NOAA Criteria Suggest Full-Fledged La Niña Unlikely in 2024 – Even A Single La Niña Threshold Unlikely During the Indian Southwest Monsoon
NOAA માપદંડ મુજબ 2024 માં સંપૂર્ણ લા નીના અસંભવિત છે – તેમજ ભારતીય દક્ષિણ પશ્ચિમ ચોમાસા દરમિયાન લા નીના થ્રેશ હોલ્ડ ની શક્યતા નથી
Enso Status on 8th August 2024
Ashok Patel’s Analysis & Commentary:
ONI Data has been obtained from CPC – NWS – NOAA available here
The current data indicates that the Second ENSO Neutral thresh hold has been established at the end of July 2024, thereby Enso Neutral conditions continues. The ONI has dropped to +0.2°C for MJJ2024 season. Nino3.4 SST for June 2024 is 0.18°C and for July 2024 is 0.10°C and so for ONI of JJA2024, the combined total of three months Nino3.4 SST for June, July & August 2024 should at least go down to -1.36°C, so as to get ONI for JJA2024 as -0.5°C by rounding to one decimal. Since Nino3.4 SST for June is 0.18°C and July is 0.10°C, it would mean that the Nino3.4 SST for August should theoretically go down to -1.64°C, so that the three months total reaches -1.36°C to make JJA2024 ONI -0.5°C to achieve La Nina thresh hold. Observing the Weekly Nino3.4 data, it is highly unlikely that Nino3.4 SST for August 2024 can go down to -1.64°C. Hence, ENSO Neutral condition is expected to continue for JJA2024 season.
Concluding from the above analysis, Enso Neutral conditions will prevail for JJA2024 and at the end of August, since only four months will be left in the current year 2024 full-fledged La Nina cannot be established, even if La Nina thresh hold is achieved in any of the four months remaining.
First conclusion is that La Nina thresh hold will not be achieved during the Indian Southwest Monsoon and Second conclusion is that a Full Fledged La Nina will not materialize during 2024, using the NOAA criteria.
The second conclusion as discussed is that since a La Nina thresh hold for JJA2024 is not going to be achieved, the earliest La Nina thresh hold if at all it can be achieved is JAS2024, which is when the Indian Summer Monsoon ends.
08મી ઓગસ્ટ 2024ના રોજ Enso સ્ટેટસ
અશોક પટેલનું વિશ્લેષણ અને કોમેન્ટરી:
વર્તમાન ડેટા સૂચવે છે કે જુલાઇ 2024ના અંતમાં બીજી ENSO ન્યુટ્રલ થ્રેશ હોલ્ડની પ્રસ્થાપિત થયો જે સૂચવે છે કે Enso ન્યુટ્રલ સ્થિતિ ચાલુ રહી છે. MJJ2024 સીઝન માટે ONI +0.2°C સુધી ઘટી ગયું છે. જૂન 2024 માટે Nino3.4 SST 0.18°C છે અને જુલાઈ 2024 માટે Nino3.4 SST 0.10°C છે એટલે ત્રણ મહિના જૂન, જુલાઈ અને ઑગસ્ટ 2024 નું Nino3.4 SST કુલ મળીને ઓછામાં ઓછો -1.36°C સુધી નીચે જાય તો JJA નું ONI -0.5°C થઇ શકે (એક દશાંશ સુધી રાઉન્ડ કરીને). જૂન માટે Nino3.4 SST 0.18°C છે અને જુલાઈ 0.10°C છે, તેનો અર્થ એવો થશે કે ઑગસ્ટ માટે Nino3.4 SST સૈદ્ધાંતિક રીતે -1.64°C સુધી નીચે જવો જોઈએ, જેથી ત્રણ મહિના જૂન, જુલાઈ અને ઑગસ્ટ 2024 નું Nino3.4 SST કુલ મળીને -1.36°C સુધી પહોંચે જેથી ONI -0.5°C થાય અને લા નીના થ્રેશ હોલ્ડ સ્થાપિત થાય. સાપ્તાહિક Nino3.4 ડેટાનું અવલોકન કરતાં, તે ખૂબ જ અસંભવિત છે કે Nino3.4 SST -1.64°C સુધી નીચે જાય. JJA2024 સીઝન માટે ENSO neutral સ્થિતિ ચાલુ રહેવાની અપેક્ષા છે.
ઉપરોક્ત વિશ્લેષણના નિષ્કર્ષ પર, JJA2024 માટે Enso ન્યુટ્રલ કંડિશન રહેશે અને તેથી ચાલુ વર્ષ 2024 માં માત્ર ચાર મહિના બાકી રહેશે, તેમજ જો બાકીના ચાર મહિનામાં ગમે ત્યારે લા નીના થ્રેશ હોલ્ડ હાંસલ કરવામાં આવશે તો પણ 5 મહિના ના પુરા સમય ના અભાવે 2024 ના વર્ષ માં સંપૂર્ણ લા નીના સ્થાપિત નહિ થાય.
પ્રથમ નિષ્કર્ષ એ છે કે ભારતીય દક્ષિણપશ્ચિમ ચોમાસા દરમિયાન લા નીના થ્રેશ હોલ્ડ પ્રાપ્ત થશે નહીં અને બીજું નિષ્કર્ષ એ છે કે NOAA માપદંડનો ઉપયોગ કરીને 2024 દરમિયાન પૂર્ણ સુવિધાયુક્ત લા નીના સાકાર થશે નહીં.
બીજો નિષ્કર્ષ એ છે કે ચર્ચા મુજબ, JJA લા નીના થ્રેશ હોલ્ડ હાંસલ કરવું અશક્ય છે. વહેલા માં વહેલું લા નીના થ્રેશ હોલ્ડ JAS 2024 માં હાંસલ થાય ( 30 મી સપ્ટેમ્બર 2024) તો પણ ત્યારે ભારતીય દક્ષિણ પશ્ચિમ ચોમાસું સમાપ્ત થઇ ગયું હોય.
How ONI is determined:
The ONI is based on SST departures from average in the Niño 3.4 region, and is a principal measure for monitoring, assessing, and predicting ENSO. Defined as the three-month running-mean SST departures in the Niño 3.4 region. Departures are based on a set of further improved homogeneous historical SST analyses (Extended Reconstructed SST – ERSST.v5).
NOAA Operational Definitions for El Niño and La Niña, El Niño: characterized by a positive ONI greater than or equal to +0.5ºC. La Niña: characterized by a negative ONI less than or equal to -0.5ºC. By historical standards, to be classified as a full-fledged El Niño or La Niña episode, these thresholds must be exceeded for a period of at least 5 consecutive overlapping 3-month seasons.
CPC considers El Niño or La Niña conditions to occur when the monthly Niño3.4 OISST departures meet or exceed +/- 0.5ºC along with consistent atmospheric features. These anomalies must also be forecast to persist for 3 consecutive months.
The Climate Prediction Center (CPC) is a United States Federal Agency that is one of the NECP, which are a part of the NOAA
Latest Oceanic Nino Index Graph Shows Enso Neutral
Conditions Prevail At The End Of July 2024
The Table below shows the monthly SST of Nino3.4 Region and the Climate adjusted normal SST and SST anomaly from February 2023. Climate Base 1991-2020. ERSST.v5
Period Nino3.4 ClimAdjust YR MON Temp.ºC Temp.ºC ANOM ºC 2023 2 26.30 26.76 -0.46 2023 3 27.19 27.29 -0.11 2023 4 27.96 27.83 0.14 2023 5 28.40 27.94 0.46 2023 6 28.57 27.73 0.84 2023 7 28.31 27.29 1.02 2023 8 28.21 26.86 1.35 2023 9 28.32 26.72 1.60 2023 10 28.44 26.72 1.72 2023 11 28.72 26.70 2.02 2023 12 28.63 26.60 2.02 2024 1 28.37 26.55 1.82 2024 2 28.28 26.76 1.52 2024 3 28.42 27.29 1.12 2024 4 28.60 27.83 0.78 2024 5 28.17 27.94 0.24 2024 6 27.91 27.73 0.18 2024 7 27.39 27.29 0.10
Indications and analysis of various International Weather/Climate agencies monitoring Enso conditions is depicted hereunder:
Summary by: Climate Prediction Center / NCEP Dated 8th August 2024
ENSO Alert System Status: La Niña Watch
Synopsis: ENSO-neutral is expected to continue for the next several months, with La Niña
favored to emerge during September-November (66% chance) and persist through the
Northern Hemisphere winter 2024-25 (74% chance during November-January).
Note: Statements are updated once a month (2nd Thursday of each month) in association with the ENSO Diagnostics Discussion, which can be found by clicking here.
Recent (preliminary) Southern Oscillation Index values as per The Long Paddock – Queensland Government.
30 Days average SOI was -5.83 at the end of July 2024 and was -8.85 on 6th August 2024 as per The Long Paddock – Queensland Government and 90 Days average SOI was -3.06 on 6th August 2024.
As per BOM – Australia 6th August 2024
ENSO is neutral; a possibility of La Niña development during spring (Southern Hemisphere)
Forecast In Akila Daily Dated 8th August 2024
Paramparik Aagahi ma Vignanik abhigam maate shu fer far karva joiye te ange nu maru suggestion chhe> 1. Hutashani (HOLI) na pavan ne badale Purva Bhadrapad Nakshatra na 10 ma divase (13th March) Pavan check karo. 2. Haal na Daniya ne badadle Daniya maate Ashvini Nakshatra na 7 ma divas thi Bharni Nakshatra na 1st day sudhi na 8 Daniya nu nirikshan karo.(19th April to 26th April) 3. Akhatrij ne badale Bharni Nakshatra na 7th day jovo (2nd May) aa mara vicharo chhe. Aa abhyas chalu hoy aama Nakshtra ne Tarikh babat koi pan bhul bhal hoy toe commdent kari… Read more »
Gai kale jordar japta pchi aaje bapore hmna jordar japtu….sani var etle rja pldvani mja pdi gai kale ni jem aaje bhi lagyu k ghno pdse pn thodi var varsi ne tuti jay che vatavaran
તારીખ 10 ઓગસ્ટ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ચોમાસું ધરી હવે બિકાનેર, રોહતક, ફતેહગઢ, ચુર્ક, પુરુલિયા, કોંટાઈ અને ત્યાંથી પૂર્વ-દક્ષિણપૂર્વ તરફ ઉત્તર પૂર્વ બંગાળની ખાડી સુધી લંબાઈ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટી પર છે. ❖ એક UAC ઉત્તર-પૂર્વ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણપશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે. ❖ એક UAC દક્ષિણપૂર્વ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર યથાવત છે અને હવે તે સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે. ❖ દક્ષિણ ઝારખંડ અને તેના… Read more »
Amare kaal no 22mm mosam no 930 mm. Aaje pan savar thi continue reda chalu chhe.
Sir aa reda reda pan jevu kari dese
Sraavan na sarvariya jaja halse evu lage che
Bhale aave joi j che k diye e kachu Sonu j che
તારીખ 10 ના rainfall data જોઈ ઘણો આનંદ…જ્યાં વરસાદ ની ઘટ છે ત્યાં આવે છે..હજી સૌરાષ્ટ્ર ના અમુક ભાગ..તેમજ પૂર્વ ગુજરાત ના થોડા ભાગ છોડી …overall સારો વરસાદ કહી શકાય…
Sir aje amare 1 inch jevo varsad pdyo che pn sarkari aankda ma 5 mm j batave che
Mini break badd pchi comment kru chu…sir Vadodara vdana nsib em che…aava nsib Rajkot na hott to moj pdi jatt…chela 3 vrsh thi nsib jorr nthi krta apda Rajkot na…aa vrsh to svv gya vrsh krta pn khrab che means ocho varsad che…hope for best after mid August and September
Heavy rain in Vadodara more than 2inch rain since 7.45pm, it was hefty rain, right now it is light rain.
Sar pela navi abdate nu notificesan malatu have banth thay gayu se su problem hase
Ame to sir varsad ni rah joi thaki Gaya have 2 divas ma 1 hich jevo avi Jay to saru kevay kapas pan sukay se pavi pavi ne thaki gayaTame ko sir amare varsad avse1 pan varsad Saro nathi padiyo Have to khas jarur se
સર આપડે સૌરાષ્ટ્ર મા કેમ લાગે સે લોટરી લાગસે કે પસી હજુ રાહ જોવી પડ સે
1.5 to 2 इंच जेवो वर्षोद पड़ी गयो छे आज ना दिवस मा…
sir Vadodara manjalpur ma dhodhmar varasad salu +2″
Vadodara sama vistaar ma kaal no pan record tutse almost 120mm
sir Vadodara manjalpur ma dhodhmar varasad salu se+ 2″
Plz update rainfall figures
Very good rain in vadodara again today from last 30 minutes. Today it strats frm north
Hello sir, it’s raining heavily with rumble of thunder…. from last 40 minutes in my akota area….
Vadodara ma ek kallak thi paacho aje pan dhodhmar varsad chalu
Vadodara sama vistaar ma dhamakedar varsaad chalu 15min thi pavan sathe
Jay mataji sir….thanks for saras information aapva mate…
Will La nino affect the next year Indian monsoon?
Sir aaje chheli coment 12.57 ni chhe pachhi koi coment nathi kai problem chhe ke tadhoda na sui gaya chhe aaj 2 update kem dekhay chhe tamari sir?
Thanks for update
તૈયાર ભજીયા ખાવા વાળા મારા જેવા માટે સાહેબ આપ જે મહેનત કરો છો તે બદલ ખૂબ ધન્યવાદ
નવી અપડેટ માટે ખૂબ ખૂબ આભાર સર
Ahmedabad 1 kalak.zordar varsad varasyo
Atyare dhimi dhare
Dholka ma aje pan 4 vagya no jordar varsad chalu
Dholka ma bhare varsad 4 vagya thi
Sir Imd 4 week update karo
હાલ એક વાગ્યા થીં રેડા કન્ટીન્યુ ચાલુ છે અમારે લોટરી લાગી
Update repeat kem ?
Atiyare lagbhag 1.50 nu motu japtu chalu che have dhimu padyu
તારીખ 9 ઓગસ્ટ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ દક્ષિણ હરિયાણા પરનું UAC હવે ઉત્તરપૂર્વ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણપશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે. ❖ પશ્ચિમ ઝારખંડ પરનું UAC હવે દક્ષિણપૂર્વ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 4.5 કિમી સુધી વિસ્તરે છે. ❖ ચોમાસું ધરી હવે બિકાનેર, શિવપુરી, સિધી, ડાલ્ટનગંજ, દિઘામાંથી પસાર થાય છે અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ મધ્યપૂર્વ બંગાળની ખાડી સુધી લંબાઈ છે અને તે ઉપરોક્ત બંને UAC (પ્રથમ… Read more »
Comment kariye Ema plus nu nishal su suchve che sir
Sir. Jo la nino sapte pachhi prashthapit thay to mavtha vadhe? Aavu bani sake? Pls. Sir ans.
Theks sr aatli sasot mahiti mate
સર જય શ્રીકૃષ્ણ આભાર અપડેટ બદલ….
Ranavav ma aaje savarthi zapta chalu thaya chhe.
Jsk સર..અપડેટ બદલ આભાર…. સર તમે કેટલી વાર કીધું કે અલનીનો કે લા નીના ચોમાસા ના ઘણા બધા પરિબળો માંથી એક સે અને ભારતીય ચોમાસા ઉપર તેની કોઈ અસર કેટલી તે ( વરસાદ ના આવવા માટે ) હજી સુધી સંશોધન નો તો પણ ઘણા મિત્રો ને અહક થાય સે…. પણ મિત્રો અહીં 7/8 દિવસ નું ઉભું ના રયે તો અત્યાર થી 2025 ની હું ઉપાધિ કરવી… હરિ ઈચ્છા બલવાન…
Thanks sir
Thank you sir for your valuable information
Thank you…
Sir…
Thank you sir
Thank you sir for new update…Jay Shree Radhe Krishna Ji…
અશોકભાઈ લા નીના પ્રથાપિક નહીં થાય તો ચોમાસામાં એની અસર કેટલી ગણી શકાય અને કેટલા% વરસાદ ની ઘટ ગણવી?
Thank you sir for special information El nino, La nino,sir,haju pan mote bhage El nino atle duskal , La nino atle bus sukal ke varsad j varsad avi manyta ghar kari gai chhe, aa manyta dur karvama tamari mahenat khrekhar badlav lavse j, khub khub aabhar saheb.
Thanks, sir
Sir october ma lanina thi varsad ni kevi shakyata rahe ?
30 sep pachhi la nino threshold start thay tyar pachhi ketla trimester aa prakriya chalu rahe to 2025 ma eno labh male.
JJAS2025 Ma to La Nina continue Hasene?