Fairly Widespread Rainfall Expected Over Gujarat Region On Many Days During 3rd To 10th September 2024 – Saurashtra & Kutch To Get Rain On Some Days Of Forecast Period

Fairly Widespread Rainfall Expected Over Gujarat Region On Many Days During 3rd To 10th September 2024 – Saurashtra & Kutch To Get Scattered Rainfall During The Forecast Period

તારીખ 3 થી 10 સપ્ટેમ્બર 2024 દરમિયાન ગુજરાત રિજિયન માં ઘણા દિવસ ઠીક ઠીક વિસ્તારો માં વરસાદ ની શક્યતા – આગાહી સમય માં સૌરાષ્ટ્ર અને કચ્છ માં છૂટો છવાયો વરસાદ ની શક્યતા

 

Update: 3rd September 2024 Morning 09.00 am.


Current Weather Conditions:

Yesterday the Depression over East Vidarbha and adjoining Telangana moved West Northwestwards and weakened into a Well Marked Low Pressure area over Central parts of Vidarbha and neighborhood. Today it is likely to move further nearly Northwestwards across Vidarbha and adjoining West Madhya Pradesh and weaken into a Low Pressure Area.

The Monsoon trough at mean sea level now passes through Jaisalmer, Udaipur, Indore, center of Well Marked Low Pressure area over central parts of Vidarbha & neighborhood, Ramagundam, Visakhapatnam and thence southeastwards to East Central Bay of Bengal.

The Western Disturbance as a trough in middle tropospheric westerlies with its axis at5.8 km above mean sea level now runs roughly along Long. 65°E to the north of Lat. 31°N.

The Cyclonic Circulation over Central Pakistan and adjoining West Rajasthan between 1.5 km & 3.1 km above mean sea level persists.

There is a broad Cyclonic Circulation at 3.1 km level from Andhra Pradesh up to Gujarat State.

The off-shore trough at mean sea level along south Gujarat to north Kerala coast persists.

A fresh Low Pressure area is likely to form over West Central and adjoining Northwest Bay of Bengal around 05th September, 2024.

હાલ ની સ્થિતિ 3 સપ્ટેમ્બર 2024:

ગઈકાલે પૂર્વ વિદર્ભ અને અડીને આવેલા તેલંગાણા પરનું ડિપ્રેશન પશ્ચિમ ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું હતું અને વિદર્ભના મધ્ય ભાગો અને આસપાસ નબળું પડી વેલ માર્કંડ લો પ્રેશર માં પરિવર્તિત થયું. આજે તે વિદર્ભ અને નજીક માં આવેલા પશ્ચિમ મધ્ય પ્રદેશ તરફ લગભગ ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધશે અને લો પ્રેશર માં નબળું પડવાની શક્યતા છે.

સી લેવલ પર ચોમાસાની ધરી હવે જેસલમેર, ઉદયપુર, ઈન્દોર, વિદર્ભ અને આસપાસ માં આવેલ વેલ માર્ક્ડ લો પ્રેશર સેન્ટર, રામાગુંડમ, વિશાખાપટ્ટનમ અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ પૂર્વ મધ્ય બંગાળની ખાડી તરફ લંબાય છે .

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મીડ લેવલ માં પશ્ચિમી પ્રવાહો તેની ધરી Lat 31ન અને Long 65°E. 5.8 કિમી સરેરાશ દરિયાની સપાટીથી ઉપર છે.

મધ્ય પાકિસ્તાન અને નજીક આવેલા પશ્ચિમ રાજસ્થાન પર યુએસી 1.5 કિમી અને 3.1 કિમી વચ્ચે યથાવત છે.

3.1 કિમિ લેવલ માં એક બહોળું સાયક્લોનિક સર્ક્યુલેશન આંધ્ર પ્રદેશ થી ગુજરાત સુધી ફેલાયેલ છે. 

દરિયાની સપાટીએ ઑફ શોર ટ્રફ દક્ષિણ ગુજરાતથી ઉત્તર કેરળના દરિયા કાંઠા સુધી છે.

મધ્ય પશ્ચિમ અને લાગુ નોર્થ વેસ્ટ બંગાળ ની ખાડી પાર નવું લો પ્રેશર 05મી સપ્ટેમ્બર, 2024 આસપાસ થવાની શક્યતા.

Forecast For Saurashtra, Gujarat & Kutch 3rd to 10th September 2024

Gujarat Region: More than one round of rainfall is expected during the forecast period. Fairly widespread light/medium/heavy Rainfall with Isolated very heavy rainfall expected on many days of forecast period. Windy conditions expected 4th/5th September.

Saurashtra & Kutch: Scattered showers and/or light/medium Rainfall with Isolated rather heavy to heavy rainfall expected on some days of forecast period. Areas of Saurashtra & Kutch adjoining Gujarat Region expected to get higher quantum and coverage of rain compared to rest of the areas. Windy conditions expected 4th/5th September.

 

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 3 થી 10 સપ્ટેમ્બર 2024

ગુજરાત રિજિયન : આગાહીના સમયગાળા દરમિયાન એક કરતા વધુ રાઉન્ડ વરસાદની શક્યતા છે. આગાહીના સમયગાળાના મોટાભાગના દિવસોમાં ઠીક ઠીક વ્યાપક હળવો/મધ્યમ/ભારે વરસાદ ની શક્યતા, સાથે સીમિત વિસ્તારો માં વધુ ભારે વરસાદ ની શક્યતા. તારીખ 4/5 સપ્ટેમ્બર ના પવન ની ઝડપ વધુ રહે.

સૌરાષ્ટ્ર અને કચ્છ: છૂટાછવાયા ઝાપટા અને/અથવા હળવો/મધ્યમ વરસાદ તેમજ આગાહીના અમુક દિવસો સીમિત વિસ્તાર માં ભારે તેમજ વધુ ભારે વરસાદ ની શક્યતા. ગુજરાત રિજિયન ને અડીને આવેલા સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં સૌરાષ્ટ્ર અને કચ્છ ના બાકીના વિસ્તારોની સરખામણીમાં વધુ વરસાદ અને કવરેજની શક્યતા છે. પવનની ની ઝડપ તારીખ 4/5 સપ્ટેમ્બર ના પ્રમાણ માં વધુ રહેવાની શક્યતા.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.            

Click the links below. Page will open in new window

Forecast In Akila Daily Dated 3rd September 2024

Forecast In Sanj Samachar Daily Dated 3rd September 2024

Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન

Profile Picture For WordPress – પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે

4.9 24 votes
Article Rating
216 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
05/09/2024 2:24 pm

તારીખ 5 સપ્ટેમ્બર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ કોસ્ટલ આંધ્રપ્રદેશ અને લાગુ મધ્યપશ્ચિમ બંગાળની ખાડી પર UAC ના પ્રભાવ હેઠળ, ઉત્તર આંધ્ર પ્રદેશ અને દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠા પાસે મધ્યપશ્ચિમ અને લાગુ ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી પર લો પ્રેશર રચાયુ છે અને તેનું આનુષાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે. જે વધતી ઊંચાઈ એ દક્ષિણપશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે.   આ સીસ્ટમ આગામી 2 દિવસ દરમિયાન ધીમે ધીમે ઉત્તર તરફ આગળ વધે તેવી શક્યતા છે.   ❖ ચોમાસાની ધરી હવે સુરતગઢ, રોહતક, ઓરાઈ, મંડલા થઈને ઉત્તર આંધ્રપ્રદેશ-દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠે પાસે મધ્યપશ્ચિમ અને લાગુ ઉત્તરપશ્ચિમ બંગાળની… Read more »

Place/ગામ
Rajkot
Pratik
Pratik
04/09/2024 2:08 pm

તારીખ 4 સપ્ટેમ્બર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ દક્ષિણપૂર્વ રાજસ્થાન અને લાગુ દક્ષિણપશ્ચિમ મધ્ય પ્રદેશ પર નુ લો પ્રેશર નબળું પડી ( વિખાય) ગયુ છે જો કે તેનુ આનુષાંગિક UAC હવે દક્ષિણપૂર્વ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે.   ❖ ચોમાસાની ધરી હવે જેસલમેર, કોટા, ગુના, સિઓની, રામાગુંડમ, કલિંગપટ્ટનમમાંથી પસાર થાય છે અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ મધ્યપૂર્વ બંગાળની ખાડી સુધી લંબાઈ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.   ❖ કોસ્ટલ આંધ્ર પ્રદેશ અને યાનમ અને તેના આસપાસના વિસ્તાર પરનું UAC હવે… Read more »

Place/ગામ
Rajkot
Irfan patel
Irfan patel
03/09/2024 12:33 pm

Sir south Gujarat ma Pavan speed ketli rahse kapas ma nuksan thay em 6

Place/ગામ
Kesrol Bharuch
રવજીભાઈ
રવજીભાઈ
03/09/2024 12:31 pm

દ્વારકા બાજુ આ રાઉન્ડ માં કેવો રહેશે અમારે ગરમી બફારો બહુ થાય છે

Place/ગામ
જામ ગઢકા
Rasik varmora
Rasik varmora
03/09/2024 12:26 pm

Sir. Gujrat rigion ne adi ne vadhu varsad ni sakyata che to Surendranagar jila ma keva varsad ni sakyata che .

Place/ગામ
Virpar. Surendranagar
Paras
Paras
03/09/2024 12:15 pm

પાણ જોગ વરસાદ વરસી ગયો હજુ વાતાવરણ સારું છે.

Place/ગામ
Jamnagar vavberaja
Pipaliya Prakash
Pipaliya Prakash
03/09/2024 12:09 pm

Thank you for the new apadet Sar

Place/ગામ
Ghoghavadar ta gondal
Krutarth Mehta
Krutarth Mehta
03/09/2024 12:03 pm

Haji kehvu thodu vehlu che pan mara anumaan mujab 10th sept sudhi samanya thi madhyam varsad rese pachi vatavaran chokkhu thatu dekhay che ane 14th ke 15th sept thi rajashthan mathi chomasu vidaay le evi shakyata dekhai Rahi che.

Place/ગામ
Vadodara
Narendra kasundra
Narendra kasundra
03/09/2024 11:57 am

નવી અપડેટ બદલ આભાર સાહેબ

Place/ગામ
રામગઢ કોયલી તા. મોરબી
Bhavesh Patel
Bhavesh Patel
03/09/2024 11:53 am

Thank you sir…. apexit update…!

Place/ગામ
Upleta
Kuldipsinh rajput
Kuldipsinh rajput
03/09/2024 11:51 am

Jay mataji sir…savare 5 thi 9 vagya na viram bad constan chalu thayo 6e varsad kyarek madhyam to kyare bhare varsi rhyo 6e …

Place/ગામ
Village -bokarvada,dist-mehsana
Divyarajsinh
Divyarajsinh
03/09/2024 11:38 am

Rat na rainfall deta update thy ske to krjo ne

Place/ગામ
Dhrangadhra
Ajaybhai
Ajaybhai
03/09/2024 11:23 am

સર આ રાઉન્ડ મા જુનાગઢ જીલ્લા મા વરસાદ ની માત્રા અને વિસ્તાર ઓછો રહી શકે ???

Place/ગામ
Junagadh
Aashutosh J Desai
Aashutosh J Desai
03/09/2024 11:07 am

રાત્રે પાટડી તથા આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ.

Place/ગામ
પાટડી જી સુરેન્દ્રનગર
Navghan makwana
Navghan makwana
03/09/2024 11:07 am

Thank you for new update

Aje amare 1 inch jevo varshad avigyo

Place/ગામ
Aliyabada JAMNAGAR
Gita Ben Jayeshbhai Thummar
Gita Ben Jayeshbhai Thummar
03/09/2024 10:41 am

Theks sr. for new apdet

Place/ગામ
Kalavad
Pravin patel
Pravin patel
03/09/2024 10:32 am

Thanks sir new apdate apva badal

Place/ગામ
Junadevliya morbi
Haresh ahir
Haresh ahir
03/09/2024 10:13 am

સાહેબ…ઉના/દીવ વિસ્તાર માં ખૂબ ઓછો છે વરસાદ છે આવનારા દિવસો માં હવે આવશે ?

Place/ગામ
ભાડાસી/
Kaushal
Kaushal
03/09/2024 10:10 am

Gai kale rate fari 9:30 thi gajvij sathe jordar reda japta chalu thyata ane modi rate 12:30 1kad vage jordar gajvij kadakao sathe dhodhmar varsad pdyo….mja aavi gajvij jovani 🙂

Place/ગામ
Amdavad Ranip Area
Divyesh
Divyesh
03/09/2024 10:09 am

આભાર

Place/ગામ
Rajkot
Bhavin Mankad
Bhavin Mankad
03/09/2024 10:08 am

Aya jamnagar ma hadvu japtu avi gyu hamnaj bandh thyu mota mota chata hata normal speed rainqoat addhe raste pervo padyo

Place/ગામ
Jamnagar
Dilip
Dilip
03/09/2024 9:57 am

Thank You Sir For New Update…Jay Shree Radhe Krishna Ji

Place/ગામ
Gam.Movana Tal.Keshod Dist.Junagadh
Maiyad Jagdish
Maiyad Jagdish
03/09/2024 9:54 am

Thank you sir

Place/ગામ
Satiya
કેશવજી આર.ધમાસણા
કેશવજી આર.ધમાસણા
03/09/2024 9:49 am

ખૂબ ખૂબ આભાર સાહેબ
અમારે વહેલી સવારે ક.૩:૦૦ થી ધીરે ધીરે વરસાદ
ચાલુ છે.

Place/ગામ
દહીંસરડા ( આજી) તા.પડધરી જી.રાજકોટ
Gunavant valani
Gunavant valani
03/09/2024 9:48 am

Thank you sir for new update…

Place/ગામ
Vinchhiya
Pratik Rajdev
Pratik Rajdev
03/09/2024 9:47 am

Rajkot ma dhimi share chalu hato tyare bad 9 to 9.30 saro varsad padi gayo atyare medium chalu chhe

Place/ગામ
Rajkot
Gami praful
Gami praful
03/09/2024 9:46 am

Thank you sir for new update,je vistara ma jarur chhe te vistar ma kudrat krupa vrsave tevi prathna.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagarlp
Ajay chapla
Ajay chapla
03/09/2024 9:46 am

rajkot ma saro varsad chalu thay gyo 9 vagya thi hal chalu j che

Place/ગામ
Rajkot
Ketan koradiya
Ketan koradiya
03/09/2024 9:42 am

નવી અપડેટ બદલ sir ને ધન્યવાદ
રાજકોટ માં મધ્યમ સ્પીડ થી વરસાદ ચાલુ…

Place/ગામ
Rajkot
ગોધાણી નટવરલાલ
ગોધાણી નટવરલાલ
03/09/2024 9:38 am

સર,
નવી અપડેટ માટે ખુબ ખુબ અભિનંદન

Place/ગામ
કેશિયા,તા.જોડિયા, જામનગર
Harshad.a.surani
Harshad.a.surani
03/09/2024 9:37 am

આ રાઉન્ડ નો રાત થી અત્યાર ના 8=30 સુધી નો 2 ઇંચ વરસાદ પડ્યો અને હજી ધીમી ધારે વરસાદ ચાલુ છે કપાસ મા હવે મોટી નુકસાની વેઠવી પડશે

Place/ગામ
બાવરી. તા ધ્રાંગધ્રા
Narodiya Nilesh
Narodiya Nilesh
03/09/2024 9:34 am

Thanks for new update sir

Place/ગામ
Derdi kumbhaji
Govind karmata
Govind karmata
03/09/2024 9:34 am

Jay shree Krishna

Place/ગામ
Bantwa
અશોકભાઈ કાનાણી
અશોકભાઈ કાનાણી
03/09/2024 9:29 am

Navi update badal abhar,sir

Place/ગામ
Hadiyana.jamnagar
Jayesh Chaudhary
Jayesh Chaudhary
03/09/2024 9:28 am

ગઈકાલ બપોરે 12:00 વાગ્યાથી લઈને આજે સવારે 06:00 વાગ્યા સુધીમાં મારા ગામના આંકડાઓ પ્રમાણે 80mm વરસાદ નોંધાયો છે… અલગ અલગ ટાઈમે ત્રણ વખત થઈને વીજળીના કડાકા સાથે જોરદાર વરસાદ પડ્યો છે, આ ચોમાસામાં પહેલીવાર આ ઓછા સમયમાં વધુ વરસાદ થયો છે…

Place/ગામ
સતલાસણા, મહેસાણા
Hitesh Bakori
Hitesh Bakori
03/09/2024 9:26 am

સર જય શ્રીકૃષ્ણ આભાર અપડેટ બદલ…

Place/ગામ
Jamjodhpur
Gajera sanjay
Gajera sanjay
03/09/2024 9:22 am

Thanks sirji

Place/ગામ
Gauridal
કાંતીલાલ ભોરણીયા
કાંતીલાલ ભોરણીયા
03/09/2024 9:22 am

નવી માહિતી આપવા બદલ આભાર સર

Place/ગામ
ખજુરડા તા.જામકંડોરણા જી.રાજકોટ
Rajeshbhai Raiyani
Rajeshbhai Raiyani
03/09/2024 9:20 am

Thanks sir for New Update

Place/ગામ
Junagadh
Piyushbhai Makadiya
Piyushbhai Makadiya
03/09/2024 9:19 am

Sir khub khub abhar Navi apadet apava badal have harakh nadhi dhato

Place/ગામ
Bhayavadar
Jayesh Chaudhary
Jayesh Chaudhary
03/09/2024 9:19 am

ખુબ સરસ અપડેટ, આભાર સાહેબ…

Place/ગામ
સતલાસણા, મહેસાણા
વિનોદ સાવલીયા
વિનોદ સાવલીયા
03/09/2024 9:18 am

રાજકોટ માં મવડી વિસ્તારમાં ધીમીધારે ચાલુ

Place/ગામ
Rajkot
Rohit
Rohit
03/09/2024 9:17 am

રાજકોટ માં આખી રાત્રિ ના ચાલુ હતો. Slow slow હાલ માં 30 મિનિટ થી પેલેસ રોડ રાજકોટ speed ફાસ…

Place/ગામ
Rajkot
Retd Dhiren Patel
Retd Dhiren Patel
03/09/2024 9:17 am

Jsk sir Update badal aabhar.

Place/ગામ
Bhayavadar
Bhagvan Gajera
Bhagvan Gajera
03/09/2024 9:15 am

Thanks, sir

Place/ગામ
Keshod
Ketan patel
Ketan patel
03/09/2024 9:11 am

English અપડેટ માં ભૂલ થી ઓગષ્ટ છપાયેલ છે.

Place/ગામ
Bardoli
Dharm harshadbhai
Dharm harshadbhai
03/09/2024 9:09 am

New apdate badal Aabhar

Place/ગામ
Botad
Ashok kapuriya
Ashok kapuriya
03/09/2024 9:08 am

Thanks for update sir
Rajkot vavdi ma dhimi dhare chalu thyo 6

Place/ગામ
Rajkot
Mukesh kanara
Mukesh kanara
03/09/2024 9:07 am

Thanks for new apdet sir

Place/ગામ
Jamkhambhalia
Piyush patel
Piyush patel
03/09/2024 9:06 am

Thanks sir for new update gya round ma jya vadhu varsad hato tya aa round ma nahivat varsad padse khas Kari ne paschim saurashtra. ma

Place/ગામ
Jamjodhpur
b.j.ramavat
b.j.ramavat
03/09/2024 9:05 am

Saras mahiti abhar saheb

Place/ગામ
Nana ashota
Kodiyatar hira
Kodiyatar hira
03/09/2024 9:03 am

Thanks

Place/ગામ
Pastardi bhanvad dev bhumi dvarka
1 2 3 4