Hot Weather Spell Expected For Saurashtra, Gujarat & Kutch 6th To 12th May 2024 – Maximum Temperature Expected To Range 41°C to 43°C With Possibility Of Some Centers Crossing 43°C Mainly 7th-9th May 2024

Hot Weather Spell Expected For Saurashtra, Gujarat & Kutch 6th To 12th May 2024 – Maximum Temperature Expected To Range 41°C to 43°C With Possibility Of Some Centers Crossing 43°C Mainly 7th-9th May 2024

તારીખ 6 થી 12 મે 2024 દરમિયાન સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં ગરમી નો માહોલ રહેશે – મહત્તમ તાપમાન ની રેન્જ 41°C to 43°C રહેવાની શક્યતા જેમાં તારીખ 7 થી 9 દરમિયાન અમુક સેન્ટરો 43°C પાર થવાની શક્યતા.

Current Weather Conditions on 6th May 2024

 

Maximum Temperature Range 42°C to 43.1°C on 8th May 2023

Maximum Temperature Range 41°C to 43.5°C on 7th May 2023

Maximum Temperature in Gujarat State Crosses 43°C on 7th May 2023


Gujarat Observations:

The Maximum Temperature were near normal on 4th May, however, it was below normal on 5th May due to cloudy weather with Maximum Temperature being 1°C to 4°C  below normal over most parts of Gujarat State. The normal Maximum currently is 41°C to 42°C for most centers of Gujarat State.

Maximum Temperature on 5th May 2024 was as under:

Ahmedabad 39.2°C is 3°C below normal

Rajkot  37.0°C which is 4°C below normal

Bhuj  37.4°C which is 3°C below normal

Amreli 40.8°C which is 1°C below normal

Surendranagar 39.8°C which is 2°C below normal

 

Forecast: Saurashtra, Gujarat & Kutch: 6th To 12th May 2024

The winds will be mainly from West, Northwest & Southwest during the forecast period. The winds expected to blow at 15 to 20 km/hour with gusts reaching 20 to 30 km/hour.

The Normal Maximum Temperature is 41°C to 42°C over most parts of Saurashtra, Gujarat & Kutch. The Maximum Temperature is expected to increase from today and range between 41°C to 43°C during the forecast period. There is a possibility of the Maximum Temperature crossing 43°C during 7th-9th May.

 

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 5 થી 12 મે 2024

પવનો મુખ્યત્વે પશ્ચિમ, ઉત્તર પશ્ચિમ તેમજ દક્ષિણ પશ્ચિમ ના રહેવાની શક્યતા છે. પવન ની સ્પીડ 15 થી 20 કિમિ/કલાક ની રહેવાની શક્યતા છે. સાંજે/રાત્રે ઝાટકા ના પવનો 20 થી 30 કિમિ /કલાક ની ઝડપે ફૂંકાવા ની શક્યતા છે.

સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં હવે નોર્મલ મહત્તમ તાપમાન 41°C થી 42°C ગણાય. આગાહી સમય માં મહત્તમ તાપમાન માં રેન્જ 41°C to 43°C ની રહેવાની શક્યતા છે. તારીખ 7 થી 9 મેં દરમિયાન અમુક સેન્ટરો માં મહત્તમ તાપમાન 43°C પાર કરવાની શક્યતા છે.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 6th May 2024

Forecast In Sanj Samachar Daily Dated 6th May 2024

 

5 20 votes
Article Rating
107 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
10/05/2024 2:01 pm

તારીખ 10 મે 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે ઈરાન પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર છે અને મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઉંચાઈ એ આશરે 58°E અને 26°N થી ઉત્તર તરફ છે. ❖ એક UAC ઉત્તરપૂર્વ આસામ અને તેના આસપાસના વિસ્તાર પર યથાવત છે અને હવે તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 અને 3.1 કિમીની વચ્ચે છે.   ❖ એક UAC ઉત્તર-પશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર યથાવત છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી… Read more »

Place/ગામ
Rajkot
Retd Dhiren Patel
Retd Dhiren Patel
10/05/2024 10:37 am

jsk mitro, IMD 4 week ni update jota evu lage che ke chomasu pa pa pagali kartu saurashtra ni dhara ne samay sar varsad aapse.

Place/ગામ
Bhayavadar
Pratik
Pratik
09/05/2024 2:25 pm

તારીખ 9 મે 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઉંચાઈ એ આશરે 50°E અને 30°N થી ઉત્તર તરફ છે.  ❖ એક UAC ઉત્તરપૂર્વ આસામ અને તેના આસપાસના વિસ્તાર પર યથાવત છે અને હવે તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 અને 5.8 કિમીની વચ્ચે છે.   ❖ બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તાર પર નું UAC હવે પૂર્વ બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે.    ❖ એક UAC ઉત્તરપૂર્વ રાજસ્થાન અને તેના… Read more »

Place/ગામ
Rajkot
Pratik
Pratik
08/05/2024 2:15 pm

તારીખ 8 મે 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ એક UAC ઉત્તરપૂર્વ આસામ અને તેના આસપાસના વિસ્તાર પર યથાવત છે અને હવે તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર છે.   ❖ એક UAC બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તાર પર યથાવત છે અને હવે તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે.   ❖ એક UAC ઉત્તર હરિયાણા અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.   ❖ એક UAC ઉત્તરપૂર્વ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.   ❖ એક… Read more »

Place/ગામ
Rajkot
વાદી નીલેશ વી
વાદી નીલેશ વી
07/05/2024 2:34 pm

તારીખ 7 મે 2024. ભારતીય હવામાન વિભાગ અનુસાર આજની પરિસ્થિતિ  મીડ ડે બુલેટિન. ▪️ઉત્તરપૂર્વીય આસામ અને પડોશમાં UAC યથાવત છે અને હવે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી અને 5.8 કિમીની વચ્ચે જોવા મળે છે. ▪️એક સાઈક્લોનીક સર્ક્યુલેશન બાંગ્લાદેશ અને પડોશમાં આવેલું છે અને સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ▪️ અન્ય એક સાઈક્લોનીક સર્ક્યુલેશન ઉત્તર-પૂર્વ મધ્ય પ્રદેશ અને પડોશમાં સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી ઉપર આવેલું છે. ▪️દક્ષિણ ઝારખંડથી પશ્ચિમ મધ્ય પ્રદેશ સુધીનો ટ્રફ હવે ઉત્તર આંતરિક ઓડિશાથી દક્ષિણપૂર્વ રાજસ્થાન સુધી સમગ્ર છત્તીસગઢ અને મધ્ય પ્રદેશમાં સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી ઉપર છે. ▪️દક્ષિણ ઝારખંડ અને પડોશમાં સરેરાશ… Read more »

Place/ગામ
નરમાણા જામજોધપુર જામનગર
Pratik Rajdev
Pratik Rajdev
11/05/2024 4:07 pm

Sir have new update aapi do badha models mavtha batave chhe

Place/ગામ
Rajkot
kyada bharat
kyada bharat
11/05/2024 3:18 pm

sr . જય ખોડિયાર.

હું રાજકોટ માં 3 દીવસ માટે.

અહી તાપમાન વધારે સે.

અમારે 37 .38. રહેશે.

અને ઘાર વરી ગયોસે 5 દીવસ થી.

અહીંયા ઘાર નથી.

મે હમણાં રમકડાં જોયા .

માવઢું થશે એવું લગેશે .

25% સવરાસ્ત્ર માં.

તમો જરા ચોખવટ પડો sr.

મગ.તલ.માં ધોમ વાઢ હાલેસે.

anavar pls ..thnk.

Place/ગામ
માનપુર ......... તા. મેંદરડા
Screenshot_20240511_150908
Pratik
Pratik
11/05/2024 2:23 pm

તારીખ 11 મે 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઉંચાઈ એ આશરે 64°E અને 28°N થી ઉત્તર તરફ છે.   ❖ ઉત્તર-પશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર નું UAC હવે પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.   ❖ ઉત્તર-પશ્ચિમ રાજસ્થાનથી દક્ષિણ આસામ સુધીનો પૂર્વ-પશ્ચિમ ટ્રફ હવે પશ્ચિમ ઉત્તર પ્રદેશ પર રહેલા ઉપરોક્ત UAC થી પૂર્વ ઉત્તર પ્રદેશ, બિહાર અને સબ-હિમાલયન પશ્ચિમ બંગાળમાં થય ને… Read more »

Place/ગામ
Rajkot
KISHANSINH P CHAVADA
KISHANSINH P CHAVADA
11/05/2024 1:03 pm

Namste Sir… આ વરસાદ પડવા વાળા વાદળામા દરિયાનુ પાણી હોઈ છે ને …મારો question એ છે કે મોટા ડેમો – ચેકડેમો તળાવો… વરસાદ લવામાં કઈ ભાગ ભજવે ખરા સાહેબ ????

Place/ગામ
VILLEGE DANTA TA DANTA DIST BANASKANTHA
Kd patel
Kd patel
11/05/2024 12:45 pm

13 thi 16 ma saurastra gujarat ma varasad ni sakyata

Place/ગામ
Makhiyala
Javidbhai
Javidbhai
11/05/2024 9:49 am

Hi sir IMD GFS ma 15.16.17 tarikh ma surashtra and dakshin Gujarat ma varsad batave6

Place/ગામ
Paneli moti
Umesh patel
Umesh patel
10/05/2024 10:56 pm

Jks Sar akha treej NA PAVAN KHUB SARO VAYO EM GANAY TAMRU SU KAHEVU CHE SAR

Place/ગામ
Rajkot ratanpar
Devanand
Devanand
10/05/2024 4:51 pm

રમકડાં ખૂલ્યાં પછી એમાં કંઈ જોઈ શકાતું નથી..,

Place/ગામ
Manavadar
Krutarth Mehta
Krutarth Mehta
10/05/2024 3:57 pm

Sirji, haji to niche Andaman ma chomasu nathi bethu tya to aa news vala evu kahe che ke Gujarat ma 2 diwas pachi premonsoon activity chalu Thai jase evu kevi rite Bane? Aa to mavthuj kehvay ne. Kerala ma chomasu bese pachi apde premonsoon kehvay ne?

Place/ગામ
Vadodara
Sandip KOTHARI
Sandip KOTHARI
10/05/2024 3:51 pm

Cyclone in Bob to develop may 20
Be watching

Place/ગામ
Jamnagar
Kishan Dangar
Kishan Dangar
10/05/2024 3:49 pm

Amare bek divas thi tadka ma thodik Rahat se,36,37Degree tapman hoy se.

Place/ગામ
Manavadar dis:-junagadh
Last edited 8 months ago by Kishan Dangar
Pratik Rajdev
Pratik Rajdev
10/05/2024 12:46 pm

IMD Mausam and Ahmedabad e 12 to 14 ma rajya ma mavtha/pre monsoon activities ni agahi kari chhe

Place/ગામ
Rajkot
parva
parva
10/05/2024 12:08 pm

IMD 10 days precipitation Map jota 12/05 thi 18/05 Gujarat state ma isolated varsad na chances Lage chhe.

Place/ગામ
RAJKOT
kalpesh
kalpesh
10/05/2024 11:58 am

gth cpc ane cola 22 thi 28 ma bib ma halchal dekha ni ho

Place/ગામ
gondal
Jignesh Ruparelia
Jignesh Ruparelia
10/05/2024 9:39 am

સૌનું પેટ ભરનારને ધૂળમાં નાખી ધાનને પોતે ધૂળને ઓઢતો આ તાત કણ માંથી મણ ઉત્પન્ન કરનાર અને પુરા વિશ્વને અનાજ પુરુ પાડનાર જગતના તાત અને સર ને અખાત્રીજ ની ખુબ ખુબ શુભેચ્છાઓ…

Place/ગામ
Rajkot
Kd patel
Kd patel
09/05/2024 9:15 am

Imd 4 week apdet karo

Place/ગામ
Makhiyala
Bhavesh Patel
Bhavesh Patel
08/05/2024 6:10 pm

Sir… Gujarat ne asar karase…arabi nu UAC…?

Place/ગામ
Upleta
Anand Raval
Anand Raval
08/05/2024 3:46 pm

Good afternoon sir.. sir very hot weather cee.. normal temperature kyre thase..rahat kyre malse..?

Place/ગામ
Morbi
Kishan Dangar
Kishan Dangar
08/05/2024 12:17 pm

Ashok bhaki su kye Thai gya navra ?

Kheti kamo Thai gya pura ?

Ke Kai vavetar se ???

Place/ગામ
Manavadar
Haresh
Haresh
08/05/2024 9:00 am

અન્દમાર નીકોબાર મા ચોમાસું કયારે બેસવાનૂ છે..

Place/ગામ
બિલીયા તા..મોરબી
Piyushkumar Patel
Piyushkumar Patel
08/05/2024 7:45 am

ચોમાસુ કેટલે સુધી પહોચ્યું છે

Place/ગામ
Ranodara,Idar
Dilip
Dilip
07/05/2024 9:36 pm

Thanks sir for new update…Jay Shree Radhe Krishna Ji

Place/ગામ
Gam.Movana Tal.Keshod Dist.Junagadh
Er. Shivam@Kachchh
Er. Shivam@Kachchh
07/05/2024 9:21 pm

Bhuj AWS ma 47.1°C record thayo chhe

Place/ગામ
Village: Tunda Taluko: Mundra
Paresh
Paresh
07/05/2024 7:48 pm

sar have uttar purv Gujarat baju thi vadar chalu thaya se

Place/ગામ
Paldi ta visnagar
Jignesh Ruparelia
Jignesh Ruparelia
07/05/2024 4:13 pm

sirji…
Thai sake to iPhone na App Store add application

Place/ગામ
Rajkot
Shailesh patel
Shailesh patel
07/05/2024 3:44 pm

વરસાદ આવે છે

Place/ગામ
Jumsar idar
Ajaybhai
Ajaybhai
07/05/2024 2:52 pm

સર સૌરાષ્ટ્ર મા નોર્મલ કઈ તારીખ થી પ્રીમોન્સૂન વરસાદ ચાલુ થતો હોય છે ??

Place/ગામ
Junagadh
Er. Shivam@Kachchh
Er. Shivam@Kachchh
07/05/2024 11:24 am

11 vagye j yesterday’s Max cross Thai gayo chhe. 40°C cross karse nakki. Ratre pan garmi hati. Normally 4 vagya aaspas ratre chadar odhvi pade chhe. Aavnara divaso ma haju vadhse paro.

Place/ગામ
Village: Tunda Taluko: Mundra
Valamjibhai panara
Valamjibhai panara
06/05/2024 9:07 pm

Saras

Place/ગામ
Krushnanagar (koyli)
Kaushal
Kaushal
06/05/2024 7:27 pm

Aaj ni veli savar 2 3 vaga thi mst thndi hti 🙂 Mja aavi gai 🙂 Pnkho 2 pr rakhi ne chadar odhi ne suvu pdyu….ghno thndo pavan hto…..aanand aavi gayo…..kas aa aanand na chinvay kyarey 🙂

Place/ગામ
Amdavad
Dabhi ashok
Dabhi ashok
06/05/2024 6:47 pm

Thanks sir for new update apava badal abhar

Place/ગામ
Gingani
Rajeshbhai Raiyani
Rajeshbhai Raiyani
06/05/2024 5:19 pm

Thanks sir for New Update

Place/ગામ
Junagadh
Gita Ben Jayeshbhai Thummar
Gita Ben Jayeshbhai Thummar
06/05/2024 3:27 pm

Theks for new apadet

Place/ગામ
Kalavad
Paresh
Paresh
06/05/2024 3:08 pm

rajesthan garam thava mandyu se have have ungye lo jin jagse ne Gujarat ne pan garam karsye

Place/ગામ
Paldi ta visnagar
Gami praful
Gami praful
06/05/2024 3:04 pm

Thank you sir for new update,last char divas thaya pavan pan garam funkay chhe.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagar
Retd Dhiren Patel
Retd Dhiren Patel
06/05/2024 1:47 pm

jsk sir, Update mujab anubhav thai che on ground. Aabhar

Place/ગામ
Bhayavadar
Pratik
Pratik
06/05/2024 1:38 pm

તારીખ 6 મે 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ લોઅર અને મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમીની ઉંચાઈ એ આશરે 72°E અને 32°N થી ઉત્તર તરફ છે. ❖ એક UAC ઉત્તર પશ્ચિમ ઉત્તર પ્રદેશ પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી અને 3.1 કિમીની વચ્ચે છે.   ❖ એક UAC ઉત્તરપૂર્વ બિહાર અને તેના આસપાસના વિસ્તાર પર યથાવત છે અને હવે તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે.   ❖ એક UAC ઉત્તરપૂર્વ આસામ અને તેના આસપાસના વિસ્તાર પર યથાવત છે અને… Read more »

Place/ગામ
Rajkot
TARUN DETROJA MORBI
TARUN DETROJA MORBI
06/05/2024 12:24 pm

Thanks sirji 4 new update

Place/ગામ
Lakhadhir nagar
નિલેશ પટેલ
નિલેશ પટેલ
06/05/2024 12:07 pm

Thenks sir

Place/ગામ
Zanzmer
Harshadbhai k kanetiya
Harshadbhai k kanetiya
06/05/2024 11:54 am

sir thx for new update

Place/ગામ
Botad
Bhavesh Patel
Bhavesh Patel
06/05/2024 11:49 am

Thank you sir

Place/ગામ
Upleta
Kuldipsinh rajput
Kuldipsinh rajput
06/05/2024 11:36 am

Jay mataji sir…thanks for new update…

Place/ગામ
Village -bokarvada,dist-mehsana
Er. Shivam@Kachchh
Er. Shivam@Kachchh
06/05/2024 10:02 am

Chhela 3-4 divas thi vadad chhayu vatavaran chhe Ane temperature 3-4°C below normal chhe. Amare Dariya kinare 35°C jevo maximum temperature chhe. Vadad hate to pachhi garami vadhe.

Place/ગામ
Village: Tunda Taluko: Mundra
Hitesh Bakori jam jodhpur
Hitesh Bakori jam jodhpur
06/05/2024 9:22 am

સર જય શ્રીકૃષ્ણ આભાર અપડેટ બદલ…

Place/ગામ
જામજોધપુર
Jitendra
Jitendra
06/05/2024 9:06 am

Thanks sir

Place/ગામ
Makajimegpar
Devendra Parmar
Devendra Parmar
06/05/2024 8:30 am

Thanks for the update sir!!

Place/ગામ
Dhrol jamnagar
Bhagvan Gajera
Bhagvan Gajera
06/05/2024 8:24 am

Thanks, sir

Place/ગામ
Keshod
Ajaybhai
Ajaybhai
06/05/2024 8:19 am

Thanks for new update sir.

Place/ગામ
Junagadh
Ashwin Chaudhari
Ashwin Chaudhari
06/05/2024 8:17 am

Thanks for new update

Place/ગામ
Zalmor
Pravin khimaniya
Pravin khimaniya
06/05/2024 7:44 am

Thanks for the update sir

Place/ગામ
Beraja falla