Deep Depression Over Kutch Expected To Strengthen To A Cyclonic Storm As It Enters North East Arabian Sea Today 30th August 2024

Deep Depression Over Kutch Expected To Strengthen To A Cyclonic Storm As It Enters North East Arabian Sea Today 30th August 2024

કચ્છ પરનું ડીપ ડિપ્રેસન આજે 30મી ઓગસ્ટ 2024 ના નોર્થ ઇસ્ટ અરબી સમુદ્રમાં પ્રવેશતાં ચક્રવાતી તોફાન માં પરિવર્તિત થવાની ધારણા.

 

Update: 30th August 2024 Morning 08.00 am.


Current Weather Conditions:

The deep depression over Saurashtra & Kutch was located at Lat. 23.5N & 68.5E along Kutch Coast and is expected enter Northeast Arabian Sea as it tracks mainly Westwards. It is expected to strengthen to a Cyclonic Storm today. System would be tracking mainly away from India subsequent two days, so its effects will be reduced in 24 hours.

The low pressure area over central and adjoining north Bay of Bengal persisted yesterday. It is likely to move west-northwestwards and become more marked over West Central and adjoining northwest Bay of Bengal today. Thereafter, while moving towards north Andhra Pradesh and adjoining south Odisha coasts, it is likely to intensify into a depression over West Central and adjoining northwest Bay of Bengal during subsequent 2 days.

હાલ ની સ્થિતિ:

સૌરાષ્ટ્ર અને કચ્છ પર ડીપ ડિપ્રેશન આજે સવારે Lat. 23.5N અને Long. 68.5E કચ્છ દરિયા કાંઠે હતું તે મુખ્યત્વે પશ્ચિમ તરફ ટ્રેક કરે છે એટલે આજે ઉત્તરપૂર્વ અરબી સમુદ્રમાં પ્રવેશવાની ધારણા છે. સિસ્ટમ મજબૂત થઇ ને આજે ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થવાની ધારણા છે. સિસ્ટમ આગામી બે દિવસમાં મુખ્યત્વે ભારતથી દૂર ટ્રેકિંગ કરશે, તેથી તેની અસરો 24 કલાકમાં ઓછી થઈ જશે.

મધ્ય અને નજીકના ઉત્તર બંગાળની ખાડી પર લો પ્રેસર ક્ષેત્ર ગઈકાલે હતું. તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે અને આજે પશ્ચિમ મધ્ય અને તેની નજીકના ઉત્તરપશ્ચિમ બંગાળની ખાડી પર WMLP થવાની સંભાવના છે. ત્યારપછી, ઉત્તર આંધ્ર પ્રદેશ અને તેને અડીને આવેલા દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠા તરફ આગળ વધતી વખતે, તે આગામી 2 દિવસ દરમિયાન મધ્ય પશ્ચિમ અને તેની નજીકના ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી પર ડિપ્રેશનમાં થવાની શક્યતા છે.

Forecast For Saurashtra, Gujarat & Kutch 30th August To 6th September 2024

Saurashtra, Gujarat and Kutch : The System near Kutch can affect Western Saurashtra & Kutch today and subsequently its effects will be reduced. 

The new Low Pressure System could remain active for many days and is expected to affect Gujarat Regions from 2nd/3rd September for the forecast period. Saurashtra & Kutch will have less rain and coverage compared to Gujarat Region on more days of forecast period. Details will be given around 2nd/3rd September.


આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 30 ઓગસ્ટ થી 6 સપ્ટેમ્બર 2024

કચ્છની નજીકની સિસ્ટમ મુખ્યત્વે આગામી બે દિવસ પશ્ચિમ તરફ ગતિ કરવાની શક્યતા હોય આજે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છને અસર કરી શકે છે અને ત્યારબાદ તેની અસરમાં ઘટાડો થશે.

નવી લો પ્રેશર સિસ્ટમ ઘણા દિવસો સુધી સક્રિય રહી શકે છે અને આગાહીના સમયગાળા માટે તેની અસર 2/3 સપ્ટેમ્બરથી ગુજરાત રિજિયન ને કરે તેવી ધારણા છે. ગુજરાત રિજિયનની સરખામણીએ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઓછો વરસાદ અને કવરેજ રહેશે આગાહી ના વધુ દિવસો. વિગત 2/3 તારીખ ના આપવામાં આવશે.

 

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.            

Click the links below. Page will open in new window

Forecast In Akila Daily Dated 30th August 2024

Forecast In Sanj Samachar Daily Dated 30th August 2024

Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન

Profile Picture For WordPress – પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે

4.7 39 votes
Article Rating
296 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
02/09/2024 2:32 pm

તારીખ 2 સપ્ટેમ્બર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ ઉત્તરપશ્ચિમ અરબી સમુદ્ર પરનું ડિપ્રેશન (ચક્રવાતી વાવાઝોડું “ASNA” ના અવશેષ) છેલ્લા 6 કલાક દરમિયાન 12 kmphની ઝડપે દક્ષિણ-દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધ્યું અને આજે 02 સપ્ટેમ્બર, 2024 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે અક્ષાંશ 20.9°N અને રેખાંશ 61.2°E પર કેન્દ્રિત છે.  જે રાસ અલ હદ (ઓમાન) ના લગભગ 210 કિમી દક્ષિણપૂર્વમાં અને મસ્કત (ઓમાન) ના 420 કિમી દક્ષિણપૂર્વમાં સ્થિત હતુ  આ સીસ્ટમ ઉત્તરપશ્ચિમ અરબી સમુદ્ર પર વધુ દક્ષિણ-દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધવાનું ચાલુ રાખે અને આગામી 6 કલાક દરમિયાન ધીમે ધીમે નબળું પડીને વેલમાર્કડ લો પ્રેશર બને તેવી… Read more »

Place/ગામ
Rajkot
Krutarth Mehta
Krutarth Mehta
30/08/2024 12:25 pm

One more good round of rainfall is coming from 2nd to 5th sept

Place/ગામ
Vadodara
Ketan koradiya
Ketan koradiya
30/08/2024 12:19 pm

અશોક સર ને નવી અપડેટ આપવા બદલ ખૂબ ખૂબ આભાર

Place/ગામ
Rajkot
Bhupat amipara
Bhupat amipara
30/08/2024 12:17 pm

જય માતાજી સર કવરેજ રહેશે એટલે શું સાહેબ

Place/ગામ
સ્વામીનારાયણ ફરેણી
Er. Shivam@Kutch
Er. Shivam@Kutch
30/08/2024 12:14 pm

Aa round ma 28 inch varsad padyo. Atyare Shanti chhe. Bas have varap joie

Place/ગામ
Village: Tunda Taluko: Mundra
ધનસુખ કનાrણી
ધનસુખ કનાrણી
30/08/2024 12:12 pm

કેવો વરસાદ રહેશે

Place/ગામ
જોડિયા
Bhavesh Patel
Bhavesh Patel
30/08/2024 11:56 am

Thank you sir

Place/ગામ
Upleta
Devraj Jadav
Devraj Jadav
30/08/2024 11:44 am

Saras update aapi sir aa round ma saras varsad padi gayo atyare kharif sizen ma Pak ne khub nuksan thayel se tem sata aa varsad faydakarak nivde se Karan ke talav check dem vagere badhu bharay gayel se je pasla Ghana varso thi Amara vistar ma Khali hata kheti mate main jaruriyat Pani se Pani vagar aemay padatar padi rahevani se sir aa round ma tame aakhi rat comment na replay aapta rahya te pan nisvarth bhave te badal khub khub abhar

Place/ગામ
Kalmad muli
Rajeshbhai Raiyani
Rajeshbhai Raiyani
30/08/2024 11:38 am

Thanks sir for New Update

Place/ગામ
Junagadh
Mayur patel
Mayur patel
30/08/2024 11:23 am

Ek jaan gai ne biji dhol lai ne ubhi che

Sir thank you so much Tamara guidance niche ame have jate joi shakiye chhi anuman kari shakiye chhi aa, parantu haju ganu badhu shikhvanu baki che tamari jodi thi bhagwan tamne Aaj rite healthy ne fit rakhe

Place/ગામ
Vijapur
Dilip
Dilip
30/08/2024 11:17 am

અશોક સાહેબ, સચોટ અને અદ્યતન હવામાનની આગાહીઓ પ્રદાન કરવા બદલ આભાર. તમારી સેવા અમૂલ્ય છે. તમારા સમર્પણ અને સખત મહેનત બદલ આભાર.

Place/ગામ
Rajkot
Bhavesh Parmar
Bhavesh Parmar
30/08/2024 11:13 am

સર આ સિસ્ટમ કચ્છ જોડે છે તો વાદળ કેમ થોડા નીચે છે દ્વારકા થી સાઉથ પશ્ચીમ બાજુ…કઈ ફેરફાર હોય તો જણાવજો

Place/ગામ
AHMEDABAD
1000023340
DINESH DETROJA
DINESH DETROJA
30/08/2024 11:10 am

Thanks સર ન્યુ અપડેટ કરવા બદલ
હવે 2 કે 3 તારીખે વરાપ ની અપડેટ કરો એવી આશા છે

Place/ગામ
Morbi
Kodiyatar hira
Kodiyatar hira
30/08/2024 11:08 am

Thanks

Place/ગામ
Pastardi bhanvad dev bhumi dvarka
Bhagvan Gajera
Bhagvan Gajera
30/08/2024 10:45 am

Thanks, sir

Place/ગામ
Keshod
પીઠાભાઇ વસરા
પીઠાભાઇ વસરા
30/08/2024 10:44 am

Thank you sir for new update

Place/ગામ
રાણા કંડોરણા જિ. પોરબંદર
Kishan
Kishan
30/08/2024 10:28 am

અમારે ગારીમા (વાડીએ જવાનો રસ્તો) રેચ તો ગયા‌ રાઉન્ડ માં જ ચાલુ થઈ ગયા હતા, અને આ રાઉન્ડ માં અમારો બોર‌ છલી ગયો.

Place/ગામ
માણાવદર જી.જૂનાગઢ
Last edited 4 months ago by Kishan
Mukesh kanara
Mukesh kanara
30/08/2024 10:00 am

Thanks sir

Place/ગામ
Jamkhambhalia
Maiyad Jagdish
Maiyad Jagdish
30/08/2024 9:59 am

Thank you sir

Place/ગામ
Satiya
રામજીભાઈ કચ્છી
રામજીભાઈ કચ્છી
30/08/2024 9:59 am

કોઈ પણ મિત્રો ગુગલ ટ્રાન્સલેટ કરો એ અમુક વાક્ય અડાઅવળુ તેમજ અમુક શબ્દ ફેર કરવો પડે એ ધ્યાન થી વાંચો.ટ્રાન્સલેટ માં અમુક શબ્દ અલગ અર્થ તેમજ વાક્ય આડા અવળું બતાવે. તેમજ શબ્દ ફેરફાર કરતા જાવ. આ શબ્દ તેમજ વાક્ય ફેર કાયમ ની ટેવ પડશે.

Place/ગામ
સાણથલી મોટી. તા. જસદણ.
Mayurpatel
Mayurpatel
30/08/2024 9:53 am

કાલના વરસાદમા કંઈક હોય એવુ લાગ્યુ
ઘણોખરો મોલ સુકાવા લાગ્યો

Place/ગામ
રાજકોટ
Mahesh bhai menpara
Mahesh bhai menpara
30/08/2024 9:45 am

Aabhar Navi update mate sir amare aaje khullu thayu Pavan ni gati jatka 15 km aas pas. ane ha Navi sagai nakki Kari nakhi ?

Place/ગામ
Mota vadala
Devendra Parmar
Devendra Parmar
30/08/2024 9:41 am

Dhanyawad sir, aaje Surya darshan thaya.

Place/ગામ
Dhrol jamnagar
JJ patel
JJ patel
30/08/2024 9:38 am

શુક્રવાર, 30 ઓગસ્ટ, 2024 અંકનો સમય: 0900 કલાક IST (સવારે) ઓલ ઈન્ડિયા વેધર આગાહી બુલેટિન કચ્છ અને સૌરાષ્ટ્રના આસપાસના વિસ્તારો, ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર અને પાકિસ્તાન પરનું ડીપ ડિપ્રેશન છેલ્લા 6 કલાક દરમિયાન 10 કિમી પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધ્યું હતું અને 30મી ઓગસ્ટ, 2024ના રોજ ભારતીય સમય અનુસાર 0530 કલાકે કચ્છના દરિયાકાંઠા અને પાકિસ્તાનના આસપાસના વિસ્તારોમાં કેન્દ્રિત હતું. અને ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર 23.5°N અક્ષાંશ નજીક અને રેખાંશ 68.4°E, ભુજ (ગુજરાત) થી 145 કિમી પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ, નલિયા (ગુજરાત) ના 50 કિમી પશ્ચિમ-ઉત્તરપૂર્વ અને કરાચી (પાકિસ્તાન) ના 200 કિમી દક્ષિણપૂર્વમાં. તે લગભગ પશ્ચિમ તરફ આગળ વધીને, કચ્છ અને અડીને આવેલા પાકિસ્તાનના… Read more »

Place/ગામ
Village: makaji meghpar- Ta: kalavad di: jamanagar
Dr gunvant valani
Dr gunvant valani
30/08/2024 9:38 am

નવી અપડેટ આપવા બદલ ખુબ ખુબ ધન્યવાદ….

Place/ગામ
Vinchhiya
Ramesh bhai hinsu
Ramesh bhai hinsu
30/08/2024 9:36 am

આભાર અશોકસર

Place/ગામ
Vi. Kharva ta. DHROL dost. Jamnagar
JJ patel
JJ patel
30/08/2024 9:13 am

શુક્રવાર, 30 ઓગસ્ટ, 2024 અંકનો સમય: 0900 કલાક IST (સવારે) ઓલ ઈન્ડિયા વેધર આગાહી બુલેટિન કચ્છ અને સૌરાષ્ટ્રના આસપાસના વિસ્તારો, ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર અને પાકિસ્તાન પરનું ડીપ ડિપ્રેશન છેલ્લા 6 કલાક દરમિયાન 10 કિમી પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધ્યું હતું અને 30મી ઓગસ્ટ, 2024ના રોજ ભારતીય સમય અનુસાર 0530 કલાકે કચ્છના દરિયાકાંઠા અને પાકિસ્તાનના આસપાસના વિસ્તારોમાં કેન્દ્રિત હતું. અને ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર 23.5°N અક્ષાંશ નજીક અને રેખાંશ 68.4°E, ભુજ (ગુજરાત) થી 145 કિમી પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ, નલિયા (ગુજરાત) ના 50 કિમી પશ્ચિમ-ઉત્તરપૂર્વ અને કરાચી (પાકિસ્તાન) ના 200 કિમી દક્ષિણપૂર્વમાં. તે લગભગ પશ્ચિમ તરફ આગળ વધીને, કચ્છ અને અડીને આવેલા પાકિસ્તાનના… Read more »

Place/ગામ
Village: makaji meghpar- Ta: kalavad di: jamanagar
JJ patel
JJ patel
30/08/2024 9:10 am

Thenks sir

Place/ગામ
Village: makaji meghpar- Ta: kalavad di: jamanagar
Morbi
Morbi
30/08/2024 9:02 am

Dhanyawad sir

Place/ગામ
मोरबी
Pratik
Pratik
30/08/2024 8:58 am

અપડેટ બદલ સર આપનો ખૂબ ખૂબ આભાર 

હવામાન વિશે રાત હોય કે દીવસ સતત જાગતા રહીને ખેડૂતો ને માહિતી આપતા રહો છો એ પણ કોઈ પણ સ્વાર્થ વગર 
આ તમારી નિસ્વાર્થ ભાવ ની સેવા ને કોટી કોટી વંદન

Place/ગામ
Rajkot
Er. Shivam@Kachchh
Er. Shivam@Kachchh
30/08/2024 8:58 am

Please Sir rainfall data update karone.

Place/ગામ
Kachchh
Ashvin Vora
Ashvin Vora
30/08/2024 8:49 am

Aabhar sahebji

Place/ગામ
Gir Gdhada
Nilesh parmar
Nilesh parmar
30/08/2024 8:44 am

Thank for new update sir

Place/ગામ
Dhrol
Meriya Babu
Meriya Babu
30/08/2024 8:40 am

Pavan vadhu che Nakhatrana Kutch ma

Place/ગામ
Nakhatrana
Ajay chapla
Ajay chapla
30/08/2024 8:40 am

Aaj savar savar ma Rajkot khulu thayu tadko niklyo

Place/ગામ
Rajkot
Meriya Babu
Meriya Babu
30/08/2024 8:39 am

Sir Koi mitro ae varsad ni comment nathi kari

Place/ગામ
Nakhatrana
kalpesh Sojitra
kalpesh Sojitra
30/08/2024 8:33 am

Jay shree Krishna sir. Thanks for new update

Place/ગામ
Rajkot
Navghan makwana
Navghan makwana
30/08/2024 8:24 am

Thank you for new update

Place/ગામ
Aliyabada JAMNAGAR
RUGHABHAI KARMUR
RUGHABHAI KARMUR
30/08/2024 8:19 am

Navi update aapva badl aabhar

Place/ગામ
GAGA Devbhumi Dwarka
Hitesh Bakori
Hitesh Bakori
30/08/2024 8:11 am

સર જય શ્રીકૃષ્ણ આભાર અપડેટ બદલ….

Place/ગામ
Jamjodhpur
Nilkanth bhagat
Nilkanth bhagat
30/08/2024 8:10 am

ખૂબ ખૂબ આભાર અશોક સર આ વખતે કોઈ પૂછે એ પહેલાં અપડેટ આપી દીધી એટલે વધુ જરૂરી હશે જ

Place/ગામ
વંથલી
Jaydev
Jaydev
30/08/2024 8:09 am

Khub khub aabhar sir .

Place/ગામ
જાર.તા.ઉપલેટા
Vinod Vachhani
Vinod Vachhani
30/08/2024 8:07 am

Thenks sir for New aapde Jay shree Krishna

Place/ગામ
Goladhar ta. Junagadh
Gita Ben Jayeshbhai Thummar
Gita Ben Jayeshbhai Thummar
30/08/2024 8:06 am

Theks sr. for new apadet

Place/ગામ
Kalavad
Sashikant patel
Sashikant patel
30/08/2024 7:55 am

જય શ્રી કૃષ્ણ આભાર સર નવી અપડેટ આપવા બદલ

Place/ગામ
ખારવા(ધ્રોલ)
Hiteshkumar
Hiteshkumar
30/08/2024 7:52 am

Thank you for new update Jay shree krishna

Place/ગામ
Moti marad
Ramesh jatiya
Ramesh jatiya
30/08/2024 7:51 am

આભાર સર નવી અપડેટ આપવા બદલ

Place/ગામ
બારાડી જોડિયા
Pravin khimaniya
Pravin khimaniya
30/08/2024 7:48 am

Thanks for the update sir

Place/ગામ
Beraja falla
Dharm harshadbhai
Dharm harshadbhai
30/08/2024 7:47 am

Banvani karo bnavvani nahi

Place/ગામ
Botad
Dilip
Dilip
30/08/2024 7:39 am

Thank You Sir For New IUpdate…Jay Shree Radhe Krishna Ji…

Place/ગામ
Gam.Movana Tal.Keshod Dist.Junagadh
Dipak patel
Dipak patel
30/08/2024 7:38 am

જય શ્રી કૃષ્ણ સર

Place/ગામ
Rajkot
1 2 3 4