Forecast Models Have Differing Outcome For West Bengal System Track Towards Madhya Pradesh & Onwards– Yet One More Round Of Rainfall Expected Over Gujarat State – Forecast 1st To 6th August 2024

Forecast Models Have Differing Outcome For West Bengal System Track Towards Madhya Pradesh & Onwards – Yet One More Round Of Rainfall Expected Over Gujarat State – Forecast 1st To 6th August 2024

વિવિદ્ધ ફોરકાસ્ટ મોડલ વચ્ચે પશ્ચિમ બંગાળ ની સિસ્ટમ ટ્રેક એમપી તરફ અને ત્યાર બાદ બાબત મતમતાંતર હોવા છતાં ગુજરાત રાજ્ય માં વરસાદ ના નવા રાઉન્ડ ની શક્યતા – અપડેટ 1 થી 6 ઓગસ્ટ 2024

Click the link below. Page will open in new window. Always these IMD 925 hPa, 850 hPa and 700 hPa wind charts along with GFS Precipitation charts will show conditions for tomorrow, since they are updated automatically.

IMD 925 hPa Chart valid for Tomorrow

IMD 850 hPa Chart valid for Tomorrow

IMD 700 hPa Chart valid for Tomorrow

IMD  Precipitation Chart valid for Tomorrow

ઉપર ની લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે. ગમે ત્યારે જોવો, આવતી કાલ માટે ના IMD 925 hPa, 850 hPa and 700 hPa ના વિન્ડ ચાર્ટ્સ તેમજ પ્રેસિપિટેશન ચાર્ટ્સ જે ઓટોમેટિક અપડેટ થાય છે. 

Update: 1st August 2024 Morning 9.30 am.


Current Weather Conditions & Expected Parameters:

The Monsoon trough at mean sea level now passes through Ferozpur, Chandigarh, Dehradun,
Bareilly, Gorakhpur, Bhagalpur, Bankura and thence east-southeastwards to northeast Bay of
Bengal. (The Western arm is North of normal )

There is a Cyclonic Circulation over Gangetic West Bengal & neighborhood extending up to 5.8 km above mean sea level. (This had been indicated to form by 31st July in update dated 27th July 2024)

The cyclonic circulation over north Arabian sea between 3.1 & 4.5 km above mean sea level tilting southwards with height persists.

The shear zone roughly along 20°N between 4.5 & 5.8 km above mean sea level tilting southwards with height persists.

The off-shore trough at mean sea level along South Gujarat to Kerala coast persists.

Axis of Monsoon is expected to be come near normal in a day or two.

UAC/System over Gangetic West Bengal and neighborhood is expected to track towards Madhya Pradesh initially. A trough from the UAC at 3.1 km level will extend towards adjoining Rajasthan & Gujarat State forming a broad Cyclonic Circulation.

હાલ ની સ્થિતિ અને આગળ ના પરિબળો:

પશ્ચિમ બંગાળ અને લાગુ વિસ્તાર પર સિસ્ટમ/યુએસી 5.8 km ની ઉંચાઈએ સુધી છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે. આ સિસ્ટમ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ એમપી તરફ ગતિ કરશે.

ચોમાસુ ધરી સી લેવલ માં ફિરોઝપુર, ચંદીગઢ, દેહરાદૂન, બરૈલી, ગોરખપુર, ભાગલપુર, બાંકુરા થઇ ને નોર્થ ઇસ્ટ બંગાળ ની ખાડી સુધી લંબાય છે.

4.5 કિમિ અને 5.8 કિમિ ના લેવલ માં 20°N પર એક શિયર ઝોન છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકે છે.

ઑફ શોર ટ્રફ દક્ષિણ ગુજરાત થી કેરળ કિનારા સુધી શક્રિય છે.

ચોમાસુ ધરી એક બે દિવસ માં નોર્મલ નજીક આવવા ની શક્યતા.

પશ્ચિમ બંગાળ અને આસપાસ વાળી સિસ્ટમ/યુએસી 3,1 કિમિ લેવલ માં એમપી તરફ ગતિ કરશે અને લાગુ રાજસ્થાન અને ગુજરાત રાજ્ય તરફ બહોળું સર્ક્યુલેશન બનવાની શક્યતા.

Forecast For Saurashtra, Gujarat & Kutch 1st to 6th August 2024

System/UAC from West Bengal and neighborhood is expected to track towards M.P. and then a broad Circulation is expected to extend up to adjoining Rajasthan & Gujarat State. Light/medium/normal heavy with isolated heavy rainfall is expected during the forecast period over Scattered to Fairly Widespread areas of Saurashtra, Gujarat and Kutch. Rainfall could start from Gujarat Region side on 2nd and the main spell of Rainfall expected on 3rd/4th August. Rainfall belt moving Westwards and end around 5th August over Kutch/West Saurashtra, North Gujarat and adjoining Southwest Rajasthan. Depending upon the location of the UAC track and the location of broad circulation at 3.1 km level near/over M.P./Gujarat State, Isolated areas expected to get Cumulative Rainfall that could exceed 150 mm. during the forecast period. Although the Rainfall coverage is expected to be very erratic of 25 mm to 75 mm in many areas, Gujarat Region expected to get wider coverage and quantum compared to Saurashtra & Kutch during the forecast period. Moderate Winds expected on most days of the forecast period.

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 1 થી 6 ઓગસ્ટ 2024

પશ્ચિમ બંગાળ વાળી સિસ્ટમ/યુએસી એમપી તરફ ગતિ કરશે અને પછી 3.1 કિમિ લેવલ માં બહોળું સર્ક્યુલેશન લાગુ રાજસ્થાન અને ગુજરાત રાજ્ય તરફ લંબાશે. આગાહી સમય માં ગુજરાત રાજ્ય ના છુટા છવાયા તેમજ ક્યારેક થોડા વધુ વિસ્તાર માં હળવો, મધ્યમ, સામાન્ય ભારે વરસાદ અને આઇસોલેટેડ ભારે વરસાદ ની શક્યતા છે. પહેલા ગુજરાત રિજિયન થી 2 ઓગસ્ટ ના શરૂવાત થશે અને મુખ્ય રાઉન્ડ 3/4 ઓગસ્ટ ના થાય તેવી શક્યતા જે 5 ઓગસ્ટ ના પશ્ચિમ સૌરાષ્ટ્ર, કચ્છ નોર્થ ગુજરાત અને દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન બાજુ થી પૂરો થશે. યુએસી/બહોળા સર્ક્યુલેશન ના લોકેશન આધારિત આઇસોલેટેડ વિસ્તાર માં કુલ વરસાદ 150 mm.થી વધુ ની શક્યતા. વરસાદ ની માત્રા વિસ્તાર પ્રમાણે બહુ વધ ઘટ 25 થી 75 mm રહેવાની શક્યતા છે તેમ છતાં, આગાહી સમય માં ગુજરાત રીજીયન માં વરસાદ ની માત્રા અને વિસ્તાર સૌરાષ્ટ્ર અને કચ્છ કરતા વધુ રહે તેવી શંભાવના. આગાહી સમય માં વધુ દિવસો મીડીયમ પવન ની શક્યતા.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.            

Click the links below. Page will open in new window

Forecast In Akila Daily Dated 1st August 2024

Forecast In Sanj Samachar Daily Dated 1st August 2024

Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન

Profile Picture For WordPress – પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે

4.9 44 votes
Article Rating
497 Add your comment here
Inline Feedbacks
View all comments
વાદી નીલેશ વી
વાદી નીલેશ વી
07/08/2024 2:18 pm

તારીખ 7 ઓગસ્ટ 2024. આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન. ચોમાસું ધરી હવે સરેરાશ સમુદ્ર સપાટી પર ગંગાનગર, પિલાની, આગ્રા, ચુર્ક, રાંચી, દિઘા અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ મધ્યપૂર્વ બંગાળની ખાડી માં પસાર થાય છે. ગંગીય પશ્ચિમ બંગાળ અને અડીને આવેલા બાંગ્લાદેશ પરનું સાઈક્લોનીક સર્ક્યુલેશન હવે ગંગીય પશ્ચિમ બંગાળ અને ઝારખંડ અને ઉત્તર ઓડિશાના નજીકના વિસ્તારો પર આવેલું છે અને સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ સાથે દક્ષિણપશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે. તેના પ્રભાવ હેઠળ, આગામી 24 કલાક દરમિયાન તે જ વિસ્તારમાં લો પ્રેશર એરિયા રચાય તેવી શક્યતા છે. એક સાઈક્લોનીક સર્ક્યુલેશન હરિયાણા… Read more »

Place/ગામ
નરમાણા જામજોધપુર જામનગર
Hem,bhatiya
Hem,bhatiya
01/08/2024 12:43 pm

આભાર સર,17 જુલાઈ બાદ અમારે કોઈ દિવસ વરસાદ વિના કોરો નથી જતો,નાના મોટા ઝાપટાં તો આવ્યા જ રાખે છે,

Place/ગામ
સુતારીયા,ખંભાળિયા, દ્વારકા
Devendra Parmar
Devendra Parmar
01/08/2024 12:42 pm

Thanks for the unique kind of update sir !!!

Place/ગામ
Dhrol jamnagar
Last edited 5 months ago by Devendra Parmar
જાડેજા સંજયસિંહ ગામ માલણકા જી.
જાડેજા સંજયસિંહ ગામ માલણકા જી.
01/08/2024 12:41 pm

cola mathi ges nikadi gyo
a vat upar ame to raji thai pan haji ghna vistar ma varsad ni jarur chhe tya thai to saru

Place/ગામ
Malnka તા.kutiyana
Kuldipsinh rajput
Kuldipsinh rajput
01/08/2024 12:41 pm

Jay mataji sir…thanks for new update…aaje savar na hadva zapta chalu 6e…

Place/ગામ
Village -bokarvada,dist-mehsana
Bharatbhai
Bharatbhai
01/08/2024 12:38 pm

સર અમારે વલભીપુર ગઢડા બોટાદ આ બધા એરિયા મા વરસાદ નથી આ રાઉન્ડ માં વારો‌ આવશે જવાબ આપજો સર આ આગાહી ની વાટ જોઈ ને બેઠા તા

Place/ગામ
સાડા રતનપર
Vimal kotu
Vimal kotu
01/08/2024 12:37 pm

Amre to game aeva round aave varshad to dekha to j nathi,risay gyo lage chhe jasdan mate

Place/ગામ
Jasdan,dist-rajkot
Bhikhu bhai chavda
Bhikhu bhai chavda
01/08/2024 12:37 pm

Thanks for new update sir.

Place/ગામ
Jamnagar
Hitesh Bakori
Hitesh Bakori
01/08/2024 12:29 pm

સર જય શ્રીકૃષ્ણ આભાર અપડેટ બદલ….

Place/ગામ
Jamjodhpur
Kodiyatar hira
Kodiyatar hira
01/08/2024 12:28 pm

Thanks

Place/ગામ
Pastardi bhanvad dev bhumi dvarka
Valamjibhai panara
Valamjibhai panara
01/08/2024 12:24 pm

આભાર સરજી

Place/ગામ
કોયલી તા મોરબી
Gunavant valani
Gunavant valani
01/08/2024 12:22 pm

Thank you very much for new update…

Place/ગામ
Vinchhiya
Vinod Vachhani
Vinod Vachhani
01/08/2024 12:16 pm

સર અમારે સવાર થી વરસાદ ના રેડા ચાલુ છે જય શ્રી કૃષ્ણ

Place/ગામ
ગોલાધર તા. જૂનાગઢ
Gami praful
Gami praful
01/08/2024 12:06 pm

Thank you sir for new update,aamare daily ak bhare zaptu aavi jay chhe

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagarl
ભરત ભાઇ કે. સોમૈયા
ભરત ભાઇ કે. સોમૈયા
01/08/2024 12:05 pm

આભાર.. નવી અપડેટ માટે.. 2 ઓગસ્ટ થી આશ્લેષા ( લોક ભાષા મા આન્ધરી) નક્ષત્ર શરૂ થશે.. ગામઠી કહેવત મુજબ આન્ધરી ચગે તો ખુબ વરસાદ થાય/ એલી બંધાય.. ફગે તો કોરૂ જાય..

Place/ગામ
આમરણ/મોરબી
વિજય ડાંગર
વિજય ડાંગર
01/08/2024 12:00 pm

ખુબ ખુબ આભાર ગુરુદેવ

Place/ગામ
Jamjodhpur
Bhavesh Patel
Bhavesh Patel
01/08/2024 11:56 am

Thank you sir

Place/ગામ
Upleta
Narodiya Nilesh
Narodiya Nilesh
01/08/2024 11:38 am

Thank you sir for new update sir aa round ma derdi kumbhaji kaulava sultanpur devliya ma varshad u praman kevu rahshe please sir answer aapjo.

Place/ગામ
Derdi kumbhaji taluko Gondal.
Hiteshkumar
Hiteshkumar
01/08/2024 11:38 am

Thank you for update

Place/ગામ
Moti marad
Valamjibhai panara
Valamjibhai panara
01/08/2024 11:33 am

આભાર સરજી

Place/ગામ
મોરબી
Narodiya Nilesh
Narodiya Nilesh
01/08/2024 11:26 am

Thanks sir for new update

Place/ગામ
Derdi kumbhaji
M. V. Jadeja
M. V. Jadeja
01/08/2024 11:23 am

જય માતાજી.
ખુબ ખુબ આભાર.

Place/ગામ
Hadatoda
Ahir Arjan
Ahir Arjan
01/08/2024 11:14 am

આભાર સરજી

Place/ગામ
મેઘપર ટીટોડી. કલ્યાણપુર દેવભૂમિ દ્વારકા
Hasu Patel
Hasu Patel
01/08/2024 11:05 am

Thanks for new apdet

Place/ગામ
Tankara
Bhavin Mankad
Bhavin Mankad
01/08/2024 11:03 am

Thank you sir navi update mate
Mand tadko nikdo to saro savar thi motu redu avi gyu hamna addhi kalak pela pachu bhinu kari gyo

Place/ગામ
Jamnagar
Piyushbhai Makadiya
Piyushbhai Makadiya
01/08/2024 11:02 am

Sir khub khub abhar Navi apadet apava badal

Place/ગામ
Bhayavadar
Zala vijay
Zala vijay
01/08/2024 10:45 am

Thanks sir

Place/ગામ
Maljinjva
Zala vijay
Zala vijay
01/08/2024 10:44 am

Thanks sir

Place/ગામ
Maljinjva
Tushar shah
Tushar shah
01/08/2024 10:43 am

Aa વખતે windy માં ecmwf અને gfs બનેવ મોડેલ વરસાદ અમારે ત્યાં બતાવે છે એટલે શક્યતા ખુબ વધારે ગણાય… બાકી તો હરિ ઈચ્છા બળવાન.. પારકા નાં મહેલ જોઈ ને આપણી ઝુપડી નથી થઇ જવાની

Place/ગામ
PANCH MAHALS
Vishal shikhaliya
Vishal shikhaliya
01/08/2024 10:39 am

Thnak you sir for new update

Place/ગામ
Dhutarpar, jamnagar
Devrajgadara
Devrajgadara
01/08/2024 10:38 am

Thanks sar for new update

Place/ગામ
Drangda jamnagar
Bhagvan Gajera
Bhagvan Gajera
01/08/2024 10:30 am

Thanks, sir

Place/ગામ
Keshod
Viral Ladani
Viral Ladani
01/08/2024 10:29 am

New Update apva Badal sir tamaro abhar sir imd nu gfs model kem Update nathi thatu

Place/ગામ
Kevrdra (Keshod)
Vinod Vachhani
Vinod Vachhani
01/08/2024 10:27 am

Thanks sir for new apdet Jay shree Krishna

Place/ગામ
Goladhar ta. Junagadh
Dabhi ashok
Dabhi ashok
01/08/2024 10:23 am

આભાર સર નવી અપડેટ આપવા બદલ

Place/ગામ
Gingani
Gita Ben Jayeshbhai Thummar
Gita Ben Jayeshbhai Thummar
01/08/2024 10:19 am

Theks sr for new.apdet

Place/ગામ
Kalavad
Shubham Zala
Shubham Zala
01/08/2024 10:16 am

Sir a system vadhare laabh Gujarat, Rajasthan, MP na tri-juction ma ape avu lage che.

Place/ગામ
Vadodara
JJ patel
JJ patel
01/08/2024 10:12 am

Thanks for new update sir

Place/ગામ
Village: makaji meghpar- Taluko: kalavad
Sivali
Sivali
01/08/2024 10:12 am

amare to varap ni aghi ni jarur hati ane avi vrsd ni oh bhagwan shu thase have mandvi nu mandavi pachki jase pili to thay gai che

Place/ગામ
Kevadra ta.keshod
Bhupat
Bhupat
01/08/2024 10:05 am

Saheb araundma jasdan no varo avse

Place/ગામ
Jasdan
lagdhirkandoriya8@gmail.com
lagdhirkandoriya8@gmail.com
01/08/2024 10:02 am

Abhar sarji

Place/ગામ
Satapar dwarka
Dilip
Dilip
01/08/2024 10:00 am

Thanks for new update…Jay shree radhe krishna ji…Ane sir aa system thi amare bhale sav varsad na ave pan surendranagar,bhavnagar,amreli,botad,rajkot ane utar gujarat ma khub varsad aape tevi bhagwan dwarikadhishne prarthana…khas karine Vigneshbhai na vistar ma

Place/ગામ
Gam.Movana Tal.Keshod Dist.Junagadh
Pravin khimaniya
Pravin khimaniya
01/08/2024 9:55 am

Sir અપડેટ આપવા બદલ આભાર.તમારી દરેક આગાહીમાં one more raund શબ્દ આવિયો,પણ અમારા વિસ્તારમાં સારો વરસાદ ના આવિયો.આ રાઉન્ડમાં જે લોકોને વરસાદ ની ઘટ છે તે વિસ્તારમાં સારો વરસાદ વરસે એવી પ્રભુ ને પ્રાર્થના.

Place/ગામ
Beraja falla
Javid
Javid
01/08/2024 9:54 am

Sir aa sistam ferfar thay ke no thay Kem ke gy sistam utar shorast mathy shorast ma vadhu varsad btavti last and ma sistam na Trek badli gya

Place/ગામ
At arnitimba ta wankaner
Dharam patel
Dharam patel
01/08/2024 9:50 am

Good information sir

Place/ગામ
ધુનડા ( સજજનપર) જી મૉરબી
જાડેજા સંજયસિંહ ગામ માલણકા જી.
જાડેજા સંજયસિંહ ગામ માલણકા જી.
01/08/2024 9:46 am

thank you sir for new update
rijiyan gujrat ma kyo vistar aave ?

Place/ગામ
Malnka તા.kutiyana
Hasmukh Naliyapara
Hasmukh Naliyapara
01/08/2024 9:45 am

Thanks

Place/ગામ
Sarapdad/ Rajkot
Ramesh jatiya
Ramesh jatiya
01/08/2024 9:45 am

આભાર સર

Place/ગામ
બારાડી જોડિયા
Dinesh Gadara
Dinesh Gadara
01/08/2024 9:43 am

વાહ સર આભાર, પાણ જેવુ થઈ જાય તો ભયો ભયો

Place/ગામ
Dhrol
Retd Dhiren Patel
Retd Dhiren Patel
01/08/2024 9:43 am

Jsk sir. Navi update badal aabhar.

Place/ગામ
Bhayavadar
Siddhrajsinh Vaghela
Siddhrajsinh Vaghela
01/08/2024 9:41 am

Thanks for new update sir

Place/ગામ
Mundra
1 2 3 6