18th July 2023
ગુજરાત રાજ્ય ના 67 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 29 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 67 Talukas of State received rainfall. 29 Talukas received 10 mm or more rainfall.
Fresh Rainfall Rounds Expected Over Saurashtra, Kutch & Gujarat 18th-25th July 2023 – Update Dated 18th July 2023
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં નવા વરસાદ ના રાઉન્ડ ની શક્તયા તારીખ 18 થી 25 જુલાઈ 2023 – અપડેટ 18 જુલાઈ 2023
Last 24 Hours Ending 06.00 am. 23rd July 2023
Rainfall in 22 Centers of Gujarat State that exceeds 100 mm.
Data Source: SEOC, Gujarat
https://twitter.com/ugaap/status/1682985201776091143?s=20
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status
There is a 147% excess rain till 17th July 2023 for Saurashtra & Kutch Region and if Kutch is considered separately, Kutch excess of 319% from normal, while Gujarat Region has a excess rainfall of 36% than normal till 17th July 2023. Whole Gujarat State has a 84% excess Rainfall than normal till 17th July 2023.
All India States that are deficient in Rainfall till 17th July 2023 are: Kerala, Karnataka, Telangana, Odisha, Jharkhand, Bihar and there is also a shortfall of Rain from Northeastern States of Manipur, Mizoram, Tripura & Arunachal Pradesh.
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 17 જુલાઈ 2023 સુધી માં 147% વરસાદ નો વધારો છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો નોર્મલ થી 319% વરસાદ નો વધારો છે આજ સુધી. જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે આ તારીખે હોવો જોઈએ તેનાથી 36% વધુ વરસાદ છે. 17 જુલાઈ 2023 સુધી ઓલ ઇન્ડિયા માં જે રાજ્યો માં વરસાદ ની ઘટ છે તે આ પ્રમાણે છે: કેરળ, કર્ણાટક,ઓડિશા, તેલંગાણા, ઝારખંડ , બિહાર તેમજ નોર્થ ઇસ્ટ બાજુ મિઝોરમ, મણિપુર, ત્રિપુરા અને અરુણાચાલ પ્રદેશ.
Forecast For Saurashtra, Gujarat & Kutch 18th to 25th July 2023
Various factors that would be beneficial for Rainfall for Gujarat State:
1. UAC at 3.1 Km level over/near Gujarat State and adjoining Arabian Sea for many days.
2. Axis of Monsoon to be normal or South of Normal for many days at 1.5 km level and could come near North Gujarat.
3. Broad Upper Air Circulation at 1.5 km, 3.1km and 5.8 km level tilting Southwards with height. The western end of the Circulation vicinity of Gujarat State.
4. More than one UAC expected over NW Bay of Bengal, so Monsoon trough will be active from South Gujarat to Kerala coast on multiple days.
Good round of Rainfall expected to start over Saurashtra, Gujarat & Kutch during the forecast period. Some areas expected to get multiple rounds of rainfall during the forecast period.
Saurashtra & Kutch Region:
50% Areas expected to get rainfall on some days with cumulative total of up to 50 mm.
Balance 50% Area expected to get cumulative total between 50 to 100 mm rainfall on many days.
Areas with Extreme/Very Heavy Rainfall cumulative totals expected to exceed 200 mm.
Gujarat Region (North Gujarat, East Central Gujarat & South Gujarat):
50% Areas expected to get rainfall on some days with cumulative total of up to 60 mm.
Balance 50% Area expected to get cumulative total between 60 to 120 mm rainfall on many days.
Areas with Extreme/Very Heavy Rainfall cumulative totals expected to exceed 200 mm.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 18 થી 25 જુલાઈ 2023
આગાહી સમય માટે ના વિવિધ પરિબળો:
1. ગુજરાત રાજ્ય ઉપર અને લાગુ અરબી સમુદ્ર પર 3.1 કિમિ ના લેવલ નું યુએસી.
2. ચોમાસુ ધરી નોર્મલ અથવા અમુક દિવસ પશ્ચિમ છેડો દક્ષિણ તરફ એન્ડ નોર્થ ગુજરાત સુધી આવી શકે 1.5 કિમિ લેવલ માં.
3. બહોળું યુએસી 1.5 કીમિ 3.1 કિમિ અને 5.8 કિમિ માં . વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકાવ, જેનો પશ્ચિમ છેડો ગુજરાત રાજ્ય આસપાસ.
4. બંગાળની ખાડી બાજુ એક બે યુએસી થવાના હોય, મોન્સૂન ટ્રફ દક્ષિણ ગુજરાત થી કેરળ સુધી અમુક દિવસ શક્રિય રહેશે.
આગાહી સમય માં સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારા વરસાદ ના નવા રાઉન્ડ ની શક્યતા છે. ઘણા વિસ્તારો માં એક થી વધુ રાઉન્ડ વરસાદ ની શક્યતા છે.
સૌરાષ્ટ્ર અને કચ્છ ના:
50% વિસ્તાર માં આગાહી સમય માં અમુક દિવસે વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 50 mm સુધી.
બાકી ના 50% વિસ્તાર માં આગાહી સમય માં ઘણા દિવસ વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 50 થી 100 mm
તેમજ અતિ ભારે વરસાદ ના સેન્ટરો માં આગાહી સમય માં કુલ વરસાદ 200 mm ને પણ વટી જવાની શક્યતા.
ગુજરાત રિજિયન (નોર્થ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત) ના:
50% વિસ્તાર માં આગાહી સમય માં અમુક દિવસે વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 60 mm સુધી.
બાકી ના 50% વિસ્તાર માં આગાહી સમય માં ઘણા દિવસ વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 60 થી 120 mm
તેમજ અતિ ભારે વરસાદ ના સેન્ટરો માં આગાહી સમય માં કુલ વરસાદ 200 mm ને પણ વટી જવાની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 18th July 2023
Forecast In Sanj Samachar Daily Dated 18th July 2023
Sir, bhadrva jevo mahol thayo……tadko and varsad(zaptu)…….but zapta ma j samjavi dese…..avse nahi…..I gaurantead…..haha
અંબાજી, તા દાંતા મા 3-45 કલાક થી અતિભારે વરસાદ શરૂ થયો છે..
Ajab ta keshod 12 .30 pmthi 3.30pm 5inch
Sir aje Pan svarno chalu thayo 1 . P.m. sudhima 75 . Mili jetlo pdiyo Jay shree Krishna
Bhavnagar city ma 24hours na break bad atyare bhare varsad saru che
Mendarda ma ajno 3 inch kul 60 inch lagbhag lilo duskal kacha mol ma res futi gya
Visavadar ma 2pm thi Extremely heavy rain
Sir, jamnagar ma to aaje dhup-chhav jevu vatavaran 6e to have varsad avvana chanse khara?
તારીખ 21 જુલાઈ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ઉત્તરપશ્ચિમ બંગાળની ખાડી અને લાગુ ઓડિશાના દરિયાકાંઠા પર નું લો પ્રેશર હવે દક્ષિણ ઓડિશા-ઉત્તર આંધ્ર પ્રદેશ અને લાગુ ઉત્તરપશ્ચિમ અને મધ્યપશ્ચિમ બંગાળની ખાડી પર આવેલું છે અને તેનું આનુસાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે. આ લો પ્રેશર આગામી 2 દિવસ દરમિયાન દક્ષિણ ઓડિશા – ઉત્તર આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે ધીમે ધીમે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે. ❖ ચોમાસું ધરી હવે જેસલમેર, કોટા, રાયસેન, છિંદવાડા, દુર્ગ, દક્ષિણ ઓડિશા-ઉત્તર આંધ્ર પ્રદેશ પર રહેલા લો પ્રેશર ના કેન્દ્રમાંથી પસાર થાય છે અને ત્યાંથી પૂર્વ-દક્ષિણ-પૂર્વ તરફ મધ્યપૂર્વ બંગાળની ખાડી સુધી… Read more »
15 munite thi saro varsad pade chhe
Amare varsad aavse?
Rajkot ma navo mal to ghano aavyo chhe pan zarmar aave chhe
Devda ta kutyana roj bhuka kadhe che 4/5″ Nakhi kay ak camci ave tya panch chamci nikde che
Sir amari baju kyare aavse be divas thi roj andharu kari de se pan varsad nhi aavto
Vaah sarji last 24 kalak rain fall data ma dwarka ne pahla namdar par joy ne ghno annd thay se. Amare kale 5 inch Ane aje savare7 thi 10 am sudhima vadhu 4 inch varsad padi gayo. Aje moj padi gai ho.
Sir aje apexa mujab halvu chhe…bapor pachhi bhare aavi sake..?
sir metologic shetelait ma shavar na 4.30 am batave che atayranu nathi batavaru
આજે ફુલ તડકો સે લાગે સે નવો માલ આવસે
સર&મિત્રો ઝરમર ઝરમર ચાલુ હતો 10 વાગ્યા નો,,અત્યારે અચાનક સ્પીડ પકડી છે,, છેલ્લી અડધી કલાક થી જાળી બદલાવી છે,,,
Aaje savar thi bafaro shathe tadko
Amare Vheli savare ak zapta pachhi 8:30 am thi machhrio varsad aave chhe, aamara thi West baju je bhare varsad chalu chhe teni vachhat aave chhe.
Sir aaje koi update nathi ama dam nu update kyare thase sir
Weather.us ma satellite update nathi thatu..
Savar thi tadko………and baffaro….
Sir aaje to imd gadhinagar a amane red alart ma aapi didha…… sir su lage tamane aaje amare hevy varsad na chance che?
Bafaro khub che, aacho aacho tadko pan che. Multiple round no labh madse evu Lage che.
આજે સવારનો પેલા મીડિયમ પછી 9 વાગ્યા થી ધોકાવે છે અવિરત ચાલુ જ છે
Sir amdavad ma 19 mi a tenkar aavi hati 4 inch aapi gai Kale aavi nai aaje aave to saru paani ni jarur 6
Dwarka vara ne to basuri vara ne bola vo psdse p
Atyare Rajkot ma 10.42am. Tadko che
Aje peninsular Saurashtra(porbandar-Jamnagar-Dwarka vachche no pradesh ) ma savar thi full varsad gajvij sathe chalu chhe.
Sir ajano varshad 8am 10am shudhi 2thi.4.icha jevo hashe
Sir jamkhambhlia ma savare 6am thi madhyam bhare salu hato ne10:00am fool pade se varsad
avirat meghmaher chalu che gaj vij sathe dwarka side khambhliya baradi panthak ma jordar hase mitro comment krjo
ભૂકા કાઢી નાખે તેવી ગરમી છે સવાર થી
આજે થી વરાપ નીકળી છે.ભારે તડકો નીકળો છે.
Prafull bhai ha Santosh to thy gayo ho. Pan asok bapu no ak ak sabd sacho hoy te vat to sachi se. Hu pan 2012 thi asok asok bapu ne follow Karu su. Mane pan anubhav se
આજે હવે વરાપ નીકળી છે. તડકો ભારે નીકળીયો છે.
Ae mitro kayay tadko thayo hoy to kejo saurashtra ma!!!
Lagdhirbhai, have to santosh thayo ne ? Ashok sir na ak ak shbda Kimti, aatmvishvas thi bharela hoy chhe.
સવારના સાત વાગ્યાથી હલકો -ભારે ચાલુ છે
Sarji 1 kalak thi avirat mote Chate atibhynkar varsad pade se. Gajvij khub j se.pani kiyay samatu nathi ho .
Sir
amare pan varsad Sara che.molat pan sari che.kudarat thi koi par nathi.ek samay evo hto jyare pasu bchavva muskel hta & atyare sedha ma khal badvani dva chhatay che.kheti Pani mate valkha marta.aje kudarat maherban che.amara vistar ma jadva ocha hta atyare atyare lila prades jevu lage che.etle kudarat ni gati nyari che.baki apde to tadhu k unu kai suvatu nthi.so god is great & you also.
.
વહેલી સવારથી ગાજ વીજ સાથે વરસાદ શરૂ
જામ ખંભાળિયા
દેવભૂમિ દ્વારકા
Sir amare 19/20/21 ma kull 12 inch thi vadhare varsad che & haji chalu j che
7 vaga no saro varsad chalu che khetru bare pani nikdi gyah
Porbandar City Vehli svarthi Fari varsad chalu continue.
rate 4 thi 5 dhodhmar varsad hato 4 thi 5 inch jevo,atyare khambhaliya baju gyo che jordar gaj vij thai rahi che
Madhuram junagadh last 1 hour midium rain continue
Jsk (Varap) Mitro, application na model ma khakha khori karta “Sarad Hati” 15 Aug 23 pachi kadach hale hal evu mane dekhay. Ek Andaj che Hakikat nathi.
Baki, sir ni update mujab planing karvu.