Unseasonal Showers/Rain Expected 25th-27th November 2023 Over Saurashtra Gujarat & Kutch – Temperature Expected To Remain Above Normal On Many Days Up To 27th November 2023
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં તારીખ 25 થી 27 નવેમ્બર દરમિયાન માવઠાની શક્યતા – 27 નવેમ્બર સુધી વધુ દિવસો તાપમાન નોર્મલ થી ઉંચુ રહેશે
Current Weather Conditions on 21st November 2023
Gujarat Observations:
The Maximum Temperature is 1C to 2 C above normal over most parts of Gujarat.
Maximum Temperature on 20th November was as under:
Ahmedabad 33.4 C which is 1 C above normal
Rajkot 35.1 C which is 2 C above normal
Deesa 33.6 C which is 1 C above normal
Vadodara 34.4 C which is 1 C above normal
Bhuj 33.5 C which is 1 C above normal
The Minimum Temperature is above normal by about 5 C over most parts of Gujarat.
Minimum Temperature on 21st November was as under:
Ahmedabad 21.8 C which is 5 C above normal
Rajkot 24.2 C which is 6 C above normal
Deesa 20.0 C which is 5 C above normal
Vadodara 22.2 C which is 6 C above normal
Bhuj 19.2 C which is 2 C above normal
Forecast: Saurashtra, Gujarat & Kutch: 21st November To 27th November 2023
Winds will be mainly from North and North East direction and on some days from the East. Due to passing of WD in later part of the forecast period, there will be strong trough at 5.8 level onwards with high winds at those levels. This trough expected to deep over Northeast Arabian Sea and over Gujarat State on 25th and 26th as it moves Eastwards. Normally these type of troughs pass over Pakistan and Rajasthan. Unseasonal showers/rains is expected 25th to 27th November due to this scenario. The Minimum Temperatures are expected to remain above normal on many days and decrease by around 2 C due to if there is unseasonal showers/rain. Currently Normal Maximum Temperature is 33 C and Normal Minimum Temperature is 17 to 18 C for most parts of Gujarat and around 15 to 16 C over North Gujarat areas near Rajasthan border.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 21 થી 27 નવેમ્બર 2023
આગાહી સમય માં પવન મુખ્યત્વે ઉત્તર પૂર્વ અને ઉત્તર ના રહેશે. અમુક દિવસ પૂર્વ ના પવન થાય. WD ને હિસાબે 5.8 કિમિ અને તેનાથી ઉપર ના લેવલ માં ફૂલ સ્પીડ પવનો સાથે નો મજબૂત ટ્રફ થશે અને નીચે (દક્ષિણ તરફ) આવશે જે નોર્થ ઇસ્ટ અરબી સમુદ્ર અને ગુજરાત રાજ્ય પર થી પસાર થશે તારીખ 25-26 ના જે પૂર્વ તરફ ગતિ કરશે. સામાન્ય રીતે આવો ટ્રફ પાકિસ્તાન અને રાજસ્થાન પરથી પસાર થતો હોય છે. ઉપરોક્ત પરિબળ ને હિસાબે તારીખ 25 થી 27 દરમિયાન સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં માવઠાની શક્યતા છે.
આગાહી સમય માં ન્યુનત્તમ તાપમાન નોર્મલ થી વધુ જ રહેશે અને માવઠાની અસર ટાઈમે ન્યુનત્તમ તાપમાન 2 C નીચું આવી શકે છે એક બે દિવસ. હાલ નોર્મલ મહત્તમ તાપમાન 33 C ગણાય અને ન્યુનત્તમ તાપમાન મોટા વિસ્તાર માં 17 C થી 18 C ગણાય તેમજ નોર્થ ગુજરાત ના રાજસ્થાન બોર્ડર વિસ્તાર માટે 15 C થી 16 C ગણાય.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 21st November 2023
Forecast In Sanj Samachar Daily Dated 21st November 2023
તારીખ 29 નવેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર ભારતીય સમયાનુસાર સવારે 8:30 મુજબ મીડ ડે બુલેટિન ❖ એક ટ્રફ પશ્ચિમી પ્રવાહો માં તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 80°E અને 23°N થી ઉત્તર તરફ છે.❖ દક્ષિણ આંદામાન સમુદ્ર અને લાગુ દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પરનુ લો પ્રેશર પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું અને દક્ષિણપૂર્વ બંગાળની ખાડી અને લાગુ દક્ષિણ આંદામાન સમુદ્ર પર આજે વેલમાર્ક લો પ્રેશર તરીકે સ્થિત છે. 30મી નવેમ્બર, 2023ના રોજ તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાની અને દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પર ડિપ્રેશનમાં તીવ્ર બનવાની શક્યતા છે. ત્યારપછી, તે ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે અને તારીખ 2 ડિસેમ્બર… Read more »
તારીખ 28 નવેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મીડ અને અપર લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 75°E અને 20°N થી ઉત્તર તરફ છે. ❖ ગુજરાતના ઉત્તરીય ભાગો અને લાગુ દક્ષિણ રાજસ્થાન પર નું ઈન્ડ્યુઝ સાયક્લોનિક સર્ક્યુલેશન દક્ષિણપૂર્વ રાજસ્થાન અને લાગુ પશ્ચિમ મધ્ય પ્રદેશ પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ❖ દક્ષિણ આંદામાન સમુદ્ર અને લાગુ મલક્કા સ્ટ્રેટ પરનુ લો પ્રેશર આજે, 28મી નવેમ્બરના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે પશ્ચિમ તરફ આગળ વધીને દક્ષિણ આંદામાન સમુદ્ર પર… Read more »
Chhella ghana varshothi saurashtra ma varsad nu praman vadhyu chhe teni sapex ma thandi nu praman ghatyu chhe.winter mate jo chhella 5 varsh ni vaat kariye toe minimum temperature normal thi mota ferfar sathe nichu avyu hoy evu nathi banyu.aama kaik kahejo sir..
તારીખ 24 નવેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ એક UAC દક્ષિણપૂર્વ અને લાગુ દક્ષિણપશ્ચિમ અરબી સમુદ્ર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ❖ પૂર્વીય પ્રવાહો માં ટ્રફ હવે ઉપરોક્ત UAC દક્ષિણપૂર્વ અને લાગુ દક્ષિણપશ્ચિમ અરબી સમુદ્રથી ઉત્તર મહારાષ્ટ્રના દરિયાકાંઠા સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ❖ 26મી નવેમ્બરની આસપાસ દક્ષિણ આંદામાન સમુદ્ર અને તેના આસપાસના વિસ્તાર પર UAC બને તેવી શક્યતા છે. તેના પ્રભાવ હેઠળ, 27મી નવેમ્બરની આસપાસ દક્ષિણ આંદામાન સમુદ્ર અને લાગુ દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પર લો પ્રેશર બનવાની શક્યતા છે. ત્યારબાદ તે સીસ્ટમ પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ… Read more »
26th nov Sunday na akha Gujarat ma varsadi vatavaran rese jyare WD pass thase tyare sauthi vadhu varsad rese bapore thi laine raat sudhi pawan sathe. Koi koi jagyaye 2 thi 3 inch varsad padi sake che. Be Alert!!
સર દક્ષિણ સૌરાષ્ટ્ર માં માવઠા ની શક્યતા કેટલી ગણવી
જય માતાજી અશોક ભાઈ હવે કેવુક રેસે ધ્રોલ આજુબાજુ માવઠા નુ.
તારીખ 23 નવેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ મીડ લેવલ માં ટ્રફ તરીકે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 68°E અને 34°N થી ઉત્તર તરફ છે.❖ એક ટ્રફ પૂર્વીય પ્રવાહો માં માલદીવથી દક્ષિણ મહારાષ્ટ્રના દરિયાકાંઠા સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ❖ આંતરિક તમિલનાડુ અને લાગુ કેરળ પરનું UAC ઉપરોક્ત ટ્રફ માં ભળી ગયું છે. ❖ 25મી નવેમ્બરની આસપાસ દક્ષિણ આંદામાન સમુદ્ર અને તેના આસપાસના વિસ્તાર પર પડોશમાં એક UAC બને તેવી શક્યતા છે. તેના પ્રભાવ હેઠળ, 26મી નવેમ્બરની આસપાસ દક્ષિણ આંદામાન સમુદ્ર અને તેના આસપાસના… Read more »
Kya vistar ma vadhu asar karse?
Sir Hava kevik hase mavtha ma ?
Thanks sir for new update
માવઠાની આગાહી બદલ આભાર
Sir Thank You For New And Alert Information For Farmers.
ગીરનાર માં પરીક્રમાં નો માહોલ પુરબહાર માં જામ્યો હશે ને માવઠું હેરાન કરશે
Thank you for new update sir vrsad aavi jay to 1 piyt no fatdo
Patel sir mavtha darmyan pavan nu jor kevu raheshe??
તારીખ 22 નવેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન. ❖ એક ફ્રેશ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ મીડ લેવલ માં ટ્રફ તરીકે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 55°E અને 30°N થી ઉત્તર તરફ છે.❖ એક UAC આંતરિક તમિલનાડુ અને લાગુ કેરળ પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે. ❖ 25મી નવેમ્બરની આસપાસ દક્ષિણ આંદામાન સમુદ્ર અને તેના આસપાસના વિસ્તાર પર એક UAC સર્જાય તેવી શક્યતા છે. તેના પ્રભાવ હેઠળ, 26મી નવેમ્બરની આસપાસ દક્ષિણ આંદામાન સમુદ્ર અને તેના આસપાસના વિસ્તાર પર લો પ્રેશર બનવાની શક્યતા છે. ત્યારબાદ તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે અને 27મી નવેમ્બરની આસપાસ… Read more »
આજે અમારે તાપમાન લગભગ 35 થી 40 ડીગ્રી હોય એવું લાગે છે
Amare kevuk aghru rese?
26th & 27th nov na mavthu thase e to have pakku j che pan kya, Kaya vistaro ma ketlo varsad padse e haji kasu kahi na sakay fer faar thaya rakhse. Mainly madhya Gujarat ane South Gujarat ne vadhu asar karse evu lagi rahyu che.
Ashok bhai Daxin Saurashtra ma varsad ni matra kevi rahse
મામલો ગંભીર બનતો જાય છે,
Thanks for update sir
આભાર સાહેબ…
અપડેટ્સ આપવા બદલ
Thank you for new update
Jsk સર…. અપડેટ બદલ આભાર
અને હા મેપ જોતા એવું લાગેહ કે જામનગર.. મોરબી ને ઓછું નડશે ( જોકે માવઠા માં ફિક્સ લોકેશન તા ના હોય )અને મધ્ય ગુજરાત ને કદાચ સૌથી વધુ અસર કરશે… પ્લીઝ ans
બાકી તા હરિ ઈચ્છા બલવાન
સર જય શ્રીકૃષ્ણ આભાર અપડેટ……
Thanks Sir for new updet
Thank you sir for new update, back to back mavtha na thay to saru.
Thanks for new update. Good information sir.
આભાર સર ન્યુ
અપડેટ આપવા બદલ
આભાર સર
Thank you for new update..
Thanks, sir
Jay mataji sir…thanks for new update…
આભાર સર
Sir arvalli baju kevi asar rahse mavthani?
Thanks for new update
Thanks for new update sir .
Thanks for new update sir
Andajit ketla inch varsad padchhe 5 inch ke vadhare
Theks sr. apadet mate
Thanks, sir
Thnx sir ji
ખુબખુબ.આભાર.સર.અપડેટ.બદલ
Thanks for the update sir. બીજું એ કે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં કેવીક અસર રહેશે?
Thnks sir new apdet mate
Thank you sir
તારીખ 21 નવેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ પૂર્વીય પ્રવાહો માં ટ્રફ હવે કોમોરિન વિસ્તારથી મધ્યપશ્ચિમ બંગાળની ખાડી અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠા સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે. ❖ કોમોરિન વિસ્તાર અને તેના આસપાસના વિસ્તાર પર નું UAC અને તમિલનાડુ કિનારે દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી પરનું UAC આ બંને UAC ઉપરોક્ત ટ્રફ સાથે ભળી ગયા છે. ❖ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર હરિયાણા અને તેના આસપાસના વિસ્તાર પર UAC તરીકે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી અને 4.5 કિમી વચ્ચે છે અને તેની ઉપર ટ્રફ સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 77°E અને… Read more »
ખૂબ ખૂબ આભાર સર નવી update બદલ,,,
thenx for updat sir..ji…
Jsk Sir, Update badal aabhar.