Possibility Of Scattered Shower/Rain Over Saurashtra, Gujarat & Kutch 13th To 15th May 2024 – Hot Weather Expected 16th/17th & 20th May 2024

Possibility Of Scattered Shower/Rain Over Saurashtra, Gujarat & Kutch 13th To 15th May 2024 – Hot Weather Expected 16th/17th & 20th May 2024

તારીખ 13 થી 15 મે 2024 સુધી સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં છુટા છવાયા ઝાપટા/વરસાદ ની શક્યતા – તારીખ 16/17 મે અને 20 મે 2024 ના ગરમી નો માહોલ રહેવાની શક્યતા

 

Details of Rainfall Data available here – વરસાદ ના આંકડા અહીં ઉપલબદ્ધ છે

Maximum Temperature over many centers of Gujarat crosses 43°C on 17th May 2024
However Heat Wave only for Bhuj

 

Current Weather Conditions on 13th May 2024

Gujarat Observations:

The Maximum Temperature were near normal on 12th May with Maximum Temperature being 1°C below normal to 1°C above over most parts of Gujarat State. The normal Maximum currently is 41°C to 42°C for most centers of Gujarat State.

Maximum Temperature on 12th May 2024 was as under:

Ahmedabad 41.7°C is normal

Rajkot  41.5°C which is 1°C above normal

Bhuj  38.3°C which is 1°C below normal

Surendranagar 42.0°C which is normal

 

Forecast: Saurashtra, Gujarat & Kutch: 13th To 20th May 2024

The winds will be mainly from West & Northwest during the forecast period. Till 15th May the wind speed of 10 to 15 km/hour with gusts reaching 25 to 35 km/hour, with variable directions in evening/night. Subsequently the wind speed of 10 to 15 km/hour with gusts of 15 to 25 km/hour for the rest of the forecast period.

Currently the Normal Maximum Temperature is 41°C to 42°C over most parts of Saurashtra, Gujarat & Kutch. The Maximum Temperature is expected to be near normal 13th-15th May and then increase by 1°C to 2°C on 16th/17th & 20th May when there is a possibility of Maximum Temperature crossing 43°C in some places.

During 13th to 15th May, due to atmospheric instability there is a possibility of scattered showers/rain over Saurashtra, Gujarat & Kutch on a day or two.

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 13 થી 20 મે 2024

પવનો મુખ્યત્વે પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ ના રહેવાની શક્યતા છે. 15 મે સુધી પવન ની સ્પીડ 15 થી 20 કિમિ/કલાક ની રહેવાની શક્યતા છે. સાંજે/રાત્રે ઝાટકા ના પવનો 25 થી 35 કિમિ /કલાક ની ઝડપે ફૂંકાવા ની શક્યતા છે, જે ફરતા પવનો હશે. ત્યાર બાદ ના આગાહી સમય માટે પવન ની સ્પીડ 15 થી 20 કિમિ/કલાક ની રહેવાની શક્યતા છે. સાંજે/રાત્રે ઝાટકા ના પવનો 20 થી 25 કિમિ /કલાક ની ઝડપે ફૂંકાવા ની શક્યતા છે.

સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં હવે નોર્મલ મહત્તમ તાપમાન 41°C થી 42°C ગણાય.તારીખ 13 થી 15 માં મહત્તમ તાપમાન નોર્મલ અથવા નોર્મલ નજીક રહેશે. તારીખ 16-17 તેમજ 20 ના ગરમી નું પ્રમાણ વધુ રહેશે જે બેક ડિગ્રી વધશે અને અમુક સેન્ટરો માં મહત્તમ તાપમાન 43°C પાર કરવાની શક્યતા છે.

તારીખ 13 થી 15 દરમિયાન સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં વાતાવરણ માં અસ્થિરતા વધશે જેથી છુટા છવાયા વિસ્તારો માં એકાદ બે દિવસ ઝાપટા/વરસાદ ની શક્યતા છે.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 13th May 2024

Forecast In Sanj Samachar Daily Dated 13th May 2024

 

4.7 29 votes
Article Rating
215 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
19/05/2024 3:01 pm

2/2તારીખ 19 મે 2024આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ લોઅર લેવલ મા (સરેરાશ સમુદ્ર સપાટીથી 3 કિમી સુધી) પશ્ચિમી પવનોની તાકાત વધી છે અને તે લગભગ 37 કીમી (20 knot) પ્રતિ કલાકની ઝડપે ફુંકાય છે. દક્ષિણપશ્ચિમના પવનો આ પ્રદેશમાં સરેરાશ સમુદ્ર સપાટીથી 4.5 કિમીની ઊંચાઈ સુધી પ્રવર્તે છે. વાદળછાયા વાતાવરણ માં વધારા સાથે, આ વિસ્તાર પર આઉટગોઇંગ લોંગવેવ રેડિયેશન (OLR) <200 watts/meter2 છે. છેલ્લા 24 કલાક દરમિયાન નિકોબાર ટાપુઓ પર વ્યાપક વરસાદ થયો છે. ઉપરોક્ત તમામ સંતોષકારક પરિસ્થિતિઓને ધ્યાનમાં લેતા, દક્ષિણપશ્ચિમ ચોમાસું આજે 19 મે, 2024ના રોજ માલદીવ અને કોમોરિન વિસ્તારના કેટલાક ભાગો અને બંગાળની ખાડી ના અમુક ભાગો, નિકોબાર ટાપુઓ… Read more »

Place/ગામ
Rajkot
Last edited 7 months ago by Pratik
Pratik
Pratik
19/05/2024 3:00 pm

1/2 તારીખ 19 મે 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે અફઘાનિસ્તાન અને ઉત્તર પાકિસ્તાન પર સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર UAC તરીકે છે અને મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઉંચાઈ એ આશરે 64°E અને 28°N થી ઉત્તર તરફ છે. ❖ એક UAC ઉત્તર-પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.   ❖ ઉત્તરપશ્ચિમ ઉત્તર પ્રદેશથી ઉત્તર બાંગ્લાદેશ સુધીનો ટ્રફ હવે ઉત્તરપશ્ચિમ ઉત્તર પ્રદેશથી પૂર્વ ઉત્તર પ્રદેશમાં થય ને ઉત્તર બિહાર સુધી… Read more »

Place/ગામ
Rajkot
Dhaduk paresh
Dhaduk paresh
13/05/2024 8:24 pm

Khali pavan aayvo dhul uidi

Place/ગામ
Gondal khandadhar
Devraj Jadav
Devraj Jadav
13/05/2024 8:15 pm

Gam bahar pani nikali Gaya

Place/ગામ
Kalmad,muli
nik raichada
nik raichada
13/05/2024 8:09 pm

Amdavada city na odhav vistar ma haal raat na 8 vage tivra gajvij bhare pavan sathe Saro varsad chalu

Place/ગામ
Ahmedabad City
Bhikha Bhai Chauhan
Bhikha Bhai Chauhan
13/05/2024 7:58 pm

Gam. makrani sanosara
Taluko. Kalavad
Ji.jamanagar
1 kalak full varsad Vijdina kadaka bhadaka ane full pavan sathe

Place/ગામ
Makrani sanosara
Vijay
Vijay
13/05/2024 7:29 pm

Morbi-2 ma 18 thi 18:30 vache pavan and kadaka badaka sathe varsad.

Place/ગામ
MORBI
વીરાભાઈ
વીરાભાઈ
13/05/2024 7:16 pm

અપડેટ બદલ આભાર.

Place/ગામ
જૂનાગઢ
Tabish Mashhadi
Tabish Mashhadi
13/05/2024 7:09 pm

Ahmedabad Sarkhej vistar ma dhool ni damri Ane gaj vij thaiy chhanta padya…
South bopal vistar ma zordar zhaptu hatu

Place/ગામ
Ahmedabad
Yogesh zalarita
Yogesh zalarita
13/05/2024 6:34 pm

મોરબી મા વીજળી ના કડાકા સાથે વરસાદ ચાલુ

Place/ગામ
Morbi
Ronil
Ronil
13/05/2024 6:02 pm

Rains in kadi mahesana

Place/ગામ
Kadi
K K bera
K K bera
13/05/2024 5:55 pm

Ahmedabad south bopal ma chata chalu
Vizadi na kadaka bhadaka pavan sathe

Place/ગામ
Ahmedabad
Suresh patel
Suresh patel
13/05/2024 5:49 pm

Morbi vakaner Vache full pavan varsad ne kadaka bhadaka

Place/ગામ
Morbi
Kuldipsinh rajput
Kuldipsinh rajput
13/05/2024 5:49 pm

Jay mataji sir…4-40pm thi 5 pm sudhi dhodhmar varsad padyo gajvij Ane bhare Pavan sathe tyarbad Pavan funkai rhyo 6e Ane gajvij sathe Santa pde 6e… amara thi North ma aavela sidhpur ae baju Kara pdya…

Place/ગામ
Village -bokarvada,dist-mehsana
Rajesh
Rajesh
13/05/2024 5:21 pm

Morbi aandhi ane vantol ,kalu dibang vadad

Place/ગામ
Morbi
nik raichada
nik raichada
13/05/2024 5:16 pm

Amdavad City Na Odhav Vistar Ma Bhare pavan dhud sathe hadvo varsad chalu thyo Andhi jevu vatavarn thai gyu.

Place/ગામ
Ahmedabad City
J.k.vamja
J.k.vamja
13/05/2024 5:05 pm

અમારે 1.30* ઈસ વરસાદ કરા સાથે

Place/ગામ
Matirala Lathi Amreli
Bhavesh
Bhavesh
13/05/2024 4:36 pm

Chotila ma khub saro varsad se gam bara full pani vai gaya Ane haju chalu j se

Place/ગામ
Chotila
Hemendra r Solanki
Hemendra r Solanki
13/05/2024 4:35 pm

S.Nagar sayla ma 30 minit thi japtu.vujli na kadaka ne pavan sathe.

Place/ગામ
Sayla.surendranagar.
Bhavesh
Bhavesh
13/05/2024 4:07 pm

Chotila ma kadaka Ane bhadaka sathe full pavan sathe khali chhanta

Place/ગામ
Chotila
Dharm harshadbhai
Dharm harshadbhai
13/05/2024 4:04 pm

Botad ma kra sathe varsad

Place/ગામ
Botad
Shihora Vignesh
Shihora Vignesh
13/05/2024 4:00 pm

આંધી અને વંટોળ સાથે કોઇક કોઈક છાટ આવે છે….. visibilitya એકદમ ઓછી છે…..આંખ ના ઊઘડે આવી ધૂળ ઉડે છે…કડાકા ભડાકા થાય છે

Place/ગામ
Surendranagar -sidhasar(sayla)
Pratik
Pratik
13/05/2024 3:48 pm

તારીખ 13 મે 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ જમ્મુ અને કાશ્મીર અને તેના આસપાસના વિસ્તાર પર સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર UAC તરીકે હતું તે હવે નબળું પડી (વિખાય) ગયું છે. જો કે મીડ અને અપર લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તેની ધરી સાથે 5.8 કિ.મી.ની ઉંચાઈ એ આશરે 73°E અને 32°N થી ઉત્તર તરફ છે.   ❖ એક UAC પૂર્વ ઝારખંડ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે.    ❖ એક UAC ઉત્તરપૂર્વ આસામ અને તેના આસપાસના વિસ્તાર પર યથાવત છે અને હવે… Read more »

Place/ગામ
Rajkot
Jogal Deva
Jogal Deva
13/05/2024 3:47 pm

Jsk સર…. અપડેટ બદલ આભાર

Place/ગામ
Jashapar... Lalpur.. Jamnagar
Gami praful
Gami praful
13/05/2024 3:25 pm

Thank you sir for new update.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagar
Shailesh Dangar
Shailesh Dangar
13/05/2024 3:14 pm

Hi, Sir Ane mitro ,, gajvij Ane Pavan sathe paan varsad Shihor taluka ma…

Place/ગામ
Panchtalavada,, tal-shihor,, dist -- Bhavnagar
Anand Raval
Anand Raval
13/05/2024 3:12 pm

Good afternoon sir..sir aaje ahemdabad ma..ipl match che to..rain ️ ni sakayata che.. please answer sir ji

Place/ગામ
Morbi
Kishan Dangar
Kishan Dangar
13/05/2024 3:05 pm

મિત્રો જ્યાં માવઠું થાય, તે વિસ્તારના સમાચાર આપતાં રહેજો.
જેથી બધા મિત્રો ને ખબર પડે.

Place/ગામ
માણાવદર જી:- જુનાગઢ
parva
parva
13/05/2024 2:22 pm

Aaje Bhavnagar baju thi sharuat thai chhe.

Place/ગામ
RAJKOT
જીતુ.ભાઇ.સોજીત્રા
જીતુ.ભાઇ.સોજીત્રા
13/05/2024 2:21 pm

આભાર.સર.અપડેટ.બદલ

Place/ગામ
ખોખડદડ.તા.જી.રાજકોટ
Dabhi ashok
Dabhi ashok
13/05/2024 2:02 pm

Thanks sir for new update

Place/ગામ
Gingani
અનિલભાઈ પરમાર
અનિલભાઈ પરમાર
13/05/2024 1:28 pm

સર 13 થી15 રાજકોટ માં વરસાદ ના ઝાપટા ની શક્યતા કેવી રહેશે

Place/ગામ
રાજકોટ
Dipak patel
Dipak patel
13/05/2024 1:27 pm

Thanks for update

Place/ગામ
Rajkot
Sandeep Savaliy
Sandeep Savaliy
13/05/2024 1:20 pm

Thanks ashokbhai

Place/ગામ
Keshod
Vinod Vachhani
Vinod Vachhani
13/05/2024 12:45 pm

Thanks sir for new apdet Jay shree Krishna

Place/ગામ
Goladhar ta. Junagadh
Jayeshpatel
Jayeshpatel
13/05/2024 12:33 pm

આભાર સર

Place/ગામ
સરવાલ
Fatehsinh Rajput.
Fatehsinh Rajput.
13/05/2024 12:26 pm

ખુબ ખુબ આભાર સર

Place/ગામ
Chuda .Surendranagar.
Paras
Paras
13/05/2024 12:06 pm

Thank you for new update.

Place/ગામ
Jamnagar, vavberaja
મહેન્દ્રસિંહ સોલંકી
મહેન્દ્રસિંહ સોલંકી
13/05/2024 11:58 am

જય માતાજી,
અશોકભાઈ અને મિત્રો
આભાર…..નવી અપડેટ બદલ

Place/ગામ
મોટી માલવણ, તા- ધ્રાંગધ્રા, જી - સુરેન્દ્રનગર
Bhavesh Patel
Bhavesh Patel
13/05/2024 11:45 am

Thank you sir

Place/ગામ
Upleta
Kuldipsinh rajput
Kuldipsinh rajput
13/05/2024 11:41 am

Jay mataji sir… thanks for new update…

Place/ગામ
Village -bokarvada,dist-mehsana
Gita Ben Jayeshbhai Thummar
Gita Ben Jayeshbhai Thummar
13/05/2024 10:28 am

Theks sr.

Place/ગામ
Kalavad
Gita Ben Jayeshbhai Thummar
Gita Ben Jayeshbhai Thummar
13/05/2024 10:27 am

Theks sr

Place/ગામ
Kalavad
Ashvin j. Sherathiya
Ashvin j. Sherathiya
13/05/2024 10:06 am

Thank you sir

Update mate happy monsun advance

આવતુ ચોમાસું બધા ને ફળદાયી રહે એવી વરૂણ દેવ ને પ્રાથના

Place/ગામ
Kalana ta. Dhoraji
1000285374
Jitendra
Jitendra
13/05/2024 9:55 am

Thanks sir

Place/ગામ
Makajimegpar
Ashvin Vora
Ashvin Vora
13/05/2024 9:48 am

Have mavtha upar mahor lagigae. Thank you SIR

Place/ગામ
Gir Gadhada
Vanrajsinh dodiya
Vanrajsinh dodiya
13/05/2024 9:37 am

Good morning sir
આભાર
માવઠા મા મધ્ય પૂર્વ દક્ષિણ સૌરાષ્ટ્ર મા પવન અને ગાજવીજ કેવી રહશે ?
વિજળી પડવા ની શક્યતા કેટલી ?

Place/ગામ
Dhasa j (Botad)
Vijay lagariya
Vijay lagariya
13/05/2024 8:59 am

Thank for new update sir

Place/ગામ
Bhanvad
Bhagvan Gajera
Bhagvan Gajera
13/05/2024 8:32 am

Thanks, sir

Place/ગામ
Keshod
Hitesh Bakori jam jodhpur
Hitesh Bakori jam jodhpur
13/05/2024 8:04 am

સર જય શ્રીકૃષ્ણ આભાર અપડેટ બદલ…..

Place/ગામ
જામજોધપુર
Retd Dhiren Patel
Retd Dhiren Patel
13/05/2024 8:01 am

Jsk sir, Update badal aabhar.

Place/ગામ
Bhayavadar
Rakesh faldu
Rakesh faldu
13/05/2024 7:56 am

Thanks Navi apdet badal sar

Place/ગામ
Jam jodhpur
1 2 3