Various Beneficial Parameters Expected To Give Good Round Of Rainfall Over Saurashtra, Kutch & Gujarat During 15th To 22nd July 2024

Various Beneficial Parameters Expected To Give Good Round Of Rainfall Over Saurashtra, Kutch & Gujarat During 15th To 22nd July 2024
વિવિધ ફાયદાકારક પરિબળો ને લીધે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં સારો વરસાદ નો રાઉન્ડ ની શક્યતા 15 થી 22 જુલાઈ 2024

 

Click the link below. Page will open in new window. IMD 925 hPa, 850 hPa, 700 hPa and 500 hPa wind charts along with GFS Precipitation charts are given for tomorrow. These charts will be updated automatically.

IMD 925 hPa Chart valid for Tomorrow

IMD 850 hPa Chart valid for Tomorrow

IMD 700 hPa Chart valid for Tomorrow

IMD 500 hPa Chart valid for Tomorrow

IMD  Precipitation Chart valid for Tomorrow

ઉપર ની લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે. આવતી કાલ માટે ના IMD 925 hPa, 850 hPa, 700 hPa and 500 hPa ના વિન્ડ ચાર્ટ્સ તેમજ પ્રેસિપિટેશન ચાર્ટ્સ ઓટોમેટિક અપડેટ થશે. 

Update: 15th July 2024 Morning 08.30 am.


Current Weather Conditions & Expected Parameters:

The Monsoon trough at mean sea level now passes through Jaisalmer, Kota, Guna, Sagar, Puri and thence southeastwards to East Central Bay of Bengal extending up to 0.9 km above mean sea level.

The off-shore trough at mean sea level along South Gujarat-north Kerala coasts persists.

The cyclonic circulation over Gangetic West Bengal & adjoining Jharkhand & Odisha extending up to 5.8 km above mean sea level tilting southwestwards with height persists.

A cyclonic circulation lies over West Rajasthan & neighborhood at 0.9 km above mean sea level.

Axis of Monsoon expected to remain few days to the South of normal and the Western Arm of the Axis expected to come over Gujarat State for few days.

Broad Circulation or trough expected at 700 hPa from potential UAC over Gujarat State and nearby Arabian sea to the incoming UAC from the East.

હાલ ની સ્થિતિ અને આગળ ના પરિબળો:

ચોમાસુ ધરી સી લેવલ માં જેસલમેર, કોટા, ગુના, સાગર પુરી અને થઇ ને ત્યાંથી મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી તરફ લંબાય છે.

ઑફ-શોર ટ્રફ દક્ષિણ ગુજરાત થી નોર્થ કેરાલા સુધી શક્રિય છે

પશ્ચિમ બંગાળ, અને લાગુ ઓડિશા/ઝારખંડ અપર 5.8 કિમિ ના લેવલ નું યુએસી છે જે વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે.

ચારેક દિવસ ચોમાસુ ધરી સી લેવલ થી 1.5 કિમિ ના લેવલ માં નોર્મલ થી દક્ષિણે રહેશે અને તે સમય દરમિયાન ધરી નો પશ્ચિમ છેડો થોડા દિવસો ગુજરાત રાજ્ય અને આસપાસ આવવાની શક્યતા.

બંગાળ બાજુ થી આવતી સિસ્ટમ અને ગુજરાત રાજ્ય પર થનાર યુએસી સાથે એક બહોળું સર્ક્યુલેશન કે ટ્રફ છવાશે 3.1 કિમિ ના લેવલ માં.

 

Forecast For Saurashtra, Gujarat & Kutch 15th to 22nd July 2024

Saurashtra, Gujarat and Kutch : Good round of rainfall is expected during the forecast period. Some areas expected to receive more than one round. The main spell is expected by 19th July.  Most parts of Gujarat State expected to receive 50 mm to 100 mm rainfall. Depending upon the location of the strong UAC over Gujarat State and vicinity, Isolated areas expected to get very high or extreme rainfall exceeding 200 mm. cumulative during the forecast period. Windy conditions expected from 17th July onwards.

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 15 થી 22 જુલાઈ 2024

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં વરસાદ ના સારા રાઉન્ડ ની શક્યતા છે. અમુક વિસ્તાર માં એક થી વધુ રાઉન્ડ ની શક્યતા. મુખ્ય રાઉન્ડ તારીખ 19 જુલાઈ સુધી માં. સમગ્ર રાજ્ય ના મોટા ભાગો માં આગાહી સમય માં વરસાદ ની માત્રા 50 mm. થી 100 mm. આઇસોલેટેડ વિસ્તારો માં વરસાદ ની કુલ માત્રા 200 mm. થી વધુ રહેવાની શક્યતા જે ગુજરાત રાજ્ય અને આસપાસ ના મજબૂત યુએસી ના લોકેશન આધારિત રહેશે. તારીખ 17 થી પવન નું જોર વધશે.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.            

Click the links below. Page will open in new window

Forecast In Akila Daily Dated 15th July 2024

Forecast In Sanj Samachar Daily Dated 15th July 2024

Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન

Profile Picture For WordPress – પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે

4.7 54 votes
Article Rating
1.2K Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
20/07/2024 2:34 pm

તારીખ 20 જુલાઈ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ ચિલિકા તળાવ નજીક ઓડિશાના દરિયાકાંઠે ડિપ્રેશન છેલ્લા 3 કલાક દરમિયાન સ્થિર રહ્યું હતું અને તે આજે 20 જુલાઈ, 2024 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે તે જ પ્રદેશમાં અક્ષાંશ 19.6°N અને રેખાંશ 85.4°E પર કેન્દ્રિત હતું. જે પુરી (ઓડિશા) ના લગભગ 40 કિમી દક્ષિણે અને ગોપાલપુર (ઓડિશા) થી 70 કિમી પૂર્વ-ઉત્તરપૂર્વ માં છે.  આ સીસ્ટમ સમગ્ર ઓડિશા અને છત્તીસગઢમાં વધુ ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે અને આગામી 12 કલાક દરમિયાન ક્રમશઃ નબળી પડી વેલમાર્કડ લો પ્રેશર અને ત્યારબાદ લો પ્રેશર બની શકે છે.  … Read more »

Place/ગામ
Rajkot
Pratik
Pratik
19/07/2024 2:18 pm

તારીખ 19 જુલાઈ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ ઉત્તરપશ્ચિમ બંગાળની ખાડી અને લાગુ મધ્યપશ્ચિમ બંગાળની ખાડી અને લાગુ ઓડિશા અને ઉત્તર આંધ્રપ્રદેશના દરિયાકાંઠા પર નું વેલમાર્કડ લો-પ્રેશર આજે 19 જુલાઈ, 2024 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે ઉત્તરપશ્ચિમ અને લાગુ મધ્યપશ્ચિમ બંગાળની ખાડી અને લાગુ ઓડિશા અને સંલગ્ન ઉત્તર આંધ્ર પ્રદેશ પર 19.2°N અક્ષાંશ અને રેખાંશ 86.2°E નજીકમાં ડિપ્રેશનમાં કેન્દ્રિત થયું છે.   જે પુરી (ઓડિશા)થી લગભગ 70 કિમી દક્ષિણપૂર્વમાં, ગોપાલપુર (ઓડિશા)થી 130 કિમી પૂર્વમાં, પારાદીપ (ઓડિશા)ના 130 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વમાં અને 240 કિમી. કલિંગપટ્ટનમ (આંધ્ર પ્રદેશ) ની પૂર્વ-ઉત્તરપૂર્વ માં છે.  આવતીકાલે, 20 જુલાઈ, 2024 ના વહેલી… Read more »

Place/ગામ
Rajkot
Sivali
Sivali
19/07/2024 6:51 am

Sir keshod na gamdavo ne ritsar na dhoi nakhya sir ani chap tamari pase hoy to amara keshod baju bandh karo bije bhale chalu rakho

Place/ગામ
Kevadra ta.keshod dist.junagadh
Aaja modhvadiya
Aaja modhvadiya
19/07/2024 6:49 am

Porbandar district ma jal honarat jevi sthiti 18 thi 20 inch varsad savar na 5 vagye bandh thayo kshetron dhoi nakya gharo ma pani ghuchi gya

Place/ગામ
Modhvada
Kartik patel
Kartik patel
19/07/2024 6:35 am

Sir aa ravund ma ૨૨ sudhima

Place/ગામ
Dhrol mansar
Kartik patel
Kartik patel
19/07/2024 6:19 am

Sir dhrol baju have varsad na chans chhe amare sav ochho varsad chhe

Place/ગામ
Dhrol mansar
Parbat
Parbat
19/07/2024 6:12 am

Sir aje rate 11:30 thi 1 vaga lagin bhare gaj vij hare ati bhaynkar varsad paydo and pacho svare 5 vagiye thi pavan hare varsad chalu che.

Place/ગામ
Khambhliya, mhadeviya
Dipak chavda
Dipak chavda
19/07/2024 5:47 am

સર અમારે પાલીતાણા બાજુ વરસાદ નથી તો હવે કેવી ક સકયતા ગણવી

Place/ગામ
Nanimal ta palitana
nik raichada
nik raichada
19/07/2024 2:53 am

Porbandar City Ma 9 inch 2 vaga sudhi ma and Continue Ratre 2:30 vage Stt pavan gajvij sathe bhare varsad chalu che.

Place/ગામ
Porbandar City
Last edited 5 months ago by nik raichada
Busa ashish
Busa ashish
19/07/2024 2:45 am

સર કોઈ માને કે ના માને પણ દુકાળ સમયે વરસાદના આંકડા થોડા વધી જતા હોય એવું લાગે ને જ્યારે વધારે વરસાદ પડે ત્યારે ઘટાડવાની ટ્રાય થતી હોય એવું લાગે બંનેને મેનેજ કરવાની કોશિશ થતી હોય એવું લાગે

Place/ગામ
રાજકોટ
પ્રવિણ પટેલ
પ્રવિણ પટેલ
19/07/2024 12:47 am

સાહેબ જોડીયા નો વારો ક્યારે આવશે

Place/ગામ
જોડીયા
Umesh Ribadiya
Umesh Ribadiya
19/07/2024 12:43 am

Rainfall data nu 8pm pachhi shutter padi jaay chhe.wah digital Gujarat!!

Place/ગામ
Visavadar
Sanjay k
Sanjay k
19/07/2024 12:22 am

Sir Porbandar na barda vistar ma atyare varsad bhukka bolave che 10inch+ hase ane haji anradhar chalu che 8:30 vagya no

Place/ગામ
Khistri, Porbandar
Hardik Modhavadiya
Hardik Modhavadiya
19/07/2024 12:14 am

Have varsad bandh kyare thashe??
Aaje koie divas Naa joyo hoy tevo varsad padyo che..matr 3 kalak maa 15 inche + varsaad….khetro ne bhayankar nuksaan thayu chhe..

Place/ગામ
At-:Sindhpur, kutiyana, porbandar
Sachin tajapara
Sachin tajapara
19/07/2024 12:12 am

જામોધપુર નાં ખેડૂત મિત્રો ની આતુરતાનો અંત રાત્રે૧૦વાગ્યાથી ૧૧સુધી ૨૦-૨૦ ભૂક્કા બોલાવી દીધા.

Place/ગામ
જામોધપુર જીઃ જામનગર
Last edited 5 months ago by Sachin tajapara
Gami praful
Gami praful
18/07/2024 11:50 pm

Ankit Bhai shah,aa varsad kudrati aa varsh ma West saurastra ma vichitra rite pade chhe, amara gam thi South ma MALNKA gam sidhi liti ma 20km hase,tya savare thi varsad chalu hato, bapor sudhi bhare varsad chalu hato,aamare ful tadko hato.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagarl
Vijay Kuchhadiya
Vijay Kuchhadiya
18/07/2024 11:47 pm

અમારે પોરબંદર નાં કુછડી ગામ માં ખુબ નુકસાની છે ખેતરો ધોવી નૈખા વાદળ ફાટીયુ

Place/ગામ
Porbandar
ઘનશ્યામ
ઘનશ્યામ
18/07/2024 11:34 pm

સર ઉપલેટા તાલુકાના આજૂબાજૂના વિસ્તારમાં 8થી10વાગીયા રાત્રે જોરદાર વરસાદ નોંધાયો

Place/ગામ
ડુમિયાણી તાલુકો ઉપલેટા જી રાજકોટ
Pinakparmar
Pinakparmar
18/07/2024 11:33 pm

Sir gaj vij sathe jordar varsad chalu chhe maja padi gay

Place/ગામ
Bhayavadar
Gami praful
Gami praful
18/07/2024 11:30 pm

9:45 pm thi meghraja ni biji entry lighting ane sound system sathe satat 11:10 pm sudhi.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagarl
Aaja modhvadiya
Aaja modhvadiya
18/07/2024 11:23 pm

Sar porbandar jila ma and lagu dev bhoomidwarka jila ma ati bhare varsad still continue bhayankar gaj vij ne bhare pavan sathe porbandar ni school o ma aavti kale raja jahe

Place/ગામ
Modhvada
Prakash mokariya
Prakash mokariya
18/07/2024 11:11 pm

Atyare varsad medium aave pan gajvij bhayankar Thai se continue vijli Thai se sir.

Place/ગામ
Jam khambhalia
Sanjay virani
Sanjay virani
18/07/2024 11:10 pm

Sir. Palitana/gariyadhar/dhasa side baju Kai margdarsa kaho.amuk gamda ma khob j Ocho se.

Place/ગામ
Bhalvav //Lathi
Dhaval Aghera
Dhaval Aghera
18/07/2024 11:03 pm

Jam jodhpur ma 10:20 thi full varsad chalu

Place/ગામ
Jam jodhpur
Nilang Upadhyay
Nilang Upadhyay
18/07/2024 10:48 pm

Sir 8 thi 10 na rainfall data avya ?

Place/ગામ
Rajkot West
Sivali
Sivali
18/07/2024 10:44 pm

Sir rainfall data update karo ne?

Place/ગામ
Kevadra ta.keshod dist.junagadh
Kalaniya Sarjan
Kalaniya Sarjan
18/07/2024 10:32 pm

Sar avo sms aviyo fake se ke true

Place/ગામ
To bhoringada ta liliya dist amreli
sanjay
sanjay
18/07/2024 10:32 pm

સુરેન્દ્રનગર મા વરસાદ કાતો આગાહી ના પેલા દિવસે આવે અથવા આગાહી ના છેલા દિવસે આવે હવે સુરેન્દ્રનગર મા વરસાદ 22 તારીખ મા જ આવ છે ત્યા સુધી સુરેન્દ્રનગર વારા મિત્રો આરામ કરો આમ પણ સુરેન્દ્રનગર જીલ્લો ભારત મા દુષ્કાળ મા નંબર 1 જીલ્લા મા આવે છે

Place/ગામ
SARLA , MULI
Sanjay thanki
Sanjay thanki
18/07/2024 10:28 pm

Ratna 9 vagya thi bhaynkar gaj vij sathe bhayankar varsad kyarey na joyo hoy tevo sathe jordar pavan

Place/ગામ
Modhvada porbandar
KISHANSINH P CHAVADA
KISHANSINH P CHAVADA
18/07/2024 10:21 pm

નમસ્તે સાહેબ, State emergency Operation Center Gandhinagar, RainFall Data આપે છે…. તાલુકા નુ જ આપે છે.. હવે મારો દાંતા તાલુકો છે ગામ પણ દાંતા તાલુકા મા 182 ગામ.. હવે દાંતા તાલુકા ના બીજા 182 ગામો મા વરસાદ થાઈ તો એ ડેટા કેમ આપતા નથી… છેલ્લે તાલુકોનો વરસાદ સાચો ક્યાંથી મનાવો સાહેબ…..

Place/ગામ
VILLEGE DANTA TA DANTA DIST BANASKANTHA
Last edited 5 months ago by KISHANSINH P CHAVADA
Hitesh Bakori
Hitesh Bakori
18/07/2024 10:19 pm

સર જય શ્રીકૃષ્ણ જામ જોધપુર 10pm થી 20/20 ચાલુ છે …

Place/ગામ
Jamjodhpur
Dharmesh
Dharmesh
18/07/2024 10:16 pm

Jasdan ni aju baju ma badhe varsad hato jasdan ma j nathe sir amre sara varsad no labh kyare malse pls ans

Place/ગામ
Jasdan dist. Rajkot
Jignesh Surani
Jignesh Surani
18/07/2024 10:13 pm

Sir varsad na sarkari ankdama pan rajkaran jevu lage se! Bapna sam Maru khotu nathi.

Place/ગામ
BHIMDAD
Rajesh ponkiya
Rajesh ponkiya
18/07/2024 10:07 pm

જ્ય શ્રીકૃષ્ણ સર અને બધા મિત્રો, અમારે રાતે અત્યારે આઠ વાગ્યા પછી પાછો જોરદાર બે ઈંચ પડી ગયો’ આજનો ટોટલ સાત ઈંચ, મિત્રો
હવે કાલથી ચાર પાંચ દીવસ સુધી વરસાદ ગુજરાતમાં ગરબે ધુમસે ક્યાંક ક્યાંક તો તાંડવનૃત્ય કરસે જેમ પોરબંદરમાં અને અમારી બાજુ ચીચોડ ભાડેરમાં આજે કર્યું તેમ ‘બીજું લો જેમ જેમ નજીક આવસે તેમ તેમ વરસાદ ચકેળયે ફરસે ‘કોઈ કોરુ નહી રહે બધાનો વારો હવે આવી જસે ચોમાસુ ધરી પણ નોર્મલ થાસે.

Place/ગામ
પાટણવાવ - તાઃ ધોરાજી-જી.રાજકોટ
Retd Dhiren Patel
Retd Dhiren Patel
18/07/2024 10:04 pm

“Fare wa Fare Nadiyu na Neera”. Gujrat Wether ni forcast na fare. Thenks a lot sir. 2nd spell 2b countiue.

Place/ગામ
Bhayavadar (west)
Ranjeet Jethva
Ranjeet Jethva
18/07/2024 10:04 pm

Bapor bad 3…thi rat na 10…sudhi ma 6 inch…150 mm varsad thayel….Gam .. Padodar..ta.. keshod..dist.. Junagadh

Place/ગામ
Padodar
Jignesh Surani
Jignesh Surani
18/07/2024 9:55 pm

Sir Botad na gadhada sid vistar ma have aa raundama varsad na sans se? Amare ek var pan khetarma jaboliya thay tevo varsad Nathi Ane Amara gam ni aek evi dash se je vistar ma Haji vavani layak varsad pan nathi thyo yogya Lage to tamne gamto javab aapva vinanti please

Place/ગામ
Bhimdad. ta Gadhada.Di Botad
Bhargav sir
Bhargav sir
18/07/2024 9:54 pm

રાજકોટ અને સુરે્દ્રનગર વાળા ના નસીબ ખરાબ છે. બંને બાજુ થી રહી જાય છે. પશ્ચિમ બાજુના વાદળ જામનગર અને જૂનાગઢ માં પડે ને પૂર્વ બાજુ ના મધ્ય ગુજરાત માં પડે…લાગે છે આ વખતે પણ રાજકોટ એ ટોટલ 25ઇંચ માં જ સંતોષ માનવો પડશે…રાજકોટ થી 35-40 km દૂર બધી બાજુ 1.5-2 ઇંચ પડી જાય પણ રાજકોટ માં નઇ..

Place/ગામ
Rajkot
Suresh pada
Suresh pada
18/07/2024 9:54 pm

Sir a round amaro varo avshe

Place/ગામ
Junavadar gadhada botad dhasa vistar
Paresh Amethiya
Paresh Amethiya
18/07/2024 9:46 pm

Rajkot east ma Saro varsad kyare aavse?

Place/ગામ
Rajkot
Shailesh sachpara
Shailesh sachpara
18/07/2024 9:41 pm

Sir amare Surat ma Khali rod bhina thay se vadhre varsaad na chance khra

Place/ગામ
Surat
Patel satish
Patel satish
18/07/2024 9:39 pm

Sir aa. round ma amare bilkul varsad Nathi te Karan su hase

Place/ગામ
Vanoda. Ta.galateshvar
nik raichada
nik raichada
18/07/2024 9:27 pm

Sir Porbandar City Na Rain Fall Data sanje 6 thi 8 Vara bilkul Khota j che Sir porbandar City Ma Pur Avi Gyu 8 thi 10 inch varsad padyo che hju chalu j che.

Collector dwara jaher kryu Kale porbandar ni school ne badhu bandh che.

sir 13 mm varsad ma pur to na ave Aa Akda kem avau ape che??

Place/ગામ
Porbandar City
JJ patel
JJ patel
18/07/2024 9:21 pm

Sir amare aaj 85 mm varsad chhe

Place/ગામ
Makaji meghpar- jamnagar
Ronak patel
Ronak patel
18/07/2024 9:19 pm

Sir amari baju kevu lage chhe?

Place/ગામ
Dhansura,aravalli
Vejanand Karmur
Vejanand Karmur
18/07/2024 9:16 pm

Bhadrvo chalu thy gyo k?

Place/ગામ
Dwarka
Nilkanth bhagat
Nilkanth bhagat
18/07/2024 9:14 pm

અમારે વંથલીમાં આજનો ૬.૫ ઇંચ અને સિજન નો કુલ ૩૭ ઇંચ વરસાદ થયો.
જી.જૂનાગઢ

Place/ગામ
વંથલી
Dilip varu
Dilip varu
18/07/2024 9:11 pm

Sir jamnagar ma varsad kyare avse

Place/ગામ
Motibhalshan
Anil chothani
Anil chothani
18/07/2024 9:11 pm

કેશૉદ મા બે કલાક થી ધોધમાર વરસાદ અંદાજે ૩ ઈચ

Place/ગામ
કેશૉદ જીલૉ જુનાગઢ
Mitesh
Mitesh
18/07/2024 9:09 pm

Sir anand maj bas 2 day pela j avyo a kada dibang thai ne vadad pan pachi to kai dekatoj nahi varsad ane 35 thi 40 mm. Te smay padyo hse have koi chance che kaal na day ma kem ke kale tamari update puri thay che sir ane aa mari peli update che monsoon ma sir

Place/ગામ
Anand
Varu raj
Varu raj
18/07/2024 9:07 pm

30 minit thya jordar varshad chalu che …

Place/ગામ
Seventra tal upleta
1 8 9 10 11 12 17