Cyclonic Storm ‘DANA’ Over Eastcentral Bay of Bengal (Cyclone Warning For Odisha And West Bengal Coasts: Orange Message)
મધ્ય પૂર્વ બંગાળની ખાડી ઉપર ચક્રવાતી વાવાઝોડું ‘DANA’ (ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે વાવાઝોડા ની ચેતવણી: ઓરેન્જ સંદેશ)
23rd October 2024 @ 02.00 pm. IST
IMD BULLETIN NO. : 07 (BOB/06/2024)
TIME OF ISSUE: 1145 HOURS IST DATED: 23.10.2024
JTWC Tropical Cyclone Warning No. 1 ( Cyclonic Storm “DANA”)
Issued Dated 23rd October 2024 @ 0900 UTC for 0600 UTC
Current Weather Conditions on 23rd October 2024
The unseasonal rain over Saurashtra, Gujarat & Kutch has reduced to 20 Talukas from the total 251 Talukas of Gujarat State with reduced quantum of rain.
Forecast For Saurashtra, Gujarat & Kutch 23rd to 30th October 2024
The Bay of Bengal Cyclonic Storm “DANA” is expected to track towards Odisha/West Bengal Coast and subsequently the System will weaken when in land. System is expected to affect Maharashtra as per various forecast models, so close watch has to be maintained for next couple of days to get clear picture about its track over land and whether it can affect Gujarat State around end of October.
The Unseasonal Rainfall activity over Gujarat State overall has decreased. Mainly dry weather expected most days over most parts of Saurashtra, Kutch & Gujarat during the forecast period. However, there is a 50% chance of isolated showers/rain over South Gujarat around the last day of forecast period.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 23 થી 30 ઓક્ટોબર 2024
બંગાળની ખાડીનું “DANA” વાવાઝોડું ઓડિશા/પશ્ચિમ બંગાળના દરિયાકાંઠા તરફ આગળ વધવાની ધારણા છે અને ત્યારબાદ જમીન પર હોય ત્યારે સિસ્ટમ નબળી પડી જશે. વિવિધ આગાહી મોડલ મુજબ સિસ્ટમ મહારાષ્ટ્રને અસર કરે તેવી ધારણા છે, તેથી જમીન પરના તેના ટ્રેક વિશે સ્પષ્ટ ચિત્ર મેળવવા માટે અને તે ગુજરાત રાજ્યને અસર કરી શકે છે કે કેમ તે માટે આગામી બે ત્રણ દિવસ સુધી તેના પર નજર રાખવી પડશે.
ગુજરાત રાજ્યમાં એકંદરે કમોસમી વરસાદની પ્રવૃત્તિમાં ઘટાડો થયો છે. આગાહીના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના મોટાભાગના ભાગોમાં મોટાભાગના દિવસોમાં મુખ્યત્વે સૂકું હવામાનની રહેવાની ધારણા છે. જો કે, આગાહીના સમયગાળાના પાછલા દિવસ માં દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની 50% શક્યતા છે. જે બાબત બેક દિવસ માં અપડેટ થશે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Read Forecast In Akila Daily Dated 23rd October 2024
Read Forecast In Sanj Samachar Daily Dated 24th October 2024
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
તારીખ 31 ઓક્ટોબર 2024
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન
❖ એક UAC દક્ષિણ આંધ્ર પ્રદેશ અને લાગુ દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 અને 5.8 કિમીની વચ્ચે છે.
❖ એક UAC દક્ષિણપશ્ચિમ અરબી સમુદ્ર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.
❖ એક UAC ઉત્તર-પૂર્વ આસામ પર સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર યથાવત છે.
❖ એક UAC મન્નારના અખાત અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે.
Thank you sir for new update.la
તારીખ 27 ઓક્ટોબર 2024
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન
❖ ઉત્તર ઓડિશા પરનું UAC હવે ઓડિશાના દરિયાકાંઠા પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણપશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે.
❖ એક UAC દક્ષિણપશ્ચિમ અરબી સમુદ્ર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે.
Sir હવે વરસાદ આવે એવું ન જ હોય તો સરસ મજાની ગુડ ન્યુઝ વારી અપડેટ આપી દિયો કે ખેડૂતો હવે જે મોસમ કાર્ય કરવું હોઈ તે કરવાં લાગી જાવ.
સર પવન નુ જોર કયાર થી વધશે ભૂર પવન ક્યાર થી ચાલુ થશે હજી મગફળી પડે એમ નથી ગારો છે ભૂર પવન નીકળે તો સુકાઈ એમ છે. જવાબ આપજો.
Dear sir
Aje season ni paheli jakad jova madi at Rajkot city and Rajkot jamangar highway
Share market ni jem comment ma pan kadako !! Cooling period..
Aaje khubaj Zakal chhe, visibility 25 metres thi ochhi.
Thanks for update
Jay Siyaram sir, sir aa tadko kem haji occhho nathi thato, shu karan hoi ? Pollution vadhi gayu che atle k biju kai
તારીખ 26 ઓક્ટોબર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ વેલમાર્કડ લો પ્રેશર ઉત્તર ઓડિશા પર યથાવત છે. આ સીસ્ટમ આગામી 12 કલાક દરમિયાન વધુ નબળું પડી જવાની શક્યતા છે. ❖ દક્ષિણપૂર્વ અને લાગુ દક્ષિણપશ્ચિમ અરબી સમુદ્ર પરનું UAC હવે દક્ષિણપશ્ચિમ અરબી સમુદ્ર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે. ❖ એક ટ્રફ લક્ષદ્વીપ વિસ્તારથી ઉત્તર તમિલનાડુના દરિયાકાંઠા સુધી લંબાઈ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 4.5 અને 5.8 કિમીની વચ્ચે છે. ❖ ઉત્તર-પૂર્વ આસામ પરનું UAC હવે મધ્ય આસામ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી… Read more »
હવે લોકો ની કૉમેન્ટ ઓછી થઈ જશે ચોમાસા માં બવ લોકો રાહ જોતા હોય જવાબ ની .. અત્યારે નિયમિત વાળા અમુક જ લોકો આવશે બાકી monsoon 2025 માં હાજરી આપશે
૫ નવેમ્બર સુધી મારા અભ્યાસ મુજબ ખાસ ભારે માવઠું નથી કદાચ ૩૦ થી ૩ સુધી મા અમુક વિસ્તારોમાં છાંટા છુટી થાય એવું લાગે છે
November aavi jase pan garmi maathi raahat nahi made. Maximum temperature 36-38 Ane minimum 22-25 rehse
વાવાઝોડાનું નામ કેવી રીતે પસંદ કરવામાં આવે છે… વાવાઝોડાને નામ આપવાનું કામ યુનાઈટેડ નેશન્સની (UN) સંસ્થા વિશ્વ હવામાન સંસ્થા (WMO) કરે છે. આ સંગઠન સાથે કુલ 185 દેશો જોડાયેલા છે. વાવાઝોડાની પ્રવૃત્તિ માટે જવાબદાર એવા 5 પ્રાદેશિક હવામાન કેન્દ્રોમાંથી દરેક તેમની યાદીમાંથી નામ પસંદ કરે છે. આ નામો સામાન્ય રીતે ટૂંકા, યાદગાર અને જેન્ડર ન્યુટ્રલ હોય છે. ભારતમાં વાવાઝોડાનું નામકરણ ભારતીય હવામાન વિભાગ (IMD) બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં બનેલા વાવાઝોડાને નામ આપે છે. IMD એ વર્ષ 1973માં તેની પ્રથમ નામકરણ યાદી જાહેર કરી હતી, જેમાં 84 નામ સામેલ હતા. 2004માં આ યાદીને 140 નામો સુધી વિસ્તૃત કરવામાં આવી હતી.… Read more »
સર આજે ખેતીકામ મા સરળતા રહે તેવો ભુર પવન અને ચોખ્ખુ વાતાવરણ થઈ ગયુ છે.હવે આગળ જતા જોખમ જેવુ નથી ને ???
તારીખ 25 ઓક્ટોબર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ગંભીર ચક્રવાતી વાવાઝોડું “દાના” (દાના તરીકે ઉચ્ચારવામાં આવે છે) 10 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું અને ઉત્તરી ઓડિશા ના દરિયાકાંઠા પર ચક્રવાતી વાવાઝોડામાં નબળું પડ્યું અને આજે તારીખ 25 ઓક્ટોબર 2024 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે અક્ષાંશ 21.20°N અને રેખાંશ 86.70°E નજીક કેન્દ્રિત હતું. જે ભદ્રકથી લગભગ 30 કિમી ઉત્તરપૂર્વમાં અને ધામારાથી 50 કિમી ઉત્તર-ઉત્તર પશ્ચિમમાં સ્થિત છે. ચક્રવાતના કેન્દ્રની આસપાસ પવનની મહત્તમ સતત ગતિ લગભગ 80-90kmph થી 100kmph ની ઝડપે છે. લેન્ડફોલ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. તે ઉત્તર ઓડિશામાં ઉત્તરપશ્ચિમ તરફ… Read more »
Sir atyare satelite visible image jota apni app no perfact logo dekhai che
Sr.. જય શ્રી કૃષ્ણ.. જય માં ખોડલ
આજે મે અડદ માં દાતરડું મૂકિયું… અર્ધા તો બાબડી ગયાસે… 5.. થી. 7. મણ નો ઉતારો આવશે પણ કોલેટી સાવ વિક થશે. ભાવ તૂટશે.. 7. 8. દિવસ પસી થ્રેસર હાલસે…પણ 30. … 31….તારીખે વરસાદ નું હું સે… એ .તમે ક્ન્યક ચોખવત પડો તો રાત્રે નીંદર આવે….
બાકી કુદરત કરે ઈ ઠિક.
બધાં મિત્રો ને “”””જય શ્રી કૃષ્ણ “””
Mandavi aaje upadi vari have 30 tarikh pela kadhi varvi chhe.
સર તમારે કય મગફડી છે અને ક્યારે પાકે તેમ છે મારે તો દિવાળી પછી પાકે તેમ છે જી 20 છે 3 જુલાઈ નુ વાવેતર છે જય શ્રી કૃષ્ણ
Sir vividh model track jota… maharashtra par UAC thase…avu lage chhe..apade asar nahi thay.. barabar chhe sir…?
4 week updet thayu hoi to updet karo, saheb
મગફળી પડવી સે 31 1 2 ma su thase mavthu avse k
ECVMF kothada mathi biladu kadhe to kadhe
“MAXIMUM SIGNIFICANT WAVE HEIGHT AT 240600Z IS 26 FEET.” Matlab ke Dariya ma aatla feet uncha moja uchhale chhe ?
તારીખ 24 ઓક્ટોબર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ગંભીર ચક્રવાતી વાવાઝોડું “દાના” (દાના તરીકે ઉચ્ચારવામાં આવે છે) ઉત્તરપશ્ચિમ અને મધ્ય બંગાળની ખાડી પર છેલ્લા 6 કલાક દરમિયાન 12 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું હતું અને આજે, 24 ઑક્ટોબર 2024 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે ઉત્તરપશ્ચિમ બંગાળની ખાડી પર, અક્ષાંશ 18.9°N અને રેખાંશ 88.0°E નજીક કેન્દ્રિત હતું. જે પારાદીપ (ઓડિશા)થી લગભગ 210 કિમી દક્ષિણપૂર્વમાં, ધમારા (ઓડિશા)થી 240 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વમાં અને સાગર દ્વીપ (પશ્ચિમ બંગાળ)થી 310 કિમી દક્ષિણે સ્થિત છે. આ વાવાઝોડુ 24મીની મધ્યરાત્રિથી 25મી ઓક્ટોબર, 2024ની સવાર સુધી માં ઉત્તર-ઉત્તરપશ્ચિમ… Read more »
Cyclone Dana
Cyclone Dana વધુ મજબૂત થયું…આંચકા ના પવન 85 kt thse એવું હાલ અનુમાન..
Thank you for new update
Thanks sir for new update
Thank you sir
Sir kal thi tapman vadhse evu lagi rahyu che
દાનાએ પોદરામા સાઠીકુ રાયખુ. બે ત્રણ દિવસ અહક થશે..
Thanks for new update sir
Thank you sir navi update mate
Thanku sir
Sir thanks update mate dana vavajoda na avseso arbi ma aavi ne fari 1/2 tarikhe daxin saurashtra ma varsad aape evu lage che imd gfs positive che ajni update ma baki tamari mahor ni jarur che
Thank you sir for new update…Jay Shree Radhe Krishna Ji…
Akila
Thanks sir
Sir અકિલા જૂનું ખૂલે છે કે પછી મારે કંઈક પ્રોબ્લેમ છે
Thanks, sir
સર જય શ્રીકૃષ્ણ આભાર અપડેટ બદલ…..
તારીખ 23 ઓક્ટોબર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ મધ્યપૂર્વ બંગાળની ખાડી પર ચક્રવાતી વાવાઝોડું “દાના” (દાના તરીકે ઉચ્ચારવામાં આવે છે) છેલ્લા 6 કલાક દરમિયાન 15 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું હતું અને આજે 23 ઓક્ટોબરના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે અક્ષાંશ 16.5°N અને રેખાંશ 89.6°E, નજીકના સમાન પ્રદેશ પર કેન્દ્રીત થયું હતું. જે પારાદીપ (ઓડિશા)થી લગભગ 520 કિમી દક્ષિણપૂર્વમાં, સાગર દ્વીપ (પશ્ચિમ બંગાળ)ના 600 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વમાં અને ખેપુપારા (બાંગ્લાદેશ)ના 610 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વમાં સ્થિત છે. આ સીસ્ટમ ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધીને 24મીએ વહેલી સવાર સુધીમાં ઉત્તરપશ્ચિમ બંગાળની ખાડીમાં તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત… Read more »
‘Dana’ vishe ni mahiti mate Khub Khub Aabhar Ashokbhai, Jay Dwarkadhish…
Sir khara samaye khedutone upayogi upadate badal khub khub aabhar
Ok sir
akila sanj samachar ma to 25 may ni update btave 6e
Sir press note ma junu chhe… check kari lejo… thank you sir
Theks sr.for new apdet