Southwest Monsoon Has Advanced Into Some Parts Of Maldives & Comorin Area And Some Parts Of South Bay Of Bengal, Nicobar Islands and South Andaman Sea On The 19th May, 2024
તારીખ 19 મે 2024 ના દક્ષિણ પશ્ચિમ ચોમાસુ માલદીવ અને કોમોરીન વિસ્તાર અને દક્ષિણ બંગાળ ની ખાડી ના અમુક ભાગો, નિકોબાર ટાપુ અને દક્ષિણ આંદામાન ના દરિયા ના ભાગો માં બેઠું
Maximum Temperature on 23rd May 2024 45°C & above over Gujarat State
Maximum Temperature on 23rd May 2024 43.6°C થી 44.9°C over rest of Gujarat
Current Weather on 20th May 2024
The Maximum Temperature over Saurashtra, Gujarat & Kutch on 19th May 2024 were ranging from 44°C to 45.3°C with Heat Wave conditions at many places and were as under:
Surendranagar 45.3°C which is 2.8°C above normal
Deesa 45.1°C which is 6.2°C above normal
Ahmedabad 44.9°C which is 5.3°C above normal
Amreli 44.6°C which is 4.3°C above normal
Bhavnagar 44.6°C which is 4.7°C above normal
Rajkot 44.1°C which is 4.7°C above normal
Vadodara 44.0°C which is 4.7°C above normal
Press release IMD dated 19th May 2022
Press Release 19-05-2024
Brief Forecast for Saurashtra, Gujarat & Kutch till 26th May 2024:
Heat Wave conditions as well as very hot weather conditions expected over most parts of Gujarat State till 22nd/23rd May .wherein the Maximum Temperatures will be in similar range currently prevailing ( 43.5°C to 45°C). Subsequently Maximum Temperature expected to decrease to 41°C to 44°C range during the rest of the week.
Winds mainly Westerly direction with very high winds speeds 20 to 40 Kms/hour during most days of the forecast period.
A Low Pressure is expected to form by 23rd May over South Bay of Bengal.
26 મે સુધી નું ટૂંકું ને ટચ:
તારીખ 22/23 મે 2024 સુધી ગુજરાત રાજ્ય માં હિટ વેવ તેમજ બહુ ગરમ વાતાવરણ રહેશે જે રેન્જ 43.5°C to 45°C. ત્યાર બાદ મહત્તમ તાપમાન ઘટશે જે 41°C to 44°C રેન્જ માં આવવાની શક્યતા.
આગાહી સમય ના વધુ દિવસ પવન મુખ્યત્વે પશ્ચિમી અને પવન ની સ્પીડ 20 થી 40 કિમિ/કલાક ની ઝડપે ફૂંકાવાની શક્યતા.
તારીખ 23 મે સુધી માં દક્ષિણ બંગાળ ની ખાડી માં લો પ્રેસર થવાની શક્યતા છે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
તારીખ 24 મે 2024આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ નૈઋત્ય નું ચોમાસું આજે 24 મે 2024 ના રોજ માલદીવ અને કોમોરિન વિસ્તાર, દક્ષિણ બંગાળની ખાડી, આંદામાન અને નિકોબાર ટાપુઓના બાકીના ભાગો, આંદામાન સમુદ્ર અને મધ્યપૂર્વ બંગાળની ખાડીના કેટલાક ભાગોમાં આગળ વધ્યું છે. ❖ નૈઋત્ય ના ચોમાસાની રેખા 05°N/60°E, 06°N/70°E, 7°N/75°E, 8°/80°E, 11°N/85°E, 13.5°N/90°E અને 17°N/95°E માંથી પસાર થાય છે.❖ નૈઋત્ય નું ચોમાસું આગામી 2 દિવસ દરમિયાન બંગાળની ખાડી, મધ્ય બંગાળની ખાડી અને ઉત્તરપૂર્વ બંગાળની ખાડીના કેટલાક ભાગોમાં આગળ વધવા માટે સ્થિતિઓ અનુકૂળ છે. ❖ મધ્ય બંગાળની ખાડી પરનું ડિપ્રેશન છેલ્લા 03 કલાક દરમિયાન ઉત્તરપૂર્વ તરફ આગળ… Read more »
તારીખ 23 મે 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ નૈઋત્ય ના ચોમાસાની રેખા 05°N/60°E, 06°N/70°E, 6.5°N/75°E, 7.5°N/80°E, 10°N/85°E, માયાબંદર અને 16°N/100°E માંથી પસાર થાય છે. ❖ નૈઋત્ય નું ચોમાસું આગામી 2 દિવસ દરમિયાન દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીના કેટલાક વધુ ભાગો, આંદામાન અને નિકોબાર ટાપુઓના બાકીના ભાગો, આંદામાન સમુદ્ર અને મધ્યપૂર્વ બંગાળની ખાડીના કેટલાક ભાગોમાં આગળ વધવા માટે સ્થિતિ અનુકૂળ છે. ❖ મધ્યપશ્ચિમ અને લાગુ દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી પર નું લો પ્રેશર ઉત્તરપૂર્વ તરફ આગળ વધ્યું અને આજે, 23 મે, 2024 ના રોજ ભારતીય સમય અનુસાર સવારે 08:30 કલાકે મધ્યપશ્ચિમ અને લાગુ દક્ષિણ બંગાળની ખાડી પર… Read more »
1/2તારીખ 22 મે 2024આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ નૈઋત્ય ના ચોમાસાની રેખા 05°N/60°E, 06°N/70°E, 6.5°N/75°E, 7.5°N/80°E, 10°N/85°E, માયાબંદર અને 16°N/100°E માંથી પસાર થાય છે.❖ નૈઋત્ય નુ ચોમાસું આજે 22 મે, 2024ના રોજ દક્ષિણ અરબી સમુદ્રના કેટલાક ભાગો, માલદીવના કેટલાક વધુ ભાગો, કોમોરિન વિસ્તાર, દક્ષિણ બંગાળની ખાડી, આંદામાન અને નિકોબાર ટાપુઓ અને આંદામાન સમુદ્રમાં આગળ વધ્યું છે. આગામી 2 દિવસ દરમિયાન નૈઋત્ય નું ચોમાસું દક્ષિણ બંગાળની ખાડીના કેટલાક વધુ ભાગો, આંદામાન અને નિકોબાર ટાપુઓના બાકીના ભાગો, આંદામાન સમુદ્ર અને મધ્યપૂર્વ બંગાળની ખાડીના કેટલાક ભાગોમાં આગળ વધવા માટે પરીબળો અનુકૂળ છે. ❖ ઉત્તર તમિલનાડુ-દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે દક્ષિણ-પશ્ચિમ અને સંલગ્ન મધ્યપશ્ચિમ બંગાળની… Read more »
Khubaj saras mahiti aapi, sir tena mate aabhar,biju ke aaje samany gamda o ma pan paka House,cc road, block pevar road, vadhu hova thi garmi vadhare lage chhe,baki phelana samay ma pan garmi padti hati, ratree na zadap thi garmi normal thai jaati.
Sar ajje Gujarat Ma kaya high temperature hatu ane amreli ma katlu hatu
Sena maate jarur chhe? Trees mafat nathi ugata. Tene paani temaj khorak rupi jamin mathi tatvo joiye. CO2 ochhu karey. HAAL CO2 chhe te Manvi ne nuksan nathi kartu. CO2 pollution ke pradushan nathi pan te tamara kheti paak maate mahatvano khorak chhe. Haa dhuvada manvi ne nukshan karey chhe…je ochho karvo joiye. Gaamdey Gaamdey Gas Cylinder pahonchya chhe jethi Gamdani Mahilao ne pradushan na nukshan ochhu thayu chhe. Zaadva Kheti paak nu harif ganaay. Pahela kheti ni jamin vadharo. Tamara khetar nu Zaad kheti paak nu pani vapare chhe. Dungraad vistar ke kharaba ni dooor door ni Jamino ma… Read more »
તારીખ 21 મે 2024આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ નૈઋત્ય ના ચોમાસાની રેખા 05°N/75°E, 06°N/80°E, 07°N/85°E, નેનકોવરી અને 10°N/100°E માંથી પસાર છે. ❖ નૈઋત્ય નું ચોમાસું આગામી 2 દિવસ દરમિયાન દક્ષિણપૂર્વ અરબી સમુદ્રના કેટલાક ભાગો, માલદીવના કેટલાક વધુ ભાગો, કોમોરિન વિસ્તાર અને બંગાળની ખાડી ના દક્ષિણ ભાગો અને આંદામાન અને નિકોબાર ટાપુઓ અને આંદામાન સમુદ્રના કેટલાક વધુ ભાગોમાં આગળ વધવા માટે સ્થિતિ અનુકૂળ છે. ❖ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઉંચાઈ એ આશરે 70°E અને 32°N થી ઉત્તર તરફ છે.❖ એક UAC હરિયાણા અને તેના આસપાસના વિસ્તાર… Read more »
Sir gay kale paper ma htu 200 crore trees ni jarur. Your Views on that article ?
Thank you sir for new update,asadharan mavatha El nino ke La nino ni chalti prakriya no bhag gani shakay avu maru angat manvu chhe,ane teni chomasa uper sari ke kharab asar pan thay chhe.
Sir..21-22-23 na forcast amare 44 degree uper kahe chhe. .to te heat wave gani sakay…?
સર gfs મોડલજોટા એવું લાગેસેકે Dt.29.30 માં દક્ષીણ svratr માં વરસાદ બતાવેછે પ્લીઝ સર આન્સર
Sarsh
સાહેબ નવી સીઝન ની શરૂઆત ની પહેલી કોમેન્ટ ના રામ રામ
આ ન્યૂઝ ની વિશ્વસનીયતા કેટલી ગણાય
Jay mataji sir…thanks for new update…
નવી અપડેટ બદલ ધન્યવાદ સર
sar mari pase wadhar modal aap na kinsot se pan ahi mukata nathi nak gana mitro ne pusi sakay ne kyal ave amo foto kevi rite mukay sar
સર વધુ ગરમી પડવાથી વરસાદ પણ વધુ પડી શકે ???
Sir abhar Navi apadet badal
અગતોરા માં 27 મે પછી પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ શકે સર ?
Thx.sirji
Thanks for new update sir
http://aws.imd.gov.in:8091/state.php?id=GUJARAT
Baroda touched 45 degree today as per AWS data available on IMD Ahemdabad.
Sirji avnaru vavazodu chomasa ni gati dhiri kari shake????
Thanks for the update sir
Thanks for new update
Ok sir good
Good work sirji…apdet badal aabhar,,
Theks for new apdet
Thank sir new update
Mansoon shree ganesh
તારીખ 20 મે 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ નૈઋત્ય ના ચોમાસાની રેખા 05°N/75°E, 06°N/80°E, 07°N/85°E, નેનકોવરી અને 10°N/100°E માંથી પસાર થાય છે. ❖ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઉંચાઈ એ આશરે 65°E અને 30°N થી ઉત્તર તરફ છે. ❖ એક UAC ઉત્તર-પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ❖ એક ટ્રફ ઉત્તર પશ્ચિમ ઉત્તર પ્રદેશ પર રહેલા ઉપરોક્ત UAC થી પશ્ચિમ મધ્યપ્રદેશમાં થય ને પશ્ચિમ વિદર્ભ સુધી લંબાઈ… Read more »
Thank you sir
સર જી,
અત્યારે ખૂબ જ ગરમી પડે છે તો આ વધારે ગરમ વાતાવરણ લાંબા ગાળે વરસાદ માટે અનુકૂળ કહેવાય કે વધારે ગરમી ના હિસાબે હવામાં રહેલા બાષ્પ ને અવરોધી ને વરસાદ માટે પ્રતિકૂળ વાતાવરણ થઈ શકે???
Thanks, sir
navi Update aapva badal aabhar saheb
Bhavnagar 46.6°c bhul thi lakhanu lage che.
Great work sir… thank you so much
આભાર સાહેબ
Thank you sir
New update mate bas das divas ma tal thay jase tya sudhi mavthu na Ave aetle bhayo bhayo
આભાર નવી update માટે
વેલકમ મોન્સૂન..
Sir…Thank you very much for new update..
Thanks sir for new apdet Jay shree Krishna
અપડેટ બદલ આભાર
Thank you sir
Thank
May end sudhima North India temperature na nava record banavshe evu laage chhe.
Thanks sir new update
Abhar Ashok bhai
Jai Shree Krishna Sir tatha Khedut mitro. Monsoon ni peli update, Varsh 2024-25 tamam khedut mitro ne 16 aani rahe tevi aasha kudrat pase. Update badal aabhar sir.
સર જય શ્રીકૃષ્ણ આભાર અપડેટ બદલ…
Welcome monsoon 2024
Thank you sir
Pachla thoda divso ni sarkhamni ma aaj ni savar thodi thndak vali hti + 10 vaga sudhi hju thundak che aaje to 🙂 Vadadiyu che vatavaran 🙂
Varso thi BOB ma Monsoon pela nu Low k vavajodu Bangladesh pr j jay che 🙂 hahaha
Thanks sir for new update…jay shree radhe krishna ji