Dense Clouding Over East Central Arabian Sea – Isolated To Scattered Light/Medium/Rather Heavy Rainfall Expected On Different Days Over Saurashtra, Gujarat & Kutch During 18th To 21st October 2024

Dense Clouding Over East Central Arabian Sea – Isolated To Scattered Light/Medium/Rather Heavy Rainfall Expected On Different Days Over Saurashtra, Gujarat & Kutch During 18th To 21st October 2024

 

મધ્ય પૂર્વ અરબી સમુદ્ર પર ગાઢ વાદળો – 18મી થી 21મી ઓક્ટોબર 2024 દરમિયાન સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં કોઈ દિવસ છૂટા છવાયા તો કોઈ દિવસ આઇસોલેટેડ વિસ્તાર માં ઝાપટા/હળવો/મધ્યમ/પ્રમાણમાં ભારે વરસાદની શક્યતા.

 

18th October 2024 

 

Current Weather Conditions:

Yesterday’s cyclonic circulation over north Lakshadweep area & neighbourhood now lies over eastcentral Arabian Sea at 0830 hours IST of today and extends upto 5.8 km above mean sea level. Under its influence, a low pressure area likely to form over the same region during next 12 hours. It is likely to become more marked and move westnorthwestwards away from Indian coasts during  subsequent 3 days.

A trough runs from the above cyclonic circulation over eastcentral Arabian Sea to South Andhra Pradesh coast across Karnataka & Rayalaseema and extends upto 3.1 km above mean sea level.

A fresh upper air cyclonic circulation very likely to form over North Andaman Sea around 20th October. Under its influence, a low pressure area likely to form over Central Bay of Bengal around 22nd October, thereafter, it is likely to move northwestwards and intensify further into a depression by 24th October.

Satellite Animation Source: Tropicaltidbits

ઉપસ્થિત પરિબળો:

ઉત્તર લક્ષદ્વીપ વિસ્તાર અને પડોશ પર ગઈકાલનું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન આજે IST 0830 કલાકે મધ્ય પૂર્વ અરબી સમુદ્ર પર આવેલું છે અને સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી લંબાય છે. તેના પ્રભાવ હેઠળ, આગામી 12 કલાક દરમિયાન તે જ પ્રદેશમાં લો પ્રેસર ક્ષેત્ર રચાય તેવી શક્યતા છે. તે પછીના 3 દિવસ દરમિયાન ભારતીય દરિયાકાંઠાથી વધુ દૂર પશ્ચિમ ઉત્તરપશ્ચિમ તરફ જવાની શક્યતા છે.

મધ્ય પૂર્વ અરબી સમુદ્રમાં ઉપરોક્ત યુએસી થી લઈને કર્ણાટક અને રાયલસીમાના દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે સુધી ટ્રફ લંબાય છે અને સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે.

20મી ઓક્ટોબરની આસપાસ ઉત્તર આંદામાન સમુદ્ર પર નવા અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન ની સંભાવના છે. તેના પ્રભાવ હેઠળ, 22મી ઑક્ટોબરની આસપાસ મધ્ય બંગાળની ખાડી પર લો પ્રેસર ક્ષેત્ર રચાય તેવી શક્યતા છે, ત્યારબાદ તે ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે અને 24મી ઑક્ટોબર સુધીમાં ડિપ્રેશનમાં વધુ તીવ્ર બને.

Forecast For Saurashtra, Gujarat & Kutch 18th To 21st October 2024 

Last forecast was for 12th to 17th October wherein it rained on all days except on 17th October. Now, due to the Arabian Sea System, Isolated Areas (1% to 25% areas) to scattered areas (26% to 50% areas) of Saurashtra, Gujarat & Kutch expected to receive vaying amounts of Showers/Light/Medium/rather Heavy Rainon on different days during 18th to 21st October 2024. 


આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 18 થી 21 ઓક્ટોબર 2024

અરબી સમુદ્રની વેલમાર્કડ લો પ્રેસર/સિસ્ટમ ને કારણે, આગાહીના સમયગાળા દરમિયાન અમુક દિવસોમાં સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છના આઇસોલેટેડ વિસ્તારો (1% થી 25% વિસ્તાર ) અને અમુક દિવસ છુટા છવાયા વિસ્તારો માં (26% થી 50% વિસ્તાર) વધ ઘટ માત્રા માં ઝાપટા/હળવો/મધ્યમ/સામાન્ય ભારે વરસાદ પડવાની શક્યતા છે.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 18th October 2024

Forecast In Sanj Samachar Daily Dated 18th October 2024

4.8 33 votes
Article Rating
336 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
22/10/2024 2:34 pm

તારીખ 22 ઓક્ટોબર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ ગઈકાલે મધ્યપૂર્વ બંગાળની ખાડી અને લાગુ ઉત્તર આંદામાન સમુદ્ર પરનું લો પ્રેશર આજે સવારે 05:30 કલાકે મધ્યપૂર્વ બંગાળની ખાડીમાં ડિપ્રેશનમાં તીવ્ર બન્યું. તે છેલ્લા 3 કલાક દરમિયાન 6 કિમી પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું અને આજે 22 ઓક્ટોબર 2024 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે અક્ષાંશ 15.5° N અને રેખાંશ 91.0°E નજીકના સમાન પ્રદેશ પર કેન્દ્રિત હતું. જે પરપારાદીપ (ઓડિશા) ના લગભગ 700 કિમી દક્ષિણપૂર્વમાં છે, સાગર દ્વીપ (પશ્ચિમ બંગાળ) થી 750 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વ અને ખેપુપારા (બાંગ્લાદેશ) થી 730 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વ માં સ્થિત છે. આ સીસ્ટમ પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ… Read more »

Place/ગામ
Rajkot
Sharad Thakar
Sharad Thakar
19/10/2024 4:04 pm

જીંદગી મા પેલી. વાર. બીક. લાગી. આજે. ખેતર. વચ્ચે. એવી. વીજ. કડાકા ભડાકા. એવા. થયા.

Place/ગામ
Patelka
Dilip
Dilip
19/10/2024 3:41 pm

Sir Keshod ma bhayankar gajvij sathe bhayankar varsad padi rahyo chhe…Jay Shree Radhe Krishna Ji…

Place/ગામ
Gam.Movana Tal.Keshod Dist.Junagadh
Bhavesh Patel
Bhavesh Patel
19/10/2024 3:37 pm

Sir 20 minute thi gajvij sathe bare varsad chalu chhe

Place/ગામ
Upleta
Rajesh
Rajesh
19/10/2024 3:36 pm

Upleta ma gajvij sathe 3:15 minute thi jordar varsad chalu

Place/ગામ
Upleta
Dipak parmar
Dipak parmar
19/10/2024 3:35 pm

માળિયા હાટીના 2ઇંચ ઉપર વરસાદ હજી ધીમીધારે

Place/ગામ
માળિયા હાટીના
Rajesh Dangar
Rajesh Dangar
19/10/2024 3:21 pm

ફરી એક વખત ભયંકર ગાજવીજ સાથે જોરદાર વરસાદ આ રાઉન્ડમાં ત્રીજી વખત વારો કાઢ્યો

Place/ગામ
Keshod
parva
parva
19/10/2024 3:10 pm

Monsoon Rainfall (Saurashtra & Kutch) 1 June to 15th October
(GSDMA data)

Place/ગામ
RAJKOT
Rainfall-in-SK-2024
Shashwat Pandey
Shashwat Pandey
19/10/2024 2:59 pm

Heavy rain from last 10 min in Ahmedabad

Place/ગામ
Ahmedabad
Pratik
Pratik
19/10/2024 2:34 pm

તારીખ 19 ઓક્ટોબર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ મધ્યપૂર્વ અરબી સમુદ્ર પર નુ લો પ્રેશર આજે 19 ઓક્ટોબર 2024 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે મધ્યપૂર્વ અને લાગુ મધ્યપશ્ચિમ અરબી સમુદ્ર પર વેલમાર્કડ લો પ્રેશર તરીકે છે અને તેનું આનુષાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે.   આ સીસ્ટમ આગામી 2 દિવસ દરમિયાન ભારતીય દરિયાકાંઠાથી દુર પશ્ચિમ ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે.   ❖ એક UAC ઉત્તર તમિલનાડુ અને દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે દક્ષિણપશ્ચિમ અને લાગુ મધ્યપશ્ચિમ બંગાળની ખાડી પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે જે… Read more »

Place/ગામ
Rajkot
Umesh Ribadiya
Umesh Ribadiya
19/10/2024 1:46 pm

Visavadar na gramy vistar ma Jordar Gajvij sathe varsad

Place/ગામ
Visavadar
Shailesh Dangar
Shailesh Dangar
19/10/2024 10:19 am

Hi Sir, aaje aakash sav chokhu thai gayu che, to su have varsad ni shakyta puri? 18 to 21 October vali aagahi babat

Place/ગામ
Panchtalavada,, tal-shihor,, dist -- Bhavnagar
Fatehsinh Rajput.
Fatehsinh Rajput.
19/10/2024 8:14 am

સર આજ રાતના દોઢ વાગ્યે જોરદાર પવન અને ગાજવીજ સાથે રોડ ભીના થાય તેવો વરસાદ થયો

Place/ગામ
Chuda .Surendranagar.
ડાભી પ્રકાશભાઈ અમરેલી
ડાભી પ્રકાશભાઈ અમરેલી
19/10/2024 7:47 am

સર તમે મગફળી કાઢી નાખી કે બાકી છે?

Place/ગામ
માલવણ તા,અમરેલી
Hardik rathod
Hardik rathod
18/10/2024 11:43 pm

Bhavnagar city ma vijli na kadaka sathe varsad saru

Place/ગામ
Bhavnagar
Pratik Rajdev
Pratik Rajdev
18/10/2024 11:40 pm

Sirji aa gadi to bhavnagar vati gay kya sudhi pochse aaje rate ?

Place/ગામ
Rajkot
Mustafa Vohra
Mustafa Vohra
18/10/2024 11:21 pm

Amare Bharuch ma gajvij chaluj tai 6

Place/ગામ
Bharuch
Kodiyatar hira
Kodiyatar hira
18/10/2024 10:47 pm

Sar 24 tarkhe bnvanu se te aapde kyare ponse.??

Place/ગામ
Pastardi bhanvad dev bhumi dvarka
Mayurpatel
Mayurpatel
18/10/2024 10:38 pm

સર, બે કલાકના રેનફોલ ડેટા ઊપલેટામા 13mm વરસાદ બતાવે છે અને 24 કલાકમા નીલ બતાવે છે એમ કેમ?

Place/ગામ
રાજકોટ
Fatehsinh Rajput.
Fatehsinh Rajput.
18/10/2024 9:56 pm

Thanks sir for new update

Place/ગામ
Chuda .Surendranagar.
વીરાભાઈ
વીરાભાઈ
18/10/2024 9:52 pm

નવી અપડેટ બદલ ખુબ ખુબ આભાર.
સોયાબીન વાઢવાના આયોજન કરવામાં તમારી અપડેટ ઉપયોગી થશે.

Place/ગામ
લુશાળા, જૂનાગઢ
Ashvin Vekariya
Ashvin Vekariya
18/10/2024 9:04 pm

22 oct ni system saurashtra ne asar karse? Bangal Vali

Place/ગામ
Virnagar
Dabhi ashok
Dabhi ashok
18/10/2024 9:02 pm

સર મેંતો સોયાબીન વાંચવા નુ ચાલુ કરી દીધું છે લાગે છે વાઢવા નુ બંધ કરવું પડશે અને એક બાજુ સોયાબીન ફુલ પાક ઉપર છે

Place/ગામ
Gingani
Dharmesh sojitra
Dharmesh sojitra
18/10/2024 7:32 pm

અશોકભાઈ હવે વિદાય કેદી થી થવાની છે તે કહો એટલે કામ પતે?

Place/ગામ
Kotda sangani rajkot
Raj Dodiya
Raj Dodiya
18/10/2024 7:00 pm

Thank you for new update sir

Place/ગામ
Hadmatiya ta tankara
Vejanand Karmur
Vejanand Karmur
18/10/2024 6:53 pm

Mari gya to….

Place/ગામ
Jam khambhaliya
Lalitbhai.sutariya
Lalitbhai.sutariya
18/10/2024 6:24 pm

Thank you sir

Place/ગામ
Dhank (upleta)
Maiyad Jagdish
Maiyad Jagdish
18/10/2024 5:51 pm

Thank you sir

Place/ગામ
Satiya
પીઠાભાઇ વસરા
પીઠાભાઇ વસરા
18/10/2024 5:34 pm

Thank you sir for new update

Place/ગામ
રાણા કંડોરણા જિ. પોરબંદર
Kirit chaudhary
Kirit chaudhary
18/10/2024 4:58 pm

Sir arvalli baju kevi shkyta?

Place/ગામ
Arvalli
Umesh Ribadiya
Umesh Ribadiya
18/10/2024 4:29 pm

System suddenly aatlu ‘jor’ kem kari nakhe chhe ?

Place/ગામ
Visavadar
Jogal Deva
Jogal Deva
18/10/2024 4:21 pm

Jsk સર…. અપડેટ બદલ આભાર

આખા પ્રસંગ ( સીઝન ) માં ખુબ જમાડ્યા… ઓડકાર આવી ગ્યો બધેય ને લગભગ પણ હવે જો આ ભાવ નો આંટો ભાગમાં આયવો તો ઉલટ્યું કરાવશે….રાજા છે જે થાય તે બીજું હું…હરિ ઈચ્છા બલવાન

Place/ગામ
Lalpur
Malde Gojiya
Malde Gojiya
18/10/2024 4:11 pm

Navi mahiti badal abhar Saheb,

Atyar sudhima pan mavtha ne lidhe ghana kheduto ne nukshan thayu chhe have agal shu kare te joiae.

Jay Dwarkadhish…

Place/ગામ
Bankodi- Devbhoomi Dwarka
Gita Ben Jayeshbhai Thummar
Gita Ben Jayeshbhai Thummar
18/10/2024 3:36 pm

Theks. sr.for new apdet

Place/ગામ
Kalavad
Bhagvan Gajera
Bhagvan Gajera
18/10/2024 3:31 pm

Thanks, sir

Place/ગામ
Keshod
Vinod Vachhani
Vinod Vachhani
18/10/2024 3:29 pm

Thank sir New apdet jevi hri achha Jay shree Krishna

Place/ગામ
Goladhar ta. Junagadh
Bhavesh Patel
Bhavesh Patel
18/10/2024 3:23 pm

Mahiti badal abhar sir

Place/ગામ
Upleta
Hitesh Bakori
Hitesh Bakori
18/10/2024 3:17 pm

સર જય શ્રીકૃષ્ણ આભાર અપડેટ બદલ……

Place/ગામ
Jamjodhpur
Pravin gojiya
Pravin gojiya
18/10/2024 3:14 pm

Dear Sir. Gay 13 thi 15 ma satat 3 divas khub varsad ayvo amare aa round ma y atlo avse?

Place/ગામ
Mevasa bhanvad
Pratik
Pratik
18/10/2024 3:10 pm

તારીખ 18 ઓક્ટોબર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ મધ્યપૂર્વ અરબી સમુદ્ર અને લાગુ ઉત્તર લક્ષદ્વીપ વિસ્તાર પર નુ UAC આજે 18 ઓક્ટોબર 2024 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 8:30 કલાકે મધ્યપૂર્વ અરબી સમુદ્ર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે. તેના પ્રભાવ હેઠળ, આગામી 12 કલાક દરમિયાન તે જ પ્રદેશમાં લો પ્રેશર રચાય તેવી શક્યતા છે. ત્યારબાદ તે પછીના 3 દિવસ દરમિયાન તે વધુ મજબૂત બને અને ભારતીય દરિયાકાંઠાથી દુર પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે.   ❖ એક ટ્રફ મધ્યપૂર્વ અરબી સમુદ્ર પર રહેલા ઉપરોક્ત UAC થી કર્ણાટક અને… Read more »

Place/ગામ
Rajkot
Gami praful
Gami praful
18/10/2024 3:08 pm

Thank you Sir for new update, modlo no abhyas karta avu lage chhe ke, lagbhag aa chhello “GHACHRKO” chhe.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagarlp
Dipak patel
Dipak patel
18/10/2024 3:03 pm

Thanks for update

Place/ગામ
Rajkot
Umesh Ribadiya
Umesh Ribadiya
18/10/2024 2:53 pm

Sir,tamara opinion mujab arb ni system Depression ni matra ye hoy evu lage chhe ?

Place/ગામ
Visavadar
Vanrajsinh dodiya
Vanrajsinh dodiya
18/10/2024 2:53 pm

આભાર ગુરુજી

Place/ગામ
Dhasa j (Botad)
Naren Patel
Naren Patel
18/10/2024 2:49 pm

Sir, Pavan ni Gati vishe kaho ne aagahi samay ma kevok rese

Place/ગામ
Rajkot
JJ patel
JJ patel
18/10/2024 2:44 pm

Thanks sir

Place/ગામ
Village: makaji meghpar- Ta: kalavad di: jamanagar
Kishor odedara
Kishor odedara
18/10/2024 2:38 pm

Tari devano khedut ne

Place/ગામ
Devda
Hiteshkumar
Hiteshkumar
18/10/2024 2:36 pm

Thank you for new update

Place/ગામ
Moti marad
Ashvin Dalsania Motimarad
Ashvin Dalsania Motimarad
18/10/2024 2:31 pm

Thank you sir.

Place/ગામ
Motimard
Ranchhodbhai Khunt
Ranchhodbhai Khunt
18/10/2024 2:29 pm

Thanks for new update sir

Place/ગામ
Chandli
Rajesh
Rajesh
18/10/2024 2:24 pm

Haji picho nahi muke varsad jo aamnam chaliyu to Diwali bagdse khedut ni

Place/ગામ
Upleta
1 2 3 4