Western Disturbance To Affect North India With Rain During 13th To 17th October 2023 – Possibility Of Scattered Unseasonal Showers Over Parts Of Saurashtra, Gujarat & Kutch

Western Disturbance To Affect North India With Rain During 13th To 17th October 2023 – Possibility Of Scattered Unseasonal Showers Over Parts Of Saurashtra, Gujarat & Kutch

તારીખ 13 થી 17 ઓક્ટોબર માં નોર્થ ઇન્ડિયા પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ થી વરસાદી અસર થવાની શક્યતા – સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં હળવા માવઠા ની શક્યતા

Current Weather Conditions on 13th October 2023

Southwest Monsoon has further withdrawn from most parts of Bihar; remaining parts of Jharkhand; some parts of Sub-Himalayan West Bengal; entire Gangetic West Bengal and Odisha; remaining parts of Chhattisgarh; some parts of Coastal Andhra Pradesh; most parts of Telangana; some more parts of North Interior Karnataka today, the 13th October, 2023.

The line of withdrawal of Southwest Monsoon now passes through Forbesganj, Malda, 24.0°N/89.0°E, 20.0°N/89.0°E, Vishakhapatnam, Nalgonda, Raichur, Vengurla & 16.0°N/70.0°E.

The Western Disturbance as a trough in middle tropospheric westerlies with its axis at 5.8 km above mean sea level runs roughly along Long. 63°E to the north of Lat. 32°N. Under its influence, an induced cyclonic circulation is likely to form over central Pakistan & neighborhood during next 24 hours.

Gujarat Observations:

The Minimum is above normal by 2 to 3 C above the normal range of 21 C to 22 C & Maximum Temperature is near normal in the range of 35 C to 36 C.

Minimum Temperature on 13th October 2023 was as under:

Deesa 22.9 C which is 2 C above normal

Ahmedabad 23.8 C which is 2 C above normal

Bhuj 24.6 C which is 3 C above normal

Rajkot  24.8 C which is 2 C above normal

Amreli 25.1 C which is 4 C above normal

Maximum Temperature on 12th October 2023 was as under:

Deesa 36.7 C which is normal

Bhuj 36.0 C which is 1 C below normal

Rajkot  36.0 C which is normal

Amreli 35.6 C which is 1 C above normal

Ahmedabad 35.8 C which is normal

 

Forecast: Saurashtra, Gujarat & Kutch: 13th To 20th October 2023

Mostly variable winds during the forecast period due to Western Disturbance during the forecast period. The winds speeds will also be variable depending upon the WD phase. However, main direction will be Westerly and Northwesterly direction.

Partly cloudy to cloudy weather expected during 13th to 17th October. Due to the passing of Western Disturbance mainly over North Indian States of Rajasthan, Punjab, Haryana, Jammu & Kashmir, Himachal Pradesh, Uttarakhand, U.P. and M.P expected to get Light/Medium rain with Isolated heavy rain over plains and snow over hilly regions of Himalayas during the forecast period mainly up to 17th October. Adjoining Gujarat State there is a possibility of isolated unseasonal showers on couple of days during 13th to 17th October 2023. Fresh Western Disturbance expected before the end of forecast period.

The Maximum Temperature expected to be near normal till 17th October and subsequently increase to above normal for the rest of the forecast period.

Minimum Temperature will to become near normal till 17th October and subsequently increase to above normal for the rest of the forecast period.

 

પરિસ્થિતિ:

હાલ મહત્તમ તાપમાન નોર્મલ નજીક છે. જે લગભગ સેન્ટરો ની રેન્જ 35 C  થી 36 C ગણાય. ન્યુનત્તમ તાપમાન હાલ 2 થી 3 C ઉંચુ છે. જે હાલ ની નોર્મલ રેન્જ 21 C થી 22 C ગણાય.

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ 13 થી 20 ઓક્ટોબર 2023

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ના હિસાબે પવન દિશા તેમજ પવન ની ઝડપ ફર્યા રાખશે. મુખ્ય પવન પશ્ચિમ તેમજ નોર્થવેસ્ટ બાજુ થી.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ના હિસાબે છુટા છવાયા વાદળ થી વાદળ છાયું વાતાવરણ 13 થી 17 તારીખ સુધી. નોર્થ ઇન્ડિયા પર મોટા પાયે WD ની અસર હોય ત્યાં રાજસ્થાન, પંજાબ, હરિયાણા, જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, યુ.પી. & એમ.પી. માં તારીખ 13 થી 17 સુધી ઘણા વિસ્તાર માં ઝાપટા/વરસાદ ની શક્યતા છે તેમજ અમુક વિસ્તાર માં ભારે વરસાદ ની શક્યતા છે. તેમજ પહાડી વિસ્તારો માં બરફ વર્ષા ની શક્યતા છે. લાગુ ગુજરાત રાજ્ય ને 13 થી 17 ઓક્ટોબર માં બેક દિવસ છુટા છવાયા ઝાપટા ની શક્યતા છે, જે ઉત્તર ભારત ની વાછટ રૂપી. આગાહી સમય ની આખર સુધી માં ફરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ની શક્યતા.

મહત્તમ તાપમાન હાલ નોર્મલ નજીક છે તે 17 સુધી નોર્મલ નજીક રહેશે. ત્યાર બાદ ફરી નોર્મલ થી ઉંચુ થશે બાકી ના સમય માટે.

ન્યુનત્તમ તાપમાન પણ નોર્મલ તરફ જશે 17 સુધી નોર્મલ નજીક રહેશે. ત્યાર બાદ ફરી નોર્મલ થી ઉંચુ થશે બાકી ના સમય માટે.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 13th October 2023

Forecast In Sanj Samachar Daily Dated 13th October 2023

 

4.8 35 votes
Article Rating
208 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
19/10/2023 2:20 pm

તારીખ 19 ઓક્ટોબર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ નૈઋત્ય નું ચોમાસા એ આજે 19 ઑક્ટોબર 2023ના રોજ દેશના બાકીના ભાગોમાંથી વિદાય લીધી છે. ❖ દક્ષિણ દ્વીપકલ્પના ભારત પર પૂર્વીય/ઉત્તર-પૂર્વીય પ્રવાહો સેટ થવાની સાથે, આગામી 72 કલાકમાં દક્ષિણ દ્વીપકલ્પના પ્રદેશમાં ઉત્તરપૂર્વીય ચોમાસાની વરસાદની પ્રવૃત્તિ શરૂ થવાની સંભાવના છે. જોકે, સામાન્ય રીતે ઉત્તર-પૂર્વ ચોમાસાનો પ્રારંભિક તબક્કો નબળો રહેવાની શક્યતા છે.  ❖ દક્ષિણપૂર્વ અને સંલગ્ન મધ્યપૂર્વ અરબી સમુદ્ર પરનુ લો-પ્રેશર આજે, 19મી ઑક્ટોબર, 2023ના રોજ સવારે 08:30 કલાકે IST લગભગ પશ્ચિમ તરફ આગળ વધીને દક્ષિણપૂર્વ અને લાગુ દક્ષિણપશ્ચિમ અરબી સમુદ્ર પર છે. તે લગભગ પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે. આ સીસ્ટમ આગામી… Read more »

Place/ગામ
Rajkot
Umesh Ribadiya
Umesh Ribadiya
14/10/2023 3:54 pm

Visavadar ma ધોધમાર વરસાદ 3:45pm thi

Place/ગામ
Visavadar
Kd patel
Kd patel
14/10/2023 2:58 pm

Amare 13 tarikhe sanje 8pm saru japatu hatu 5mm jetalo

Place/ગામ
Makhiyala ta junagadh
Pratik
Pratik
14/10/2023 2:10 pm

તારીખ 14 ઓક્ટોબર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ નૈઋત્ય ના ચોમાસા ની વિદાય રેખા ફોર્બ્સગંજ, માલદા, 24.0°N/89.0°E, 20.0°N/89.0°E, વિશાખાપટ્ટનમ, નાલગોંડા, રાયચુર, વેન્ગુર્લા અને 16.0°N/70.0°Eમાંથી પસાર થાય છે.  ❖ ઉત્તરપૂર્વ બાંગ્લાદેશ અને લાગુ મેઘાલય પરનું UAC હવે દક્ષિણ આસામ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર છે.  ❖ એક UAC દક્ષિણ તમિલનાડુ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.  ❖ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 70°E… Read more »

Place/ગામ
Rajkot
Raviraj Bhai khachar
Raviraj Bhai khachar
14/10/2023 12:53 pm

નવી અપડેટ બદલ ધન્યવાદ સર

Place/ગામ
At. Nilvada ta.babra. dist Amreli
Gordhan
Gordhan
14/10/2023 11:08 am

સર 23 તારીખે તો દક્ષીણસ્વરાષ્ટ પસીમસ્વરાષ્ટ માં તો વરસાબતાવેછે લપીજ આન્સર વરસાદ આવેછે

Place/ગામ
આંબલગઢ
Kalpesh V Sojitra
Kalpesh V Sojitra
14/10/2023 8:24 am

Thanks for new update sir .

Place/ગામ
Rajkot
Rajeshbhai Raiyani
Rajeshbhai Raiyani
14/10/2023 7:23 am

Thanks sir for New Update

Place/ગામ
Junagadh
Gordhan
Gordhan
14/10/2023 7:14 am

સર.વિન્ડી માં અરબીસમુદ્રમાં 19તરિખે ધુમરી બતાવે તેની અસર સ્વરાષ્ટ પર આવશે પ્લીઝ આન્સર

Place/ગામ
આંબલગઢ
Ramnikbhai
Ramnikbhai
13/10/2023 11:01 pm

સર આજે રાત્રે અમારે ૨.ઇન્સ જેવો વરસાદ પડીયો

Place/ગામ
Jasapar
Javid
Javid
13/10/2023 10:55 pm

Amare aaje sanje 1.5 inch Pavan sathe jordar varsad wankaner na ketlay gamo ma varsad che

Place/ગામ
At arnitimba ta wankaner
Narendra Kasundra
Narendra Kasundra
13/10/2023 10:28 pm

Thanks for new updet sir

Place/ગામ
રામગઢ (કોયલી) મોરબી
Nilang Upadhyay
Nilang Upadhyay
13/10/2023 10:25 pm

Sir apdi bju West Rajkot ma bvv saro varsad pdyo hmna pani pani kri didhu ne hju pn dhimo full chluj che…last varsad hto apde evoj atyre avyo jordar…apde varsad pcho area pramane hoi etle aa bju to 1 inch jevo to scho hse varsad…tmari bju pn saro hovo joi varsad

Place/ગામ
Rajkot West
Manish
Manish
13/10/2023 10:17 pm

1 ich jevo varsad padyo ane Haji chalu

Place/ગામ
Chapra ta.kalawad dis.jamngar
Mahesh
Mahesh
13/10/2023 10:10 pm

Sir jiii cyclone ni koi skyta??

(Ref- GTH Map)

Place/ગામ
Rajkot
Ranchhodbhai Khunt
Ranchhodbhai Khunt
13/10/2023 10:01 pm

Thanks for new update sir

Place/ગામ
Chandli
Kuldipsinh rajput
Kuldipsinh rajput
13/10/2023 9:56 pm

Jay mataji sir… thanks for new update…

Place/ગામ
Village -bokarvada,dist-mehsana
K k vyas
K k vyas
13/10/2023 9:05 pm

Rajkot ma kevi shakyata che mavthani

Place/ગામ
Rajkot
Hitesh Bakori jam jodhpur
Hitesh Bakori jam jodhpur
13/10/2023 8:27 pm

સર જય શ્રીકૃષ્ણ આભાર અપડેટ બદલ….

Place/ગામ
જામજોધપુર
Yashvant
Yashvant
13/10/2023 8:01 pm

Gondal ma jarmar varsad chalu che. Last 30.minit thi.

Place/ગામ
Gonndal
Raj Dodiya
Raj Dodiya
13/10/2023 7:57 pm

Thank you for new update na thava joy teva mavtha na chata chalu thya

Place/ગામ
Hadmatiya ta tankara
રામજીભાઈ કચ્છી
રામજીભાઈ કચ્છી
13/10/2023 7:53 pm

આગાહી સમય ની આખર સુધી માં ફરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ની શક્યતા.

સાહેબ આ ગુજરાત રાજ્ય માટે આગોતરું છે? આ બાબત થી લોકો કન્ફ્યુજ છે. ઘણા મિત્રો પૂછપરછ કરે છે આ બાબત થી

Place/ગામ
સાણથલી મોટી. તા જસદણ.
Vejanand karmur
Vejanand karmur
13/10/2023 7:17 pm

આગાહી સમય બાદ પણ માવઠું થશે એમ.કે???

હું તમને પૂછું છું…

વેસ્ટ ડિસ્ટર્બન્સ થાય એટલે?

Place/ગામ
Devbhumi Dwarka
Retd Dhiren Patel
Retd Dhiren Patel
13/10/2023 7:13 pm

Jsk sir, Navi update badal aabhar.

Place/ગામ
Bhayavadar
Jogal Deva
Jogal Deva
13/10/2023 6:49 pm

Jsk સર…. અપડેટ બદલ આભાર

જેટલું ઝડપી અને ઊંચે થી પાસ થાય wd એવી દ્વારકાધીશ ને પ્રાર્થના

Place/ગામ
Jashapar... Lalpur.. Jamnagar
Kd patel
Kd patel
13/10/2023 6:46 pm

Aje Junagadh ma bhare mavathu thayu.amare matra chata hata.

Place/ગામ
Makhiyala ta junagadh
Ashvin Vora
Ashvin Vora
13/10/2023 6:01 pm

Thank you sir

Place/ગામ
Gir Gadhada
Bhagvan Gajera
Bhagvan Gajera
13/10/2023 5:33 pm

Thanks sir

Place/ગામ
Keshod
Sunil Patel
Sunil Patel
13/10/2023 5:26 pm

Andaje 2 inch jevo 30 minutes ma bhare varsad Junagadh ma.

Place/ગામ
Junagadh
Pratik Rajdev
Pratik Rajdev
13/10/2023 5:21 pm

Junagadh ma to gajvij sathe dye chhe !!!

Place/ગામ
Rajkot
Drashishbhai
Drashishbhai
13/10/2023 5:16 pm

Junagadh ma ati bhare varsad chalu

Place/ગામ
Junagadh
Jagdish ahir
Jagdish ahir
13/10/2023 5:07 pm

Thank you sir

Place/ગામ
Satiya
વીરાભાઈ
વીરાભાઈ
13/10/2023 5:01 pm

અત્યારે જૂનાગઢ, ટીંબાવાડીમા જોરદાર વરસાદ વરસે છે. પવન અને ગાજે પણ છે

Place/ગામ
જૂનાગઢ
Devendra parmar
Devendra parmar
13/10/2023 4:55 pm

Thank you very much sir

Place/ગામ
Dhrol jamnagar
Ashish
Ashish
13/10/2023 4:44 pm

સર ભૂર પવનો ક્યારથી શરૂ થઈ જશે?

Place/ગામ
Morbi
Nilkanth bhagat
Nilkanth bhagat
13/10/2023 4:40 pm

અશોક સાહેબ અમે તા.૧૪/૧૦/૨૩ થી ૧૭/૧૦/૨૩ ચાર દિવસ સુધી નેપાળના કાઠમંડુ,પોખરા,જોમસોમ ગયા છીએ તો ત્યાંનું વાતાવરણ કેવુ રહેશે બરફ વર્ષા કે વરસાદ હશે તે જણાવવા વિનંતી

Place/ગામ
વંથલી
Dev makwana
Dev makwana
13/10/2023 4:00 pm

Forecast ma 3rd january 2022 nu batave che

Place/ગામ
Keshod
Gami praful
Gami praful
13/10/2023 3:59 pm

Thank you sir for new update,hal visavadar baju na varsad chalu thayo chhe,ava masasag chhe.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagar
Gita Ben Jayeshbhai Thummar
Gita Ben Jayeshbhai Thummar
13/10/2023 3:59 pm

Thenks sr.

Place/ગામ
Kalavad
Umesh Ribadiya
Umesh Ribadiya
13/10/2023 3:47 pm

Visavadar gramy vistar ma varsad chalu chhe

Place/ગામ
Visavadar
Yogesh Ahir
Yogesh Ahir
13/10/2023 3:41 pm

Bad news sir.tamari agahi nu zaptu pan khatarnak hoy chhe

Place/ગામ
Bhavnagar
સુરેશ ભાભોર
સુરેશ ભાભોર
13/10/2023 3:40 pm

સૌરાષ્ટ માં માવઠા ની અસર કેવીક રેસે સર

નવી અપડેટ આપવા બદલ તમારો આભાર શર

Place/ગામ
ગામ.ઉકરડા તા.પડધરી જીલો.રાજકોટ
KISHANSINH P CHAVADA
KISHANSINH P CHAVADA
13/10/2023 3:34 pm

January kem thai Gayu chhe sir update ma

..akila news ma

Place/ગામ
VILLEGE DANTA TA DANTA DIST BANASKANTHA
Ranjeet Jethva
Ranjeet Jethva
13/10/2023 3:25 pm

Sari mahiti aapi…

Place/ગામ
Padodar..ta.. keshod
Bhavesh Patel
Bhavesh Patel
13/10/2023 3:19 pm

Sir…press link ma.. mistake hoy tevu lage chhe…!

Place/ગામ
Upleta
જીતુ.ભાઇ.સોજીત્રા
જીતુ.ભાઇ.સોજીત્રા
13/10/2023 3:19 pm

સર.નવી.અપડેટ.બદલ.આભાર

Place/ગામ
ખોખડદડ.તા.જી.રાજકોટ
Bhavesh Patel
Bhavesh Patel
13/10/2023 3:16 pm

Thank you sir

Place/ગામ
Upleta
Pratik
Pratik
13/10/2023 3:01 pm

તારીખ 13 ઓક્ટોબર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ આજે 13મી ઓક્ટોબર, 2023 ના રોજ નૈઋત્ય નું ચોમાસું બિહારના મોટાભાગના ભાગોમાંથી ઝારખંડના બાકીના ભાગો, સબ-હિમાલયન પશ્ચિમ બંગાળના કેટલાક ભાગો, સમગ્ર ગંગીય પશ્ચિમ બંગાળ અને ઓડિશા તથા છત્તીસગઢના બાકીના ભાગો અને આંધ્ર પ્રદેશના દરિયાકાંઠાના કેટલાક ભાગો, તેલંગાણાના મોટાભાગના ભાગો, ઉત્તરીય આંતરિક કર્ણાટકના કેટલાક વધુ ભાગોમાંથી નૈઋત્ય ના ચોમાસા એ વિદાય લીધી છે. ❖ નૈઋત્ય ના ચોમાસા ની વિદાય રેખા હવે ફોર્બ્સગંજ, માલદા, 24.0°N/89.0°E, 20.0°N/89.0°E, વિશાખાપટ્ટનમ, નાલગોંડા, રાયચુર, વેન્ગુર્લા અને 16.0°N/70.0°E માંથી પસાર થાય છે. ❖ ઉત્તર બાંગ્લાદેશ અને લાગુ સબ-હિમાલયન પશ્ચિમ બંગાળ પર નું UAC હવે ઉત્તરપૂર્વ બાંગ્લાદેશ અને લાગુ… Read more »

Place/ગામ
Rajkot
Nilesh parmar
Nilesh parmar
13/10/2023 2:42 pm

નવી અપડેટ આપવા બદલ તમારો આભાર શર

Place/ગામ
Dhrol
Rahul sakariya
Rahul sakariya
13/10/2023 2:42 pm

Oo my good

Place/ગામ
Thordi
1 2 3