ્યત્વે સૂકું વાતાવરણ. ક્યારેક છુટા છવાયા વાદળ. પશ્ચિમી પવનો તેમજ ક્યારેક નોર્થવેસ્ટ ના પવનો અને અમુક વિસ્તાર માં બે ત્રણ દિવસ સવારે ઝાકર ની શક્યતા. તાપમાન હાલ નોર્મલ થી વધુ રહેશે ત્યાર બાદ નોર્મલ નજીક આવશે. રાજકોટ નોર્મલ મહત્તમ તાપમાન 36C નજીક છે.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Click the links below. Page will open in new window
નીચેની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે

આગાહી વાંચો અકિલા માં – Read Forecast In Akila Daily Dated 3rd October 2023

આગાહી વાંચો સાંજ સમાચાર માં – Read Forecast In Sanj Samchar Daily Dated 3rd October 2023

Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન

4.9 46 votes
Article Rating
188 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
12/10/2023 1:42 pm

તારીખ 12 ઓકટોબર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ નૈઋત્ય ના ચોમાસા ની વિદાય રેખા 27.0°N/85.0°E, રક્સૌલ, ડાલ્ટનગંજ, કાંકેર, રામાગુંડમ, બીજાપુર, વેંગુરલા અને 16.0°N/70.0°E માંથી પસાર થાય છે.  ❖ આગામી 2 દિવસ દરમિયાન બિહાર, ઝારખંડ, છત્તીસગઢના કેટલાક વધુ ભાગો તેમજ ગંગીય પશ્ચિમ બંગાળ અને ઓડિશાના કેટલાક ભાગો તથા કર્ણાટકના કેટલાક વધુ ભાગો અને તેલંગાણા, મહારાષ્ટ્ર અને મધ્ય અરબી સમુદ્રના બાકીના ભાગોમાંથી નૈઋત્ય નું ચોમાસું વિદાય માટે સ્થિતિઓ અનુકૂળ છે. ❖ એક UAC ઉત્તર બાંગ્લાદેશ અને લાગુ સબ-હિમાલયન પશ્ચિમ બંગાળ પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર છે.  ❖ સબ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને લાગુ બાંગ્લાદેશ પર નુ UAC… Read more »

Place/ગામ
Rajkot
Renish makadia
Renish makadia
07/10/2023 8:01 am

Sir jakar ketla divas avshe

Place/ગામ
Bhayavadar
ચપલા ઘનશ્યામ
ચપલા ઘનશ્યામ
07/10/2023 4:56 am

નમસ્તે સર ઝાકળ કેટલા દિવસ રહેશે

Place/ગામ
ડુમિયાણી તાલુકો ઉપલેટા જિલ્લો રાજકોટ
Jogal Deva
Jogal Deva
06/10/2023 8:24 pm

Jsk સર…. એક વિચિત્ર વિચાર આયવો આજ કે હવે અલનીનો સ્થાપિત થઈ ગ્યો ગણાય તો તે દેશના ઉત્તર પૂર્વીય ચોમાસા ને અસર કરે ખરો?

જોકે ઈ ચોમાસા થી અહીં ગ્રુપ ના કોઈ પણ મેમ્બર ને એકઆની પણ ફરક નથી પડવાનો અને તમે પણ અહીં ઘણી વખત કીધું કે ભારતીય ચોમાસા ને કોઈ ચોક્સ અસર થાય એવું હજી સાબિત નથી કરી શક્યું તોય આજ ફરી પ્રશ્ન ઉઠ્યો એટલે??

Place/ગામ
Jashapar... Lalpur.. Jamnagar
Kd patel
Kd patel
06/10/2023 5:45 pm

Mitro 13 oct thi 20 oct ma samagra rajyama chhutu chhavayu halavu madhyama mavatha ni sakyata chhe.

Place/ગામ
Makhiyala ta junagadh
Pratik Rajdev
Pratik Rajdev
06/10/2023 5:36 pm

Sir cola second week ma colour aavyo chhe

Place/ગામ
Rajkot
Jaydeep gadhavi
Jaydeep gadhavi
06/10/2023 3:04 pm

Ashokbhai jarkhand chhatisgarh vada low pressure thi zarkhand Bihar ni varsad gat ma sudharo thayo hase ne ? Ane kadach Manipur Mizoram ma pan sudharo thayo hase ne varsadi ghat ma ?

Place/ગામ
Bhuj Kutch gujrat
Pratik
Pratik
06/10/2023 2:10 pm

તારીખ 6 ઓક્ટોબર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ આજે નૈઋત્ય નું ચોમાસું જમ્મુ-કાશ્મીર લદાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, પશ્ચિમ મધ્ય પ્રદેશ, ગુજરાત રાજ્યના બાકીના ભાગોમાંથી વિદાય થય છે તેમજ પૂર્વ ઉત્તર પ્રદેશ, પૂર્વ મધ્ય પ્રદેશ, વિદર્ભ, મરાઠવાડા, મધ્ય મહારાષ્ટ્ર અને કોંકણના કેટલાક ભાગો તથા સમગ્ર ઉત્તર અરબી સમુદ્ર અને મધ્ય અરબી સમુદ્રના કેટલાક ભાગો માંથી પણ નૈઋત્ય ના ચોમાસા ની વિદાય થય છે.❖ નૈઋત્ય ના ચોમાસા ની વિદાય પાછું રેખા હવે 28.6°N/80.6°E, લખનૌ, સતના, નાગપુર, પરભણી, પુણે, અલીબાગ અને 18.9°N/70.0°Eમાંથી પસાર થાય છે.  ❖ આગામી 2-3 દિવસ દરમિયાન પૂર્વ ઉત્તર પ્રદેશ, પૂર્વ… Read more »

Place/ગામ
Rajkot
Kacha Manish D.
Kacha Manish D.
06/10/2023 1:51 pm

Sir namste imd 4vik apdet karjo

Place/ગામ
Shrinathagadh
Kaushal
Kaushal
06/10/2023 10:01 am

Jordar dhummas aave che hmna hmna 🙂
Param di Rajkot thi Amdavad on the way Kuvadva thi Chotila jordar dhummas moj pdi gai 🙂
Aaje Amdavad ma saru dhummas 🙂
Thndak mst che suku vatavaran che etle hve rate nahi ne suva ni jaru nthi pdti 🙂 hahaha nai to rate bhi nahi ne j suvu pdtu etlu vdi saru che 🙂 Jo k chomasu viday no ghno khed che jane k jivan ma thi moj no plug nikadi gyo hoy evu feel thay che 🙂

Place/ગામ
Amdavad
Last edited 1 year ago by Kaushal
lagdhirkandoriya8@gmail.com
lagdhirkandoriya8@gmail.com
06/10/2023 8:53 am

Sarji ak sawal se ke bhur pavan jova mate sarface leval na pavan siway bija leval ma joy sakay ke na sarface leval maj.?

Place/ગામ
Satapar dwarka
Bhavesh Patel
Bhavesh Patel
05/10/2023 8:20 pm

Sir je WD ni asar thavani chhe 8 tarikh thi…to India/ Pak match ma varsad avi sake…?

Place/ગામ
Upleta
Paresh padaliya
Paresh padaliya
05/10/2023 3:27 pm

Sir barfvrshad pade tya gajvij hoy

Place/ગામ
Shapar veraval
Pratik
Pratik
05/10/2023 2:20 pm

તારીખ 5 ઓક્ટોબર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ નૈઋત્ય ના ચોમાસા ની વિદાય રેખા ગુલમર્ગ, ધરમશાલા, મુક્તેશ્વર, પીલીભીત, ઓરાઈ, અશોકનગર, ઈન્દોર, બરોડા અને પોરબંદરમાંથી પસાર થાય છે.  ❖ આગામી 2 દિવસ દરમિયાન જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, પશ્ચિમ મધ્ય પ્રદેશ, ગુજરાત રાજ્યના બાકીના ભાગોમાંથી તેમજ પૂર્વ ઉત્તર પ્રદેશ, પૂર્વ મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્રના કેટલાક ભાગો મા નૈઋત્ય નું ચોમાસું વિદાય માટે પરિસ્થિતિઓ અનુકૂળ બની રહી છે.❖ લો પ્રેશર ગંગીય પશ્ચિમ બંગાળના પશ્ચિમ ભાગો અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તેનુ આનુષાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે.  ❖ એક… Read more »

Place/ગામ
Rajkot
Last edited 1 year ago by Pratik
Jitendra
Jitendra
05/10/2023 12:17 pm

Kd ભાઇ હવે કાઇ આગોત્રુ છે ( એકદમ પરફેકટ આગોત્રુ આપે છે Kd ભાઇ ) હમ ના 29/30 સપ્ટેમ્બર નુ આપ્યુ એમ

Place/ગામ
Makajimeghpar ta. Kalavad
Kalpesh V Sojitra
Kalpesh V Sojitra
05/10/2023 8:12 am

Thanks for new update sir .

Place/ગામ
Rajkot
Rohit Pravinbhai Kamani
Rohit Pravinbhai Kamani
05/10/2023 8:11 am
Pravin khimaniya
Pravin khimaniya
05/10/2023 7:31 am

Thanks for the update sir.

Place/ગામ
Beraja falla
Rohit Pravinbhai Kamani
Rohit Pravinbhai Kamani
05/10/2023 7:17 am

તારીખ 5 10 2023 ને ગુરૂવાર માણાવદર વિસ્તારમાં ફરીથી ગાઢ ઝાકળ દિવસ દરમિયાન આકાશ સંપૂર્ણ સ્વચ્છ શિયાળા જેવો માહોલ બફારો એકદમ હતો તે ઓછો થઈ ગયો

Place/ગામ
Manavadar
Dipak patel
Dipak patel
04/10/2023 10:41 pm

Thanks for update

Place/ગામ
Rajkot
Retd Dhiren Patel
Retd Dhiren Patel
04/10/2023 8:33 pm

Jsk sir, IMD GFS temp chart jota have mini summer jevo mahol jova made evu Lage che.

Place/ગામ
Bhayavadar
Babulal
Babulal
04/10/2023 7:02 pm

Thank you for new update sir 2023 monsoon bay bay

Place/ગામ
Junagadh
Raviraj Bhai khachar
Raviraj Bhai khachar
04/10/2023 3:23 pm

નવી અપડેટ બદલ ધન્યવાદ સર

Place/ગામ
At. Nilvada ta.babra. dist Amreli
Pratik
Pratik
04/10/2023 1:53 pm

તારીખ 4 ઓક્ટોબર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ નૈઋત્ય ના ચોમાસા ની વિદાય રેખા ગુલમર્ગ, ધરમશાલા, મુક્તેશ્વર, પીલીભીત, ઓરાઈ, અશોકનગર, ઈન્દોર, બરોડા અને પોરબંદરમાંથી પસાર થાય છે.  ❖ આગામી 2-3 દિવસ દરમિયાન જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, પશ્ચિમ મધ્ય પ્રદેશ, ગુજરાત રાજ્યના બાકીના ભાગોમાંથી તેમજ પૂર્વ ઉત્તર પ્રદેશ, પૂર્વ મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્રના કેટલાક ભાગો મા નૈઋત્ય નું ચોમાસું વિદાય માટે પરિસ્થિતિઓ અનુકૂળ બની રહી છે.❖ દક્ષિણપૂર્વ ઝારખંડ અને તેના આસપાસના વિસ્તાર પર નું લો પ્રેશર હવે ગંગીય પશ્ચિમ બંગાળ અને લાગુ ઝારખંડના પશ્ચિમ ભાગો પર આવેલુ છે અને તેનું આનુષાંગિક UAC… Read more »

Place/ગામ
Rajkot
Gami praful
Gami praful
04/10/2023 9:28 am

Thank you sir for new update , Aa varsh nu chomasu asadharan rahayu,23 July bad nondhpatra varsad Na thayo, March thi May sudhi mini chomasa jevo mahol rahiyo,back to back mavtha na varsad chalu rahya,je kudrte chomasa na varsad mathi kapi lidho.pura chomasa darmiyan El nino develop thato rahyo,atle abhyasa mate aa varsh ni nondh lidha jevi chhe.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagar
Rohit Pravinbhai Kamani
Rohit Pravinbhai Kamani
04/10/2023 7:16 am

આજ તારીખ 4 ઓક્ટોબરે હદ બહારની જાકત ઝાકળ માણાવદર વિસ્તારમાં કાલ કરતાં યાદ વધારે કાલ કરતાં પણ આ જ વધારે

Place/ગામ
Manavadar
Jogal Deva
Jogal Deva
04/10/2023 1:51 am

Jsk સર… ઓક્ટોબર ના પેલા અઠવાડિયા માં આટલી ઝાકળ વર્ષા ક્યારેય જોય નથી… રીતસર નો વરસાદ વરસ્તો હોય એટલી ઝાકળ સે 12:30 થી

Place/ગામ
Jashapar... Lalpur.. Jamnagar
Jadav bhupat naran
Jadav bhupat naran
03/10/2023 11:32 pm

New apdate badal thankiyu sir

Place/ગામ
Lathodra
KISHANSINH P CHAVADA
KISHANSINH P CHAVADA
03/10/2023 10:58 pm

North Ma kyare Snow Fall Saru thase sir?

Place/ગામ
VILLEGE DANTA TA DANTA DIST BANASKANTHA
Paras
Paras
03/10/2023 10:38 pm

Thank you for new update.

Place/ગામ
Jamnagar, vavberaja
Dilip
Dilip
03/10/2023 9:48 pm

Thank you sir

Place/ગામ
Gam.Movana Tal.Keshod Dist.Junagadh
Malde Gojiya
Malde Gojiya
03/10/2023 9:37 pm

Thanks for new Information Sir,

Jay Dwarkadhish

Place/ગામ
Bankodi- Devbhoomi Dwarka
Kuldipsinh rajput
Kuldipsinh rajput
03/10/2023 9:37 pm

Jay mataji sir… thanks for new update…

Place/ગામ
Village -bokarvada,dist-mehsana
Gita Ben Jayeshbhai Thummar
Gita Ben Jayeshbhai Thummar
03/10/2023 9:11 pm

Khub khub aabhar sr.

Place/ગામ
Kalavad
જીતુ.ભાઇ.સોજીત્રા
જીતુ.ભાઇ.સોજીત્રા
03/10/2023 9:08 pm

સર.અપડેટ.બદલ.આભાર

Place/ગામ
ખોખડદડ.તા.જી.રાજકોટ
Kishan
Kishan
03/10/2023 8:53 pm

અશોકભાઈ તમે આ સિઝનમાં સતત અપડેટ આપતા રહ્યા,

તેમજ અમને ઘણું શીખવ્યું,એ બદલ દિલથી આભાર માનું છું.

બીજા બધા મિત્રો કે જે ચોમાસા દરમિયાન પોતાના વિસ્તારની વરસાદની માહિતી આપતા રહ્યા તેમનો પણ દિલથી આભાર.

અમારે આ વર્ષ સારું રહ્યું,આમ અમારે તો ૨૦૧૯ થી ૨૦૨૩ સુધી‌‌ વરસાદ સારા રહ્યા છે.

આપણો ગુજરાત વેધરનો પરિવાર‌ બસ આવી જ રીતે એકબીજાની મદદ કરતા રહીએ‌.

જય ગરવી ગુજરાત,,જય ભારત

Place/ગામ
માણાવદર જી.જૂનાગઢ
Murli patel
Murli patel
03/10/2023 8:44 pm

Thanks sir

Place/ગામ
Jamnagar
Dhaduk paresh
Dhaduk paresh
03/10/2023 7:20 pm

Thnx sir ji

Place/ગામ
Gondal khandadhar
Nilesh parmar
Nilesh parmar
03/10/2023 7:19 pm

નવી અપડેટ આપવા બદલ તમારો આભાર શર

Place/ગામ
Dhrol
Devendra parmar
Devendra parmar
03/10/2023 7:17 pm

Thanks for update, bye bye monsoon 2023.

Place/ગામ
Dhrol jamnagar
Jogal Deva
Jogal Deva
03/10/2023 7:09 pm

Jsk સર… અપડેટ બદલ આભાર

ક્રિકેટ wc ચાલુ થાય સે સર 5 તારીખ થી તો જે દસ સિટી માં સે તેમાંથી કદાચ હૈદરાબાદ અને ખાસ ચેન્નઈ માં વરસાદ ની અડચણ આવી શકે હજુ એક બે અઠવાડિયા સુધી??

Place/ગામ
Jashapar... Lalpur.. Jamnagar
Ranchhodbhai Khunt
Ranchhodbhai Khunt
03/10/2023 7:09 pm

Thanks for new update sir

Place/ગામ
Chandli
Retd Dhiren Patel
Retd Dhiren Patel
03/10/2023 6:54 pm

Jai shree Krishna Sir, Navi update badal aabhar.

Place/ગામ
Bhayavadar
Amit hirpara
Amit hirpara
03/10/2023 6:42 pm

અમારે ધોરાજી માં 3 દિવસ થી બોવ ઝકર આવે છે

Place/ગામ
ધોરાજી
Bhavesh Patel
Bhavesh Patel
03/10/2023 6:41 pm

Thank you sir

Place/ગામ
Upleta
Siddhrajsinh Vaghela
Siddhrajsinh Vaghela
03/10/2023 6:32 pm

Thnx for new update

Place/ગામ
Mundra
Bhagvan Gajera
Bhagvan Gajera
03/10/2023 6:31 pm

Thanks sir

Place/ગામ
Keshod
Krutarth Mehta
Krutarth Mehta
03/10/2023 6:27 pm

Goodbye monsoon 2023!!

Place/ગામ
Vadodara
પીઠાભાઇ વસરા
પીઠાભાઇ વસરા
03/10/2023 6:18 pm

નવી અપડેટ માટે આભાર

Place/ગામ
રાણા કંડોરણા જિ. પોરબંદર
Hitesh Bakori jam jodhpur
Hitesh Bakori jam jodhpur
03/10/2023 6:05 pm

સર જય શ્રીકૃષ્ણ આભાર અપડેટ બદલ…

Place/ગામ
જામજોધપુર
Drashishbhai
Drashishbhai
03/10/2023 6:04 pm

Bye bye monsoon 2023

Place/ગામ
Junagadh