21st June 2022
ગુજરાત રાજ્ય ના 87 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 33 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 87 Talukas of State received rainfall. 33 Talukas received 10 mm or more rainfall.
Southwest Monsoon Has Entered North Arabian Sea, South Coastal Saurashtra, Diu, Parts Of South Gujarat Today, The 13th June, 2022
દક્ષિણ પશ્ચિમ ચોમાસુ નોર્થ અરબી સમુદ્ર માં દાખલ થયું, દક્ષિણ સૌરાષ્ટ્ર નો દરિયા કિનારો, દીવ અને દક્ષિણ ગુજરાત ના અમુક ભાગો માં પહોંચ્યું આજે 13 જૂન 2022
Source IMD
Advancement of Southwest Monsoon:
Southwest Monsoon has further advanced into some more parts of Arabian Sea, some parts of Gujarat state, entire Konkan, most parts of Madhya Maharashtra, most parts of Marathwada and Karnataka, Some parts of Telangana and Rayalaseema, some more parts of Tamil Nadu, most parts of Sub-Himalayan West Bengal, some parts of Bihar today, the 13th June, 2022.
The Northern Limit of Monsoon (NLM) now passes through Lat. 21°N/ Long. 60°E, Lat. 21°N/ Long. 70°E, Diu, Nandurbar, Jalgaon, Parbhani, Bidar, Tirupati, Puducherry, Lat. 14°N/ Long. 84°E, Lat. 17.0°N/ Long. 87°E, Lat.20.0°N/89.5°E, Lat.22.0°N/90°E, Lat.25.0°N/89°E, Balurghat and Supaul, 26.50°N/86°E.
Conditions are favorable for further advance of monsoon into some more parts of north Arabian sea, some more parts of Gujarat state, some parts of south Madhya Pradesh, entire Madhya Maharashtra, Marathwada, Karnataka and Tamil Nadu, some parts Vidarbha and Telengana, some more parts of Andhra Pradesh, Westcentral & northwest Bay of Bengal during next 48 hours.
Conditions would continue to become favorable for further advance of monsoon into some more parts of Telengana, Andhra Pradesh, Bay of Bengal, some parts of Odisha, Gangetic West Bengal, Jharakhand, entire Sub-Himalayan West Bengal and some more parts of Bihar during subsequent 2 days.
The off-shore trough at mean sea level from south Gujarat coast to north Kerala coast persists.
A cyclonic circulation lies over East Central Arabian Sea between 3.1 km & 7.6 km above mean sea level tilting southwestwards with height.
A trough runs from above cyclonic circulation over East Central Arabian sea to Northeast Madhya Pradesh across Maharashtra between 3.1 km & 4.5 km above mean sea level. The trough from north Madhya Maharashtra to central parts of Arabian Sea has merged with the above trough.
Current weather Conditions:
Pre-monsoon activity expected over parts of Saurashtra, Kutch & Gujarat. Monsoon has set in over South Coastal Saurashtra, Diu, parts of South Gujarat.
Forecast: Saurashtra, Gujarat & Kutch: 13th to 17th June 2022
Winds will be mainly from Southwest and on few days during evening times winds will be variable during the forecast period. Wind speed of 20 to 35 kms/hour during the forecast period.
Maximum Temperature expected to be near normal and even below normal where rainfall has occurred. Humidity is expected to remain high on some days.
Possibility of Monsoon onset over more parts of Saurashtra and Gujarat during the forecast period. Possibility of scattered pre-monsoon activity for areas that are not covered by monsoon including Kutch during the forecast period.
ચોમાસા ની ગતિવિધિ:
તારીખ 17 જૂન સુધી નું તારણ : નોર્થ અરબી ના થોડા વધુ ભાગો, ગુજરાત રાજ્ય ના ભાગો તેમજ સમગ્ર કર્ણાટક, તામિલનાડુ, મહારાષ્ટ્ર, તેમજ તેલંગાણા, આંધ્ર ના ભાગો માં ચોમાસુ આગળ વધશે. મધ્ય પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી માં ચોમાસુ આગળ ચાલશે તેમજ ઓડિશા, પશ્ચિમ બંગાળ, બિહાર અને ઝારખંડ માં પણ ચોમાસુ દાખલ થશે.
પરિસ્થિતિ:
સી લેવલ પર એક ઓફ શોર ટ્રફ દક્ષિણ ગુજરાત થી નોર્થ કેરળ સુધી છવાયેલ છે.
એક યુએસી મધ્ય પૂર્વ અરબી સમુદ્ર પર 3.1 કિમિ થી 7.6 કિમિ ની ઉંચાઈ સુધી છે જે વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે.
મધ્ય પૂર્વ અરબી સમુદ્ર ના ઉપરોક્ત યુએસી થી મહારાષ્ટ્ર થઇ ને નોર્થ એમપી સુધી એક ટ્રફ લંબાય છે.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ 13 થી 17 જૂન 2022
આગાહી સમય માં પવન મુખ્યત્વે દક્ષિણ પશ્ચિમ અને સાંજ ના સમયે અમુક દિવસે પવન ફરતો રહેશે. પવન ની ગતિ 20-35 કિમિ/કલાકે ના રહેશે. આખા દિવસ માં સૌથી વધુ પવન સાંજે જોવા મળશે.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં મહત્તમ તાપમાન નોર્મલ નજીક રહેશે. વરસાદ વાળા સેન્ટરો માં મહત્તમ તાપમાન નોર્મલ થી નીચું પણ જોવા મળે. ભેજ અમુક દિવસે વધુ જોવા મળે.
આગાહી સમય માં નોર્થ અરબી સમુદ્ર ના થોડા વધુ ભાગો માં, સૌરાષ્ટ્ર ના ભાગો માં તેમજ ગુજરાત ના થોડા વધુ ભાગો માં ચોમાસુ બેસે તેવા સંજોગ છે. ગુજરાત રાજ્ય ના જે વિસ્તાર માં ચોમાસુ ના બેઠું હોય ત્યાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે.
.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 13th June 2022
Forecast In Sanj Samachar Daily Dated 13th June 2022
Mitro plz help
Maru email Aavu che kya sudharo karvano che keso.
Amitundhad604@email. Com
Please help me to attach an image
Right side button not working.
Sir.aaje amara aju baju na vistarma 1 thi 4inch varsad thayo.but amara bed luck.kaik hint apo.
Porbandar City ma kyare Avse sir? Kantali gya bafara thi
અત્યારે જોરદાર ઝાપટું પડી ગયુ
Vadodara ma rate 2.30 thi 3 vagya sudhi dhodhmar varsad padyo pawan sathe pan lightening thoduk j hatu ane atyare pan chaanta chaluj che
Sar amare 8.30 a.m varsad 1 ench thayo Jay shree Krishna
Makhiyala junagadh andaje 15mm avi gayo atayare
Aaje ak japtu ayvu 6:45am thi 7:00am
Sir aaje hu kora ma magafali vavava jav chhu baki hari ichha
Sir amara ajubaaju na gamdao ma bavndar hatu te pheli var joyu.su aa phela avu banyu se gujrat ma?
Sir aje ratre 3 Vagyathi mahuva, s. Kundla talukana goradka ,vijapdi ,ghana badha gamdaoma vavni layak varsad padyo ane haju pan dhimi dhare salu che saurastra costal area.
જયશ્રી કૃષ્ણ સાહેબ ગામ ભાયાવદર તા ઉપલેટા કાલ થી એટલેકે અદ્રા નક્ષત્ર બેસતા ની સાથેજ વાતાવરણ મા ધણો ફેરફાર થયો.પાછી આશા બંધાણી બાકી એકવખત કપાસીયા ની આહુતિ આપીદીધી છે.આજ સવાર મા વરસાદ થવાના સારા અણસાર છે.
સર&મિત્રો અમારે છેલ્લી અડધી કલાક થી સારો વરસાદ ચાલુ છે,,,વાતાવરણ ખૂબ સારું છે,,,વીજળી ના ચમકારા દિવસ છે છતાંય જોરદાર દેખાય છે,,,
Sar sawar kudla na vanda temaj ajju baju na gamo ma saware 5am no jordar varsad andaje 5 thi 6 inch hase
Sir km aa varshad ni koy update n api nhitar nvo round ave atle apni apdet hoy jj
Sir amara Moviya gam ma 20 thi midiyam varsad chalu che haji pan chalu che
Good morning sir
ઢસા વિસ્તારમાં વહેલી સવારે સારો વરસાદ ખેતર બારા પાણી નિકળ્યા
Rajkot ma dhimi dhare chalu
Sir aaj savar thi vatavaran chenng thai gayu che sistam ni asar lage che ?
Wankaner ma atyre 5:00 vagye ak avi thandi lager pavan ni aayvi maza aavi gayi ane vijdi thati hati mara andaz paramane mosnon pochigayu lage se mane avu lage se
Uttar purv ma vij chmkara chalu thya che hdva hdva ane baki nu aakash totally clear che. Garmi full ane pavan sav bndh che 🙂 Moj pdva jai rai che evu lage che 🙂 hahaha
Gfs , imd gfs, Gem, Ecmwf aa badha model aavti kal mate porbandar ma varsad batave che. joiye su thai aasa rakhi a ke badhijagya a saro varsad thai jai
Bau bafaro che Ahmedabad ma
સર કહ કાતરા અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ માં હું ફેર હોય?
Sir mara abhiyas mujab 23 24 ne 27 thi 30 varsad saro batave chhe gujrat ma have tamari update ni aaturta thi vat joy chhi sir mitaro B positive varsad thase badej
Sir have 23 thi 30 nu kayk bolo
Sir kodinar ma kale ane pramdiv kevi skyata ?
આજ રોજ જામ ખંભાળિયા તાલુકાના અમુક ગ્રામ્ય વિસ્તાર માં સારો એવો વરસાદ પડ્યો છે…
Surat na kamrej ma aaje jordar varsad padyo 4 inch hevo
Sir jamnagar taluka no varo avse 25 thi 30 ma
સર Wunderground Forecast
માં મોરબી માં રાત્રે 11 p.m માં 2 ઈંચ વરસાદ બતાવે છે
જોઇએ શું થાય છે?
Expected iod level..
Have aavi ja vala bov kari teee
ભાણવડ તાલુકો કેદી વાવણી કરી શકે
Sir.amare 15mm ni vavani thay ti kapasiya futi gaya.have gariyadhar_palitana vistar ma kyare varsad thase?
(Deleted by Moderator) korama vavavani ganatari chhe jo tame kaik prakash pado to
Sir, 1983 nu honorat mane yad chhe jema sapur, vanthli ma mota paye jan-mal ni khuvari thayeli aathi tene shapur vanthli honorat khevay chhe, sathe Ghed vistar ma pan khuvari hati.
Amare bharuch city ma 4 vage nanu zaptyu pdyu
લીલાપુર ગામ મા જોરદાર વરસાદ .630.pm
ખાંડા- હડમતીયા ( જસદણ ) આજુ બાજુના ગામડામાં 45 મિનિટ થી વરસાદ ચાલુ છે.પવન શાંત છે.વરસાદ ની સ્પીડ પણ સારી છે.
ખાંડા- હડમતીયા, (જસદણ) ગામની આજુ બાજુ 30 મિનિટ થી વરસાદ ચાલુ છે. પવન શાંત હોવાથી વરસાદ સારો વરસી રહીયો છે.
Amare bharuch city ma 4 vage nanuzaptu pdyu
Jay mataji sir….aaje pan south direction ma gajvij chalu thai 6e varsad nthi hju….bafaro khub 6e….
Sir , aa sachu 6e??
sir 700 hpa ma humidity sari batave chhe 23 to 30 date sudhi toy saurashtrama varsad nu praman ochhu batave chhe ecmwf mujab anu su karan hase ….?
Sir arrvalli dist dhansura taluka ma skayata kyare vadhu lage che dhansura ma 3 inch varsad thoda time pahela thayo hato parntu aju baju na gamo ma khub ocho varsad che to kyre varo ave avu lage che?
Sir Maru anuman ketlek anse sachu hatu…mjo phase 1 and phase 2 ma majboot thayu aena karne monsoon 2 divas thi agal vadhtu nathi
️આજે- સુરત ભરૂચ વાપી વલસાડ એ પાટામાં લોટ્રી લાગે તેવું દેખાય છેઃ ️
30 thi 1 tarikh imd Gsf uttar Gujarat thoda ghano aave?? sachu