One More Round Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat 8th To 15th September 2022 – Update Dated 8th September 2022

8th September 2022

 

One More Round Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat 8th To 15th September 2022 – Update Dated 8th September 2022

સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં વધુ એક વરસાદ ના રાઉન્ડ ની શક્યતા 8 થી 15 સપ્ટેમ્બર 2022 – અપડેટ 8 સપ્ટેમ્બર 2022 

Current Weather Conditions:
The trough from the Low Pressure System over West Central Bay of Bengal expected extend towards Arabian Sea across 15N Latitude (Goa/Konkan). This Circulation is expected to track Northwards to Mumbai Latitude as the System moves inland. Broad circulation at 3.1 and 5.8 Km level will prevail from BOB System to Arabian Sea across Maharashtra.

પરિબળો:

ચોમાસુ ધરી જેસલમેર, ઉદેપુર ઇન્દોર અકોલા, અને માછલીપટ્ટમ થી બંગાળ ની ખાદી ના લો તરફ જાય છે.
મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી ની લો પ્રેસર સિસ્ટમ માંથી એક ટ્રફ અરેબિયા સમુદ્ર તરફ કોંકણ માંથી ક્રોસ કરે છે. આ લો પ્રેસર આવતા એક બે દિવસ માં વેલ માર્કંડ થશે. સિસ્ટમ દક્ષિણ ઓડિશા અને નોર્થ આંધ્ર કિનારા તરફ જાય છે અને જમીન પર આવશે. સિસ્ટમ આનુસંગિક એક બહોળું સર્ક્યુલેશન વિવિદ્ધ લેવલ માં 3.1 કિમિ અને 5.8 કિમિ માં બનશે જે મહારાષ્ટ્ર કિનારા નજીક ના અરબી સમુદ્ર થી બંગાળ ની ખાડી વળી સિસ્ટમ સુધી હશે.

IMD Night Bulletin 08-09-2022 some pages:

AIWFB_080922

Forecast For Saurashtra, Gujarat & Kutch 8th to 15th September 2022


Saurashtra area expected to get light/medium rainfall with isolated heavy/very heavy rainfall during the forecast period. Cumulative total rainfall expected to be 50 mm to 75 mm with isolated places exceeding 125 mm rainfall during the forecast period.

Kutch expected to get light/medium with isolated heavy rainfall during the forecast period. Cumulative total rainfall expected to be 25 mm to 50 mm.

North Gujarat area expected to
get light/medium with isolated heavy rainfall during the forecast period. Cumulative total rainfall expected to be 25 mm to 75 mm with isolated places exceeding 100 mm rainfall during the forecast period.

East Central Gujarat area expected to get light/medium with isolated heavy rainfall during the forecast period. Cumulative total rainfall expected to be 50 mm to 75 mm with isolated places exceeding 125 mm rainfall during the forecast period.

South Gujarat a
rea expected to get light/medium/heavy with isolated very heavy rainfall during the forecast period. Cumulative total rainfall expected to be 50 mm to 100 mm with isolated places exceeding 150 mm rainfall during the forecast period.

Isolated places of whole Gujarat State where there is heavy to very heavy rainfall could exceed 200 mm.

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 8 થી 15 સપ્ટેમ્બર 2022


સૌરાષ્ટ્ર વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં ભારે/વધુ ભારે વરસાદ. આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 50 mm થી 75 mm. જેમાં અમુક વિસ્તાર માં 125 mm. થી વધુ ની શક્યતા. 

કચ્છ વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં ભારે વરસાદ. આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 25 mm થી 50 mm. 

નોર્થ ગુજરાત વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં ભારે વરસાદ. આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 25 mm થી 75 mm. જેમાં અમુક સીમિત વિસ્તાર માં 100 mm થી વધુ ની શક્યતા. 

મધ્ય ગુજરાત વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં ભારે/વધુ ભારે વરસાદ આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 50 mm થી 75 mm. જેમાં અમુક સીમિત વિસ્તાર માં 125 mm થી વધુ ની શક્યતા. 

દક્ષિણ ગુજરાત વિસ્તાર માં હળવો/મધ્યમ/ભારે વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં વધુ ભારે વરસાદ આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 50 mm થી 75 mm. જેમાં અમુક સીમિત વિસ્તાર માં 150 mm થી વધુ ની શક્યતા.

આગાહી સમય માં સમગ્ર રાજ્ય ના એકલ દોકલ વિસ્તાર માં જ્યાં વધુ ભારે થી અતિ ભારે વરસાદ ની શક્યતા છે તે  વિસ્તારો માં 200 mm થી વધુ ની શક્યતા.

 

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

4.5 70 votes
Article Rating
881 Add your comment here
Inline Feedbacks
View all comments
Ajayrajsinh
Ajayrajsinh
13/09/2022 6:28 pm

Gabha kadhe avo varsad pade che surendranagar ma sathe bhayankar gajvij che raat padi gai hoy evu andharu che.

Place/ગામ
Surendranagar
Sureshbhai Patel
Sureshbhai Patel
13/09/2022 6:24 pm

સુરેન્દ્રનગર અને તેની આજુબાજુ ના વિસ્તારમાં જોરદાર વરસાદ ૬.૧૫ થી શરૂ થયો અને મોટો વિજળી ના કડાકા અને ભારે પવન સાથે વરસાદ થઈ રહ્યો છે.

Place/ગામ
સુરેન્દ્રનગર
Jayeshpatel
Jayeshpatel
13/09/2022 6:08 pm

30 મિનિટ થી મધ્યમ ગતિએ વરસાદ ચાલુ

Place/ગામ
સરવાલ, ધ્રાંગધ્રા
Er. Shivam@Kutch
Er. Shivam@Kutch
13/09/2022 6:04 pm

Aaje savar na ritsar dhoi nakhya, 30 minutes ma Pani Pani kari nakhyu chhatay Rainfall data ma Mundra 1mm. Shu majak chhe

Place/ગામ
Village Tunda-Mundra
Mustafa vora
Mustafa vora
13/09/2022 5:59 pm

Aje amare khali chataj pdya akho divas koro rhyo

Place/ગામ
Bharuch
Aniruddhsinh jadeja
Aniruddhsinh jadeja
13/09/2022 5:54 pm

Sir आवनारा diwaso ma amara vistar ma hjii varsad no ketlo chance che. Kale sir 1 klak dhodhmar pdiii gyo hve khas jarur nthiii. aav Nara divso ma hji ketlik sakyata ???

Place/ગામ
Satodad - Rajkot
Ravishbhai
Ravishbhai
13/09/2022 5:29 pm

good after noon sirji in wunder ground
for rajkot in evening today around 6 pm – 13092022 its showing rain more then 5 to 6 inch is it possible today or not, and also that much heavy please please update ?

Place/ગામ
Rajkot
Kaushal
Kaushal
13/09/2022 5:21 pm

Krutarth bhai & Subham bhai, GFS jota tmara mate jordar special quota aavi ryo hoy am lage che…may be khub vdhu praman ma aave am lage che 🙂 10sek inch to aamey btave che gfs 🙂

Place/ગામ
Amdavad
Kaushal
Kaushal
13/09/2022 5:16 pm

Aaje bhi bapore 3nek vagya thi kadakao sathe jordar japta pdya aanand aanand 🙂

Place/ગામ
Amdavad
Sureshbhai Patel
Sureshbhai Patel
13/09/2022 5:14 pm

2 hours rainfall figures not update today 17.13

Place/ગામ
Surendranagar
Naresh chaudhari
Naresh chaudhari
13/09/2022 5:06 pm

10 to 13 date 8 mm less in harij.When will it rain in Harij?

Place/ગામ
Harij
રવજીભાઈ
રવજીભાઈ
13/09/2022 4:55 pm

અમારે વરસાદ સારો છે

Place/ગામ
Gadhaka
Mayur Desai
Mayur Desai
13/09/2022 4:45 pm

સર

આગામી દિવસોમાં અરબી સમુદ્ર વાલુ સરકયુલેશન ઉત્તર તરફ ગતિ કરશે, અને મધ્યપ્રદેશ વાલુ WMLP રાજસ્થાન ની પૂર્વ દિશામાં ગતિ કરશે અને આ બંને મધ્ય રાજસ્થાન કે પૂર્વ રાજસ્થાનમાં એકબીજા માં ભળી જાય એવું લાગે છે

આનાથી દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે ,

તમને શું લાગે છે ?

Place/ગામ
Palanpur
Vijai panchotiya
Vijai panchotiya
13/09/2022 4:19 pm

Sar have varasad jor kyare gathase

Place/ગામ
New sadulka
Firozkhan
Firozkhan
13/09/2022 4:09 pm

Mithakhali Ahmedabad ma Dhodhmar varsadi japtu.

Place/ગામ
Ahmedabad
Tabish Mashhadi
Tabish Mashhadi
13/09/2022 4:08 pm

Roj ni jem. 3 vagya…

Gajvij jode…

Dodhmar zhaptu…@sarkhej

Pachi dhimi thay atyare bandh thayo

Place/ગામ
Ahmedabad
Ravishbhai
Ravishbhai
13/09/2022 3:54 pm

GOOD AFTER NOON SIRJI IN WUNDER GROUND
FOR RAJKOT IN EVENING TODAY AROUND 6 PM – 13092022 ITS SHOWING RAIN MORE THEN 5 TO 6 INCH IS IT POSSIBLE TODAY OR NOT, AND ALSO THAT MUCH HEAVY PLEASE PLEASE UPDATE ?

Place/ગામ
RAJKOT
નીલેશ વી વાદી
નીલેશ વી વાદી
13/09/2022 2:11 pm

ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર  તારીખ 13-9-2022 {0830 કલાક IST (ઈન્ડીયન સ્ટાન્ડર્ડ ટાઈમ)પર આધારિત} મીડ ડે બુલેટિન. મધ્યપ્રદેશના મધ્ય ભાગોમા વેલમાર્ક લો પ્રેશર વિસ્તાર યથાવત છે ,તેને આનુષંગિક યુએસી સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે. તે લગભગ ઉત્તર પશ્ચિમ તરફ ધીમે ધીમે ઉત્તર મધ્ય પ્રદેશ તરફ આગળ વધે તેવી શક્યતા છે. સરેરાશ દરિયાઈ સપાટી પર ચોમાસાની ધરી હવે જેસલમેર, કોટા, ગુના, મધ્યપ્રદેશના મધ્ય ભાગો પરનાં વેલ માર્ક્ડ લો પ્રેશર એરિયાના કેન્દ્રમાંથી પસાર થય ને પેન્ડ્રા રોડ, જમશેદપુર, દિઘા અને ત્યાંથી પૂર્વ-દક્ષિણપૂર્વ તરફ બંગાળની ખાડી સુધી વીસ્તરે છે. ♦ટ્રફ હવે ઉત્તરપશ્ચિમ અરબી સમુદ્રથી સમગ્ર ગુજરાતમાં થય ને ઉત્તર બાંગ્લાદેશ… Read more »

Place/ગામ
નરમાણા જામજોધપુર જામનગર
Shadab
Shadab
13/09/2022 1:51 pm

Sir , surat ma aa round ma ane round pachi pan varsad na chance che ?

Place/ગામ
Surat
PRATIK RAJDEV
PRATIK RAJDEV
13/09/2022 1:42 pm

Sir aaje thunder storm ma thodi rahat madse ke as it is ?

Place/ગામ
RAJKOT
Ramesh
Ramesh
13/09/2022 1:38 pm

App khultu nathi

Place/ગામ
Velala (dhra), ta-muli
Alpesh dangar
Alpesh dangar
13/09/2022 1:30 pm

માણાવદર તાલુકાના ના વેળવા ગામ માં ગઇકાલ તા ૧૨/૯/૨૨ નો પાણ જોગ સારા માં સારો ૨ ઇંચ વરસાદ

Place/ગામ
Velva. Ta... manavadar
Lagdhir kandoriya
Lagdhir kandoriya
13/09/2022 1:25 pm

Sarji tamari apdat pachi 9 tarikhe 1.5 inch, 10 ta. 1 inch 11 tarikhe 20mm 12 ta. 1.5 inch ane aje savare 7 am thi haju kiyarek dhimo to kiyarek dhodhmar varsad chalu j se. Aj no andaje 3 inch varsad se. Sindhni dam aa varse biji vakht orfllo thay gayo se. Jay ho bapu Jay dwarkadhish.

Place/ગામ
Satapar Devbhumi Dwarka
ramde gojiya
ramde gojiya
13/09/2022 1:10 pm

એલાવ જાન તો આજ આવી તો શૂ આજદી સૂધી ફૂલેકૂ હતૂ..આલેલે…

Place/ગામ
Gaga. kalyanpur .dwarka
Anand Raval
Anand Raval
13/09/2022 12:59 pm

Hello good afternoon sir..sir have kya sudhi ..morbi aajubaju rain activity chalu j rahese… please sakay hoy to answer aapjo… thankyou

Place/ગામ
Morbi
Ankit
Ankit
13/09/2022 12:50 pm

Hadmtiya Baju saro vrsad aavvana Chan’s 6 ???

Place/ગામ
Katda
ભાયાભાઇ
ભાયાભાઇ
13/09/2022 12:34 pm

સર મને 6તારીખના મારા મિત્રો મેસેજ કરતા કે વરસાદ નહીં આવે શકાયમેટ વારા ના પાડે સિસ્ટમ મધ્યભારતથી ઉત્તરમાં જતી રહેશે ત્યારે મેં જણાવ્યું હતું કે વરસાદ થશે
9તારીખ તમારી અપડેટ જોઈ ને કહી દીધું કે વરસાદ જરૂર કરતા વધારે આવશે
7થી અત્યાર સુધી 2ઈંસ છે હાલ ધીમીધારે સાલુ છે
જૂનાગઢમાં વધારે હોવાથી સેલ આવી ગઈ

Place/ગામ
આંબલીયા ઘેડ
Vijay Jethwa
Vijay Jethwa
13/09/2022 12:33 pm

12 pm thi saru dhodhmaar ,, aa season ma paheli vaar aa speed ma varsaad aavyo ,, hju pan continue…., Mithapur (devbhoomi dwarka?) Jay dwarkadhish

Place/ગામ
Mithapur
Baldaniya nagji
Baldaniya nagji
13/09/2022 12:32 pm

સર અમારે હજી વરસાદ નથી આવ્યો અમારે વારો આવશે કે નય

Place/ગામ
Gam. nanikherali ta.rajula
Jaydip patel
Jaydip patel
13/09/2022 12:24 pm

Gir gadhda taluka ma sir varsad ni matra o6i 6e.to avta smy ma asha rakhi shkie bhare varsad ni?

Place/ગામ
Naliyeri Moli
Harish Bosariya
Harish Bosariya
13/09/2022 12:04 pm

સર
જામનગર મા આજ સવાર થી સારો એવો
વરસાદ પડી રહ્યો છે,

Place/ગામ
~Jamnagar~
Malde
Malde
13/09/2022 11:54 am

Ajee saro varshad cchhe hal pan chalu chhe

Place/ગામ
Bhogat Kalyanpur
Gami praful
Gami praful
13/09/2022 11:48 am

7:00 am thi 11:00 am 22 mm, atyare tadko chhe.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagar
ParbatK
ParbatK
13/09/2022 11:29 am

Svar thi dhimi dhare varsad chalu che.

Place/ગામ
Khambhliya
Ankur sapariya
Ankur sapariya
13/09/2022 11:19 am

કાલ સાંજે ૯ વાગ્યા થી આજ સવાર ના ૧૦ વાગ્યા સુધી અવિરત વરસાદ ચાલુ અષાઢ મહિના ની હેલી યાદ આવી ગયી

Place/ગામ
જામજોધપુર જિલ્લો જામનગર
PRATIK RAJDEV
PRATIK RAJDEV
13/09/2022 11:19 am

Sirji systme no track have final ke recurve karse ?

Place/ગામ
RAJKOT
વિપુલ ઘેટિયા
વિપુલ ઘેટિયા
13/09/2022 10:48 am

આ ચોમાસા નો પહેલો સંતોષ કારક રાઉન્ડ આજ સવાર થી ચાલુ છે. આજે નદી પુર જાય એવું લાગી રહ્યું છે. જામનગર નો સસોઈ ડેમ આ વરસાદ માં કદાચ ભરાય જાય.

Place/ગામ
લાલપુર - જામ
Sojitra kaushik
Sojitra kaushik
13/09/2022 10:42 am

Sir tarikh 16 thi 19 ma 850 hpa ma amdabad upar ghumri 6 te sistam ke u s e ans please

Place/ગામ
Rajkot
Aaja modhavadiya
Aaja modhavadiya
13/09/2022 10:36 am

Porbandar jilla ane dev bhoomi dvarka jilla na gamda ma 1kalak thi ati bhare varasad aaj na akada 10 ech upar jai shake

Place/ગામ
Modhvada
K.G.Ardeshana
K.G.Ardeshana
13/09/2022 10:31 am

તાલાલા ગીર પંથકમાં ધોધમાર વરસાદ

Place/ગામ
Dhava gir
nik raichada
nik raichada
13/09/2022 10:31 am

Porbandar City Ma aje Pan Savar thi j Pavan sathe avirat varsad chalu che.

Place/ગામ
Porbandar City
Kaushal
Kaushal
13/09/2022 10:24 am

Bapore 1:30ek vaga thi 3 4 vaga sudhi dhbdhbati bolavya pchi rate 12 vage vatavaran pltayu ane gajvij sathe hdvo varsad pdyo ane yes kdach savar sudhi hdvo hdvo pdye rakhyo hse…kmk savare bhinu bhinu atmosphere htu so….atyare as usual vatavaran thodu vaddiyu ane mota bhage chokkhu che moj che 🙂

Place/ગામ
Amdavad
Navghan Makwana
Navghan Makwana
13/09/2022 10:17 am

Sir aa varshad kiya model ne adhare padeche ecmf ke gsf??

Place/ગામ
Aliya Jamnagar
Pradip
Pradip
13/09/2022 10:02 am

Sir અમારે તાલાલા ગીર ના ગ્રામ્ય વિસ્તાર માં વરસાદ રેડા ટાઈપ જ આવે ધોધમાર વરસાદ ના સંજોગો ક્યારથી plz reply

Place/ગામ
Talala gir
PRAVIN VIRAMGAMA
PRAVIN VIRAMGAMA
13/09/2022 9:59 am

Sir supedi ma gai Kal thi aaj savar 8 a.m. sudhino 2.25 inch ane aaglna 2 divasno 1 inch agahi samay no total 3.25 inch varsad thyo che

Place/ગામ
Supedi, Ta-Dhoraji, Dist. Rajkot.
ગુંજન જાદવ
ગુંજન જાદવ
13/09/2022 9:50 am

ગુડ મોર્નિંગ સર, દાહોદમાં આજે રાત્રે 1 વાગ્યા થી 2 વાગ્યા વચ્ચે ભયંકર ગાજવીજ સાથે 10 થી 15 mm વરસાદ પડયો છે. હાલનું વાતાવરણ વાદળછાયું અને પવન બિલકુલ નથી.. દાહોદમાં આ રાઉન્ડમાં એક સાથે વધુ વરસાદ નથી પડતો, સતત 6 દિવસ વરસાદ 5 mm થી 15 mm આસપાસ વરસાદ રોજ પડે છે. મકાઇમાં ડોડા ભરાઇ રહ્યા છે, રોજ છુટક છુટક વરસાદ પડવાથી મકાઇ અને સોયાબીનના પાકને અત્યંત લાભદાયી છે. આ ચોમાસામાં સૌથી ઓછો વરસાદ દાહોદ જિલ્લામાં છે, હાલની પરિસ્થિતિ મુજબ ચોમાસું પાક માટે વરસાદ સારો છે પણ હજુ સુધી દાહોદના મોટાભાગની નદીઓ આવી નથી. શિયાળા ના પાક માટે હજુ 7… Read more »

Place/ગામ
દાહોદ
Gami praful
Gami praful
13/09/2022 9:48 am

12/9 /2022 ratri na12:00 sudhi no 43 mm, hal 7:00 am thi 8:00 am saro varsad, tyar bad zapta chalu chhe.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagar
Dabhi ashok
Dabhi ashok
13/09/2022 9:44 am

સર અત્યારે જે વરસાદ આવે તે ૮૫૦hpa ના પવન જોતા જે લો પ્રેસર માંથી પવન ગુજરાત તરફ આવે છે તે પવન નું મોટું સરક્યુલેસન છે તેને હિસાબે વરસાદ આવે છે ને અમારે સવાર નો મધ્યમ વરસાદ ચાલુ છે

Place/ગામ
Gingani
Hem,bhatiya
Hem,bhatiya
13/09/2022 9:38 am

8 vaga no avirat varsad chalu che vaj gaj pavan vina aekdam shanti thi,jane ke shravan mahino jamyo hoy

Place/ગામ
sutariya,khambhaliya,dwarka
Divupatel
Divupatel
13/09/2022 9:33 am

Bov Saro varsad aaje aavi gayo

Place/ગામ
Rajda kalavd
1 8 9 10 11 12 14