Bay Of Bengal System Expected To Benefit Saurashtra, Kutch & Gujarat – Forecast 27th To 31st July 2024

Bay Of Bengal System Expected To Benefit Saurashtra, Kutch & Gujarat – Forecast 27th To 31st July 2024

બંગાળ ની ખાડી વાળી સિસ્ટમ સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ને ફાયદાકારક રહેવાની શક્યતા – અપડેટ તારીખ 27 થી 31 જુલાઈ 2024

Click the link below. Page will open in new window. Always these IMD 925 hPa, 850 hPa, 700 hPa and 500 hPa wind charts along with GFS Precipitation charts will show conditions for tomorrow, since they are updated automatically.

IMD 925 hPa Chart valid for Tomorrow

IMD 850 hPa Chart valid for Tomorrow

IMD 700 hPa Chart valid for Tomorrow

IMD 500 hPa Chart valid for Tomorrow

IMD  Precipitation Chart valid for Tomorrow

ઉપર ની લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે. ગમે ત્યારે જોવો, આવતી કાલ માટે ના IMD 925 hPa, 850 hPa, 700 hPa and 500 hPa ના વિન્ડ ચાર્ટ્સ તેમજ પ્રેસિપિટેશન ચાર્ટ્સ જે ઓટોમેટિક અપડેટ થાય છે. 

Update: 27th July 2024 Morning 9.00 am.


Current Weather Conditions & Expected Parameters:

The Well Marked Low Pressure area over Gangetic West Bengal and adjoining Northwest Bay of Bengal now lies over Gangetic West Bengal & adjoining North Odisha. The associated Cyclonic Circulation extends up to 7.6 km above mean sea level tilting southwestwards with height. It is likely to move west-northwestwards during next 24 hours.

The Monsoon trough at mean sea level now passes through Bikaner, Churu, Agra, Prayagraj, Ranchi to Center of Well Marked Low pressure area and extends up to 3.1 km above mean sea level.

The shear zone roughly along 18°N over Indian region between 5.8 & 7.6 km above mean sea level tilting southwards with height persists.

The off-shore trough at mean sea level along west coast from South Gujarat to north Kerala coasts persists.

Axis of Monsoon is expected to be near normal for few days and the Western arm could come towards Gujarat State for a day or two.

UAC associated with the WMLP over Gangetic West Bengal/Odisha is expected to track towards Madhya Pradesh next 24 hours. A trough from the UAC at 3.1 km level will extend towards Gujarat State forming a broad Cyclonic Circulation. Subsequently the UAC is expected to track over Gujarat State and move to North Arabian Sea and Kutch/Saurashtra/Sindh vicinity.

By the end of the forecast period a new UAC up to 5.8 km level would be active over West Bengal/Odisha and vicinity tilting Southwards with height.

હાલ ની સ્થિતિ અને આગળ ના પરિબળો:

હવે WMLP પશ્ચિમ બંગાળ અને લાગુ ઓડિશા પર છે. તેના આનુસંગિક યુએસી 7.6 km ની ઉંચાઈએ સુધી છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે. આ સિસ્ટમ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ જશે.

ચોમાસુ ધરી સી લેવલ માં બિકાનેર, ચુરુ,આગ્રા ,પ્રયાગરાજ, રાંચી અને ત્યાં થી WMLP ના સેન્ટર સુધી લંબાય છે જે 3.1 કિમિ ની ઉંચાઈ સુધી છે.

5.8 કિમિ અને 7.6 કિમિ ના લેવલ માં 18°N પર એક શિયર ઝોન છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકે છે.

ઑફ શોર ટ્રફ દક્ષિણ ગુજરાત થી કેરળ કિનારા સુધી શક્રિય છે.

ચોમાસુ ધરી નોર્મલ નજીક રહેશે અને એક બે દિવસ ધરી નો પશ્ચિમ છેડો 1.5 કિમિ લેવલ માં ગુજરાત રાજ્ય નજીક આવશે.

બંગાળ ની ખાડી વાળી સિસ્ટમ આનુસંગિક 3.1 કિમિ લેવલ નું યુએસી એમપી તરફ ગતિ કરશે અને તેનો ટ્રફ ગુજરાત રાજ્ય સુધી ફેલાશે, જેથી બહોળું સર્ક્યુલેશન થશે. ત્યાર બાદ યુએસી ગુજરાત રાજ્ય પર થી પસાર થઇ નોર્થ ઇસ્ટ અરબી સમુદ્ર માં શરકશે (પશ્ચિમ સૌરાષ્ટ્ર/કચ્છ/સિંધ નજીક)

આગાહી સમય ના અંત સુધી માં બંગાળ ની ખાડી માં કે પશ્ચિમ બંગાળ/ઓડિશા ઉપર કે નજીક સિસ્ટમ થવાની શક્યતા જેનું યુએસી 5.8 કિમિ લેવલ સુધી ની શક્યતા અને વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકાવ રહેશે.

Forecast For Saurashtra, Gujarat & Kutch 27th to 31st July 2024

Saurashtra, Gujarat and Kutch: Due to the System from Bay of Bengal and its associated UAC is expected to track towards M.P. and then Gujarat State. Light/medium with isolated heavy rainfall is expected during the forecast period over Scattered to Fairly Widespread areas of Saurashtra, Gujarat and Kutch. The main spell of Rainfall expected by 30th morning July 2024. Depending upon the location of the UAC tracking near/over M.P./Gujarat State, Total Rainfall over Isolated areas expected to exceed 125 mm. cumulative during the forecast period. Gujarat Region expected to get wider coverage and quantum compared to Saurashtra & Kutch during the forecast period. Windy conditions expected on most days of the forecast period.

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 27 થી 31 જુલાઈ 2024

બંગાળ ની ખાડી વાળી સિસ્ટમ અને તેના આનુસંગિક યુએસી એમપી તરફ ગતિ કરશે અને પછી ગુજરાત રાજ્ય તરફ. આગાહી સમય માં ગુજરાત રાજ્ય ના છુટા છવાયા તેમજ ક્યારેક થોડા વધુ વિસ્તાર માં હળવો મધ્યમ વરસાદ અને ઇસોલેટેડ ભારે વરસાદ ની શક્યતા છે. મુખ્ય રાઉન્ડ 30 જુલાઈ સવાર સુધી માં પૂરો થાય તેવી શક્યતા. આગાહી સમય માં ઇસોલેટેડ વિસ્તાર માં કુલ વરસાદ 125 mm.થી વધુ ની શક્યતા. આગાહી સમય માં ગુજરાત રીજીયન માં વરસાદ ની માત્રા અને વિસ્તાર સૌરાષ્ટ્ર અને કચ્છ કરતા વધુ રહે તેવી શંભાવના. આગાહી સમય માં વધુ દિવસો પવન નું જોર રહેશે.


Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.            

Click the links below. Page will open in new window

Forecast In Akila Daily Dated 27th July 2024


Forecast In Sanj Samachar Daily Dated 27th July 2024


Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન

Profile Picture For WordPress – પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે

4.7 51 votes
Article Rating
414 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
31/07/2024 2:05 pm

તારીખ 31 જુલાઈ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ ચોમાસાની ધરી હવે ગંગાનગર, હિસાર, દિલ્હી, હરદોઈ, દેહરી, પુરુલિયા, સાગર દ્વીપ અને ત્યાંથી પૂર્વ-દક્ષિણપૂર્વ તરફ ઉત્તરપૂર્વ બંગાળની ખાડી સુધી લંબાઈ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટી પર છે.   ❖ ઝારખંડ અને તેના આસપાસના વિસ્તાર પર નુ UAC હવે ગંગીય પશ્ચિમ બંગાળ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે.   ❖ ઉત્તરપૂર્વીય આસામ અને તેના આસપાસના વિસ્તાર પર નુ UAC હવે દક્ષિણ આસામ પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી સુધી વિસ્તરે છે.   ❖ ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર અને લાગુ… Read more »

Place/ગામ
Rajkot
Jogal Deva
Jogal Deva
27/07/2024 1:20 pm

Jsk સર… અપડેટ બદલ આભાર

હજી આજ માંડ માંડ વાળી માં જવાય એવું થ્યું સે તાં ફરી વરસાદ આવવાની અપડેટ…. ભલે જીકે બીજું હું… હરિ ઈચ્છા બલવાન

Place/ગામ
Jashapar... Lalpur.. Jamnagar
Murlipatel
Murlipatel
27/07/2024 1:18 pm

Thanks sir

Place/ગામ
Jamnagar
Vijaylagariya
Vijaylagariya
27/07/2024 1:12 pm

Thank you sir

Place/ગામ
Bhanvad
Shihora Vignesh
Shihora Vignesh
27/07/2024 1:10 pm

Thanks sir

Place/ગામ
Sidhasar , ta- muli ,di- surendranagar
Raj Dodiya
Raj Dodiya
27/07/2024 12:56 pm

Thank you for new update sir

Place/ગામ
Hadmatiya ta tankara
Gunavant valani
Gunavant valani
27/07/2024 12:48 pm

નવી અપડેટ બદલ ખુબ ખુબ આભાર સર…

Place/ગામ
Vinchhiya
J.k.vamja
J.k.vamja
27/07/2024 12:45 pm

સર આમાં અમારો વારો આવશે કે નહીં અમારી આજુબાજુ માં વરસાદ થોડો સારો છે પણ અમારે હજી સાવ ઓશો વરસાદ છે

Place/ગામ
Matirala Lathi Amreli
Kuldipsinh rajput
Kuldipsinh rajput
27/07/2024 12:36 pm

Jay mataji sir…thanks for new update…amare 2 divas thi varsad no fuvaro chalu 6e…

Place/ગામ
Village -bokarvada,dist-mehsana
અશોકભાઈ કાનાણી
અશોકભાઈ કાનાણી
27/07/2024 12:31 pm

Thanks for new updates.

Place/ગામ
Hadiyana.jamnagar
નટવરલાલ ગોધાણી
નટવરલાલ ગોધાણી
27/07/2024 12:29 pm

આભાર અશોકભાઈ
નવી અપડેટ માટે ખુબ ખુબ અભિનંદન

Place/ગામ
કેશિયા,તા.જોડિયા, જામનગર
Nilesh Patel
Nilesh Patel
27/07/2024 12:16 pm

Thenks sir

Place/ગામ
Zanzmer
Retd Dhiren Patel
Retd Dhiren Patel
27/07/2024 12:09 pm

Jsk sir, Update badal aabhar.

Place/ગામ
Bhayavadar
Nimish virani
Nimish virani
27/07/2024 12:08 pm

નવી અપડેટ બદલ આભાર. પટેલ સાહેબ.

Place/ગામ
દલ દેવડિયા
Dipak patel
Dipak patel
27/07/2024 12:06 pm

Thanks for update

Place/ગામ
Rajkot
Devrajgadara
Devrajgadara
27/07/2024 12:05 pm

Sar tandarsrom ni kevhi aasar reshe

Place/ગામ
Drangda jamnagar
Bhagvan Gajera
Bhagvan Gajera
27/07/2024 12:03 pm

Thanks, sir

Place/ગામ
Keshod
Hitesh. Baraiya
Hitesh. Baraiya
27/07/2024 12:02 pm

Tnx sir for new updet

Place/ગામ
Dhrol
Bhavesh Patel
Bhavesh Patel
27/07/2024 12:00 pm

Thank you sir…..sir amre models 3 divas shower continue batave chhe…to bhare varsad ni shakyata khari…?

Place/ગામ
Upleta
પીઠાભાઇ વસરા
પીઠાભાઇ વસરા
27/07/2024 11:49 am

Thanks sir

Place/ગામ
રાણા કંડોરણા જિ. પોરબંદર
parva
parva
27/07/2024 11:28 am

East Ane Central Saurashtra ne labh thase.

Place/ગામ
RAJKOT
kalpesh Sojitra
kalpesh Sojitra
27/07/2024 11:19 am

Thanks for new update sir .

Place/ગામ
Rajkot
Kanaiya sojitra
Kanaiya sojitra
27/07/2024 11:16 am

આ રાઉન્ડ મા જેમને જાજી ઘટ છે તેને આવી જાય એવુ લાગે છે.
આભાર સર જી નવી અપડેટ માટે..

Place/ગામ
Surat
Devrajgadara
Devrajgadara
27/07/2024 11:12 am

સર ૨૭ તારીખ ની અપડેટ્સ અકીલા માં કેમ ખુલતી નથી આજે આપી તે

Place/ગામ
Drangda jamnagar
Ashvin j. Sherathiya
Ashvin j. Sherathiya
27/07/2024 11:04 am

Thanks sir ખૂબખૂબ આભાર
હવે થોડો થોડો અંદાજ આવે છે તમારી પાસે થી થોડું જાણવા અને શીખવા મળે છે આ રાઉન્ડ માં મધ્ય ગુજરાત અને ઉતર ગુજરાત માં વધુ વરસાદ નો અંદાજ હતો જે લોકો ને ઓછો છે ત્યાં થાય એવી ભગવાન ને પ્રાથના

Place/ગામ
Kalana ta. Dhoraji
ભગવાન રબારી
ભગવાન રબારી
27/07/2024 10:55 am

Thanks sir for you update

Place/ગામ
અગતરાય કેશોદ
Dilip
Dilip
27/07/2024 10:53 am

Thank you sir for new upfate…Jay Shree Radhe Krishna Ji…

Place/ગામ
Gam.Movana Tal.Keshod Dist.Junagadh
Ranjeet Jethva
Ranjeet Jethva
27/07/2024 10:49 am

Best information

Place/ગામ
Padodar
Hitesh Bakori
Hitesh Bakori
27/07/2024 10:48 am

સર જય શ્રીકૃષ્ણ અપડેટ બદલ આભાર…

Place/ગામ
Jamjodhpur
Piyushbhai Makadiya
Piyushbhai Makadiya
27/07/2024 10:38 am

Sir khub khub abhar Navi apadet apava badal

Place/ગામ
Bhayavadar
Mukesh
Mukesh
27/07/2024 10:29 am

Thank you sir

Place/ગામ
ઉપલેટા તાલુકાના માખીયાળા
Ankit shah
Ankit shah
27/07/2024 10:28 am

Thanks Sir, North Gujarat mate sari khabar.

Place/ગામ
Ahmedabad
Hiteshkumar
Hiteshkumar
27/07/2024 10:20 am

Thank you for new update

Place/ગામ
Moti marad
Pravin khimaniya
Pravin khimaniya
27/07/2024 10:19 am

Thanks for the update sir

Place/ગામ
Beraja falla
Hasu Patel
Hasu Patel
27/07/2024 10:06 am

Thanks for new apdet sir

Place/ગામ
Tankara
Jagdishbhai Rajkotiya
Jagdishbhai Rajkotiya
27/07/2024 10:00 am

નવી અપડેટ બદલ આભાર

Place/ગામ
નેસડા (સુ) તા ટંકારા જી મોરબી
Arjan Parmar
Arjan Parmar
27/07/2024 9:58 am

Have chotila mate kash anuman kro Ane perkas pado to himet aave baki pagnethi upedta kether jevama

Place/ગામ
Chotila
Dinesh
Dinesh
27/07/2024 9:54 am

Sar Amara jasdan vishtar ma varshad kevak shan s rhese

Place/ગામ
Kamlaour
Ashvin Dalsania Motimarad
Ashvin Dalsania Motimarad
27/07/2024 9:48 am

Thanks for new update sir.

Place/ગામ
Motimard
Krutarth Mehta
Krutarth Mehta
27/07/2024 9:38 am

Thanks for the update. 2 diwas Vadodara ane madhya Gujarat mate bhare che. Heavy to very heavy rains expected till 29th July morning. Vadodara na mitro, paacha taiyar Thai jao 24th July ni Jem…

Place/ગામ
Vadodara
Gita Ben Jayeshbhai Thummar
Gita Ben Jayeshbhai Thummar
27/07/2024 9:33 am

Theks sr.for new apdet

Place/ગામ
Kalavad
Gajera sanjay
Gajera sanjay
27/07/2024 9:27 am

Thanks for new update

Place/ગામ
Gauridal
Chandresh
Chandresh
27/07/2024 9:23 am

Thanks for new update sir

Place/ગામ
Kalavad
Jignesh Garsondiya
Jignesh Garsondiya
27/07/2024 9:16 am

Thank you sir for new updates

Place/ગામ
Gandhinagar
Rathod Ranjit
Rathod Ranjit
27/07/2024 9:15 am

Aabhar sir very good amare saru japtu nathi have aavshe

Place/ગામ
Gadhada
Girirajsinh jadeja
Girirajsinh jadeja
27/07/2024 9:10 am

Thank you sir for new update

Place/ગામ
Hadatoda dhrol jamnagar
Dilip kasundra
Dilip kasundra
27/07/2024 9:08 am

Update apva Badal abhar

Place/ગામ
Amran di. Morbi
Pankaj sojitra
Pankaj sojitra
27/07/2024 9:05 am

Thanks & good
achat grast saurasrt na bhag mate
fayda karak rahese

Place/ગામ
Rajkot
Divyarajsinh
Divyarajsinh
27/07/2024 9:03 am

Dhrangadhra vistar ma keva chance che varsad na aa round ma ?

Place/ગામ
Dhrangadhra
Naren Patel
Naren Patel
27/07/2024 9:03 am

Good morning sir,
Eno Matlab k pela Gujrat baju thi chalu thase ne pachi saurashtra ma.

Place/ગામ
Rajkot
Vanrajsinh dodiya
Vanrajsinh dodiya
27/07/2024 9:00 am

Good morning sir
આભાર ગુરુજી

Place/ગામ
Dhasa j (Botad)
1 2 3 6