Gujarat Region Expected To Get Scattered Light/Medium Rainfall, While Saurashtra & Kutch Could Get Isolated/Scattered Showers On Some Days During 9th To 13th August 2024

Gujarat Region Expected To Get Scattered Light/Medium Rainfall, While Saurashtra & Kutch Could Get Isolated/Scattered Showers On Some Days During 9th To 13th August 2024

તારીખ 9 થી 13 ઓગસ્ટ 2024 અમુક દિવસ ગુજરાત રિજિયન માં છૂટો છવાયો હળવો/મધ્યમ વરસાદ ની શક્યતા જયારે સૌરાષ્ટ્ર & કચ્છ માં આઇસોલેટેડ /છુટ્ટા છવાયા ઝાપટા ની શક્યતા

8th August 2024 

 

Click the link below. Page will open in new window. Always these IMD 925 hPa, 850 hPa 700 hPa and 500 hPa wind charts along with GFS Precipitation charts will show conditions for tomorrow, since they are updated automatically.

IMD 925 hPa Chart valid for Tomorrow

IMD 850 hPa Chart valid for Tomorrow

IMD 700 hPa Chart valid for Tomorrow

IMD 500 hPa Chart valid for Tomorrow

IMD  Precipitation Chart valid for Tomorrow

ઉપર ની લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે. ગમે ત્યારે જોવો, આવતી કાલ માટે ના IMD 925 hPa, 850 hPa, 700 hPa and 500 hPa ના વિન્ડ ચાર્ટ્સ તેમજ પ્રેસિપિટેશન ચાર્ટ્સ જે ઓટોમેટિક અપડેટ થાય છે. 

Current Weather Conditions:

The Monsoon trough at mean sea level now passes through Ganganagar, Hissar, Aligarh, Varanasi, Digha and thence South Eastwards to East Central Bay of Bengal.

The cyclonic circulation over Jharkhand, adjoining north Odisha & Chhattisgarh extending up to 5.8 km above mean sea level tilting South Westwards with height persists. Under its influence, a Low Pressure Area is likely to form over the same area during next 12 hours.

The cyclonic circulation over Haryana & neighborhood between 1.5 & 4.5 km above mean sea level persists.

The feeble off-shore trough at mean sea level along south Gujarat to north Karnataka persists.

Some parameters will weaken and new parameters could develop during the forecast period. The UAC/System from Jharkhand/Odisha/Chhatishgarh will track towards M.P. and will form a broad Circulation with UAC over Haryana and vicinity extending over North Madhya Pradesh, adjoining East Rajasthan and West U.P. A weak trough from this UAC will extend towards Rajasthan and adjoining Gujarat.

ઉપસ્થિત પરિબળો તેમજ ઉપસ્થિત થવાના પરિબળો:

ચોમાસુ ધરી સી લેવલ માં ગંગાનગર, હિસાર, અલીગઢ, વારાણસી, દીઘા થઇ ને મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી સુધી લંબાય છે.

5.8 કિમિ લેવલ નું યુએસી ઝારખંડ અને લાગુ ઓડિશા છતીશગઢ આસપાસ છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે. એની અસર થી આજે લો પ્રેસર થવાની શંભાવના છે.

એક યુએસી 1.5 કિમિ થી 4.5 કિમિ લેવલ માં હરિયાણા અને આસપાસ છે.

નબળો  ઑફ-શોર ટ્રફ દક્ષિણ ગુજરાત થી નોર્થ કર્ણાટક સુધી પ્રસ્થાપિત છે.

અમુક પરિબળો ખતમ થશે અને બીજા પરિબળ ઉભા થશે. ઝારખંડ/ઓડિશા/છત્તીસગઢ વાળી સિસ્ટમ નું 3.1 કિમિ ઉંચાઈ નું યુએસી નોર્થ વેસ્ટ તરફ ગતિ કરશે અને હરિયાણા આસપાસ ના યુએસી વચ્ચે એક બહોળું સર્ક્યુલેશન ન્યૂ દિલ્હી એન્ડ નોર્થ એમ પી લાગુ રાજસ્થાન એન્ડ યુપી પર છવાશે. તેમાંથી એક સામાન્ય ટ્રફ બેક દિવસ દક્ષિણ રાજસ્થાન અને લાગુ ગુજરાત સુધી લંબાશે.

Forecast 9th To 13th August 2024 

Gujarat Region: Scattered Rainfall is expected over Gujarat Region. On some days of the forecast period, there will be scattered showers/light/medium rain with isolated rather heavy rain over different areas on different days. Windy conditions expected to prevail during 9th-13th August.

Saurashtra & Kutch : Significant rainfall not expected. Isolated to Scattered showers/light rain expected over Saurashtra & Kutch on some days of the forecast period, with a possibility of medium rain on a day or two over small pockets. Windy conditions expected to prevail during 9th-13th August.

 

આગાહી સૌરાષ્ટ્ર, કચ્છ & ગુજરાત રિજિયન તારીખ 9 થી 13 ઓગસ્ટ 2024


ગુજરાત રિજિયન: છુટા છવાયા તો ક્યારેક વધુ વિસ્તાર માં ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ અને આઇસોલેટેડ સાધારણ ભારે વરસાદ અલગ અલગ વિસ્તાર માં એક બે દિવસ. તારીખ 9 થી 13 દરમિયાન પવન નું જોર રહેશે.

સૌરાષ્ટ્ર અને કચ્છ: કોઈ મોટા વરસાદ ની શક્યતા નથી. આઇસોલેટેડ તો ક્યારેક છુટા છવાયા વિસ્તાર માં અમુક દિવસ ઝાપટા/હળવો વરસાદ અને સીમિત વિસ્તાર માં એક બે દિવસ મધ્યમ વરસાદ ની શક્યતા.તારીખ 9 થી 13 દરમિયાન પવન નું જોર રહેશે.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 8th August 2024

Forecast In Sanj Samachar Daily Dated 8th August 2024

4.9 17 votes
Article Rating
105 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
08/08/2024 1:57 pm

તારીખ 8 ઓગસ્ટ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ ચોમાસાની ધરી હવે ગંગાનગર, રોહતક, આગ્રા, ચુર્ક, રાંચી, બાલાસોર અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ મધ્યપૂર્વ બંગાળની ખાડી સુધી લંબાઈ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટી પર છે. ❖ ઝારખંડ અને લાગુ ઉત્તર ઓડિશા અને છત્તીસગઢ પરનું UAC હવે પશ્ચિમ ઝારખંડ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણપશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે. ❖ હરિયાણા અને તેના આસપાસના વિસ્તાર પર નુ UAC હવે દક્ષિણ હરિયાણા અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી… Read more »

Place/ગામ
Rajkot
Prasad Chandorikar
Prasad Chandorikar
08/08/2024 5:24 pm

Hello sir, it’s Raining heavily in vadodara from 4:15 …. still continue at 17:24 pm…..

Place/ગામ
Vadodara
Suresh bhanderi
Suresh bhanderi
08/08/2024 5:18 pm

Sir Vadodara manjalpur ma 4.15pm
thi atibhare varasad salu Haji salu

Place/ગામ
Vadodara
Ramesh jatiya
Ramesh jatiya
08/08/2024 4:22 pm

આભાર સર

Place/ગામ
Baradi jodiya
Dipak patel
Dipak patel
08/08/2024 3:51 pm

Thanks for update

Place/ગામ
Rajkot
lagdhirkandoriya8@gmail.com
lagdhirkandoriya8@gmail.com
08/08/2024 3:25 pm

અપડેટ બદલ ધન્યવાદ સરજી

Place/ગામ
Satapar dwarka
Kishan
Kishan
08/08/2024 3:13 pm

અમારે આજે પણ સારી વરાપ છે.કાલથી લગભગ બધા કામો ચાલુ થઈ જશે.

હવે રાજકોટ, અને ખાસ સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ આવે તો સારુ.અમારે આ વર્ષ કુલ ૫૦ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.

હવે imd GFS, metogram, wunderground,cola વરાપ ના સંકેત આપે છે.આ સહેલા રમકડાં થોડા થોડા રમતાં ફાવી ગયું છે.

અને અશોકભાઈ આ website ઉપર આટલિ બધી સુવિધા આપવા બદલ ખુબ ખુબ આભાર.કુદરતને કોય ના પુગે પણ થોડોક અંદાજ આવી જતાં ખેતીકામ નું આયોજન સારૂં થઈ શકે.

અને હા અશોકભાઈ આપડિ website રેન્ક માં ક્યાં સુધી પહોંચી છે????

આભાર

Place/ગામ
માણાવદર જી.જૂનાગઢ
Retd Dhiren Patel
Retd Dhiren Patel
08/08/2024 2:44 pm

Jsk sir, update badal aabhar.

Place/ગામ
Bhayavadar
Paras
Paras
08/08/2024 2:42 pm

Thank you for new update

Place/ગામ
Jamnagar, vavberaja
Fatehsinh Rajput.
Fatehsinh Rajput.
08/08/2024 2:15 pm

Thanks sir for new update

Place/ગામ
Chuda .Surendranagar.
kalpesh Sojitra
kalpesh Sojitra
08/08/2024 2:09 pm

Thanks for new update sir .

Place/ગામ
Rajkot
Dabhi ashok
Dabhi ashok
08/08/2024 2:06 pm

Thanks sir for new update apava badal amare japta no dor to chalu j chhe divas ma 2-3 japta to ave j chhe

Place/ગામ
Gingani
Ranchhodbhai Khunt
Ranchhodbhai Khunt
08/08/2024 1:54 pm

Thanks for new update sir

Place/ગામ
Chandli
Nilesh parmar
Nilesh parmar
08/08/2024 1:25 pm

Thank you for new update sir

Place/ગામ
Dhrol
Alabhai
Alabhai
08/08/2024 1:22 pm

નવી અપડેટ આપવા બદલ આભાર અમારા એરિયા માટે સારી છે જ્યાં ઘટ છે ત્યાં વરસે એવી દ્વારકા ધીશ ને પ્રાર્થના હમણાં રાજકોટ બે વાર આવવા નું થયું હતું વિરાણી ચોક માં સીટી ડેન્ટલ હોસ્પિટલમાં દાંત નું ઈમપલાન કરાવ્યું

Place/ગામ
કોલવા. જામ ખંભાળીયા
Vinod Vachhani
Vinod Vachhani
08/08/2024 1:21 pm

Theks sir for New apdet Jay shree Krishna

Place/ગામ
Goladhar ta junagadh
Ashvin Vekariya
Ashvin Vekariya
08/08/2024 1:05 pm

Ramkda jota avu lage avnar 15 divas koy moto k sarvartik varsad Nathi

Place/ગામ
Virnagar
parva
parva
08/08/2024 12:57 pm

Saurashtra ma Surendranagar ni saathe Botad jillo pan Rainfall Departure ma “Red” Category ma aavi gayu. Lagbhag 20 August sudhi Monsoon break rahe chhe maate bije pan Varsad ni ghat vadhse.

Place/ગામ
RAJKOT
મહેન્દ્રસિંહ સોલંકી
મહેન્દ્રસિંહ સોલંકી
08/08/2024 12:54 pm

અશોકભાઈ
આભાર. અમારે ઝાપટાં ચાલુ થયા છે

Place/ગામ
મોટી માલવણ, તા- ધ્રાંગધ્રા, જી - સુરેન્દ્રનગર
Narodiya Nilesh
Narodiya Nilesh
08/08/2024 12:49 pm

Thanks for new update sir

Place/ગામ
Derdi kumbhaji
Pipaliya Prakash
Pipaliya Prakash
08/08/2024 12:45 pm

Thanks Sir ji

Place/ગામ
Ghoghavadar. Ta. Gondal
Bhagvan Gajera
Bhagvan Gajera
08/08/2024 12:35 pm

4 week rain fallo updet karo

Place/ગામ
Keshod
Bhagvan Gajera
Bhagvan Gajera
08/08/2024 12:32 pm

Thanks, sir

Place/ગામ
Keshod
Vanani Ranjit
Vanani Ranjit
08/08/2024 12:14 pm

અપડેટ્સ આપવા બદલ
આભાર સાહેબ….

Place/ગામ
કુડલા, ચુડા
Rathod Ranjit
Rathod Ranjit
08/08/2024 12:08 pm

Aasha rakhu akila vala nu sachu pade to j lakhanu hoy

Place/ગામ
Gadhada
Rathod Ranjit
Rathod Ranjit
08/08/2024 12:06 pm

Sara zapta ni aasha jarur rakhshu

Place/ગામ
Gadhada
Bhavesh Patel
Bhavesh Patel
08/08/2024 11:54 am

Thank you sir

Place/ગામ
Upleta
Morbi
Morbi
08/08/2024 11:52 am

આભાર સર અપડેટ માટે

Place/ગામ
Morbi
Jayeshpatel
Jayeshpatel
08/08/2024 11:43 am

ધ્રાંગધ્રા ના વિસ્તારો માં સવાર થી ઝાપટા ચાલુ

Place/ગામ
સરવાલ
Naren Patel
Naren Patel
08/08/2024 11:34 am

hello sir, Tme update ma madhyam varsad nu lakhelu saurashtra ma ne akila vala bhare varsad nu lakhe.. e loko lakhya pela tamari confirmation nathi leta k su?? As per Your Blog સૌરાષ્ટ્ર અને કચ્છ: કોઈ મોટા વરસાદ ની શક્યતા નથી. આઇસોલેટેડ તો ક્યારેક છુટા છવાયા વિસ્તાર માં અમુક દિવસ ઝાપટા/હળવો વરસાદ અને સીમિત વિસ્તાર માં એક બે દિવસ મધ્યમ વરસાદ ની શક્યતા.તારીખ 9 થી 13 દરમિયાન પવન નું જોર રહેશે. As per Akila : વેધર એનાલીસ્ટ અશોકભાઇ પટેલની તા.૯ થી ૧૩ ઓગષ્ટ સુધીની આગાહીસૌરાષ્ટ્રમાં આ વખતે પણ લોટરી લાગે તો લાગે, બાકી છુટાછવાયા વિસ્તારોમાં કયારેક ઝાપટાથી લઇ આઇસોલેટેડ વિસ્તારમાં એકાદ… Read more »

Place/ગામ
Rajkot
chauhan
chauhan
08/08/2024 11:33 am

bhavnagar jill ma duskal ni stiti sarjay tevu lage c

Place/ગામ
bhavnagar
Siddhrajsinh Vaghela
Siddhrajsinh Vaghela
08/08/2024 11:32 am

Thnx for new update sir

Place/ગામ
Mundra
Dashaniya Jagdish
Dashaniya Jagdish
08/08/2024 11:19 am

Thanks sar for new apdet

Place/ગામ
Depaliya
Kuldipsinh rajput
Kuldipsinh rajput
08/08/2024 11:06 am

Jay mataji sir…thanks for new update…aaje ghana divas psi ugad jevu nikdyu 6e…baki zapta to chalu j 6e…

Place/ગામ
Village -bokarvada,dist-mehsana
અશોકભાઈ કાનાણી
અશોકભાઈ કાનાણી
08/08/2024 10:52 am

Thanks for new update sirji

Place/ગામ
Hadiyana.jamnagar
Jogal Deva
Jogal Deva
08/08/2024 10:44 am

Jsk સર….અપડેટ બદલ આભાર..અમારા વિસ્તાર માટે ખુબ સારી અપડેટ
ઓગસ્ટ એન્ડ સુધી વરાપ રયે તો સારુ અમારે તાં… અને જ્યાં ઓછો સે ત્યાં ભલે વરહે વાલીડો

Place/ગામ
Jashapar... Lalpur.. Jamnagar
Vishal shikhaliya
Vishal shikhaliya
08/08/2024 10:15 am

Thanks for new update

Place/ગામ
Dhutarpar, jamnagar
Gita Ben Jayeshbhai Thummar
Gita Ben Jayeshbhai Thummar
08/08/2024 10:13 am

Theks sr.for new apadet

Place/ગામ
Kalavad
Hiteshkumar
Hiteshkumar
08/08/2024 10:04 am

Thank you sir

Place/ગામ
Moti marad
Hitesh Bakori
Hitesh Bakori
08/08/2024 10:04 am

સર જય શ્રીકૃષ્ણ આભાર

Place/ગામ
Jamjodhpur
Piyushbhai Makadiya
Piyushbhai Makadiya
08/08/2024 9:43 am

Sir khub khub abhar Navi apadet badal

Place/ગામ
Bhayavadar
Pravin khimaniya
Pravin khimaniya
08/08/2024 9:39 am

Thanks for the update

Place/ગામ
Beraja falla
Ashok kapuriya
Ashok kapuriya
08/08/2024 9:36 am

Thanks for update sir ji

Place/ગામ
Rajkot
Dinesh tukadiya
Dinesh tukadiya
08/08/2024 9:35 am

Thanks for new update sir

Place/ગામ
Mokar . porbandar
Vala rahul
Vala rahul
08/08/2024 9:35 am

ગીર સોમનાથ જિલ્લામાં કેવું રહેશે..sir
ક્યાર થી ઝાપટા સાલું થસે..

Place/ગામ
પ્રાચી
Gami praful
Gami praful
08/08/2024 9:34 am

Thank you sir for new update,aamara mate hal jarur pramane ni update,jyare je vistar ma varsad ni ghat chhe te chinta janak chhe.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagarl
Dipak
Dipak
08/08/2024 9:34 am

Thanx sir

Place/ગામ
Bhayavadar
Hiteshkumar Makasana
Hiteshkumar Makasana
08/08/2024 9:32 am

Halvo varsad saru.halvad

Place/ગામ
Halvad
Bhupat
Bhupat
08/08/2024 9:29 am

અપડેટ આપવામાં ટે આભાર સર

Place/ગામ
Jasdan
Jignesh
Jignesh
08/08/2024 9:26 am

Sir Nathdwara ma 10 ane 11 Date ma varsad ni koi chance che.javanu hovathi

Place/ગામ
RAJKOT
Dinesh Gadara
Dinesh Gadara
08/08/2024 9:25 am

આભાર સાહેબ, સૌરાષ્ટ્ર નાં જે વિસ્તારો માં વરસાદ ની ઘટ છે, ત્યાં રેડા ઝાપટાં પડી જાય તો ય વાત આગળ ચાલે.tnxs sir

Place/ગામ
Dhrol