8th July 2022
ગુજરાત રાજ્ય ના 228 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 157 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 228 Talukas of State received rainfall. 157 Talukas received 10 mm or more rainfall.
Good Rounds Of Rainfall Expected To Continue Over Saurashtra, Kutch & Gujarat Till 15th July 2022 – Update Dated 8th July 2022
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારા વરસાદ ના રાઉન્ડ 15 જુલાઈ 2022 સુધી ચાલુ રહેવાની શક્યતા – અપડેટ 8 જુલાઈ 2022
Current Weather Conditions:
Some Selected pages from IMD Evening Bulletin dated 8th July 2022
AIWFB 080722 E
Monsoon off-shore trough will be active from South Gujarat to Maharasthra/Karnataka/Kerala on different days of the forecast period.
The cyclonic circulation over northwest & adjoining West Central Bay of Bengal off south Odisha/North Andhra Pradesh Coasts extending up to 7.6 km above mean sea level tilting southwestwards with height persists.
Another UAC/Low will form near Odisha coast which will track West Northwestwards towards Gujarat State.
Western end of Axis of Monsoon is South of Normal position and is expected to be Normal or South of normal on many days of Forecast period at 1.5 km level.
An East West Shear zone is expected around 20N at 3.1 km. level during the forecast period. Some days there would be a broad circulation from Andhra/Odisha to Gujarat State at 3.1 km. level.
600hPa & 500 hPa Circulations also will be beneficial to Gujarat State on some days of the Forecast period.
Above various factors will be conducive for rainfall rounds over Saurashtra, Gujarat & Kutch to continue till 15th July 2022.
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status
There is a 3% excess rain till 7th July 2022 for Saurashtra & Kutch Region and if Kutch is considered separately, Kutch excess of 16% from normal, while Gujarat Region has a shortfall of 20% rainfall than normal till 7th July 2022.
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 7 જુલાઈ 2022 સુધી માં 3% વરસાદ નો વધારો છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો નોર્મલ થી 16% વરસાદ નો વધારો છે આજ સુધી. જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે આ તારીખે હોવો જોઈએ તેનાથી 20% વરસાદ ની ઘટ છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 8th to 15th July 2022
Good round of Rainfall expected to continue over Saurashtra, Gujarat & Kutch during the forecast period. Some areas expected to get multiple rounds of rainfall during the forecast period.
Saurashtra, Kutch & Gujarat :
33.33% Areas expected to get rainfall on some days with cumulative total of up to 35 mm.
33.33% Area expected to get cumulative total between 35 to 65 mm rainfall on many days.
33.33% Area expected to get cumulative total between 65 to 125 mm rainfall on many days.
Areas with Extreme/Very Heavy Rainfall cumulative totals expected to exceed 200 mm.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 8 થી 15 જુલાઈ 2022
આગાહી સમય માં સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારા વરસાદ ના રાઉન્ડ ચાલુ રહેવાની શક્યતા છે. ઘણા વિસ્તારો માં એક થી વધુ રાઉન્ડ વરસાદ ની શક્યતા છે.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ના:
33.33% વિસ્તાર માં આગાહી સમય માં અમુક દિવસે વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 35 mm
33.33% વિસ્તાર માં આગાહી સમય માં ઘણા દિવસ વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 35 થી 65 mm
33.33% વિસ્તાર માં આગાહી સમય માં ઘણા દિવસ વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 65 થી 125 mm.
તેમજ અતિ ભારે વરસાદ ના સેન્ટરો માં આગાહી સમય માં કુલ વરસાદ 200 mm ને પણ વટી જવાની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 8th July 2022
Forecast In Sanj Samachar Daily Dated 8th July 2022
Sir, wunderground ketla time a update thay
Divas ma ghani var ferfar thay chhe.
અત્યારે હીંમતનગર સારો (ભૂક્કા બોલાવે તેવો) વરસાદ ચાલુ છે.
Aje Vadodara century marse dhimi dhare chalu che
સાહેબ કાલાવડ તાલુકા ના મોટી નાગાજાર માં આ વર્ષ નો ખાલી 3ઇંચ વરસાદ છે તો હવે ડેમ ભરાય એવો કેદી આવશે
સાહેબ અમારા ડેમ ભરાણા નય ને આજે બોપર પછી તો ઉઘાડ થઈ ગયો હવે
આ આગાહી માં ભરાય એવું લાગતું નથી
લાગે છે કે આજે અત્યારે વારો આવી જશે…
કેમ sir! Right
Jay mataji sir….last 40 miniute thi dhimi dhare varsad chalu thyo 6e je hju chalu j 6e…..vijdini chakara amara thi north ma aetle Ambaji baju thai rhya 6e….
Jsk sir. Forcast mujab varsad padiyo. Pan, kolki thi vaya Bhayavadar to Jam kandorana belta dhariya thi ochho het varsiyo. Aasha che haji Chomasu baki che tar Pani thai jase.
AA thunder clouds rajasthan thi north Gujarat Ahmedabad sudhi pochya chhe to have Kay sudhi pochase ?
Sir shorasht ma 2 /3 divas ma jetlo varsad paydo.tena kàrtà aàvta 2/3 divas ma tenathi vathàre aavse and varsad no vistar ma vdharo thase ke kem
Sir bayad arvalli ma 7 to 8 ma dhimi gati a varsad chalu 6 hal pan chalu 6
આ રાઉન્ડ માં ગીર સોમનાથ હજું શાંત છે સતા સીઝન નો ટોટલ વરસાદ ૨૨ ઈંચ છે.
Sir , amare jasdan thi kamlapur ane vichhiya baju gamda ma varsad am jamin ma dharov chhe, pan nadi nala khali chhe, kuva khali chhe atle kheduto na man nathi manta .
Sir daxin sourastra ma haju ketla divas varsadi vatavaran rehse ??
Good evening sir..sir je system chee te.. Morbi district ma kevi asar rahese..kem ke..morbi ne red alert ma mukyu che..te mate .. Please answer sir apjo..
અમારે અત્યારે ૭ વાગ્યાથી ભયંકર ગાજવીજ સાથે મધ્યમ ગતિએ સારા વરસાદ ની શરૂઆત સવાર સુધી વરસાદ ચાલુ રે સે એવુ લાગે સે સેટેલાઇટ ફોટો જોતા
Saheb have sihor taluka to mate kaik kahi to asha bandhay ..amaro pano tunko pade chhe haju…
कच्छ मा चारे बाजु धोधमार वरसाद वर्षी रहयो छे. हजी आगाही ना दिवसो अने विविध मोडल जोता अवनारा दिवसो मा अति वृष्टी थासे….मांडवी मा 10 दिवस थया सूर्यनारायण ना दर्शन नथी थया
Saheb jasdan gadhada baju kevik sakyata amare ochho varsad ce to aa round Amaro varo aavi jase pls. Ans?
Vadodara ma bhukka bolavi didha jordar varsad pawan sathe ketla mm padyo koi mitro ne khabar hoy to kejo
Dhansura ma haveay rain chalu thyo che 10 min thi 1 kalak rahi Jay to 5 inch thai jay
20 inch 10 inch badhe thay se khali 3inch jevoo mokalo dhrangadhra baju eak sathe pade evoo varshad to se pan khetar bara pani nathi nikra sir amare bhag ma unarama tadako to bav ave se pan varshad ocho se aa round ma varo aavse ?
સર રાજસ્થાન માં લાઇટિંગ બતાવે છે તે કઈ બાજુ જાય છે? ઉત્તર ગુજરાત પર તો નથી આવતું ને સર જણાવજો પ્લીઝ
1:00 pm thi 5:30 pm be halva zapta aavi ya baki, chanta to chalu rahe chhe.
Sar.windi.ma.trak.kevi.rite
Jovai.linak.hoai.to.mokalsho
Vadodara bhukha kaadhe che pavan saathe
Sir hve jamkandorana aas pass varsad na kevak chance chhe aa system ma uac kam kar chhe ke truf ke low
Jay mataji sir….aaje savarthi tadko nikdyo 6e…gaikale sanje 1 kalak zarmar zarmar varsad aavyo hto….2 divas thi bapor bad south no pavan full speed ma chalu thai jay aaje pan thai gyo….pan aaje amara thi north ma gajvij pan chalu Thai gai 6e….
Vatavaran khullu kyare thase?
Sir vadodara na manjalpur ma 1.5 kalak thi saro varsad salu
Sir vadodara city vistar man season no first evo constant heavy rain padi rahyo che. Khabar nahin shearzone uac athva low na karne padi rahyo che? Loko ne have varsad karta karan man intrest vadhare che!
Bav Red alert vache vatavaran chhokhu thai gayu
Vadodara ma chella ek kallak thi bhayankar varsad chalu che
keshod is TAH TAH AND ZAPTA CHAMPION no more rain in keshod
Rajkot ma vatavaran khullu Thai gayu che have
Sir, savar kundla, rajula talukama khetro bara pani nikalseke nahi aa roundma, plz javab apjo.
સર
12/07/22
ઢસા વિસ્તારમાં રાત્રીના 1.30am થી સવારે 7.00 am સુધી હળવો મધ્યમ રેડીયે રેડીયે અંદાજે 1.50 ઇંચ બપોરે 12.30 pmના ભારે ઝાપટાં અને 3.30pm થી ધીમીધારે 4.00pm સુધી નેવાધારૂ અત્યારે ઝરમરિયો ચાલુ
સર સિસ્ટમ નો ભારે વરસાદ ક્યારથી શરૂ થાશે ?
સિસ્ટમ ના ટ્રેક બાબતે જણાવજો હજુ મોટા ચેકડેમો તળાવ ભરાયા નથી
Sar south east Rajasthan Baju thi vadar avta avta vikherai jayse ai visangar sudhi avta nathi to around ma avu kya sudhi chal se sar
Jambusar dist. Bharuch
Gai kaal raat thi satat ek dharo varsad varsi rahyo chhe.
આજે અમારે ઝાપટાં આવે છે સારો વરસાદ નથી થયો ઉમરડા , રંઘોળા ,વીકલીયા
Mandvi no Vijayanagar dam overflow thata rukmavati nati be kanthe. Mundra no karaghoga dam overflow thata Surai nathi be kanthe. Faradi dam overflow thata Tunda gaam ni Nadi be kanthe. Sathe Jilla ni anek Nani moti nadio ma atyare full Pani chhe
Unjha taluka mo varshad kayre av6
Atyare vatavrana chalu..harij varsad avashe kyare?
Sir atyare imd ae update karyu heavy to very heavy rain to sir ae aaje savar thi pade chhe ae ganai jay ke have varsad pade te update roj bapor na j kare chhe gujarat imd
Sir low have wmlp bani gayu chhe IMD mujab,aa system gujrat par kya sudhi ma pahochi jase ?
આજ ની પરીસ્થીતી ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 12 જુલાઈ 2022 મીડ ડે બુલેટિન ♦ ઓડિશા ના દરીયાકાંઠે જે લો પ્રેશર હતું તે હવે મજબૂત બની હવે દક્ષિણ ઓડિશા ના કાંઠે અને તેની આસપાસના વિસ્તારમાં વેલમાર્ક લો પ્રેશર માં પરીવર્તીત થય ગયુ છે તેનું આનુસાંગિક UAC સરેરાશ દરિયાની સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણપશ્ચિમ ઝુકાવ ધરાવે છે. ♦ ચોમાસું ધરી હાલ જેસલમેર, કોટા, રાયસેન, મંડલા, રાયપુર, ઝારસીગુડા, દક્ષિણ ઓડિશા અને આસપાસના વિસ્તારોમાં આવેલા વેલમાર્ક લો પ્રેશરના કેન્દ્રમાંથી પસાર થાય છે અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ મધ્યપૂર્વ બંગાળની ખાડી સુધી છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી… Read more »
Sir ajya jamanagar ma chau che
Nai gaj nai vij chhata pan 11/7 ratre 10 vagya thi dhimo / madhayam varsad chalu haji pan chalu chhe.
સર આ 20 ઈચ સુધી ના વરસાદ થવાનુ કારણ?
sir have mane evu lage chhe ke aa round ma keshod ma nadi nahi j nikale badho varsad kutch ma j varasi jashe