Current Weather Conditions on 12th July 2019
Saurashtra & Kutch Region Faces A Deficit Of More Than 50% Of Normal Rainfall Till 12th July As It Waits For Widespread Meaningful Rainfall.
સાર્વત્રિક નોંધપાત્ર વરસાદ માટે ની હજુ રાહમાં સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તાર માં 12 જુલાઈ સુધીમાં વરસાદ પડવો જોઈએ તેના 50% થી વધુ ખાદ્ય રહી.
As per IMD :
Northern Limit of Monsoon (NLM) continues to pass through Lat. 25°N/Long. 60°E, Lat. 25°N/Long. 65°E, Barmer, Jodhpur, Churu, Ludhiana, Kapurthala and Lat. 33°N/Long. 74.5°E.
The Low Pressure Area over northeast Uttar Pradesh & adjoining Bihar has become less marked. However, the associated cyclonic circulation persists and now lies between 3.1 & 5.8 km above mean sea level.
A Western disturbance as a cyclonic circulation extending upto 3.1 km above mean sea level lies over eastern parts of Iran and adjoining Afghanistan.
Western end of the trough at mean sea level runs across south Punjab, Haryana and West Uttar Pradesh. The Eastern part of the trough runs close to the foothills of the Himalayas, Sub-Himalayan West Bengal, Assam & Nagaland. The other branch of the trough runs from Northwest Bihar to Northeast Bay of Bengal across Jharkhand and Gangetic West Bengal.
The cyclonic circulation over south Gujarat region & neighborhood at 4.5 km above mean sea level persists.
The feeble off-shore trough at mean sea level from Karnataka coast to north Kerala coast persists.
IMD Advance Of Southwest Monsoon Map.
સૌથી ઉપર ની લીલી લીટી ના છેડે જે તારીખ હોઈ તે તારીખે લીટી ની નીચે ના ભાગ માં બધે ચોમાસું પોંચી ગયું છે તેમ સમજવું.
લાલ ત્રુટક લીટી જે તે વિસ્તાર માં નોર્મલ ચોમાસું બેસવાની તારીખ દર્શાવે છે
The date shown at the end of green line shows that the Southwest Monsoon has set in over areas below the green line on that date.
The red dashed line shows the normal date of onset of Southwest Monsoon over various regions
Saurashtra, Gujarat & Kutch: 12th July to 19th July 2019
Very windy and cloudy conditions expected during most days of the Forecast period with winds reaching 25-40 km at some times during the day. The Maximum windy conditions on 13th to 17th July. There is a shortfall of more than 50% rain till 12th July 2019 for Saurashtra & Kutch Region, while Gujarat Region has 14% Deficit till 12th July 2019.
Forecast:
Note: I do not Forecast more than a week ( Referred to as Hu LGAKN in the blog comments)
South Gujarat could receive scattered Light/Medium Rainfall on some days of the forecast period.
Saurashtra, Kutch & Rest of Gujarat could receive scattered Showers/Light Rainfall on some days of the forecast period. Wait Continues for Saurashtra & Kutch for meaningful widespread Rainfall.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 12 જુલાઈ થી 19 જુલાઈ 2019
ચોમાસુ ઉત્તરી રેખા હાલ Lat. 25°N/Long. 60°E, Lat. 25°N/Long. 65°E, થી બારમેર, જોધપુર, ચુરુ, લુધિયાણા,કપૂરથલા અને Lat. 33°N/Long. 74.5°E. સુધી છે.
હવે ચોમાસુ પંજાબ ના થોડા ભાગો અને પશ્ચિમ રાજસ્થાન માં બેસવાનું બાકી છે.
થોડા દિવસ થાય યુપી અને બિહાર બાજુ એક લો પ્રેસર હતું જે WMLP પણ થયું હતું અને હવે તે નબળું પડી ગયું છે. ફક્ત તેના આનુસંગિક યુએસી છે જે 3.1 અને 5.8 કિમિ ના લેવલ માં છે.
સી લેવલ નો સીઝનલ ટ્રફ નો પશ્ચિમ છેડો દક્ષિણ પંજાબ થી હરિયાણા અને પશ્ચિમ યુપી સુધી છે. પૂર્વ બાજુ આ ટ્રફ બે બાજુ ફંટાય છે. એક ફાંટો હિમાલય ની તળેટી થી અસાં નાગાલેન્ડ બાજુ અને બીજો ફાંટો નોર્થવેસ્ટ બિહાર થી નોર્થઇસ્ટ બંગાળ ની ખાડી સુધી લંબાય છે વાયા ઝારખંડ, પશ્ચિમ બંગાળ રાજસ્થાન થી નોર્થઇસ્ટ બંગાળ ની ખાડી તરફ જાય છે વાયા દક્ષિણ યુપી, ઝારખંડ, પશ્ચિમ બંગાળ.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 3.1 કિમિ ના યુએસી તરીકે ઈરાન અફઘાન બોર્ડર વિસ્તાર માં છે.
3.1 કિમિ થી 4.5 કિમિ નું યુએસી દક્ષિણ ગુજરાત અને લાગુ વિસ્તારો પર છે.
એક નબળો ઓફશોર ટ્રફ કર્ણાટક થી કેરળ ના દરિયા કિનારા નજીક છે.
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 12 જુલાઈ સુધી માં વરસાદ ની 50% થી વધુ ની ઘટ રહી છે જયારે ગુજરાત વિસ્તાર માં 14% ઘટ રહી છે.
આગાહી:
નોંધ: હું એક અઠવાડિયા થી વધુ ની આગાહી કરતો નથી. Hu LGAKN એટલે હું લાંબા ગાળા ની આગાહી કરતો નથી !
વાદળછાયું વાતાવરણ તેમજ દિવસ ના ક્યારેક પવન 25 થી 40 કિમિ ની ઝડપ સુધી ફૂંકાય આગાહી ના બધા દિવસો માં, વધુ પવન ખાસ કરીને 13 થી 17 જુલાઈના.
દક્ષિણ ગુજરાત માં છુટા છવાયા ઝાપટા હળવો/ મધ્યમ વરસાદ ની શક્યતા આગાહી સમય ના અમુક દિવસો.
સૌરાષ્ટ્ર, કચ્છ અને બાકી નું ગુજરાત: છુટા છવાયા ઝાપટા/હળવો વરસાદ આગાહી સમય ના અમુક દિવસો. સાર્વત્રિક નોંધપાત્ર વરસાદ માટે હજુ રાહ જોવી પડે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી:
સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
on this auspicious day of guru poornima i take the opportunity to thank ashok patel sir to teach me the science of monsoon and weather, stay blessed sir.
Jay guru dev
Parnam sir ji
Have to winddy ma kedi radhi aavse .
E jovu a gamtu nathi
Rate japta aave divas na j mataji
Lok vani ta moru varsh kiye
Amara weather guru Ashokbhai ne shat shat pranam, je samajseva tame kari rahya cho te khare khar khub j sari che.
Thank you Sir.
COLA mathi gas nikli gyo!!!!
Bhare Kari ho have
Ek asha hati eni mathey Pani Fari gyu
Sir jyare sistam banse tyare tamaree pase jwab aapvanoi taim nai male atyare tamtare mjo bjo joya rakho Sir amare aem ke varsad nathi aetle ame J vadhu fafa marta hasu Pan aevu nathi tame pan…….
Sir ne guru purnima Na vandan
ગુરૂ પૂર્ણિમા પર્વ નિમિત્તે , ખેડૂતો માટે હવામાન માહિતી નીસ્વાર્થ ભાવ થી આપતા ગુરૂ “અશોક ભાઈ પટેલ”ના ચરણો મા કોટી કોટી પ્રણામ.જય શ્રી કૃષ્ણ.
Jay Shree Krishna
sir aje vatavarn ma sudharo hoy am lage 6e pavn ni disha kyare badlasw pls ansr apjo
sir,halma koy sistem banine sauvrastra ma varsad ave evi koy sakyatase ke asadh mahino sav koro jase and sravan mahinama asa rakhavani rese
Guru Purnima na sir ne vandan.
અશોકભાઈ સૌરાષ્ટ્ર માં સારો વરસાદ કયારે થશે
સિરાજ ભાઈ ઓખાવાંલા નાં વિચારો ને વંદન
Sir dt20 pachhi pavan ghatvani shakyata khari
બધા મિત્રો ને ગુરુ પૂર્ણિમા ની હાર્દિક શુભકામના
“Guru na charno ma mara Vandan”
MJO ni hal ni gati vichitra kahi shakay
ગુરૂ પૂર્ણિમાના પાવન પર્વ ના સરને વંદન
Weather guru ne pranam,
Aje savare japtu avyu,28 divse pratham chats avya
Gam-lunagari
Taluko-jetpur
Sar aje pavan ni speed katli rahse
Mr. Ashok sir utter gujarat .Ma pavan kyare dhimo thase eni mahiti apva vinati
Satodad Ta.jamkandorna gaikale rate ane aje sawar thi chhata avar navar avela aa pavan ochho thai to zapta saru thai evu vatavarn che.kudrat aa dhor dhakhar samu jose avu lage che
Gurupurnima nimitte Ashok Sir ne vandan.
Aapni niswarth seva adbhut che. Ame lucky chiye k tme amne mlya cho.
MJO phase 1 mathi 2ma thodo samay rahine direct jump marine phase 3 ma jai shake?
Guru purnima na pavan avsar par weather guru ne pranam
ગુરૂ પુર્ણીમા ના કોટી કોટી વંદન sir
Guru purnimana pavan divase koti koti Vandana ashoksar
નરેન્દ્ર મોદીના વડનગર વિસ્તાર ની આજુબાજુ મા અત્યારે 10-00 વાગે હળવાે વરસાદ …
પૂર્વ ભાગમા
Sir g… good morning and happy gurupurnima
સર
શુભ સવાર
ગુરૂ પૂર્ણિમા ની શુભકામના
ગુરુ પૂર્ણિમા વંદન
happy gurupurnima sir /\
આજ ગુરુપૂર્ણિમાના દિવસે જીવનની પાઠશાળા માં જેમની પાસેથી જીવન જીવવાનો સાચો રાહ, પ્રેરણા અને માર્ગદર્શન મળ્યું છે તે તમામ ગુરુજનો ના ચરણોમાં શત શત વંદન…
ગુરુ બિન જ્ઞાન ન ઉપજે , ગુરુ બિન મિટે ના ભેદ
ગુરુ બિન સંશય ના મિટે , ભલે વાંચો ચારો વેદ .
ગુરુ પૂર્ણિમા ની શુભકામના
પ્રણામ ગુરૂજી
Bob ma low pressure thay pachhi shachi khhabar pade ke Kay baju jay ane kene vadhu labh te naki thay
Guru purnima na sar ne vandan
Aajna aa pavan divse aapne mara vandan
સર મોનસુંન ટ્રૂફ હવે નીચે એટલે કે દક્ષિણ બાજુ આવે છે તેવા સમાચાર છે તે શું સાચું છે? તો આપણને કઈ ફાયદો થાય ખરો.
માહિતી સ્ત્રોત છે. સ્કાયમેટ વેધર જ દરરોજ પોતાના વિડિયો અપલોડ કરે છે દરેક સિટી માં તેમના કદાચ રિપોર્ટર હોય કે સુ તે ખબર નથી પણ દિલ્હી ncr માંથી આજ વિડિયો આવ્યો છે અને ત્યાં પૂર્વ ના પવનો ચાલુ છે એટલે ત્યાં વરસાદ થઈ રહ્યો છે અને હવે દક્ષિણ ઉત્તરપ્રદેશ બાજુ થશે બાડમેર બાજુ એવું કહેવું છે તેનું કઈ પ્રકાશ પાડવા વિનનાંતી
આભાર.
પ્રણામ ગુરુજી
Sar 24 25 dt ma jabalpur pase je low presar btave che te ano faydo aaprne male ke kem sar te low motu those mota vistar ne aavri lese ke kem sar aana vise thodok abhi pray aapo sar
Pranam Guruji.
તમારા ચરણો માં વંદન.. અશોક ભાઇ કાય બંધારણ દેખાય છે કે પછી પવન જ ખાવા નો છે..
Sir, good morning aavta divso ma vatavaran sudhara par aave 6e aevu ghana badha loko amuk model joy ne kahe 6e to aap avnara divso mate kay anuman aapo to thodik santi thay kem ke ame 6ela ghana time thi tamne follow karye 6iye to aap thodo parkas pado…
banaskata ma pavan thodo dhimo padyo che rat thi
Guru purnima na vandan sir..
ભગવાન પણ અવતાર લઈ પૃથ્વી પર આવે છે ત્યારે ગુરુની જરૂર પડે છે,ગુરુ એ સાક્ષાત પરબ્રહ્મ છે..“ ગુરુપૂર્ણિમા “ની હાર્દિક શુભકામના..!!!
।। જય મહાકાલ ।।
ગુરુ પૂર્ણિમા ના વંદન અને સર્વે મિત્રોને ગુરુ પૂર્ણિમા ની હાર્દિક શુભકામનાઓ
Sir ventusky ma GFS kya jova male
Sir. Email check pls.
ગુરૂ પૂર્ણિમા ના વંદન.સર આવતા દીવસો મા Bob ફરી સક્રિય થાય છે.