El Nino Ends & First Enso Neutral Thresh Hold Established End Of June 2024 – Full Fledged La Nina As Per NOAA Criteria Not Expected During Indian South West Monsoon 2024
જૂન 2024ના આખર માં એલ નિનો સમાપ્ત અને પહેલું એન્સો ન્યુટ્રલ થ્રેશ હોલ્ડ થયું – NOAA માપદંડ મુજબ દક્ષિણ પશ્ચિમ ચોમાસા 2024 દરમિયાન સંપૂર્ણ લા નીના પ્રસ્થાપિત નહિ થાય
Enso Status on 04th July 2024
Ashok Patel’s Analysis & Commentary :
ONI Data has been obtained from CPC – NWS – NOAA available here
The current forecast and analysis clearly indicates that the First ENSO Neutral thresh hold has been established at the end of June 2024, thereby ending the 2023-24 El Nino. The ONI has dropped to +0.4°C for AMJ2024 season. ENSO Neutral conditions expected to continue for couple of 3 monthly seasons. To be classified as A Full fledged La Nina episode characterized by a negative ONI less than or equal to -0.5ºC and these thresholds must be exceeded for a period of at least 5 consecutive overlapping 3-month seasons. Hence La Nina cannot be established during the Indian South West Monsoon season that ends at the end of September 2024.
Indian Monsoon & Enso relationship for India:
Based on earlier more than 100 years weather Data for Indian Summer Monsoon, The Average Rainfall in an El Nino years is 94% of LPA while in La Nina Years it has been 106 % of LPA for the whole country. El Nino or La Nina may affect the Monsoon differently for different Regions of India and warrants research for concrete co-relations for each region of India if any.
04મી જુલાઈ 2024ના રોજ Enso સ્ટેટસ
અશોક પટેલનું વિશ્લેષણ અને કોમેન્ટરી:
વર્તમાન આગાહી અને વિશ્લેષણ સ્પષ્ટપણે દર્શાવે છે કે જૂન 2024ના અંતમાં AMJ2024 સીઝન માટે ONI +0.4°C સુધી ઘટી ગયું છે એટલે પ્રથમ ENSO ન્યુટ્રલ થ્રેશ હોલ્ડની પ્રસ્થાપિત થયેલ છે અને 2023-24 ના એલ નિનો નો અંત આવ્યો. ENSO ન્યુટ્રલ સ્થિતિ બેક મહિના માટે ચાલુ રહેવાની અપેક્ષા છે. સંપૂર્ણ લા નીના એપિસોડ તરીકે વર્ગીકૃત કરવા માટે નેગેટિવ ONI -0.5ºC અથવા તેનાથી ઓછી ONI ઓછામાં ઓછા 5 સળંગ ઓવરલેપિંગ 3-મહિનાની સીઝન માટે રહેવું જોઈએ. ભારતીય દક્ષિણ પશ્ચિમ ચોમાસુ સપ્ટેમ્બર 2024 માં પૂરું થતું હોય તે સમય દરમિયાન લા નીનાની સ્થાપના શક્ય નથી.
આગળ ના 100 વર્ષ થી વધુ ની શરેરાશ પ્રમાણે એલ નિનો વર્ષ માં ભારતીય ચોમાસુ 94% રહેલ છે, જયારે લા નિના વર્ષ માં ચોમાસુ 106% રહેલ છે. ભારતીય ચોમાસા માટે વિવિદ્ધ પરિબળો પૈકી નું એલ નિનો/લા નિના ફક્ત એક પરિબળ છે. ભારત ના અલગ અલગ વિસ્તારો ના ચોમાસા પર એલ નિનો/લા નિના ની અસર એક સરખી નથી થતી, જે હાલ રિસર્ચ નો ઠોસ વિષય છે.
How ONI is determined:
The ONI is based on SST departures from average in the Niño 3.4 region, and is a principal measure for monitoring, assessing, and predicting ENSO. Defined as the three-month running-mean SST departures in the Niño 3.4 region. Departures are based on a set of further improved homogeneous historical SST analyses (Extended Reconstructed SST – ERSST.v5).
NOAA Operational Definitions for El Niño and La Niña, El Niño: characterized by a positive ONI greater than or equal to +0.5ºC. La Niña: characterized by a negative ONI less than or equal to -0.5ºC. By historical standards, to be classified as a full-fledged El Niño or La Niña episode, these thresholds must be exceeded for a period of at least 5 consecutive overlapping 3-month seasons.
CPC considers El Niño or La Niña conditions to occur when the monthly Niño3.4 OISST departures meet or exceed +/- 0.5ºC along with consistent atmospheric features. These anomalies must also be forecast to persist for 3 consecutive months.
The Climate Prediction Center (CPC) is a United States Federal Agency that is one of the NECP, which are a part of the NOAA
Latest Oceanic Nino Index Graph Shows El Nino Has Ended With Enso Neutral Thresh Hold Established At The End Of June 2024
The Table below shows the monthly SST of Nino3.4 Region and the Climate adjusted normal SST and SST anomaly from February 2023. Climate Base 1991-2020. ERSST.v5
Period Nino3.4 ClimAdjust YR MON Temp.ºC Temp.ºC ANOM ºC 2023 2 26.30 26.76 -0.46 2023 3 27.19 27.29 -0.11 2023 4 27.96 27.83 0.14 2023 5 28.40 27.94 0.46 2023 6 28.57 27.73 0.84 2023 7 28.31 27.29 1.02 2023 8 28.21 26.86 1.35 2023 9 28.32 26.72 1.60 2023 10 28.44 26.72 1.72 2023 11 28.72 26.70 2.02 2023 12 28.63 26.60 2.02 2024 1 28.37 26.55 1.82 2024 2 28.28 26.76 1.52 2024 3 28.42 27.29 1.12 2024 4 28.60 27.83 0.78 2024 5 28.17 27.94 0.24 2024 6 27.89 27.73 0.16
Indications and analysis of various International Weather/Climate agencies monitoring Enso conditions is depicted hereunder:
Summary by: Climate Prediction Center / NCEP Dated 2nd July 2024
ENSO Alert System Status: Final El Niño Advisory / La Niña Watch
ENSO-neutral conditions are present.*
Equatorial sea surface temperatures (SSTs) are above average in the West Central Pacific Ocean, near average in the east-central Pacific Ocean, and below-average in the far eastern Pacific Ocean.
La Niña is favored to develop during July-September (65% chance) and persist into the Northern Hemisphere winter 2024-25 (85% chance during NovemberJanuary).*
Note: Statements are updated once a month (2nd Thursday of each month) in association with the ENSO Diagnostics Discussion, which can be found by clicking here.
Recent (preliminary) Southern Oscillation Index values as per The Long Paddock – Queensland Government.
30 Days average SOI was -4.89 at the end of June 2024 and was -1.86 on 4th July 2024 as per The Long Paddock – Queensland Government and 90 Days average SOI was -1.15 on 4th July 2024.
Southern Oscillation Index
As per BOM, Australia
The 30-day Southern Oscillation Index (SOI) for the period ending 30th June 2024 was -3.1 and was -0.5 on 2nd July 2024 and is in the neutral area.
Sustained negative values of the SOI below −7 typically indicate El Niño while sustained positive values above +7 typically indicate La Niña. Values between +7 and −7 generally indicate neutral conditions.
As per BOM – Australia 25th June 2024
Neutral ENSO and IOD conditions continue
The El Niño–Southern Oscillation (ENSO) is currently neutral.
Sea surface temperatures (SSTs) in the central Pacific have been cooling since December 2023. This surface cooling is supported by a cooler than average sub-surface in the central and eastern Pacific. During June, the rate of cooling has decreased. Cloud and surface pressure patterns are currently ENSO-neutral.
Climate models suggest that SSTs in the central tropical Pacific are likely to continue to cool for at least the next 2 months. Four of 7 models suggest SSTs are likely to remain at neutral ENSO levels, and the remaining 3 suggest the possibility of SSTs at La Niña levels (below −0.8 °C) from September.
The Bureau’s ENSO Outlook is at La Niña Watch due to early signs that an event may form in the Pacific Ocean later in the year. A La Niña Watch does not guarantee La Niña development, only that there is about an equal chance of either ENSO neutral or a La Niña developing. Early signs of La Niña have limited relevance to mainland Australia and are better reflections of conditions in the tropical Pacific.
Note: All Seasons mentioned by BOM are with respect to Southern Hemisphere.
Ashok Patel’s Analysis In Sanj Samachar Daily Dated 5th July 2024
Forecast In Akila Daily Dated 1st July 2024
તારીખ 8 જુલાઈ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ચોમાસું ધરી જેસલમેર, ચિત્તોડગઢ, રાયસેન, મંડલા, રાયપુર, કલિંગપટનમમાંથી પસાર થાય છે અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ મધ્ય બંગાળની ખાડી સુધી જાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે. ❖ એક UAC ઉત્તરપૂર્વ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર યથાવત છે અને હવે તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે. ❖ એક UAC ઉત્તર-પૂર્વ આસામ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ❖ ઓફ-શોર ટ્રફ દક્ષિણ ગુજરાત થી ઉત્તર કેરળના દરિયાકાંઠે સરેરાશ સમુદ્ર સપાટી… Read more »
તારીખ 7 જુલાઈ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ચોમાસાની ધરી હવે બિકાનેર, સીકર, ગ્વાલિયર, સીધી, ડાલ્ટનગંજ, કોંટાઈ અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ ઉત્તર પૂર્વ બંગાળની ખાડીમાં પસાર થાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી સુધી વિસ્તરે છે. ❖ ઉત્તર પાકિસ્તાન પરનુ UAC તરીકે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે મધ્ય પાકિસ્તાન અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર છે અને મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઉંચાઈ એ આશરે 72°E અને 32°N થી ઉત્તર તરફ છે. ❖ દક્ષિણ-પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને તેના… Read more »
Sir imd gsf ૧૦ day khotkanu lage che?
Sir ji,
IMD GFS 925,850,700,500 etc hpa Update nathi thya..
Thanks for new update sir,
Jay Dwarkadhish….
અત્યાર સુધીનું સૌરાષ્ટ્ર અને કચ્છનું Rainfall distribution.
(Source: GSDMA data)
Sir સોમાસા ઊપર તો કોઈ અસર નહી કરે ને માહિતી આપજો સર
Satellite image update ni thti
Check
Mid July pachhi Pacific no booster dose BOB ne malshe.Aavi situation ma BOB back to back systems aape.
Namste ,Saheb danta ma atyare vijali fulpavan sathe varsad chalu chhe 10 minut thi
Thanks sar
Thank you sir
મિત્રો જ્યા વરસાદ ની ઘટ સે ત્યા વરસાદ નથી અને અમારે હવે વરાપની જરુર સે
Sir GTH -CPC vishe mahiti apjone
Sar aa chomasha ma uac thay pachi te majbut sistam kem nathi banti low well mak low ke dd
સર અલ નિનો ની અસર થાય તો વરસાદ માં ઘટ પડે અને દરિયાઇ ખાર વાય એવું તો એક વરસ જોયું …
તો આ. લા નિનો ની અસર આવી j હોયકે કઈ અલગ હોય plz જણાવવા વિનંતી સર?
“India Rainfall Map and Graphs” section ma Rainfall Map haju December 2023 no dekhade chhe.
Sir can you please update it.
Rajkot ne Santosh thai evo kedi
Aavu ne aavu che
Kaik sharkho parho muke to thai have
Sir have 7 divas sudhi varsad aave aevu lagtu nathi,,
Sir bhej kyo vadhu Saro 700 hp ke 850hp,,
Good evening sir
5/7/24
આજનો વરસાદ
ઢસાવિસ્તાર
ઢસા જં ઢસાગામ પાટણા માંડવા અનીડા ધોધાસમડી મા ધોધમાર વરસાદ અંદાજે 2 થી 3 ઇંચ વરસાદ
જલાલપુર ઉમરડા આંબરડી માં મધ્યમ વરસાદ અંદાજે 1 થી 2 ઇંચ વરસાદ
ઢસા આજુબાજુ ઝાપટાં થી દોઢ થી બે ઇંચ થી ત્રણ ઇંચ થી વધુ વરસાદ નોંધાયો
( ગાજવીજ સાથે )
atyare bhavnagar city ma saras varsad varsi rahyo che
Surat ma river ni other side saro varsad padyo amari baju vesu side nathi, aavi situation to saptember ma thay.
Sir aa varshe kem low pressure kem dhekhata nathi? Pakistan ni pavan bad hare strong se?
Thank you sir for good information about Al nino & La nina..
Rate 1 1:30 vage dhodhmar varsad hto 🙂
2k min joi ne sui gayo kmk vijdio noti thti 🙂 hahahaha
Thanks sir
ગીર વિસ્તાર માં સવાર ર્થી રેડે ઝાપટે વરસાદ છે
તારીખ 5 જુલાઈ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ચોમાસાની ધરી હવે બિકાનેર, સીકર, ઓરાઈ, ચુર્ક, ડાલ્ટનગંજ, પુરુલિયા, કોંટાઈ અને ત્યાંથી પૂર્વ-દક્ષિણપૂર્વ તરફ ઉત્તર પૂર્વ બંગાળની ખાડીમાંથી પસાર થાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટી પર છે. ❖ દક્ષિણપૂર્વ પાકિસ્તાન પર નું UAC હવે પશ્ચિમ રાજસ્થાન અને લાગુ પાકિસ્તાન પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે. ❖ એક UAC પૂર્વ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે. ❖ ઉત્તરપૂર્વ રાજસ્થાનથી બાંગ્લાદેશ સુધીનો ટ્રફ હવે પશ્ચિમ રાજસ્થાન અને લાગુ પાકિસ્તાન પર રહેલા ઉપરોક્ત… Read more »
Thanks sir**
Vadodara ma ek kallak thi bhare varsad chalu mainly Subhanpura, Gorwa, gotri. Bija badha area juda juda pramaan ma varsad hase.
Thank you sir
આભાર સર. આપની વિસ્તૃત માહિતીથી ખેડૂત ભાઇઓને તો ફાયદો થાય જ ખે પણ અમારા જેવાનું જ્ઞાન પણ વધે છે અને આબોહવા, વાતાવરણ તથા ૠતુઓ વિશે સમજાય પણ છે.
આપની માહિતી પરથી પ્રશ્ન એ થાય છે કે, જો લા નીનો પ્રસ્થાપિત થાય તો પાંચ મહિના પછી ઠંડી વધુ પડશે કે માવઠાં થશે કે કોઇ અસર નહીં થાય?
આભાર સર.
Thank you sir for new and deep,more details for El nino and La nino.
સર લાનીના નુ બીજ રોપાય તે પસી.૫ .મહીના લાનીના સ્થાપિત કેહવાય તો સર આવતા વર્ષે પણ લાનીના નઈકંડઈષન ચાલુ રહી શકે છે paneli moti
Aje saware Vadodara ma ugadh hato tadko hato atyare 10 vagya pachi zapta chalu thaya
Thanks
Bangal khadi ma ek chakrdu banavine chomashu dhari dhab dhabavine himalay mathi niche lavine chakrdu oglaya vagar gujrat ma aavi jay to moj pade
Lamba time nu paribal ganay iod Ane mjo positive rahe to saru
Thank you sir for new update…jay shree radhe krishna ji
સર મારા અનુભવ પ્રમાણે અલનીનો અસર પોરબંદર દ્વારકા જામનગર અને રાજસ્થાન ના ઉપરના જીલ્લા ઓ માં બીજા કરતાં વધારે અસર કરે છે
Sir amdavad ma 2 divash varsad saro padyo pachi pan japta chalu 6 to pan aatlo bafaro kem 6 sir
Have varsad nu jor ghatse evu lagi rahyu che ane viraam rese badha weather models jota
Ratre Ahmedabad ma zhaptu padyu
Amara vistar karta bija vistaro ma dodhmar padyo
સર જય શ્રીકૃષ્ણ સરસ માહિતી આભાર…
છેલ્લા બે દિવસ થી ઉ.ગુજરાત, મધ્ય ગુજરાત …ના વરસાદ ના આંકડા થી ઘણો આનંદ થયો…
Sir je arbi and bangal banne ma je dariya ma vadhare Pavan che haji avnara 10 12 divas vadhu Pavan ni gati rese to aatli gati julay lagi nathi joy je dariya ma Pavan ne karne varsad ma koi kmi ke sistam gujrat ma pochva ma nde
નમસ્કાર.. આભાર.. ખુબ સરસ માહિતી.. આ વર્ષે નેરૂત્ય નુ ચોમાસુ અલનીનો/લાનિનો ને બદલે ન્યુટ્રલ/સામાન્ય રહેશે તેવું સમજાણું.. સરેરાશ નો 100 % વરસાદ થાય તેવી આશા રાખી શકાય..? આવતુ ચોમાસું લાનિનો નુ રહે..? માર્ગદર્શન આપવા વિનંતી..
Theks sr. Sarash mahiti aapi
Thenks sir
Sir October ma la nina thi apne varsad ma kai fer pade k nai ?