Minimum Temperature Expected To Fluctuate Both Sides Over Saurashtra, Gujarat & Kutch – Western Disturbance Expected To Affect Rajasthan & Madhya Pradesh – Update 21st December 2024

Minimum Temperature Expected To Fluctuate Both Sides Over Saurashtra, Gujarat & Kutch – Western Disturbance Expected To Affect Rajasthan & Madhya Pradesh – Update 21st December 2024
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં ન્યુનત્તમ તાપમાન માં બંને બાજુ વધઘટ થવાની ધારણા – વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રાજસ્થાન અને મધ્યપ્રદેશને અસર કરે તેવી શક્યતા – અપડેટ 21મી ડિસેમ્બર 2024

 

Current Weather Conditions on 21st December 2024

IMD Mid-Day Bulletin:

The depression over West Central Bay of Bengal off Andhra Pradesh coast moved East Northeastwards with the speed of 12 kmph during past 6 hours and lay centered at 0830 hrs IST of 21st December 2024 over the West Central Bay of Bengal, near latitude 14.0°N and longitude 84.5°E, about 430 km south-southeast of Visakhapatnam (Andhra Pradesh), 480 km east-northeast of Chennai (Tamil Nadu) and 590 km south- of Gopalpur (Odisha). The system is likely to move slowly east-northeastwards maintaining its intensity as a depression for next 12 hours and weaken gradually thereafter over the Sea.

Subtropical westerly Jet Stream with core winds of the order up to 130 knots at 12.6 km above mean sea level continue to prevail over Northeast India.

Another fresh and active western disturbance is likely to affect western Himalayan region & adjoining plains from 26th/27th December 2024.

Gujarat Observations:
The Minimum Temperature is 2°C above Normal to 2°C below normal over most parts of Gujarat except Rajkot where the Minimum Temperature is 4°C below normal.

Minimum Temperature on 21st December was as under:

Ahmedabad 14.4°C which is 1°C above normal

Rajkot  9.4°C which is 4°C below normal

Amreli 11.0°C which is 2°C below normal

Deesa 13.7°C which is 2°C above normal

Bhuj  11.3°C which is 1°C below normal

Forecast: Saurashtra, Gujarat & Kutch: 22nd to 28th December 2024

Winds will predominantly blow from the north and northeast. Wind speeds are expected to be above normal on 22nd–23rd December and again on 27th–28th December.

The sky will remain mostly clear throughout the forecast period, with partly cloudy conditions likely around 26th–27th December.

The current normal minimum temperature across most of Gujarat ranges from 11°C to 13°C, with cooler values near the Rajasthan border in Kutch and North Gujarat.

22nd–23rd December: Minimum temperatures are expected to rise by 1°C to 2°C.

24th–25th December: A decrease in minimum temperatures is anticipated.

26th–28th December: Temperatures are likely to increase again by 2°C to 4°C, with expected ranges of 10°C to 14°C on colder days and 13°C to 18°C during the warmer period.

Due to an active Western Disturbance over Northwest India around 26th–27th December, South & East Rajasthan and adjoining Northwest Madhya Pradesh expected to get rain showers. There is also a possibility of unseasonal rain over of North and East Gujarat, particularly areas adjoining South Rajasthan and Madhya Pradesh. Updates will be provided if significant developments occur.

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 22 થી 28 ડિસેમ્બર 2024

પવન મુખ્યત્વે ઉત્તર અને ઉત્તરપૂર્વ તરફથી ફૂંકાવાની શક્યતા છે. 22–23 ડિસેમ્બર અને ફરીથી 27–28 ડિસેમ્બરે પવનની ઝડપ સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા છે.

આગામી સમયગાળા દરમિયાન આકાશ મુખ્યત્વે સ્પષ્ટ રહેશે, જ્યારે 26–27 ડિસેમ્બર દરમિયાન છુટા છવાયા વાદળ થવા ની શક્યતા છે.

ગુજરાતના મોટા ભાગના ભાગોમાં હાલના સામાન્ય લઘુત્તમ તાપમાન 11°C થી 13°C છે, જેમાં રાજસ્થાનની સીમા પાસે ઉત્તર ગુજરાતમાં તેમજ કચ્છ બાજુ નીચે ની રેન્જ.
22–23 ડિસેમ્બર: લઘુત્તમ તાપમાન 1°C થી 2°C વધવાની શક્યતા છે.
24–25 ડિસેમ્બર: લઘુત્તમ તાપમાનમાં ઘટાડાની અપેક્ષા છે.
26–28 ડિસેમ્બર: તાપમાન ફરીથી 2°C થી 4°C વધવાની શક્યતા છે. ઠંડા દિવસોમાં 10°C થી 14°C અને ઓછી ઠંડી વારા દિવસોમાં 13°C થી 18°C તાપમાન રહેવાની શક્યતા છે.

ઉત્તરપશ્ચિમ ભારત પર 26–27 ડિસેમ્બર દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ના કારણે, દક્ષિણ અને પૂર્વ રાજસ્થાન તેમજ લાગુ ઉત્તરપશ્ચિમ મધ્યપ્રદેશમાં વરસાદ પડવાની શક્યતા છે. આ સિવાય ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં, ખાસ કરીને દક્ષિણ રાજસ્થાન અને મધ્યપ્રદેશને જોડતા વિસ્તારોમાં માવઠા રૂપી છાંટા છૂટી ની શક્યતા છે. જો કોઈ મહત્વપૂર્ણ ફેર ફાર થાય તો અપડેટ આપવામાં આવશે.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 21st December 2024

Forecast In Sanj Samachar Daily Dated 21st December 2024

 

4.9 22 votes
Article Rating
Subscribe
Notify of
guest
147 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
27/12/2024 2:55 pm

તારીખ 27 ડીસેમ્બર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ હવે UAC તરીકે ઉત્તર પાકિસ્તાન અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 અને 5.8 કિમીની વચ્ચે સ્થિત છે અને અપર લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમીની ઉંચાઈ એ આશરે 68°E અને 17°N થી ઉત્તર તરફ છે.   ❖ ઈન્ડ્યુઝ સાયક્લોનિક સરક્યુલેશન દક્ષિણપશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.   ❖ એક ટ્રફ ઉત્તર પાકિસ્તાનથી દક્ષિણપશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર… Read more »

Place/ગામ
Rajkot
Pratik
Pratik
23/12/2024 2:19 pm

તારીખ 23 ડીસેમ્બર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ દક્ષિણ આંધ્ર પ્રદેશ અને ઉત્તર તમિલનાડુના કિનારે મધ્યપશ્ચિમ મધ્ય અને લાગુ દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી પર નુ વેલમાર્કડ લો પ્રેશર પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધીને આજે 23 ડિસેમ્બર 2024 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે દક્ષિણ આંધ્રપ્રદેશ-ઉત્તર તમિલનાડુના દરિયાકાંઠે દક્ષિણપશ્ચિમ અને લાગુ મધ્યપશ્ચિમ બંગાળની ખાડી પર છે. તેનું આનુષાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે.  આ સીસ્ટમ પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધીને 24મી ડિસેમ્બરના રોજ ઉત્તર તમિલનાડુ અને દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી સુધી પહોંચે તેવી શક્યતા છે.   ❖ ઉત્તર પાકિસ્તાન અને લાગુ અફઘાનિસ્તાન પર UAC તરીકે વેસ્ટર્ન… Read more »

Place/ગામ
Rajkot
Virendrasinh Jadeja
Virendrasinh Jadeja
28/12/2024 10:41 am

Sir.atyare hu mp satna ne jablpur vache kam thi aviyo 6u. Ne ahiya savaro varsad chalu 6e.to kale kevuk vatavran rahse plz ans.

Place/ગામ
Vachalighodi (paddhari)
Bhagvan Gajera
Bhagvan Gajera
28/12/2024 10:37 am

Sat thodi khule se but , gujrat center meteogram mathi keshod nikdi gayu to add karva vinti

Place/ગામ
Keshod
Dinesh detroja
Dinesh detroja
27/12/2024 9:45 pm

સર મારે cola નું ઓપ્શન નથી ખૂલતું બીજી સાઇડ ખૂલે છે

Place/ગામ
Morbi
Rajesh ponkiya
Rajesh ponkiya
27/12/2024 8:05 pm

સર , આ ક્યારે સરખુ થસે , કંઈ ખુલતુ જ નથી

Place/ગામ
Patanvav
Bhagvan Gajera
Bhagvan Gajera
27/12/2024 3:43 pm

Saheb kai pan khulti nathi google k tame aapeli link ma badhe j tapas kari lidhi problem hoi to door krava vinti

Place/ગામ
Keshod
Rajesh Dangar
Rajesh Dangar
27/12/2024 2:18 pm

App ma Kai khultu j nathi sir su problem che

Place/ગામ
Keshod
Paras
Paras
27/12/2024 10:07 am

Chrome browser ma nathi open thati link Google ma open thay Jay chhe .

Place/ગામ
Jamnagar, vavberaja
જાડેજા મહેન્દ્ર સિંહ
જાડેજા મહેન્દ્ર સિંહ
26/12/2024 8:33 pm

સાહેબ, આ 3 – 4 દિવસ થી દિલ્હી માં હોય એવુ ધુમાડા વાળુ વાતાવરણ કાં રે છે ? પ્રદુષણ વધી ગયુ છે કે પછી ભેજ વધુ છે કે ઝાકળ છે ?

Place/ગામ
Bhavabhi Khijadiya, Taluko kalavad
Raju makhansa
Raju makhansa
26/12/2024 6:18 pm

Sir sight open nay thati
Tamari moklel link mathi pan kay khultu nathi

Place/ગામ
Keshod
Bhavin mankad
Bhavin mankad
26/12/2024 2:14 pm

Aje to aya solid thandi che pavan pan che thando thandi gayab nathi thai

Place/ગામ
Jamnagar
Pratik
Pratik
26/12/2024 2:05 pm

તારીખ 26 ડીસેમ્બર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ દક્ષિણ આંધ્રપ્રદેશ-ઉત્તર તમિલનાડુના દરિયાકાંઠે દક્ષિણપશ્ચિમ અને લાગુ મધ્યપશ્ચિમ બંગાળની ખાડી પરનું લો પ્રેશર નબળું પડી (વિખાય) ગયુ છે. જો કે તેનું આનુષાંગિક UAC એ જ પ્રદેશ પર સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.   ❖ એક UAC પૂર્વ બાંગ્લાદેશ પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર યથાવત છે.   ❖ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઉંચાઈ એ આશરે 60°E અને 30°N થી ઉત્તર તરફ છે. ❖ એક UAC ઉત્તર પંજાબ અને… Read more »

Place/ગામ
Rajkot
Kaushik Patel
Kaushik Patel
26/12/2024 8:02 am

Kai pan open thatu Nathi and link thi pan brawsor ma Nathi khultu

Place/ગામ
Jindva
પાટણવાવ
પાટણવાવ
25/12/2024 10:54 pm

જય શ્રી કૃષ્ણ સર , સર આમાં એકેય આઈ . એમ. ડી ચાર્ટ ખુલતા નથી , કંઈક ખરાબી આવી હોય એવુ લાગે છે , મે આ ડીલેટ કરીને પાછુ ડાઉનલોડ કર્યું તો પણ ખુલતુ નથી .

Place/ગામ
પાટણવાવ = તા : ધોરાજી
Rajesh Dangar
Rajesh Dangar
25/12/2024 6:12 pm

Link par click karvathi pan nathi khultu

Place/ગામ
Keshod
Pratik
Pratik
25/12/2024 2:37 pm

તારીખ 25 ડીસેમ્બર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ વેલ માર્કડ લો પ્રેશર દક્ષિણ આંધ્રપ્રદેશ-ઉત્તર તમિલનાડુના દરિયાકાંઠે દક્ષિણપશ્ચિમ અને લાગુ મધ્યપશ્ચિમ બંગાળની ખાડી પર હતું જે ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું અને આજે 25 ડિસેમ્બર, 2024 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે તે જ પ્રદેશ પર યથાવત છે. આ સીસ્ટમ આગામી 24 કલાક દરમિયાન ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે અને દક્ષિણ આંધ્ર પ્રદેશ-ઉત્તર તમિલનાડુના કિનારે દક્ષિણ-પશ્ચિમ અને લાગુ મધ્યપશ્ચિમ બંગાળની ખાડી પર લો પ્રેશર તરીકે ધીમે ધીમે નબળી પડે તેવી શક્યતા છ.   ❖ પંજાબ અને તેના આસપાસના વિસ્તાર પર નુ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ હવે UAC તરીકે હરિયાણા… Read more »

Place/ગામ
Rajkot
Kd patel
Kd patel
25/12/2024 11:16 am

Cola khulatu nathi su vandho chhe.

Place/ગામ
Makhiyala
Devraj Jadav
Devraj Jadav
25/12/2024 8:45 am

Sir app ma kay barobar khultu nathi to su uninstall Kari fari install karvi padse plz ans dejo Ghana divas thi aavu thay se?

Place/ગામ
Kalmad muli
pradip rathod
pradip rathod
25/12/2024 6:40 am

ગુડ મોર્નિંગ સર. Cola/IMD GFS કાંઈ ખુલતુ નથી. જે લિંક મુકી છે એમાં પણ નથી ખુલતુ

Place/ગામ
Rajkot
Krutarth Mehta
Krutarth Mehta
24/12/2024 6:42 pm

Vatavaran ma asthirta ne lidhe hamna 2nd Jan sudhi thandi vadhvani koij shakyata dekhati nathi.

Place/ગામ
Vadodara
Pratik Rajdev
Pratik Rajdev
24/12/2024 6:00 pm

COLA khultu nathi and IMD GFS not updated

Place/ગામ
Rajkot
Hitesh Bakori
Hitesh Bakori
24/12/2024 3:51 pm

સર જય શ્રીકૃષ્ણ સર વેબ સાઇટ મા કાઇ ખરાબી છે મારે એક અઠવાડિયા ખુલતીનથી વેબ સાઇટ ગૂગલ મા જય ને કોમેટ લખી છે

Place/ગામ
Jamjodhpur
Pratik
Pratik
24/12/2024 2:48 pm

તારીખ 24 ડીસેમ્બર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ વેલમાર્કડ લો પ્રેશર આજે 24 ડિસેમ્બર, 2024 ના રોજ ભારતીય સમય અનુસાર સવારે 08:30 કલાકે દક્ષિણ આંધ્રપ્રદેશ-ઉત્તર તમિલનાડુના દરિયાકાંઠે દક્ષિણપશ્ચિમ અને લાગુ મધ્યપશ્ચિમ મધ્ય બંગાળની ખાડી પર યથાવત છે. જો કે, તેનું આનુષાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 4.5 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણપશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે. આ સીસ્ટમ આગામી 24 કલાક દરમિયાન પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધે અને તે જ પ્રદેશમાં લો પ્રેશર તરીકે ધીમે ધીમે નબળું પડવાની શક્યતા છે.   ❖ ઉત્તર પાકિસ્તાન અને તેના આસપાસના વિસ્તાર પરનુ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ હવે UAC… Read more »

Place/ગામ
Rajkot
Kuldipsinh rajput
Kuldipsinh rajput
23/12/2024 10:17 pm

Jay mataji sir… thanks for new update…

Place/ગામ
Village -bokarvada,dist-mehsana
mayur patel
mayur patel
23/12/2024 7:41 pm

જ્યારે જ્યારે તમારી એપ ખોલું છું ત્યારે not found એવું લખેલું આવે છે એવું કેમ?

Cola અને imd 10 days નથી ખૂલતું.

Place/ગામ
Rajlot
Ahir Arajan
Ahir Arajan
23/12/2024 7:17 pm

Thanks sirji

Place/ગામ
મેઘપર ટીટોડી
Rajesh Dangar
Rajesh Dangar
23/12/2024 7:17 pm

Cola and IMD gsf nathi khultu

Place/ગામ
Keshod
Mukesh
Mukesh
23/12/2024 6:43 pm

Thanks sir

Place/ગામ
Shivrajgadh
Paras
Paras
23/12/2024 3:40 pm

Website ni link pin kari ne chotadi dyo

Place/ગામ
Jamnagar, vavberaja
Gita Ben Jayeshbhai Thummar
Gita Ben Jayeshbhai Thummar
23/12/2024 10:36 am

Theks sr

Place/ગામ
Kalavad
Dalsaniya Jagdishbhai
Dalsaniya Jagdishbhai
23/12/2024 7:17 am

Thanks sar

Place/ગામ
Depaliya
Fatehsinh Rajput.
Fatehsinh Rajput.
22/12/2024 7:43 pm

Abhar saheb

Place/ગામ
Chuda .Surendranagar.
Paras kuber
Paras kuber
22/12/2024 6:20 pm

Imd GFS open nthi thatu

Place/ગામ
Jamnagar, vavberaja
Pratik
Pratik
22/12/2024 3:13 pm

તારીખ 22 ડીસેમ્બર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ વેલમાર્કડ લો પ્રેશર આજે 22 ડિસેમ્બર 2024 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે મધ્યપશ્ચિમ બંગાળની ખાડી પર યથાવત છે. તેનું આનુષાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે. આ સીસ્ટમ પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધીને 24 ડિસેમ્બરની આસપાસ ઉત્તર તમિલનાડુ અને દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી સુધી પહોંચે તેવી શક્યતા છે.   ❖ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ હવે અફઘાનિસ્તાનના મધ્ય ભાગો પર મીડ લેવલ મા UAC તરીકે છે.   ❖ એક UAC પંજાબ અને લાગુ હરિયાણા પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે.   ❖… Read more »

Place/ગામ
Rajkot
Nilesh Narodiya
Nilesh Narodiya
22/12/2024 1:41 pm

Thanks for new update sir

Place/ગામ
Derdi kumbhaji
Parmar Nilesh
Parmar Nilesh
22/12/2024 1:00 pm

Thank you for new update sir

Place/ગામ
Dhrol
Devraj Jadav
Devraj Jadav
22/12/2024 8:31 am

Gujarat weather aap open karvi aetle error Kem aave se marama aavi taklif chhe ke badhane

Place/ગામ
Kalmad
Bhavesh Patel
Bhavesh Patel
21/12/2024 11:25 pm

Thank you sir

Place/ગામ
Upleta
mayur patel
mayur patel
21/12/2024 11:01 pm

સર, ગુજરાતી અનુવાદ કેમ અલગ લાગે છે?

Place/ગામ
Rajkot
Jogal Deva
Jogal Deva
21/12/2024 10:00 pm

Jsk સર… અપડેટ બદલ આભાર

Place/ગામ
Jashapar... Lalpur.. Jamnagar
વીરાભાઈ
વીરાભાઈ
21/12/2024 9:26 pm

અપડેટ બદલ આભાર.

Place/ગામ
જૂનાગઢ
Anil Bhai Dudhagara
Anil Bhai Dudhagara
21/12/2024 8:40 pm

Thank you sar

Place/ગામ
Majoth.dhrol
Rameshchandra Shankarji
Rameshchandra Shankarji
21/12/2024 7:28 pm

Google ma apanu page open Kem થતું નથી..?

Place/ગામ
કાવા તા ઈડર જિ સાબરકાંઠા
Jitendra *
Jitendra *
21/12/2024 7:09 pm

Thanks sir

Place/ગામ
Jamnagar*
Rajesh patel
Rajesh patel
21/12/2024 7:00 pm

Thanks sir

Place/ગામ
Morbi
Bhagvan Gajera
Bhagvan Gajera
21/12/2024 6:11 pm

Thanks sir

Place/ગામ
Keshod
JJ patel
JJ patel
21/12/2024 5:58 pm

Thank you sir

Place/ગામ
Village: makaji meghpar- Ta: kalavad di: jamanagar
Pratik
Pratik
21/12/2024 5:11 pm

તારીખ 21 ડીસેમ્બર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે મધ્યપશ્ચિમ બંગાળની ખાડી પરનું ડિપ્રેસન છેલ્લા 6 કલાક દરમિયાન 12 કિમી પ્રતિ કલાકની ઝડપે પૂર્વ-ઉત્તરપૂર્વ તરફ આગળ વધ્યું અને તે આજે 21 ડિસેમ્બર 2024ના રોજ ભારતીય સમય અનુસાર સવારે 08:30 કલાકે મધ્યપશ્ચિમ બંગાળની ખાડી પર, અક્ષાંશ 14.0°N અને રેખાંશ 84.5°E પર કેન્દ્રિત હતું જે લગભગ વિશાખાપટ્ટનમ (આંધ્રપ્રદેશ) થી 430 કિમી  દક્ષિણ-દક્ષિણપૂર્વ, ચેન્નાઈ (તામિલનાડુ) થી 480 કિમી પૂર્વ-ઉત્તરપૂર્વ અને ગોપાલપુર (ઓડિશા) થી 590 કિમી દક્ષિણ-પૂર્વ માં સ્થિત છે  આ સિસ્ટમ આગામી 12 કલાક સુધી ડિપ્રેશન તરીકે તેની તીવ્રતા જાળવી રાખીને ધીમી ગતિએ પૂર્વ-ઉત્તર-પૂર્વ તરફ આગળ વધે… Read more »

Place/ગામ
Rajkot
Malde Gojiya
Malde Gojiya
21/12/2024 4:41 pm

Thanks for New information Sir,
Jay Dwarkadhish…

Place/ગામ
Bankodi- Devbhoomi Dwarka
Nilesh patel
Nilesh patel
21/12/2024 3:37 pm

થેન્ક્સ સર

Place/ગામ
Zanzmer