Eastern Arm Of Southwest Monsoon To Move Forward Over Many States By 20th June 2024 While Western Arm Expected To Cover Coastal Saurashtra During Forecast Period 22nd June 2024
દક્ષિણ પશ્ચિમ ચોમાસા ની પૂર્વ પાંખ 20 જૂન સુધીમાં ઘણા રાજ્યો પર આગળ ચાલશે જયારે 22 જૂન ના આગાહી સમય દરમિયાન પશ્ચિમ પાંખ કોસ્ટલ સૌરાષ્ટ્ર ને આવરી લેવાની શક્યતા
Update 15th June 2024 @ 9.30 am.
Southwest Monsoon:
The Northern Limit of Monsoon continues to pass through 20.5°N/60°E, 20.5°N/63°E, 20.5°N/70°E, Navsari, Jalgaon, Amravati, Chandrapur, Bijapur, Sukma, Malkangiri, Vizianagaram, 19.5°N/88°E, 21.5°N/89.5°E, 23°N/89.5°E and Islampur.
Conditions are favorable for further advance of Southwest Monsoon into some more parts of Maharashtra, Chhattisgarh, Odisha, Coastal Andhra Pradesh & Northwest Bay of Bengal, some parts of Gangetic West Bengal, remaining parts of sub–Himalayan West Bengal and some parts of Bihar during next 4-5 days.
દક્ષિણ પશ્ચિમ ચોમાસુ:
નૈઋત્યનું ચોમાસુ આગામી 4-5 દીવસ દરમિયાન મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઓડિશા, કોસ્ટલ આંધ્રપ્રદેશ અને ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીના કેટલાક ભાગો, ગંગીય પશ્ચિમ બંગાળના કેટલાક ભાગો, સબ-હિમાલયન પશ્ચિમ બંગાળના બાકીના ભાગો અને બિહારના કેટલાક ભાગોમાં ચોમાસાના વધુ આગળ વધવા માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે.
Current Weather on 15th June 2024
Overall Seasonal Rainfall details over some Districts of Gujarat State till 15th June morning:
South Gujarat Districts Average Rainfall : Vapi 42 mm., Tapi 34mm., Navsari 32 mm. & Dang 23 mm.
Central Gujarat: Chhota Udaipur 30 mm, Panch Mahal 16 mm, Mahisagar 16 mm & Vadodara 10 mm.
North Gujarat: Gandhinagar 11 mm.
Saurashtra: Amreli 16 mm & Botad 12 mm
The Maximum Temperature over Saurashtra, Gujarat & Kutch yesterday the on 14th June 2024 were ranging from 39.4°C to 41.7°C being near normal to 2°C above normal.
Surendranagar 41.7°C which is 2°C above normal
Deesa 39.8°C which is normal
Ahmedabad 39.4°C which is normal
Gandhinagar 41.0°C which is 2°C above normal
Rajkot 39.5°C which is 1°C above normal
Vadodara 39.4°C which is 1°C above normal
Saurashtra, Kutch & Gujarat Forecast 15th-22nd June 2024:
Normal Maximum Temperature over Gujarat State now has further gone down to 38°C to 40°C. Maximum Temperature is expected to remain near normal range over most parts of Gujarat State during the forecast period 15th-22nd June 2024. The Maximum Temperatures expected to be in range 37°C to 41°C depending on cloudiness over various areas of Gujarat State. Scattered Cloudy weather expected on many days.
Winds mainly from West & Southwest direction with winds speeds 15 to 20 Kms/hour and gusts of 25 km/hour on 15th-17th June and 21st/22nd June. Wind speed expected to be higher at 15-25 km/hour and gusts of 30-40 km/hour during 18th-20th June.
Monsoon has Set in over Southern parts of South Gujarat. There has been Pre-Monsoon Activity over many areas of Gujarat and is expected to continue during the period with increase in quantum and area of coverage over Gujarat State. Monsoon is expected to Set in over Coastal Saurashtra during the Forecast period.
Note: All areas receiving rain will be termed as pre-Monsoon activity till IMD declares Southwest Monsoon for that particular area.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ 15-22 જૂન 2024
હવે નોર્મલ મહત્તમ તાપમાન 38°C to 40°C ગણાય. આગાહી સમય માં ગુજરાત રાજ્ય માં મહત્તમ તાપમાન રેન્જ 38°C થી 41°C માં રહેવાની શક્યતા છે. મતલબ કે નોર્મલ ગરમી. આગાહી સમય માં છુટા છવાયા વાદળ થવા ની શક્યતા છે તેમજ વધ ઘાટ વાદળ આધારિત તાપમાન માં વધ ઘટ થશે.
આગાહી સમય માં પવન મુખ્યત્વે પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ ના રહેશે અને તારીખ 15 થી 17 તેમજ 21-22 જૂન પવન ની સ્પીડ 15 થી 20 કિમિ/કલાક ની ઝડપે અને ઝાટકા ના પવનો 25 કિમિ/કલાક ફૂંકાવાની શક્યતા. તારીખ 18 થી 20 દરમિયાન પવન ની સ્પીડ 15-25 કિમિ/કલાક ની ઝડપ અને ઝટકા ના પવન 30-40 કિમિ/કલાક ની ઝડપ ની શક્યતા.
દક્ષિણ ગુજરાત ના દક્ષિણ ભાગો માં દક્ષિણ પશ્ચિમ ચોમાસુ બેસીગયું છે. ગુજરાત રાજ્ય ના બાકી ભાગો માં પ્રિ મોન્સૂન એક્ટિવિટી ચાલુ રહેશે જેમાં વિસ્તર અને માત્રા વધશે. કોસ્ટલ સૌરાષ્ટ્ર પર દક્ષિણ પશ્ચિમ ચોમાસુ આગાહી સમય માં બેસે તેવી શક્યતા.
નોંધ: હવામાન ખાતું ગુજરાત ના જે ભાગો માં ચોમાસુ ડેક્લેર કરે તે વિસ્તાર શિવાય ના વિસ્તારો માં ત્યાં સુધી નો વરસાદ પ્રિ-મોન્સૂન ગણાય.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
તારીખ 21 જુન 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ નૈઋત્ય નું ચોમાસું આજે 21 જુન 2024 ના રોજ મહારાષ્ટ્રના કેટલાક વધુ ભાગો, વિદર્ભના બાકીના ભાગો, મધ્યપ્રદેશના કેટલાક ભાગો, છત્તીસગઢ અને ઓડિશાના કેટલાક વધુ ભાગો, ગંગીય પશ્ચિમ બંગાળના કેટલાક ભાગો, સબ-હિમાલયન પશ્ચિમ બંગાળના બાકીના ભાગો અને ઝારખંડના કેટલાક ભાગોમાં આગળ વધ્યું છે. ❖ નૈઋત્ય ના ચોમાસાની રેખા હવે 20.5°N/60°E, 20.5°N/63°E, 20.5°N/70°E, નવસારી, જલગાંવ, મંડલા, પેન્દ્રા રોડ, ઝારસુગુડા, બાલાસોર, હલ્દિયા, પાકુર, સાહિબગંજ અને રક્સૌલ માંથી પસાર થાય છે. ❖ નૈઋત્ય નું ચોમાસું આગામી 3-4 દિવસ દરમિયાન ઉત્તર અરબી સમુદ્રના કેટલાક વધુ ભાગો, ગુજરાત રાજ્ય ના કેટલાક ભાગો, મહારાષ્ટ્રના… Read more »
તારીખ 20 જુન 2024આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ આજે 20 જુન 2024 ના રોજ નૈઋત્ય નું ચોમાસું વિદર્ભ, છત્તીસગઢ, ઓડિશા, ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી, સબ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને બિહારના કેટલાક ભાગોમાં આગળ વધ્યું છે. ❖ નૈઋત્ય ના ચોમાસાની રેખા હવે 20.5°N/60°E, 20.5°N/63°E, 20.5°N/70°E, અમરાવતી, ગોંદિયા, દુર્ગ, રામપુર (કાલાહાંડી), 19.5°N/86.5°E, 23°N/89.5°E, માલદા, ભાગલપુર અને રક્સૌલ માંથી પસાર થાય છે. ❖ નૈઋત્ય નું ચોમાસું આગામી 3-4 દિવસ દરમિયાન ઉત્તર અરબી સમુદ્રના કેટલાક વધુ ભાગો, ગુજરાત રાજ્ય, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઓડિશા, ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી, ગંગીય પશ્ચિમ બંગાળના કેટલાક ભાગો, સબ-હિમાલયન પશ્ચિમ બંગાળના બાકીના ભાગો ઝારખંડના કેટલાક ભાગો, બિહારના કેટલાક વધુ ભાગો અને… Read more »
Thanks sir new update aapavabadal
Wankaner panthak ma bahu saras varsad padi gyo sir kale ane aaje pan
સર સબ્સ્ક્રાઇબ કરવા માટે શું કરવું જણાવજો અને મે એક કૉમેન્ટ કરી હતી તે દેખાતી નથી મોબાઈલ બદલ્યો એમાં કંઈ લોચો થયો કે શું?
Wankaner vistar na gramy ma jordar saruvat thay gy che varsad ni
sar madhay bharat ne uttar bharat ma hai presar ne chomsa ne lakvo padi didho se
આજ પહેલી વખત માટી ની સુગંધ આવી અમારા ગામ થી ઉત્તર- ઉતર પશ્ચિમ માં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ બાજુ વરસાદ ચાલુ છે.
Thank you sir for your new update..
Thanks for new update
સર તાલાલા અને આજુબાજુ ના ગીર વિસ્તાર માં હવે પ્રીમોનસુન કે સપ્ટેમ્બર માં અસ્થિરતા ના વરસાદ હવે અમુક વર્ષો થી ઓછા પડે શું કારણ હોઈ શકે પ્લીઝ જણાવજો
તારીખ 15 જુન 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ નૈઋત્ય ના ચોમાસાની રેખા 20.5°N/60°E, 20.5°N/63°E, 20.5°N/70°E, નવસારી, જલગાંવ, અમરાવતી, ચંદ્રપુર, બીજાપુર, સુકમા, મલકાનગીરી, વિઝિયાનગરમ, 19.5°N/88°E, 21.5°N/89.5°E, 23°N/89.5°E અને ઇસ્લામપુર માંથી પસાર થાય છે. ❖ નૈઋત્ય નું ચોમાસું આગામી 4-5 દિવસ મા મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઓડિશા, કોસ્ટલ આંધ્ર પ્રદેશ અને ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી, ગંગીય પશ્ચિમ બંગાળના કેટલાક ભાગો, સબ-હિમાલયન પશ્ચિમ બંગાળના બાકીના ભાગો અને બિહારના કેટલાક ભાગોમાં ચોમાસુ વધુ આગળ વધવા માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે. ❖ એક UAC દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી અને 5.8 કિમીની વચ્ચે… Read more »
Sarsh
Thank you for new update
સાબરાંઠાના વિસ્તાર માં વરસાદનુ આગમન ક્યારે થસે છુટો છુટો પણ
Thank you sir
Sir thanks
Thanks for New apdet
હવે વરસાદ ની આશા બંધાઈ
Varsad na Sara ane sacha msg aapva badal
Ashokbhai patel no aabhar.
sir. Mara papa mane daroj puse che k ashokbhai patel varsad nu kai boyla ? emne tamara upar 1000%bharosho che tamara sivay koi ni aagahi Manta j nathi tamari update ni kaagdole raah jota hoy che.
Jay javan jay kishan.
Sar 1-15pm saru japtu
Thx sar
Thankyou for new update sir
Sar Sara shamachar apva Badal thanks
Sir
Thanks
Thank you sir new monsoon apdet
Thanks, sir
જય શ્રી કૃષ્ણ સર
Good news sir
Theks sr. for new apade
Thanks Sar new apdet badal
Sir thenks nau
Thank you Sir, fultadakama chomasa na sara samachar.
Thank you sir…tame je rite sikhavo chho ..te pramane ame dharana kareli…tevi j update… thanks a lot sir…!
ટેન્કર તો કચ્છ માં આંટા મારે છે પણ ખાલી છે
હવે ક્યારે ભરવા જાય ને ભરી ને પાછું આવે ત્યારે આપણે પાણી આપે સારું
Jsk સર… અપડેટ બદલ આભાર
હવે પછીની તમારી અપડેટ ( અંદાજે 21/22 જૂન માં ) સાર્વત્રિક વરસાદ ની હશે એવી આશા સાથે જય દ્વારકાધીશ
જય દ્વારકાધીશ
આભાર સર નવી અપડેટ બદલ
સર જય દ્વારકાધીશ અપડેટ બદલ ખુબ ખુબ આભાર…..
સર ગઇ કાલે અમારા ગામથી પુર્વ મા સાલ પીપરીયા ખીજડીયા હીદળ છેલીઘોળી સહીત ના ગામળા મા વાવણી લાયક વરસાદ છે
Thanks for new update. ગુજરાત રાજ્ય ના બાકી ભાગો માં પ્રિ મોન્સૂન એક્ટિવિટી ચાલુ રહેશે જેમાં વિસ્તર અને માત્રા વધશે. વિસ્તાર ની જગ્યાએ વિસ્તર છે.
Thank you sir for new update.
Thanks sir for new update apava badal aje amare vatavaran thoduk chenj thayu chhe thoda chhata amari vaadi vistara baju padiya
Thanks for new information sir,
Jay Dwarkadhish….
Jay mataji sir…thanks for new update…
આભાર.કોમેટ.સર
Sir khub khub abhar apadet badal
Thank you for new update Badal aabhar
Ashok patel
Thaks for new updates and good news for moonsoon
સાહેબ તમે આગાહી ક્યા સમયે અપડેટ કરી છે . ઈ સમય જાણવો હોય તો.? ઉદાહરણ તરીકે આજે ૧૫ તારીખ માં આગાહી મુકેલ છે ઈ ક્યા સમયે મુકેલ છે તે ખ્યાલ નથી આવતો. માત્ર તારીખ ૧૫/૬/૨૦૨૪ છે. સાથે સમય નથી આવતો.
Thank you for new update sir…Jay Shree Radhe Krishna Ji…
તો સર વરસાદ નો વિસ્તાર માં vabaro થશે ને
સર જય શ્રીકૃષ્ણ સરસ મજાનું અપડેટ બદલ ખુબ ખુબ આભાર…..