ટૂંકું ને ટચ – Brief Update Dated 12th September 2024

ટૂંકું ને ટચ – Brief Update Dated 12th September 2024

Weather Conditions based on IMD Night Bulletin 11th September 2024:

The Depression over Northeast Madhya Pradesh moved slowly nearly north-northwestwards with a speed of 15 kmph during past 6 hours and lay centred at 1730 hours IST of today, the 11th September near latitude 25.0°N and longitude 79.6°E over northeast Madhya Pradesh and adjoining south Uttar Pradesh, about 30 km west of Khajuraho (Madhya Pradesh), 110 km southsouthwest of Hamirpur (Uttar Pradesh), 110 km east-southeast of Jhansi (Uttar Pradesh) and 190 km southeast of Gwalior (Madhya Pradesh). It is likely to move slowly north-northwestwards during next 24 hrs. The system is under  continuous surveillance of Doppler Weather Radar at Bhopal (Madhya Pradesh).

The Monsoon trough at mean sea level now passes through Bikaner, Sikar, the centre of depression over northeast Madhya Pradesh and adjoining south Uttar Pradesh, Daltonganj, Bankura, Canning and thence southeastwards to northeast Bay of Bengal and extends upto 1.5 km above mean sea level.

The Western Disturbance as a trough in middle tropospheric westerlies with its axis at 5.8 km above mean sea level roughly along Long. 72°E to the north of Lat. 28°N persists.

The off-shore trough at mean sea level along south Gujarat to North Kerala coast persists.

The cyclonic circulation over south Gujarat between 3.1 & 5.8 km above mean sea level persists.

The cyclonic circulation over central Assam extending upto 0.9 km above mean sea level persists.
The cyclonic circulation over central parts of Myanmar extending upto mid tropospheric levels persists. It is likely to move west-northwest and lies over coastal Bangladesh and adjoining northwest Bay of Bengal during next 2 days.


ગુજરાતી માં પરિબળો માટે મીડ ડે બુલેટિન માં જોવો. અહીં કમેન્ટ માં પ્રતિકભાઈ મૂકે ત્યારે.

 

Forecast For Saurashtra, Gujarat & Kutch 12th To 18th September 2024 

 

Few Cloud bands associated with the Depression System over North East M.P. and adjoining South U.P.  could sometimes pass over parts of Gujarat State.

Gujarat Region and adjoining areas of Saurashtra & Kutch can get scttered showers/rain on few days. Gujarat Region means collectively North Gujarat, South Gujarat & East Central Gujarat. Subdued rainfall activity over rest of Saurashtra & Kutch. 

Monsoon has not withdrawn from Gujarat State. Normally Monsoon will withdraw first from Northwest Rajasthan.


આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 12 થી 18 સપ્ટેમ્બર 2024

નોર્થ ઈસ્ટ એમ.પી. અને લાગુ દક્ષિણ યુ.પી. પર ડિપ્રેશન સિસ્ટમ સાથે સંકળાયેલ પૂછડિયા વાદળો ક્યારેક ગુજરાત રાજ્ય ઉપરથી પસાર થઇ શકે.
ગુજરાત રિજિયન અને લાગુ સૌરાષ્ટ્ર અને કચ્છ ના વિસ્તારો માં અમુક દિવસ છૂટાછવાયા ઝાપટા/વરસાદ પડી શકે છે. બાકી ના સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદી ગતિવિધિઓમાં ઘટાડો.

ગુજરાત રાજ્યમાંથી ચોમાસું વિદાય નથી થયું. સામાન્ય રીતે ચોમાસુ ઉત્તર પશ્ચિમ રાજસ્થાનમાંથી પહેલા વિદાય લેતું હોય છે.

નોંધ: ગુજરાત રિજિયન એટલે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને નોર્થ ગુજરાત ના વિસ્તારો

 

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

No Forecast in Newspaper – છાપા માં આપેલ નથી 

 

4.8 37 votes
Article Rating
268 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
22/09/2024 1:59 pm

તારીખ 22 સપ્ટેમ્બર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ 23મી સપ્ટેમ્બરથી પશ્ચિમ રાજસ્થાન અને કચ્છના ભાગોમાંથી નૈઋત્ય નું ચોમાસું વિદાય માટે સ્થિતિ અનુકૂળ બની રહી છે.   ❖ ચોમાસાની ધરી હવે બિકાનેર, ગુના, સાગર, બિલાસપુર, ચાંદબલીમાંથી પસાર થાય છે અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ મધ્યપશ્ચિમ બંગાળની ખાડી સુધી લંબાઈ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટી પર છે.   ❖ પૂર્વ-પશ્ચિમ ટ્રફ આંધ્ર પ્રદેશના દરિયાકાંઠેથી દક્ષિણ તટીય મ્યાનમાર સુધી લંબાઈ છે અને તેની સાથે બે અપર એર સાયક્લોનિક સરક્યુલેશન જોડાયેલા છે, એક મધ્યપશ્ચિમ બંગાળની ખાડી પર અને બીજુ દક્ષિણ કોસ્ટલ મ્યાનમાર અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે… Read more »

Place/ગામ
Rajkot
ડાભી પ્રકાશભાઈ અમરેલી
ડાભી પ્રકાશભાઈ અમરેલી
17/09/2024 1:25 pm

Cola 4 week

Place/ગામ
માલવણ તા,અમરેલી
Screenshot_20240917_132241
Ramnik.j faldu
Ramnik.j faldu
16/09/2024 8:59 pm

સર હજી જે ભાદરવામાં.તડકો અને બફારો હોઈ એવું વાતવરણ કેમ નથી

Place/ગામ
જસાપર
Rathod Ranjit
Rathod Ranjit
16/09/2024 8:45 pm

Sir suka Pavan aatla badha majbut moti moti sistmo ne dhul chatati Kari de?

Place/ગામ
Gadhada
Pratik
Pratik
16/09/2024 2:10 pm

તારીખ 16 સપ્ટેમ્બર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ ગંગીય પશ્ચિમ બંગાળ પરનું ડીપ ડિપ્રેસન છેલ્લા 6 કલાક દરમિયાન 8 કિમી પ્રતિ કલાકની ઝડપે ધીમે ધીમે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું અને આજે, 16 સપ્ટેમ્બર 2024 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે ગંગીય પશ્ચિમ બંગાળ અને લાગુ ઝારખંડ પર અક્ષાંશ 23.1° N અને રેખાંશ 86.7° E પર કેન્દ્રિત છે.   જે પુરુલિયા (પશ્ચિમ બંગાળ) થી લગભગ 40 કિમી દક્ષિણપૂર્વમાં, બાંકુરા (પશ્ચિમ બંગાળ) થી 50 કિમી દક્ષિણપશ્ચિમમાં, જમશેદપુર (ઝારખંડ) થી 60 કિમી પૂર્વ-ઉત્તરપૂર્વમાં અને રાંચી (ઝારખંડ) થી 140 કિમી પૂર્વમાં સ્થિત હતુ  આ સીસ્ટમ ગંગીય પશ્ચિમ બંગાળ… Read more »

Place/ગામ
Rajkot
Odedara karubhai
Odedara karubhai
16/09/2024 12:34 pm

Vavajodu lage 1 Date ma k nai sir ?

Place/ગામ
Kutiyana
Screenshot_20240916-123030
Jitendra bhukhubhai DHORAJIYA
Jitendra bhukhubhai DHORAJIYA
16/09/2024 9:09 am

સર કોલા ના બીજા અઠવાડિયા માં કલર વધતો જાય છે તો થોડું આગોતરું આપવા વિનંતી . આજે અમારા વિસ્તારમાં ખૂબ જ ધુમ્મસ આવ્યો

Place/ગામ
ગામ હાથીગઢ ,તાલુકો લીલીયા જીલ્લો અમરેલી
parva
parva
15/09/2024 8:29 pm

15 September sudhi ma All India Rainfall average 857 mm par chhe ke je Long term Average (870 mm) na 98% chhe.

Etle ke 2024 nu monsoon “Normal” category ma aavi gayu chhe. Haju 15 divas baki chhe, je jota IMD forecast mujab 106% varsad thai jase.

Place/ગામ
RAJKOT
Pratik
Pratik
15/09/2024 2:34 pm

તારીખ 15 સપ્ટેમ્બર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ ગંગીય પશ્ચિમ બંગાળ પરનું ડીપ ડિપ્રેશન છેલ્લા 6 કલાક દરમિયાન 8 કિમી પ્રતિ કલાકની ઝડપે ધીમે ધીમે પશ્ચિમ તરફ આગળ વધ્યું હતું અને આજે 15 સપ્ટેમ્બર 2024ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે તે જ પ્રદેશમાં અક્ષાંશ 22.6° N અને રેખાંશ 87.8° E પર કેન્દ્રિત હતું, જે કોલકાતા (પશ્ચિમ બંગાળ)થી લગભગ 60 કિમી પશ્ચિમમાં, બાંકુરા (પશ્ચિમ બંગાળ)થી 110 કિમી દક્ષિણપૂર્વમાં, જમશેદપુર (ઝારખંડ)થી 170 કિમી પૂર્વમાં અને રાંચી (ઝારખંડ)થી 270 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વમાં સ્થિત હતુ  આ સીસ્ટમ ધીમી ગતિએ ગંગીય પશ્ચિમ બંગાળમાં લગભગ પશ્ચિમ તરફ આગળ વધે અને… Read more »

Place/ગામ
Rajkot
Kd patel
Kd patel
15/09/2024 2:04 pm

Saptembar na chhela week ma samagra gujarat ma sara varasad ni sakyata chhe.

Place/ગામ
Makhiyala
Javid
Javid
15/09/2024 11:38 am

Colaa ma colar ayvo 2 divas thi

Place/ગામ
wankaner
Anil samani
Anil samani
15/09/2024 10:36 am

Cola ma colour purai che second week ma to mitro wait and watch

Place/ગામ
Rajkot
Javidbhai
Javidbhai
15/09/2024 10:13 am

Tarikh 25 thi 2 sudhi varsad ni sakyata dekhay 6

Place/ગામ
Paneli moti
Ramnik.j faldu
Ramnik.j faldu
15/09/2024 7:32 am

સર કોલા બીજા.અઠવાડિયા મા બેદિવસ થીયા સારો કલર બતાવે છે તો પાછલા દિવસોમાં વરસાદ ની કેવીક સકિયતા છે

Place/ગામ
જસાપર
Krutarth Mehta
Krutarth Mehta
15/09/2024 12:37 am

Vadodara ma ek kallak thi pawan sathe dhodhmar varsad chalu che

Place/ગામ
Vadodara
Kuldipsinh rajput
Kuldipsinh rajput
15/09/2024 12:34 am

Jay mataji sir…atare hu kheralu satlasna road uapr 6u tya saro varsad pdi rho 6e atare..

Place/ગામ
Village -bokarvada,dist-mehsana
Kaushal
Kaushal
14/09/2024 10:25 pm

Chella amuk divso thi japta pdi rya che rate k sanje….achanak j aavi jay che….mja aave che 🙂 aaje sanje ane atyare bhi japtu chali ryu che jo k 5 min thi 15rek min na j japta pde che…Jo k rate thndak ghni sari rye che 🙂

Place/ગામ
Amdavad Ranip Area
Odedara karubhai
Odedara karubhai
14/09/2024 9:49 pm

Sir 4 week kyare apdate thay ?

Place/ગામ
Kutiyana
Kaushik Patel
Kaushik Patel
14/09/2024 9:01 pm

આજે તો સારી જમાવટ કરી સે સાંજે ૮:૩૦ ચાલ્યુ થયો સે ૯ વાગ્યા સુધી સરસ વરસી રહ્યો સે મજા આવી ગઈ હજુ ચાલુ જ છે

Place/ગામ
ગામ- જીંડવા તા-દહેગામ જી-ગાંધીનગર
lagdhirkandoriya8@gmail.com
lagdhirkandoriya8@gmail.com
14/09/2024 8:38 pm

કેમ કોય કૉમેન્ટ નથી કરતું. હમણાં બધા મિત્રો ભીડ મા લાગે .અરે મિત્રો નિરાશ નાં થાવ. ચોમાસુ ચાલુ સે અને હજુ ચાલુજ રહેસે ૨૦ દિવસ. મિત્રો ૨૭ થી ૩૦ મા એક આશા નું કિરણ દેખાણું સે. જોયે હવે આગળ જતાં સુ થાય. બરોબર ને અશોક બાપુ.

Place/ગામ
Satapar dwarka
વાદી નીલેશ વી
વાદી નીલેશ વી
14/09/2024 2:16 pm

તારીખ 14-9-2024. આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન. – બાંગ્લાદેશ અને અડીને આવેલા ગંગીય પશ્ચિમ બંગાળ પરનું ડીપ ડિપ્રેશન છેલ્લા 6 કલાક દરમિયાન 28 કિમી પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું અને આજે 14મી સપ્ટેમ્બર 2024 ના રોજ IST 8:30 કલાકે 22.9°N અને 88.6° E, કોલકાતા (પશ્ચિમ બંગાળ) થી 50 કિમી ઉત્તરપૂર્વમાં, બાંકુરા (પશ્ચિમ બંગાળ) થી 160 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વમાં, જમશેદપુર (ઝારખંડ) થી 250 કિમી પૂર્વમાં અને રાંચી (ઝારખંડ) થી 340 કિમી પૂર્વમાં કેન્દ્રિત હતું, – તે સમગ્ર ગંગીય પશ્ચિમ બંગાળમાં પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાનું ચાલુ રાખે તેવી શક્યતા છે અને આજે 14મી સપ્ટેમ્બરે તેની ડીપ ડિપ્રેશનની તીવ્રતા… Read more »

Place/ગામ
નરમાણા જામજોધપુર જામનગર
Tabish Mashhadi
Tabish Mashhadi
14/09/2024 10:38 am

Plz update rainfall figures

Place/ગામ
Ahmedabad Sarkhej
Jayesh Chaudhary
Jayesh Chaudhary
14/09/2024 7:49 am

અમારે ત્રણ, ચાર દિવસના વિરામ બાદ ગઈ રાત્રે 9: 15 થી 10:00 વાગ્યા સુધીમાં અંદાજે એક ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસતાં હાલ પૂરતી કપાસ, મગફળીમાં પાણી આપવાની ચિંતા દૂર થઈ હતી…

Place/ગામ
સતલાસણા, મહેસાણા
Tabish Mashhadi
Tabish Mashhadi
13/09/2024 10:22 pm

Ahmedabad ma pachu dodhmar varsad chalu

Place/ગામ
Ahmedabad Sarkhej
Tabish Mashhadi
Tabish Mashhadi
13/09/2024 9:25 pm

Ahmedabad Sarkhej vistar ma dodhmar varsadi zhaptu varasyu

Place/ગામ
Ahmedabad Sarkhej
Bhavesh Parmar
Bhavesh Parmar
13/09/2024 8:42 pm

આજે અમદાવાદમાં અને આસપાસ ના વિસ્તારો માં બપોર થી ઝાપટાં ચાલુ છે ક્યાંક ભારે તો ક્યાંક હળવા ..

Place/ગામ
AHMEDABAD
Kuldipsinh rajput
Kuldipsinh rajput
13/09/2024 8:16 pm

Jay mataji sir…sorry mare 2 inch ni jagya ae 3 inch thai gyu…baki 2 inch upar varsad pdyo…atare bilkul bandh thai gyo…

Place/ગામ
Village -bokarvada,dist-mehsana
Meetraj
Meetraj
13/09/2024 8:02 pm

Dholka ma dhodhmar varsad chalu achanak j..sari thandak thy gai

Place/ગામ
Dholka
Kuldipsinh rajput
Kuldipsinh rajput
13/09/2024 7:42 pm

Jay mataji sir….aa season no sauthi bhayankar varsad last 30 minit thi pdi rhyo 6e Pavan sathe 3 inch jevo pdi gyo hse…sapna ma pan vichartu ntu ke aavo varsad aavse….kheduto ne bilkul patavi ditha…

Place/ગામ
Village -bokarvada,dist-mehsana
Er. Shivam@Kachchh
Er. Shivam@Kachchh
13/09/2024 4:19 pm

2 mast zapata aavi gaya

Place/ગામ
Village: Tunda Taluko: Mundra
Anwar
Anwar
13/09/2024 3:53 pm

બંગાળ ની ખાડી સક્રિય થાય છે પણ આ પાકિસ્તાન ના સુખા પવન સામે બંગાળ ની ખાડી નું કાય ન આવે ગમે ત્યારે આડા કરી ઉભા જ હોય સુખા પવન

Place/ગામ
Wankaner chandrapur
Javid
Javid
13/09/2024 2:29 pm

Cola to sir jamtu Jay se

Place/ગામ
wankaner
Pratik
Pratik
13/09/2024 2:27 pm

તારીખ 13 સપ્ટેમ્બર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ મધ્ય ઉત્તર પ્રદેશ પરનું ડિપ્રેસન છેલ્લા 6 કલાક દરમિયાન ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું અને આજે 13 સપ્ટેમ્બર 2024 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે ઉત્તર-પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર વેલ માર્કડ લો પ્રેશર તરીકે નબળું પડ્યું છે જો કે તેનુ આનુષાંગિક UAC એ જ વિસ્તાર પર સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે.   આ સીસ્ટમ આગામી 12 કલાક દરમિયાન ધીમે ધીમે નબળી પડી લો પ્રેશર માં પરીવર્તીત થાય તેવી શક્યતા છે.   ❖ દક્ષિણપૂર્વ બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તાર પરનું લો પ્રેશર પશ્ચિમ… Read more »

Place/ગામ
Rajkot
Ketan sutaria
Ketan sutaria
13/09/2024 2:07 pm
Dharmesh sojitra
Dharmesh sojitra
13/09/2024 12:02 pm

સર સેકન્ડ વિક ના કોલા મા કલર પુરાણો કાચો ગણવો કે પાકો?

Place/ગામ
Kotda sangani rajkot
Dilip k patel mitana(tankara)
Dilip k patel mitana(tankara)
13/09/2024 11:58 am

સર કોલામાં બીજા વિકમાં ગેસ ભરાણો છે કેવો કરે છે સપ્ટેમ્બરના એન્ડમાં વરસાદનું

Place/ગામ
મીતાણા
Divyesh
Divyesh
13/09/2024 9:15 am

Kas katra pramane avnar sambhavit round je Rajkot aju baju karn hu Rajkot thi lakhu chu18/9 thi 20/9 sudhi bijo round 28/9 thi 1/10 sudhi ama ek be di Agha pachu hoy jema varshd no round kevo ave te kudrat upar hoy kudrat ni agad koy nu no chle

Place/ગામ
Rajkot
Bhikhu
Bhikhu
13/09/2024 4:53 am

Sir bani sake to imd 4 week upadte karva vinti.

Place/ગામ
Kothavistrori khambhaliya dwarka
વીરાભાઈ
વીરાભાઈ
12/09/2024 7:55 pm

અપડેટ બદલ આભાર

Place/ગામ
જૂનાગઢ
Bhavin Mankad
Bhavin Mankad
12/09/2024 4:22 pm

આયા જાપ્તુ આવી ગ્યુ 3.40 એ મોટ્ટા મોટા છાંટા આવ્યા તડકામાં જામનગર મા

Place/ગામ
Jamnagar
Pratik
Pratik
12/09/2024 2:57 pm

તારીખ 12 સપ્ટેમ્બર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ ઉત્તરપશ્ચિમ મધ્ય પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પરનું ડિપ્રેશન છેલ્લા 06 કલાક દરમિયાન 10 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પૂર્વ તરફ આગળ વધ્યું હતું અને આજે 12 સપ્ટેમ્બર 2024 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે દક્ષિણપશ્ચિમ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર અક્ષાંશ 27.0°N અને રેખાંશ 78.0°E પર કેન્દ્રિત હતું.  જે આગ્રા (ઉત્તર પ્રદેશ) થી લગભગ 50 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વમાં, ગ્વાલિયર (મધ્યપ્રદેશ) થી 90 કિમી ઉત્તર-પૂર્વમાં, અલીગઢ (ઉત્તર પ્રદેશ) ના 110 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વ અને બરેલી (ઉત્તર પ્રદેશ) ના 180 કિમી દક્ષિણ-દક્ષિણપશ્ચિમમાં સ્થિત હતુ  આ સીસ્ટમ આજે,… Read more »

Place/ગામ
Rajkot
Ajaybhai
Ajaybhai
12/09/2024 12:32 pm

સર આજે તમારી અપડેટ અકીલા મા આવ છે ??

Place/ગામ
Junagadh
Rijvan ghori
Rijvan ghori
12/09/2024 8:36 am

સર અત્યારે જે બીજું લોપ્રેસર બાંગ્લાદેશ બાજુ છે તે ગુજરાત કે રાજસ્થાન સુધી આવી શકે કે નહિ

Place/ગામ
Junadeesa. banaskantha
RUGHABHAI KARMUR
RUGHABHAI KARMUR
12/09/2024 7:31 am

Sarsh Mahiti badal aabhar

Place/ગામ
GAGA Devbhumi Dwarka
Hitesh Bakori
Hitesh Bakori
12/09/2024 7:27 am

સર જય શ્રીકૃષ્ણ આભાર અપડેટ બદલ…

Place/ગામ
Jamjodhpur
JJ patel
JJ patel
12/09/2024 7:09 am

Thanks new update. Sir ji

Place/ગામ
Village: makaji meghpar- Ta: kalavad di: jamanagar
ચપલા ઘનશ્યામ
ચપલા ઘનશ્યામ
12/09/2024 6:52 am

ચોમાસુ દરમિયાન સરસ માહિતી આપે ખેડૂતોને ક્યારે શું કરવું તે પણ ખબર પડી જાય પાણી આપવું ન આપવું ખેતી કાર્ય કેવી રીતે કરવું તે સરળ પડે આપ આગાહી આપો તેથી અમને ઘણું બધું શીખવા જડે છે હું આપની આગાહી પરથી અંદાજ કરી કામકાજ ખેતીકરું છું

Place/ગામ
ડુમિયાણી તાલુકો ઉપલેટા જિલ્લો રાજકોટ
Raju bhuva
Raju bhuva
12/09/2024 6:18 am

Sirji tamari update aavi etle have pani aajthi chalu kari devana chhe.

Place/ગામ
Ranavav
અશોકભાઈ કાનાણી
અશોકભાઈ કાનાણી
12/09/2024 6:11 am

Thanks for new update.
Coud=cloud

Place/ગામ
Haditana.jamnagar
1 2 3