Isolated To Scattered Light/Medium/Rather Heavy Rainfall Expected On Different Days Over Saurashtra, Gujarat & Kutch During 12th To 17th October 2024
12મી થી 17મી ઓક્ટોબર 2024 દરમિયાન સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં અલગ-અલગ દિવસોમાં ક્યારેક છૂટા છવાયા તો ક્યારેક આઇસોલેટેડ વિસ્તાર માં ઝાપટા/હળવો/મધ્યમ/પ્રમાણમાં ભારે વરસાદની શક્યતા.
12th October 2024
Current Weather Conditions:
The line of withdrawal of Southwest Monsoon continues to pass through 29°N/86°E, Darbhanga, Hazaribagh, Pendra Road, Narsinghpur, Khargone, Nandurbar, Navsari and 20°N/70°E.
Conditions are favourable for further withdrawal of Southwest Monsoon from remaining parts of Gujarat, Madhya Pradesh, Jharkhand, Bihar, some more parts of Maharashtra, Chhattisgarh and some parts of Odisha, West Bengal & Sikkim during next 2 days.
The Well Marked Low pressure area over eastcentral Arabian Sea with the associated cyclonic circulation extending upto 5.8 km above mean sea level persists over the same region at 0830 hours IST of today, the 12th October 2024. It is likely to move west-northwestwards and intensify into a Depression over central Arabian Sea by morning of 13th October.
A cyclonic circulation lay over southeast Bay of Bengal & adjoining equatorial Indian Ocean and extended upto 5.8 km above mean sea level. Under its influence, a low pressure area is likely to form over southwest Bay of Bengal around 14th October.
An upper air cyclonic circulation over central parts of south Bay of Bengal lay over southwest Bay of Bengal at 3.1 km above mean sea level.
સ્થિતિ અને ઉપસ્થિત પરિબળો:
દક્ષિણપશ્ચિમ ચોમાસું પાછું ખેંચવાની રેખા 29°N/86°E, દરભંગા, હજારીબાગ, પેંદ્રા રોડ, નરસિંહપુર, ખરગોન, નંદુરબાર, નવસારી અને 20°N/70°Eમાંથી પસાર થતી રહી છે.
આગામી 2 દિવસ દરમિયાન ગુજરાત, મધ્યપ્રદેશ, ઝારખંડ, બિહાર, મહારાષ્ટ્રના કેટલાક વધુ ભાગો, છત્તીસગઢ અને ઓડિશા, પશ્ચિમ બંગાળ અને સિક્કિમના કેટલાક ભાગોમાંથી દક્ષિણપશ્ચિમ ચોમાસું વધુ પાછું ખેંચવા માટે સ્થિતિઓ અનુકૂળ છે.
મહારાષ્ટ્રના દરિયાકાંઠે મધ્ય પૂર્વ અરબી સમુદ્ર પર ગઈકાલનું વેલ માર્કંડ લો પ્રેસર આજે, 12મી ઑક્ટોબર 2024 ના IST 08.30 કલાકે મધ્ય પૂર્વ અરબી સમુદ્ર પર છે. તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાની અને 13મી ઑક્ટોબર સવાર સુધીમાં મધ્ય અરબી સમુદ્ર પર ડિપ્રેશનમાં તીવ્ર બનવાની શક્યતા છે.
દક્ષિણપૂર્વ બંગાળની ખાડી અને નજીકના વિષુવવૃત્તીય હિંદ મહાસાગર પર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન 5.8 કિમિ લેવલ સુધી વિસ્તરેલું છે. તેના પ્રભાવ હેઠળ, 14મી ઓક્ટોબરની આસપાસ દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં લો પ્રેસર ક્ષેત્ર બનવાની તેવી શક્યતા છે.
દક્ષિણ બંગાળની ખાડીના મધ્ય ભાગોમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી પર નીચલા લેવલ માં છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 12th To 17th October 2024
Due to the Arabian Sea System, Isolated Areas (1% to 25% areas) on some days and scattered areas (26% to 50% areas) on other days of Saurashtra, Gujarat & Kutch expected to receive vaying amounts of Showers/Light/Medium/rather Heavy Rain during the forecast period.
A Low Pressure is expected to develop over Bay of Bengal and will have to be monitored for its further development and track for assessing the possibility of its effects on Gujarat State around the latter parts of the forecast period and fews days after the forecast period.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 12 થી 17 ઓક્ટોબર 2024
અરબી સમુદ્રની વેલમાર્કડ લો પ્રેસર/સિસ્ટમ ને કારણે, આગાહીના સમયગાળા દરમિયાન અમુક દિવસોમાં સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છના આઇસોલેટેડ વિસ્તારો (1% થી 25% વિસ્તાર ) અને અમુક દિવસ છુટા છવાયા વિસ્તારો માં (26% થી 50% વિસ્તાર) વધ ઘટ માત્રા માં ઝાપટા/હળવો/મધ્યમ/સામાન્ય ભારે વરસાદ પડવાની શક્યતા છે.
બંગાળની ખાડી પર એક લો પ્રેસર બનવાની શક્યતા છે અને તે વધુ મજબૂત થઇ શકે કે કેમ તેનું નિરીક્ષણ આગાહી સમય ના પાછળ દિવસો અને ત્યાર બાદ ના બેક દિવસ કરવું પડશે. તેમજ ગુજરાત રાજ્ય પર તેની અસરો નું મૂલ્યાંકન આગામી દિવસો માં કરવામાં આવશે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Arabian Sea ma 97A.INVEST System jema Ghumari vadad develop thay chhe.
Location 17.8N 70.8E
Click here for 97A.INVEST System (Source tropicaltidbits)
તારીખ 17 ઓક્ટોબર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ દક્ષિણ આંધ્રપ્રદેશ દરિયાકાંઠે અને લાગુ ઉત્તર તમિલનાડુ દરિયાકાંઠાના પર નુ વેલમાર્કડ લો પ્રેશર યથાવત છે અને તેનું આનુષાંગિક UAC સરેરાશ દરિયાઈ સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણપશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે. આ સીસ્ટમ આગામી 06 કલાક દરમિયાન પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે અને નબળું પડી ને લો પ્રેશર મા પરીવર્તીત થાય તેવી શક્યતા છે. ❖ એક UAC પૂર્વ આસામ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે અને તેની સાથે ટ્રફ સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1… Read more »
Jamnagar city ma Shree ganesh
Thanks, sir
આજે સાંજે 6.30 થી 8.00 સુઘી ધોધમાર વરસાદ પડ્યો, નદી માં પાણી આવી ગયું. હજુ પણ ધીમો ધીમો ચાલુ છે
2 inch jevo varshad padi gyo …
Jetalsar ma 7.pm thi 9.pm 2.inch
માળીયાહાટીના મા 2.૫થી3 ઇંચ જેવો વરસાદ છે
Thank you sir for new update…Jay Shree Radhe Krishna Ji…
7:10 pm thi 8:45 pm , gajvij sathe heavy rain,Hal dhimi dhare chalu j chhe, pavan nathi.
સર આજે અમારે 2.કલાકમાં 2.ઇંચ વરસાદ પડી ગીયો
Jetalsar ma kadaka bhadaka Sather 2inch varsad
Sir atyare badha model saurashtra ma 1 inch varsad batave to kyak 5 Inch k tethi vadhu Kem padi jay ( ghani matra vadhare model thi )?
Porbandar city ma sanje 7 vaga thi gajvij pavan sathe saro medium to heavy varsad chalu che.Porbandar na Gramya vistaro ma pan varsad chalu
નવી અપડેટ બદલ ખુબ ખુબ આભાર.
જૂનાગઢમા ૨ કલાકથી (૬ થી ૮ સાંજે) થોડા-થોડા છાંટા ચાલુ છે.
Amare atyare gajvij sathe japatu avyu.
Sidsar 7 pm thi varsadchalu
સર જય શ્રીકૃષ્ણ જામ જોધપુર 10 મીનીટ થી ધીમી ધારે વરસાદ ચાલુ….
Jay mataji sir…thanks for new update…amare atare road bhina karya aetlo varsad aavyo….hal kyak kyak santa pde 6e…
Jsk Sir, Forecast mujab rujan chalu 1919h thi Bhayavadar (west)
Amare 7 p m thi kdaka bhadaka Sathe varsad chalu chhe Jay shree Krishna
Thanks sir for New Update
ગોંડલ મા ગાજવીજ સાથે હળવા વરસાદી ઝાપટા પડે છે સાંજના 5 વાગ્યા થી .
Khetr Bara pani Nikdi gya.
Visavadar na Dadar geer,Nani monpari vagere ma Extremely heavy rain. cloud burst jevi sthiti.
Thanks sir new update
અશોકસર તમે ખરા સમયે ખેડુતો ને ખુબ સચોટ માહિતી આપી તે બદલ ખુબ ખુબ ધન્યવાદ.
Sir aama mandani type no j varsad aam to rese ne ? N all over saurashtra ma sakyta ke vadhu paschim saura6ma ?
Keshod na rangpur ma 3 inch jevo varsad haji chalu 6. 5 pm to continue.
Sir have evu lage chhe…amare quantity ma pahela dekhatu tu tena karata jokham occhu thayu chhe… barabar chhe sir..?
Visavadar ma ratri jevu andharu.full taiyari.
માળિયા હાટીના માં આજે માવઠા નો વરસાદ 2 થી 5 ઇંચ થાય એવું લાગે
આભાર સાહેબ અપડેટ માટે બીજું આ વખતે બધા મોડલ વરસાદ બતાવે છે પણ હજુ સુધી વરસાદ વરસ્યો નથી.
Thanks for update
4 વાગ્યા થી અતિભારે વરસાદ ચાલુ..
Thanks for new update sir
Thank you for new update
Jsk સર… આભાર અપડેટ બદલ
અપડેટ માટે આભાર સાહેબ
Thank sir Jay shree Krishna
સર જય શ્રીકૃષ્ણ સારુ થયુ નવી અપડેટ આપી અપડેટ બદલ આભાર આજે બધા એમજ વિચારે છે ખુલુ થઈ ગયુ આજે તડકો બે ત્રણ વખત નીકડીયો એટલામાટે…
Wind na model bateve pn jamin pr ky nathi kiya model ma jovanu
સારું કહવાય બાપુ
Tnx sir
Sarsh
Thanks sir for new update
Theks sr. for new apdet
સર પવન નુ પ્રમાણ કેવું રહેશે?
Sir,agotra endhanni sakyata ketla % ganvi.
થેન્ક્સ સર
Aabhar sir
તારીખ 12 ઓક્ટોબર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ નૈઋત્ય ના ચોમાસા ની વિદાય રેખા 29°N/86°E, દરભંગા, હજારીબાગ, પેંદ્રા રોડ, નરસિંહપુર, ખરગોન, નંદુરબાર, નવસારી અને 20°N/70°E માંથી પસાર થાય છે. ❖ નૈઋત્ય નું ચોમાસું આગામી 2 દિવસ દરમિયાન ગુજરાત, મધ્યપ્રદેશ, ઝારખંડ, બિહારના બાકીના ભાગો તેમજ મહારાષ્ટ્ર, છત્તીસગઢના કેટલાક વધુ ભાગો અને ઓડિશા, પશ્ચિમ બંગાળ અને સિક્કિમના કેટલાક ભાગોમાંથી વિદાય માટે સ્થિતિ અનુકૂળ છે. ❖ મધ્યપૂર્વ અરબી સમુદ્ર પર નુ વેલમાર્કડ લો પ્રેશર આજે 12 ઓક્ટોબર 2024 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે તે જ વિસ્તારમાં હતું તેનું આનુષાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી… Read more »