Rainfall Activity Expected To Continue Over Saurashtra, Gujarat & Kutch – Update 2nd September 2019

Short & Sweet: on 9th September 2019

The current round of Rainfall will continue for a day or two. Saurashtra & Kutch the Rainfall areas and quantum will decrease from 11th September 2019, while for most parts of Gujarat Region the Rainfall areas and quantum will decrease from 12th September 2019.
Normal update will be on 11th September 2019 evening 6.00 pm.

ટૂકુ અને ટચ: 9th September 2019

હાલ નો વરસાદ નો રાઉન્ડ હજુ એકાદ બે દિવસ વધુ રહેશે. સૌરાષ્ટ્ર અને કચ્છ માં તારીખ 11 થી વરસાદ વિસ્તાર અને માત્રા ઘટી જશે, જોકે ગુજરાત રીજીયન (નોર્થ ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત ) માં તારીખ 12 થી વિસ્તાર અને માત્રા ઘટવાનું અનુમાન છે.
નોર્મલ અપડેટ સાંજે 6 વાગ્યે તારીખ 11 સપ્ટેમ્બર 2019.

Updated Weather Conditions on 5th September 2019

Read Forecast In Akila Daily Dated 5th September 2019

Read Forecast In Sanj Samachar Daily Dated 5th September 2019

Saurashtra: Rainy weather in different areas on some days of the forecast period. Many areas expected to receive Light/Medium to Heavy Rainfall on some days of the forecast period.  High rainfall centers expected to cross 125 mm total rainfall during the forecast period.

Kutch: Rainfall expected to be more than Forecast on 2nd September.

સૌરાષ્ટ્ર : આગાહી ના અમુક દિવસો વરસાદી માહોલ જુદા જુદા વિસ્તાર માં રહેશે, જેમાં હળવો-મધ્યમ-ભારે વરસાદ ની શક્યતા. વધુ વરસાદ વાળા સેન્ટરો માં આગાહી સમય નો કુલ વરસાદ 125 મિમિ ને પાર કરી શકે.

કચ્છ : 2 સપ્ટેમ્બર ની આગાહી થી વરસાદ ની માત્રા વધુ રહેવાની શક્યતા.

Current Weather Conditions on 2nd September 2019

Some weather features from IMD :

Under the influence of the Cyclonic Circulation over Northwest & adjoining Westcentral Bay of Bengal and South Odisha-North Andhra Pradesh coasts, a Low Pressure area has formed over Northwest Bay of Bengal & neighborhood. Associated Cyclonic Circulation extends up to 7.6 km above mean sea level tilting Southwestwards with height. It is very likely become more marked during next 24 hours.

The Monsoon Trough at mean sea level now passes through Jaisalmer, Bundi, Guna, Umaria, Daltonganj, Bankura and thence Southeastwards to Center of Low Pressure area over Northwest Bay of Bengal & neighborhood and extends up to 0.9 km above mean sea level.

A Cyclonic Circulation at 1.5 km above mean sea level lies over East Madhya Pradesh and adjoining areas of Chhattisgarh & Southeast Uttar Pradesh.

An Off Shore Trough at mean sea level runs from Karnataka coast to Kerala coast.

Some varying observations about weather features:

There is a broad Cyclonic Circulation over Saurashtra/Kutch & adjoining Arabian Sea and extends up to 3.1 km above mean sea level.

A Trough at 3.1 km above mean sea level runs from Gujarat-Maharashtra border to the UAC Associated with the Low Pressure over South Odisha/North Andhra Coast.

See IMD 700 hPa Wind Chart 2nd September 2019 here

An East-West shear zone runs roughly along 18°N at 5.8 km above mean sea level.

Saurashtra, Gujarat & Kutch: Current conditions

There has been a very good round of Rainfall over Saurashtra, Kutch & Gujarat during the last 7 days ending Morning of 2nd September 2019. There is a surplus of 21% rain till 2nd September 2019 for Saurashtra & Kutch Region, while Gujarat Region has a surplus of 16% rain till 2nd September 2019. Kutch has received lot of rain and so now has a surplus of 43% rain from normal till 2nd September 2019.

 

 

Forecast: 2nd to 9th September 2019

Note: I do not Forecast more than a week ( Referred to as Hu LGAKN in the blog comments). 

Mixed weather during the forecast period with cloudy on more days. Windy during 3rd to 6th over Eastern parts of Saurashtra & adjoining Gujarat Region. A broad Cyclonic Circulation at 700 hPa from Gujarat State to UAC Associated with the Low Pressure over NW & WC BOB will form. Gujarat Region expected to receive more quantum of Rainfall compared to Saurashtra & Kutch during the forecast period.

East Central Gujarat: Rainy weather in different areas on most days of the forecast period. Many areas expected to receive Medium to Heavy Rainfall on different days with Extremely Heavy Rainfall at Isolated places on few days of the forecast period.  High rainfall centers expected to cross 125 mm total rainfall during the forecast period.

South Gujarat: Rainy weather in different areas on most days of the forecast period. Many areas expected to receive Medium to Heavy Rainfall on different days with Extremely Heavy Rainfall at Isolated places on few days of the forecast period.  High rainfall centers expected to cross 125 mm total rainfall during the forecast period.

North Gujarat: Rainy weather in different areas on most days of the forecast period. Many areas expected to receive Medium to Heavy Rainfall on different days with Extremely Heavy Rainfall at Isolated places on few days of the forecast period.  High rainfall centers expected to cross 125 mm total rainfall during the forecast period.

Saurashtra: Rainy weather in different areas on some days of the forecast period. Many areas expected to receive Light/Medium to Heavy Rainfall on some days of the forecast period.  High rainfall centers expected to reach 100 mm total rainfall during the forecast period.

Kutch: Rainy weather in different areas on some days of the forecast period. Many areas expected to receive Light to Medium Rainfall on some days with Heavy Rainfall at Isolated places on few days of the forecast period.

 

2 સપ્ટેમ્બર 2019 ની સ્થિતિ:

બંગાળ ની ખાડી માં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન ની અસર હેઠળ નોર્થવેસ્ટ અને લાગુ વેસ્ટ સેન્ટ્રલ બંગાળ ની ખાડી માં એક લો પ્રેસર થયું છે. તેના આનુસંગિક યુએસી 7.6 કિમિ ની ઉંચાઈ સુધી ફેલાયેલ છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે. આવતા 24 કલાક માં વેલ માર્કંડ લો પ્રેસર થઇ શકે છે.

હવે ચોમાસુ ધરી સી લેવલ થી 0.9 કિમિ સુધી જેસલમેર, બુંદી, ઉમેરીયા , દાલોતગંજ, બંકુરા અને ત્યાંથી બંગાળ ની ખાડી વાળા લો પ્રેસર સેન્ટર સુધી લંબાય છે.

પૂર્વ એમપી અને આસપાસ ના વિસ્તાર માં 1.5 કિમિ ના લેવલ માં યુએસી છે.

ઓફ શોર ટ્રફ સી લેવલ માં કર્ણાટક ના કિનારા થી કેરળ ના કિનારા સુધી લંબાય છે.

અમુક જુદા તારણો:

3.1 કિમિ ના લેવલ માં એક બહોળું અપર એર સર્ક્યુલેશન સૌરાષ્ટ્ર/કચ્છ અને લાગુ અરબી સમુદ્ર પર છે

3.1 કિમિ ના લેવલ માં બીજું બહોળું સર્ક્યુલેશન ગુજરાત/મહારાષ્ટ્ર બોર્ડર વિસ્તાર થી લો પ્રેસર ના યુએસી સુધી ફેલાયેલ છે.

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ:

સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 2 સપ્ટેમ્બર સુધી માં જે નોર્મલ થવો જોઈએ તેનાથી 21 % વધુ વરસાદ થયેલ છે, જયારે ગુજરાત રીજીયન (દક્ષિણ, મધ્ય અને નોર્થ ગુજરાત ) 16% વધુ વરસાદ થયેલ છે. કચ્છ માં 2 સપ્ટેમ્બર સુધી માં નોર્મલ થી 43% વધુ વરસાદ થયેલ છે.

આગાહી: સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 2 સપ્ટેમ્બર થી 9 સપ્ટેમ્બર 2019

નોંધ: હું એક અઠવાડિયા થી વધુ ની આગાહી કરતો નથી. Hu LGAKN એટલે હું લાંબા ગાળા ની આગાહી કરતો નથી !

 

આગાહી ના દિવસો માં વાદળ તડકો મિક્સ વાતાવરણ રહેશે તેમાં વધુ સમય વાદળ છાયું વાતાવરણ રહેશે. વરસાદ અમુક દિવસો પડશે જે અલગ અલગ દિવસે અલગ અલગ વિસ્તારો માં પડશે. 3.1 કિમિ ના લેવલ માં એક બહોળુ સર્ક્યુલેશન ગુજરાત રાજ્ય થી લો પ્રેસર આનુસંગિક યુએસી સુધી છવાશે. ગુજરાત રીજીયન માં વરસાદ ની માત્રા સૌરાષ્ટ્ર કચ્છ થી વધારે રહેશે . તારીખ 3 થી 6 ના પૂર્વ સૌરાષ્ટ્ર અને લાગુ ગુજરાત રીજીયન ના ભાગો માં પવન વધુ રહેશે.

મધ્ય પૂર્વ ગુજરાત: જુદા જુદા વિસ્તાર માં વરસાદી માહોલ આગાહી સમય ના લગભગ દિવસો રહેશે. આગાહી સમય ના જુદા જુદા દિવસો માં ઘણા વિસ્તાર માં મધ્યમ-ભારે વરસાદ અને અમુક દિવસે કોઈ કોઈ જગ્યાએ અતિ ભારે વરસાદ ની શક્યતા છે. વધુ વરસાદ વાળા સેન્ટરો માં આગાહી સમય નો કુલ વરસાદ 125 મિમિ ને પાર કરી શકે.

દક્ષિણ ગુજરાત: જુદા જુદા વિસ્તાર માં વરસાદી માહોલ આગાહી સમય ના લગભગ દિવસો રહેશે।. આગાહી સમય ના જુદા જુદા દિવસો માં ઘણા વિસ્તાર માં મધ્યમ-ભારે વરસાદ અને અમુક દિવસે કોઈ કોઈ જગ્યાએ અતિ ભારે વરસાદ ની શક્યતા છે. વધુ વરસાદ વાળા સેન્ટરો માં આગાહી સમય નો કુલ વરસાદ 125 મિમિ ને પાર કરી શકે.

નોર્થ ગુજરાત: જુદા જુદા વિસ્તાર માં વરસાદી માહોલ આગાહી સમય ના લગભગ દિવસો રહેશે।. આગાહી સમય ના જુદા જુદા દિવસો માં ઘણા વિસ્તાર માં મધ્યમ-ભારે વરસાદ અને અમુક દિવસે કોઈ કોઈ જગ્યાએ અતિ ભારે વરસાદ ની શક્યતા છે. વધુ વરસાદ વાળા સેન્ટરો માં આગાહી સમય નો કુલ વરસાદ 125 મિમિ ને પાર કરી શકે.

સૌરાષ્ટ્ર : આગાહી ના અમુક દિવસો વરસાદી માહોલ જુદા જુદા વિસ્તાર માં રહેશે, જેમાં હળવો-મધ્યમ-ભારે વરસાદ ની શક્યતા. વધુ વરસાદ વાળા સેન્ટરો માં આગાહી સમય નો કુલ વરસાદ 100 મિમિ સુધી પહોંચી શકે.

કચ્છ: આગાહી ના અમુક દિવસો વરસાદી માહોલ જુદા જુદા વિસ્તાર માં રહેશે, જેમાં હળવો-મધ્યમ વરસાદ ની શક્યતા તેમજ કોઈ કોઈ સેન્ટર માં ભારે વરસાદ ની શક્યતા.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

Click the links below. Page will open in new window

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Read Forecast In Akila Daily Dated 2nd September 2019

Read Forecast In Sanj Samachar Daily Dated 2nd September 2019

ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે

 

 

 

0 0 votes
Article Rating
2.4K Add your comment here
Inline Feedbacks
View all comments
Milan Aghera Gam.Ajab T.Keshod
Milan Aghera Gam.Ajab T.Keshod
05/09/2019 8:47 am

Sir sixak din ni tamne khub khub shubhechchha…

અશોક વાળા
અશોક વાળા
05/09/2019 8:40 am

શિક્ષક દિવસ નિમિત્તે અશોક સર આપને મારા કોટી કોટી વંદન-પ્રણામ

Patel vishal
Patel vishal
05/09/2019 8:33 am

Sir windy jota avu Lage north Gujarat no varo gayo have

Haresh Zampadiya
Haresh Zampadiya
05/09/2019 8:30 am

Sir aaje vinchhiya panthak ma zakar bov se haju se ane tadko niklvani taiyari thay rahi bane model jota aaje sakyta sari dekay rahi se

Solanki vikram
Solanki vikram
05/09/2019 8:28 am

ગીર સોમનાથ મા ધૉધમાર

Kalpesh v sojitra
Kalpesh v sojitra
05/09/2019 8:26 am

Good morning sir, Happy teachers day sir.

vikram maadam
vikram maadam
05/09/2019 8:26 am

sir….ji… aaje shikshak divas nimite amara best sikshak(guru) …sree ASHOKBHAI PATEL ne khub khub subhechchha……

ame sahu dil thi tamaro abhar maniye chhiye …. karan ke tmara hisabe amone aa agochar vishv ma hvamaan vishe ajani ghni badhi mahiti mli farithi apno abhar …

aje svar mathi j amare dwarka vistar ma north bajuthi avyo madhyam varsad lagbhg 30mnt thi chalu chhe

Mahendra bhadarka
Mahendra bhadarka
05/09/2019 8:19 am

Sir aama Ghana mitro 1500 mm varsad ane pavan 70 to 80 ni speed avu kahe che to su che sir aama kai samjatu nathi

Er.Shivam@kutch
Er.Shivam@kutch
05/09/2019 8:19 am

Evu lage chhe Kutch ma varsad hamna tuti padse.

Ramesh jatiya
Ramesh jatiya
05/09/2019 8:12 am

Happy teacher’s day sir amre 5 .00thi 7.30 Bhare varshad hagi chalu
Gam Baradi
Ta. Jodiya
Dist. Jamnagar

Vijay mungra
Vijay mungra
05/09/2019 8:10 am

Sir Lage che ke uper indradev a koik Narendra Modi jevo kamdho jamadar besadi dhidho Lage che 24 hour action mode gaj Vij bandh 24 clock chalu j che Atiyare amare 2 inch jevo haju chalu che aliabada dist taluka Jamnagar

Raju shingala
Raju shingala
05/09/2019 8:09 am

આજે શિક્ષક દિન નિમિતે (વેધર ગુરૂ) અશોક સર ના ચરણો મા વંદન.
બોરવાંવ ગીર (તાલાલા) આજે 7.30am થી ભારે વરસાદ ચાલુ.

Kartik patel
Kartik patel
05/09/2019 8:05 am

Sir dhrol Na mansar gam ma khub saro varsad jordar atibhare 7:30 thi 8 vage continue chalu

Ramesh hadiya
Ramesh hadiya
05/09/2019 7:58 am

Good morning sir,s.kundla talukana dakshi gramyama 6.30 am to 8 am andaje 2.5″ to 3″ gadi paschim taraf hai.

Dabhiashok
Dabhiashok
05/09/2019 7:56 am

શિક્ષક દિન નિમિત્તે અશોક સર આપને મારા કોટી કોટી વંદન

Ishwar ahir
Ishwar ahir
05/09/2019 6:54 am

Kutcha vrsadi mahol sir

Kishor patel
Kishor patel
05/09/2019 6:38 am

Good morning sir, happy teacher’s day.

વાદી નિલેશ વી,નરમાણા, જામજોધપુર, જામનગર.
વાદી નિલેશ વી,નરમાણા, જામજોધપુર, જામનગર.
05/09/2019 5:15 am

જય શ્રી કૃષ્ણ સૂપ્રભાત સર, શિક્ષક દિન નિમિત્તે આપ શ્રી “અશોકભાઈ પટેલ વેધર ગુરૂ”ના ચરણો માં વંદન કરું છુ.

Lala Gojiya
Lala Gojiya
05/09/2019 1:06 am

સર
મારા સેન્ટર ભાટિયા (દેવભૂમિ દ્વારકા) માં વીંડી માં 6 & ૭ તારીખ માં ૧૪૦૦ mm બતાવે છે !!
બીજા મોડેલ માં જોયું પણ આગળ બોવ ગતાગમ નથી પડતી..
પ્લીઝ કંઇક પ્રકાશ પાડો… જો કઈક આવું થાય તો તારાજી સર્જાઈ શકે… જેથી કરી ને વધુ સાવચેત રહી શકીએ..
આભાર..

Kishan Gami
Kishan Gami
05/09/2019 12:08 am

Sir, GFS model mujab amreli ma 5 tarikhe 14 vaga aspas…pavan ni ghumri btave che…a low bne che k su che…pxi 21 vaga thi kai nthi…aa detail ma janava vinanti??

Nik Raichada
Nik Raichada
05/09/2019 12:05 am

Porbanadar City Ma Bapore 4:00 Vaga No Dhime Dhime Varsad Chalu Continue Now 12:00 Am.

Zala Ajayrajsinh
Zala Ajayrajsinh
04/09/2019 11:17 pm

Sanj na 5 vaga no Gajto pan atyare limbdi ma bhare varsad chalu thayo 11:10pm thi.

Rajendra Arora
Rajendra Arora
04/09/2019 11:07 pm

Sir g… happy teacher day in advance…long live… thanks guiding us… cooperating us….wish to meet personally…

Pradip Rathod Rajkot
Pradip Rathod Rajkot
04/09/2019 10:57 pm

અત્યારે કચ્છ મા જમાવટ હોય એમ લાગે છે.

Anil patel
Anil patel
04/09/2019 10:26 pm

Varsa vigyan sikhavta guru ashok sir ne sixak din na pranam..

Dangar parbat
Dangar parbat
04/09/2019 10:17 pm

Sar aek bhaiye comment kari hati dev bhumi dwarka na movan sentar ma 1500 mm batave che e bani sake hu movanj rav chu

nagrajbhai Khuman
nagrajbhai Khuman
04/09/2019 10:16 pm

(1)Sir, Avti kale 4pm aspas ecmfw ma 850hpa ma ghumari mare Se mara gam upar Te uac hoy sake?

(2)Biju ke gfs 850hpa ma Mahuva na dariya pati ma uac btave Se. To sir UAC ni
Sauth, west side vadhu varsad padi sake ne?

J.p.jadeja
J.p.jadeja
04/09/2019 10:10 pm

Sir……can u share the meaning of Ashthirta….?

Thummarchhaganbhai
Thummarchhaganbhai
04/09/2019 10:04 pm

સર આરાઉન્ડમાં imd Gsf 10 Day Precipitation forecast maps જે આગળનો એક દિવસમાં જે વરસાદ બતાવે છે તેજ પ્રમાણે પડે છે મારું ગામછે અમરેલી જિલ્લાનું વડિયા તાલુકાનું ગામ નામ છે ભૂખલી સાણથલી રાજકોટ જિલાની બોડરનું ગામ છે 5 m.m. થી1o. m.m. જ વરસાદ બતાવે છે તેજ પ્રમાણે વરસે છે આવતીકાલ માં પણ 5.m.m. થી10. m.m.બતાવે છે સર અમારા માટે આમોડલ એક વરદાન જેવું સાબિત થયું છે આગળના રાઉન્ડમાં અને હાલના રાઉન્ડમાં ખાલી છટા છૂટીમાં

Pradip Rathod Rajkot
Pradip Rathod Rajkot
04/09/2019 10:01 pm

તારીખ 5 સપ્ટેમ્બર એટલે કે *TEACHER’S DAY *.
આપણા હવામાન ના દ્રોણાચાર્ય શ્રી અશોકભાઈ પટેલ ને મારા કોટી કોટી વંદન. મારી ઈશ્વર ને હૃદયપૂરવક ની પ્રાર્થના છે કે આપણા ગુરૂદેવ ની તંદુરસ્તી હમેશ ને માટે બરકરાર રાખે

Kadivar Raju
Kadivar Raju
04/09/2019 9:59 pm

ગામ – વાઘપર તા-જી – મોરબી 6-30 થી 7-30 1//ઈચ વરસાદ થયો ત્યાર બાદ ધમીધારે કંટીનયુ ચાલુ છે

Milan patel
Milan patel
04/09/2019 9:56 pm

Aje mendarda na patarama game 3 inch varsad

Jignesh ranparia (ranpur dis: junagadh)
Jignesh ranparia (ranpur dis: junagadh)
04/09/2019 9:55 pm

Sir amare gam 2 divas thaya khetar bahar pani nikali jay tevo varshad pade

અમિત ઠક્કર
અમિત ઠક્કર
04/09/2019 9:50 pm

સર&મિત્રો નવાજુની થશે કંઈક કેમ કે અણસાર એવા દેખાય છે,,રોદ્ર સ્વરૂપ દેખાડશે મેઘરાજા,,,કોઈક તો એવું સેન્ટર હશે જ્યાં એકસાથે જાજો વરસાદ પડશે,,જોઈએ શુ થાય છે,,ઈશ્વર સૌ ની રક્ષા કરે,,પણ એક ધ્યાન રાખવા જેવું છે થન્ડર વધારે થાય છે એટલે બને ત્યાં સુધી ખુલ્લી જગ્યામાં ના રહેવું,,બાકી હરિ ઈચ્છા બળવાન,,

Shital bhatt
Shital bhatt
04/09/2019 9:49 pm

Amdavad ma bhare varsad padyo haju pan chale 6 1 kalak thi

Kanaiya sojitra surat
Kanaiya sojitra surat
04/09/2019 9:41 pm

Sir atyare akila vala kirit bhai live hata te atyare navsari ane valsad vache hata tya dhodhmar varasad ave chhe avu janave chhe.

Shreyansh Yadav
Shreyansh Yadav
04/09/2019 9:40 pm

Don’t worry Rajendra Saab target will be achieved, along with interest !

Kaushal from Ahmedabad is missing..moje moj ni fauje fauj wale bhaiya !

Light to moderate rains now. Shastrinagar area

Bobby patel
Bobby patel
04/09/2019 9:39 pm

Ha sir aaje rahat Mali 40 thi 50mm thayo haji kas jare che at 9:45 PM

Umesh Ribadiya@Visavadar
Umesh Ribadiya@Visavadar
04/09/2019 9:38 pm

Saurashtra mate Agahi samay ma dt.5&6 maximum quantum & large area cover thashe.aavtikale saurashtra mate khub sara paribado dekhay chhe.
-Menu ma apela Ramkda mathi

Zala ramsinh
Zala ramsinh
04/09/2019 9:37 pm

Sir eej vandho hato emne kalthi saru varsad amare sir salu thai pase comment karis jai mataji

Pradip Rathod Rajkot
Pradip Rathod Rajkot
04/09/2019 9:33 pm

રમેશ ભાઈ ચૌહાણ આજે ઘણી ગાડીઓ પૂર્વ થી પશ્ચિમ તરફ જાતી હતી તેમા તમારો વારો આવ્યો કે નહી તે જણાવજો.

Shreyansh Yadav
Shreyansh Yadav
04/09/2019 9:26 pm

Strange wind pattern observed today.
Winds from NW throughout the entire day.
Then, along with the heavy thunderstorm, winds from East – NE.
And now, rains have considerably slowed and winds from South !

Bhavesh Parmar
Bhavesh Parmar
04/09/2019 9:22 pm

Extremely heavy rain …. dholka last 20 menits ma 2 inch .. total 3 inch 1 hours

Deni Ahir
Deni Ahir
04/09/2019 9:21 pm

Sir….
Jamkhambhaliya & Kalyanpur talukama 6 and 7 tarikh ma vindy ma je hevi rein batave chhe. To ketla %Chans khara?

ભરત સોમૈયા આમરણ (મોરબી)
ભરત સોમૈયા આમરણ (મોરબી)
04/09/2019 9:20 pm

સર..વિન્ડીઝ પૂ એક મોડેલ.. દેવ ભુમી દ્વારકા ના MOVAN સેંટર પર આવતા ૫ દિવસ ના વરસાદ નો અંદાજ ૧૫૦૦ MM બતાવે છે.. આવું ન થાય તો સારું..

alpesh patel
alpesh patel
04/09/2019 9:19 pm

Saurastra gujrat ma 2019no varsad tamam record todse monsoon viday bad arbi ni sari innig aavse dhoom machavse evu lage se badhi rutu modi chalu thai 6 mode sudhi rese globle warming iffect

vikram maadam
vikram maadam
04/09/2019 9:16 pm

sir… somaliya…ane yemen thi ly ne … vaya sea hydrabad …bangluru .. ane bay of bangaal .. sudhi … 850hpa thi 700 sudhi je blackblue color dekhay chhe te su chhe ??
… WINDY ECMWF ma joyu …. tema pavan ni gati pan vdhare chhe ..70…to 80km hr.

Jignesh
Jignesh
04/09/2019 9:12 pm

Village Juthal
Taluko Maliya hatina
District Junagadh
Aaje savare 10.00 am to 7.00pm ni vachhe aandaje 4 thi 5 inch Jevo varsad Thayel chhe

Pradip Rathod Rajkot
Pradip Rathod Rajkot
04/09/2019 9:11 pm

મે જે ભાટીયા અને જામ કલ્યાણ પુર કહેલુ તેમા જામ કલ્યાણ પુર તે ભાટીયા થી દક્ષિણ તરફ આશરે દશ કિલોમીટર દુર છે તેનુ કહ્યુ હતુ. તે કલ્યાણ પુર છે કે જામ કલ્યાણ પુર છે તે ખબર નથી. જો તે કલ્યાણ પુર હોય તો જામ કલ્યાણ પુર કઈ તરફ આવ્યુ તે જણાવવા વિનંતી.

Zala ramsinh
Zala ramsinh
04/09/2019 9:11 pm

Sir sori salo sudhari nakhiyu pan mara prasn no javab to aapo

1 8 9 10 11 12 36