Current Weather Conditions on 6th July 2019
Saurashtra & Kutch Has To Wait For Widespread Meaningful Rainfall – Southwest Monsoon Expected To Cover Whole India Within Two Days Except Parts Of West Rajasthan.
સૌરાષ્ટ્ર અને કચ્છ ને સાર્વત્રિક નોંધપાત્ર વરસાદ માટે હજુ રાહ જોવી પડશે – દક્ષિણ પશ્ચિમ ચોમાસુ આવતા બે દિવસ માં પશ્ચિમ રાજસ્થાન ના ભાગો શિવાય સમગ્ર દેશ માં બેસી જશે.
As per IMD :
Northern Limit of Monsoon (NLM) continues to pass through Lat. 25°N/Long. 60°E, Lat. 25°N/Long. 65°E, Barmer, Jodhpur, Sikar, Rohtak, Chandigarh, Una and Amritsar.
Conditions are becoming favorable for further advance of Southwest Monsoon into remaining parts of Haryana, Punjab and some more parts of Rajasthan during next 48 hours.
The Cyclonic Circulation over Southeast Uttar Pradesh and adjoining Northeast Madhya Pradesh now lies over South Uttar Pradesh & adjoining north Madhya Pradesh and extends up to 1.5 km above mean sea level.
The Cyclonic Circulation over Central Pakistan & adjoining West Rajasthan now lies over North Pakistan & adjoining Punjab and extends up to 1.5 km above mean sea level.
The trough at mean sea level from Northwest Rajasthan to Northeast Bay of Bengal persists and runs across Northeast Rajasthan, South Uttar Pradesh, Jharkhand & Gangetic West Bengal and extends up to 1.5 km above mean sea level. The other branch of it now runs from Jharkhand to Manipur across Bangladesh and Assam & Meghalaya.
The Cyclonic Circulation over south Gujarat Region & neighborhood persists and now seen between 3.1 and 3.6 km above mean sea level.
The Cyclonic Circulation over Northwest Bay of Bengal & adjoining Gangetic West Bengal now lies over West Bengal & adjoining Jharkhand and extends up to 7.6 km above mean sea level tilting Southwestwards with height.
IMD Advance Of Southwest Monsoon Map.
સૌથી ઉપર ની લીલી લીટી ના છેડે જે તારીખ હોઈ તે તારીખે લીટી ની નીચે ના ભાગ માં બધે ચોમાસું પોંચી ગયું છે તેમ સમજવું.
લાલ ત્રુટક લીટી જે તે વિસ્તાર માં નોર્મલ ચોમાસું બેસવાની તારીખ દર્શાવે છે
The date shown at the end of green line shows that the Southwest Monsoon has set in over areas below the green line on that date.
The red dashed line shows the normal date of onset of Southwest Monsoon over various regions
Saurashtra, Gujarat & Kutch: 6th July to 13th July 2019
Very windy and cloudy conditions expected throughout the Forecast period with winds reaching 25-35 km at some time during the day.
Forecast:
South Gujarat & East Central Gujarat could receive scattered Medium/Heavy Rainfall with Isolated very Heavy Rainfall till 7th July. The rain quantum as well as rainfall area will be less for rest of the forecast period.
Saurashtra, Kutch & Rest of Gujarat could receive scattered Showers/Light Rainfall on a few days of the forecast period with Isolated Heavy Rainfall. Saurashtra & Kutch has to yet wait for meaningful widespread Rainfall.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 6 જુલાઈ થી 13 જુલાઈ 2019
ચોમાસુ ઉત્તરી રેખા હાલ Lat. 25°N/Long. 60°E, Lat. 25°N/Long. 65°E, થી બારમેર, જોધપુર, શિકર, રોહતક, ચંદીગઢ, ઉના, અને અમૃતસર થી પાસ થાય છે. હજુ ચોમાસુ હરિયાણા પંજાબ ના બધા ભાગો તેમજ રાજસ્થાન ના થોડા વધુ ભાગો માં આગળ ચાલશે આવતા 2 દિવસ માં.
યુએસી 1.5 કિમિ ની ઊંચાઈ નું હાલ દક્ષિણ યુપી અને લાગુ નોર્થ એમપી પર છે.
સી લેવલ નું ટ્રફ નોર્થવેસ્ટ રાજસ્થાન થી નોર્થઇસ્ટ બંગાળ ની ખાડી તરફ જાય છે વાયા દક્ષિણ યુપી, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને તે 1.5 કિમિ ની ઊંચાઈએ છે. બીજી પાંખ ઝારખંડ થી મણિપુર જાય છે વાયા બાંગ્લા દેશ , આસામ , અને મેઘાલય.
3.1 કિમિ થી 3.6 કિમિ નું યુએસી દક્ષિણ ગુજરાત/દક્ષિણ સૌરાષ્ટ્ર અને લાગુ વિસ્તારો પર છે, જે હવે યુએસી નું ટ્રફ થશે.
નોર્થવેસ્ટ બંગાળ ની ખાડી બાજુ થી એક નવું યુએસી 7.6 કિમિ ના લેવલ સુધી ફેલાયેલ છે જે હવે પશ્ચિમ બંગાળ અને લાગુ ઝારખંડ પર છે.
આગાહી:
વાદળછાયું વાતાવરણ તેમજ દિવસ ના ક્યારેક પવન 25 થી 35 કિમિ ની ઝડપ સુધી ફૂંકાય આગાહી ના બધા દિવસો માં.
દક્ષિણ ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાત માં છુટા છવાયો મધ્યમ/ભારે વરસાદ ની શક્યતા છે 7 તારીખ સુધી. ત્યાર બાદ વરસાદ ની માત્રા અને વિસ્તાર ઓછો રહેશે.
સૌરાષ્ટ્ર, કચ્છ અને નોર્થ ગુજરાત: છુટા છવાયા ઝાપટા /હળવો વરસાદ. સીમિત વિસ્તાર માં અમુક દિવસ મધ્યમ વરસાદ. સાર્વત્રિક નોંધપાત્ર વરસાદ માટે હજુ રાહ જોવી પડે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી:
સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Tame hamna kolki ma miting kari hati?
Sir.vasad nu kaik aagotru aedhan aapo pls.
Sir tame kolke avena avo kahelo ke Saurashtra ma varsad nathi
સર આવનારા દીવસો માં એટલે કે તા ૧૮ થી અરબી સમુદ્ર અને બંગાળ ની આડી માં વાતાવરણ સુધરતુ દેખાય છે.windy ecmwf અને Gsf અને imd gsf બધામાં ૮૫૦ hPa થી ૬oo hpa માં સામાન્ય UAC બનતા દેખાય છે. ( ગુજરાત ઉપર આવે તેવું નથી બનાવતા) જેના લોકેશન દરેક મોડેલ મા અલગ્ન અલગ છે.અને ઉપરના લેવલ માં ભેજ ગુજરાત ઉપર અને આસપાસ થોડોક વધતો દેખાય છે.બીજું કે windy નાં બન્ને મોડલ મુજબ ચાઇના સમુદ્રમાં આની સાથે જ એક લો પ્રેશર બતાવે છે.જે વધારે મજબુત બને તો BoB મા બનતા UAC ને ન બનવા દેય કે બને તો નબડું બને આવી કોઇ… Read more »
Sir 17/18 thi pavan speed ma ghatado thase avu lage chhe
Aje to mjo pan 2 part mate negative batcave chhe date 11julay to 25 julay
Aaaje gfs Ane ecmwf bnne model na 700 hpa ma pawno Arab ma thi aavi rhya Che … Thodo bhej pn vadhyo Che amuk centre ma 700 hpa ma ….samnya zapta Ni sakyata …..aaje
Vatavaran sudhre Che 25th July pachi darek model ma positive batave Che 25th pachi karanke pawan ni speed pan ghate Che 19th pachi. 25th July to 7th Aug ma varsad no saro round avi sake Che evu dekhai rahyu Che means ke fairly widespread rainfall…. hope for the best!!
લાંબા ગાળા ની આગાહી ભલે ન કહો ,પણ ટૂકા ગાળા મા એટલુ તો જણાવી શકો કે સામાન્ય વરસાદી ઝાપટા તો પડી શકે આ વીક મા ? કારણ ઝાપટા થી થોડી તો રાહત મળી શકે..પાક ને ! એટલુ જણાવજો ..અમારા ને સૌ માટે જરાપણ વરસાદ જેવુ નથી દેખાતુ…
Ser namaskar deradi(ku) ta Gondal 36 de.
,Tapaman 25-30 km pavan askano.
G f s (tropical) 27/7 positive batave che, ecmfw (BBC) 25/7 thi positive dekhai che, thodu vatavaran sudhartu hoi avu lage che.
Weather.us મા બધા મોડલ જોતા તા. 20 આસપાસ થી દક્ષિણ ગુજરાત થી લઈ સમગ્ર સૌરાષ્ટ્ર મા ધીમે ધીમે વરસાદી વાતાવરણ બનતું દેખાય છે. અમુક મોડલ મા સાવ ઓછી માત્રા તો અમુક મોડલ પ્રમાણે મધ્યમ વરસાદ હાલની તકે બતાવે છે. એકંદરે વાતાવરણ પોઝિટિવ થવાના ચાન્સ છે. જરૂર છે તો આપણે પોઝિટીવ થવાની.. બધા મળી ભગવાનને પ્રાર્થના કરીએ કે જલદી થી વરસાદ વરસાવી ખેડૂતો ના બળી રહેલા હૈયા તરબોળ કરે..
Sir pavan full 6e chata vadal jem sthir dekhay 6e
Gsf (tropical) 27/ 7 ma positive thatu dekhai che, ecmfw (BBC) 25/7 thi positive batave che.
સર, આજના હવામાન ખાતાની આગાહી જોતા બહુ જ ખરાબ પરિસ્થિતિ છે સર હવામાન ખાતાની આગાહી વિશે તમે શું કહો છો….,?
have badha model 10 day ma nathi varsad batavta, have joi a badhe yagno thai rahya che pooja thai rahi che mega ne manava to te ketli kary rat che a have khabr padshe .
સર આજે આકાશ ખાસ એવું ચોખ્ખું છે એકદમ બ્લુ અને વાદળ એકદમ વાઇટ કઈક પણ સુધારો છે
સર તારીખ નુ કેલેન્ડર છે તેમા આગાહી ની તારીખ બ્લુ કલર ની જગ્યાઅે પીળા કલર થાઈ તો કરવા વીનતી
કીડીઓ બે દિવસ થી ઇંડા ની હેરાફેરી કરે છે એટલે વરસાદ નજીક હોય તેવુ લાગે છે.
vatavaran ma bhej nathi to bhej aavata ketlik var lage ?
આજે વેલી સવારથી સૂરત માં જપ્તા શરુ છે.
Sir
2008 ma June July ma kai khas varsad na hato
August pan average rahyo hato. Ane Duskal jevi sthiti thai gai hati aakha Gujarat ma.
Pan September ma aakha Gujarat ma jordar varsad aavyo.
Aa to Kudrat chhe game tyare Dam Overflow kari dye aem chhe.
Aavu j Kaik 2013 ma pan banelu.
Sir tamarind ak updates dwarka dist.ma vairal
Thai rahi che loko tarikh ne month match kari ne vairal kari rahiya che aa update lagabhag 2 varsh pahelani che to aavi khoti afava na doravo ane ashokbhai ni new update ni rah jova tame sir loko shudhi sandeso aapo
sir windy gfs ma ta, 21/7 ma bob ma vishakhapttanam na dariya kathe 700&600 hpa ma ek nablu uac jevu dekhay 6 to avta divso ma majbut bani ne low thai sake ane jo bane to eno trec kai baju no hoy sake mahiti apva vinti sir.
As per windy 700 hpa date 19 pasi bhej nu praman vadhse to vatavaran sudharae evu lagi rahyu se
Sir LGAKN aagahi n karoto kai vandho nahi pan ak vakhat to aagotaru andhan aapo??
Aakash sav chokhkhu aavnara divaso ma faydo thay kharo
Mitro Varsad kyare aavase vare vare prashano puchava pahela badhi comment vachi levi……. Ane maru gam sav koru chhe…. Tipuy varsad nthi…. Aevu kaheva vala bhaio varsad bhagvan ni den chhe….. Aema ashok sir kai na kari sake….. Aeto kudarati je hawaman ma je ferfar thay temathi aagahi kare chhe.. ane varasad je ashtir thyo te aapano j vak chhe.. aapane j polution vadharyu chhe…
Sir null school ma 500mph dariya ma gumri dekhade che e aapne faydo kare aaj ni tarikh ma
Rajkot ramdevpir chowk
Chatta chalu
સર તારીખ 18-07-2019 વિશાખાપટ્ટનમ અને ભુવનેશ્વર ની વચ્ચે થોડીક હલચલ બતાવે છે 700hp windy ECMWF 9KM માં તો ગુજરાત માટે 20 તારીખ સુધીમાં કાંઈ સારા સમાચાર ગણી શકાઈ????
Sar all nino nu karan hoy sake
Sarvatrik varsad haju pan nathi gujrat ma
Katle tarek na varsad thay avu anuman che kay
four week ma 3 week thi positive Batavi rahyu che but Four week no kay khas Aanubhav Nathi je thay te joye.
Sir gstv news chenal Vara 17julai thi bhare thi ati bhare varsad nu kahe chhe ne arab Sagar ma dip pressure creat thase to amne tamara par chaliya chhi to kaik anuman aapo ne
sir 19 suthi khas kay nathi dekhatu 23 aspas sari sakyata chhe mara mujab
https://www.thehindubusinessline.com/economy/agri-business/next-low-in-bay-may-materialise-in-a-weeks-time/article28343692.ece/amp/
Sar pavan anuman ketladivas rehse biju ke sar mandani me thai sake ke nay sar mandani me thi mota vistar aavri liye ke kem mandani me mate bapor pachi bob na pavno joye ne sar pavan ni thodi disha kiyarek kiyarek farfer java malese pavan svare arbi na to bapor pachi thodik var bob na java malese
સર
તમારી જુની અપડેટ વોટસએપ મા ફરે છે
કે ભારે વરસાદ આવશે
Good morning sir,
Dt. 21/07/20019 sudhi ma kai varsad na chance saurashtra ma nathi dekhata skal dokal jagyaye kyak thodo ghano hadvo thai jay to be number ni vat chhe baki jem tarikh vadhse em pavan ni gati pan vadhse evu taran chhe. Biju 21 tarikh pachhi pavan ni gati ghatase ane bob ma ek system aakar lese jethi saurashtra ma varsad na chance bane evu lage chhe aavu mara prediction alag alag model no abhyash karya pachhi nu traan aave chhe.
Mane khabar chhe tame “LGAKN” pan kyarek aagutaru endhan aapo chho to prakash padva vinanti
સર windy માં બંગાળ ની ખાડી માં ઓડીસા પાસે એક નાની ઘુમરી પડે છે અને અરબી માં એક 34 kt સ્પીડ માં મોટી ઘુમરી દેખાડે છે તો કાંઈ સિસ્ટમ જેવું છે કે દરિયા માં એવું તો ચાલ્યા કરતું હોય?
આજે અમારે 1 મિનિટ હળવા છાટા આવ્યા
મુ.કલ્યાણપુર
તા. ભાણવડ
જિલ્લા. દે. દ્વારકા
Ashok bhai nu magaj no khav ke juni agahi social media par fare 6e te Sachi ke khoti ?. Ena karta gujrat weather application ma Jayne letest forecast chake karo.
ચોમાસુ ધરી હિમાલય તરફ ગઈ હોય તો કેટલા દિવેસ નોર્મલ થાય
Sir cola ma color puravano chalu thyo 20 aaspass varsad padse
Sir.guj.ne bob /arbi sivay bije kyay thi varsad mle?
Sir, 15 tarikh thi Bob na pavano(925 hpa) na uutadar disama gothavanu chalu thay che to….. Chamasu dhari niche aave ane gujrat ma chomasu sakriya thay?
Sir surashtra ma kyare varshad avase
Sir. Kutrim varsad mate silver ayodaid no upyog karvama ave chhe te kai rite thay chhe, ane te ketla praman ane ketla vistar ma maximum karta hoy chhe?
Sir….
Aa week ma pavan ni matra ghat se ke kem…..