Multiple Parameters Expected To Be Conducive For One More Round Of Rainfall Over Saurashtra, Kutch & Gujarat Till 25th July 2024

Multiple Parameters Expected To Be Conducive For One More Round Of Rainfall Over Saurashtra, Kutch & Gujarat Till 25th July 2024

અનેક ફાયદાકાર પરિબળો ને હિસાબે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં વરસાદ ના વધુ એક રાઉન્ડ ની શક્યતા 22 થી 25 જુલાઈ 2024

 

Click the link below. Page will open in new window. IMD 925 hPa, 850 hPa, 700 hPa and 500 hPa wind charts along with GFS Precipitation charts are given for tomorrow. These charts will be updated automatically.

IMD 925 hPa Chart valid for Tomorrow

IMD 850 hPa Chart valid for Tomorrow

IMD 700 hPa Chart valid for Tomorrow

IMD 500 hPa Chart valid for Tomorrow

IMD  Precipitation Chart valid for Tomorrow

ઉપર ની લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે. આવતી કાલ માટે ના IMD 925 hPa, 850 hPa, 700 hPa and 500 hPa ના વિન્ડ ચાર્ટ્સ તેમજ પ્રેસિપિટેશન ચાર્ટ્સ ઓટોમેટિક અપડેટ થશે. 

Update: 21st July 2024 Morning 10.00 am.


Current Weather Conditions & Expected Parameters:

The Well marked low pressure area over coastal Odisha moved northwestwards and now lies over interior Odisha and neighborhood at 0530 hours IST of today, the 21st July, 2024. It is likely to move Northwestwards across Chhattisgarh and weaken gradually into a low-pressure area during next 12  hours.

The Monsoon trough at mean sea level now passes through Jaisalmer, Kota, Guna, Jabalpur, Raipur, center of Well marked low pressure areas over interior Odisha & neighborhood and thence to Eastcentral Bay of Bengal.

The Monsoon trough is active and lies south of its normal position. It is likely to remain south of its normal position during next 2 days.

A shear zone lies in lower & middle tropospheric levels along 20°N tilting southwards with height.

The off-shore trough at mean sea level runs along south Gujarat-north Kerala coasts at mean sea level.

A cyclonic circulation lies over Saurashtra & Kutch and extends up to middle tropospheric levels.

A Western Disturbance as a trough in middle tropospheric roughly along Long. 66°E to the north of Lat. 28°N.

Axis of Monsoon is expected to be South of normal for few days and the Western arm of the Axis could come over Gujarat State for a day or two.

UAC associated with the WMLP over Odisha will track towards Madhya Pradesh and the UAC over Gujarat State will form a broad circulation with the first UAC at varying levels 1.5 km to 3.1 km above mean sea level.

હાલ ની સ્થિતિ અને આગળ ના પરિબળો:

ઓડિશા કિનારા પર નું WMLP હવે ઓડિશા પર આવ્યું અને 12 કલાક માં નબળું પડી લો માં પરિવર્તિત થશે.

મોન્સૂન ટ્રફ સી લેવલ પર જેસલમેર, કોટા, જબલપુર, રાયપુર, અને ત્યાંથી વમલપ સુધી અને મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી તરફ જાય છે.

મોન્સૂન ટ્રફ નોર્મલ થી દક્ષિણ તરફ બે ત્રણ દિવસ રહેશે.

શિયર ઝોન 3.1 કિમિ અને 5.8 કિમિ લેવલ માં 20°N પર છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે.

ઑફ-શોર ટ્રફ સી લેવલ પર દક્ષિણ ગુજરાત થી નોર્થ કેરળ સુધી શક્રિય છે.

ચોમાસુ ધરી સી લેવલ થી 1.5 કિમિ ના લેવલ માં નોર્મલ થી દક્ષિણે રહેશે અને તે સમય દરમિયાન ધરી નો પશ્ચિમ છેડો થોડા દિવસો ગુજરાત રાજ્ય અને આસપાસ આવવાની શક્યતા.

ઓડિશા બાજુ થી આવતી સિસ્ટમ નું યુએસી અને ગુજરાત રાજ્ય નું યુએસી સાથે એક બહોળું સર્ક્યુલેશન કે ટ્રફ છવાશે 3.1 કિમિ ના લેવલ માં.

Forecast For Saurashtra, Gujarat & Kutch 21st to 26th July 2024

Saurashtra, Gujarat and Kutch: Due to favorable weather parameters the next round of rainfall is expected during the forecast period. The UAC associated with the Bay of Bengal System will interact with the UAC over Gujarat State. Initially Gujarat Region will benefit from these conditions. The main spell of Rainfall expected during 22nd to 25th July 2024 over fairly widespread areas of Gujarat State. Depending upon the location of the UAC  associated with the Bay of System when over or in vicinity of Madhya Pradesh and UAC over Gujarat State and vicinity, Isolated areas expected to get very high or extreme rainfall exceeding 200 mm. cumulative during the forecast period. Windy conditions expected on most days of the forecast period.

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 21 થી 26 જુલાઈ 2024

અનેક ફાયદાકારક પરિબળો ને હિસાબે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ના ઘણા વિસ્તાર માં વરસાદ ના વધુ એક  રાઉન્ડ ની શક્યતા છે. બંગાળ ની ખાડી બાજુ ની સિસ્ટમ આનુસંગિક યુએસી મધ્ય પ્રદેશ આસપાસ આવશે ત્યારે ગુજરાત રાજ્ય પર ના યુએસી સાથે ઈન્ટરેક્શન થી વરસાદ નો મુખ્ય રાઉન્ડ તારીખ 22 થી 25 જુલાઈ દરમિયાન પહેલા ગુજરાત રિજિયન થવાની શક્યતા અને પછી સૌરાષ્ટ્ર અને કચ્છ બાજુ. આઇસોલેટેડ વિસ્તારો માં વરસાદ ની કુલ માત્રા 200 mm. થી વધુ રહેવાની શક્યતા જે ગુજરાત રાજ્ય અને આસપાસ ના મજબૂત યુએસી તેમજ એમપી બાજુ ના યુએસી ના લોકેશન આધારિત રહેશે. આગાહી સમય ના વધુ દિવસો પવન નું જોર રહેશે.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.            

Click the links below. Page will open in new window

Forecast In Akila Daily Dated 21st July 2024


Forecast In Sanj Samachar Daily Dated 22nd July 2024


Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન

Profile Picture For WordPress – પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે

4.8 59 votes
Article Rating
1.1K Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
26/07/2024 3:06 pm

તારીખ 26 જુલાઈ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ ગંગીય પશ્ચિમ બંગાળ અને લાગુ બાંગ્લાદેશ પર રહેલા UAC ના પ્રભાવ હેઠળ ઉત્તર બંગાળની ખાડી અને બાંગ્લાદેશ અને ગંગીય પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારો પર લો પ્રેશર રચાયુ છે. તેનુ આનુષાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણપશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે. આ સીસ્ટમ આગામી 2 દિવસ દરમિયાન પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ તરફ ગંગીય પશ્ચિમ બંગાળ અને ઝારખંડ તરફ આગળ વધે તેવી સંભાવના છે.   ❖ ચોમાસાની ધરી હવે શ્રી ગંગાનગર, રોહતક, દિલ્હી, આગ્રા, સિદ્ધિ, ડાલ્ટનગંજ, આસનસોલ માંથી પસાર થાય છે અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ લો… Read more »

Place/ગામ
Rajkot
Umesh Ribadiya
Umesh Ribadiya
24/07/2024 9:04 am

Dhirenbhai Rabari..Ghed ma shu halat chhe ? Ozat(Badalpur) gaikal no overflow chhe.Visavadar ma akhi night bhare varsad chalu hato.hal pan medium chalu j chhe

Place/ગામ
Visavadar
Suresh lavadiya
Suresh lavadiya
24/07/2024 9:04 am

Sir amare aje vaheli savar thi dhimi dhare varsad salu thayo 6

Place/ગામ
Motadadva ta Gondal Di Rajkot
Retd Dhiren Patel
Retd Dhiren Patel
24/07/2024 8:53 am

Jsk Sir nd Mirto. Forcast mujab amara vistar ma labh chalu. Thenks Gujrat Wether.

Aasha rakhi baki rahel mitro ne saro varsad aape kudrat.

Place/ગામ
Bhayavadar (west)
Vinod Vachhani
Vinod Vachhani
24/07/2024 8:27 am

સાંજે 9 પી. મ. થી રાતના 2એ.મ. 3 ઇંચ વરસાદ ખાબક્યો અત્યારે સવારના પહોરમાં પણ જરમર ચાલુ થયો હવેતો ક્યારે બંધ થાય તેની રાહ જોઇ રહ્યા છીએ જય શ્રી કૃષ્ણ

Place/ગામ
ગોલાધર તા. જૂનાગઢ
Krishna puchhadiya
Krishna puchhadiya
24/07/2024 8:27 am

Rajkot university road par madhyam gati e Varsad chalu hope aje taki Jay

Place/ગામ
Rajkot
Kishan
Kishan
24/07/2024 8:24 am

Ashok bhai tamari vadi baju varsad se paso ???

Place/ગામ
માણાવદર જી.જૂનાગઢ
Maheshbhai Dalsaniya
Maheshbhai Dalsaniya
24/07/2024 8:22 am

Sir Aaje amaro varo hoy em lage se 20 minite thi saro se vadal pan bahu saru se

Place/ગામ
Surendranagar
Pratik Rajdev
Pratik Rajdev
24/07/2024 8:22 am

Rajkot Raiya road , last adadhi kalak thi madhyam varsad chhe

Place/ગામ
Rajkot
વિનોદરાય રીબડીયા,
વિનોદરાય રીબડીયા,
24/07/2024 8:14 am

અમરેલી મા સાંજે 10કલાકે વાતાવરણ બદલાયુ. પવન સાથે વરસાદ સાલું થયો. અત્યારે 8am jarfar સાલું છે

Place/ગામ
Amreli
Nilesh ankola
Nilesh ankola
24/07/2024 8:12 am

સર હજી કેટલી તારીખ સુધી કેશોદ બાજુ વરસાદ રહેશે વરાપ ક્યારથી મળશે

Place/ગામ
Ajab
Rahul sakariya
Rahul sakariya
24/07/2024 8:08 am

Moje moj che bhai amare to ratre 10 vagya no dhimi dhare ave che ane savar na 7.30 thi akdharo megho mandano che.
‘bhale bap bhale mehula varsiya bhala’

Place/ગામ
Thordi ta.lodhika
nik raichada
nik raichada
24/07/2024 8:05 am

Porbandar City ma Vehli savar thi Varsaad chalu.

Place/ગામ
Porbandar City
જાડેજા સંજયસિંહ ગામ માલણકા જી.
જાડેજા સંજયસિંહ ગામ માલણકા જી.
24/07/2024 8:01 am

સર આ અમારી બાજુ નો વાલ્વ બંધ થાય એમ છે ?
કેટલાક દિવસો આવું ને આવું રહેશે ? દરોજ 4થીં 5 ઇંચ પડી જાય છે
હવે કપાસ કોમાં માં જવાની ત્યારી માં છે
વરાપ મળવાની કોઈ શકયતા ખરી થોડા દિવસો માં…

Place/ગામ
Malnka તા.kutiyana
Pravin gojiya
Pravin gojiya
24/07/2024 7:54 am

Sir aa bandh kyare thase amare 9 tarikh thi aamnem che vache 3 divas nu khalu hatu have bov pani padi gya 25 pachi bandh thase ke su

Place/ગામ
Mevasa bhanvad
Ramesh Karangia
Ramesh Karangia
24/07/2024 7:53 am

રોજની માફક કેશોદ માં આજે પણ વહેલી સવારે વરસાદ ચાલુ જ છે

Place/ગામ
Keshod
Devrajgadara
Devrajgadara
24/07/2024 7:41 am

રાજકોટ બેડી માર્કેટીંગ યાર્ડ વરસાદ ચાલુ છે

Place/ગામ
Drangda jamnagar
Rakesh Prajapati
Rakesh Prajapati
24/07/2024 7:36 am

સર વડોદરામાં સિટીમાં જોઈએ એવો રાઉન્ડ આવ્યો નથી. આજ /કાલમાં આશા છે સારા રાઉન્ડની…

Place/ગામ
Vadodara
Shaikh
Shaikh
24/07/2024 7:16 am

Aaje bapor baad 700 hpa na pavano central gujarat thi laine north gujarat sudhi ghumri marta dekhay che as per Ecmfw model
ghana centres ne labh madse evu lage che

Place/ગામ
Gandhinagar
Gami praful
Gami praful
24/07/2024 6:56 am

Aakhi ratri dhimo dhimo chalu rahyo,savare 5:45 am thi 6:30 am madhyam gati hati,hal halvo varsad chalu chhe .

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagarl
Dipak patel
Dipak patel
24/07/2024 5:00 am

Sir
9.30 thi 1 madhym gatiye varshad 1thi 4 brek
4 thi 5 sarama saro varshad che
Khambha makhavad (vidi vistar)

Place/ગામ
Rajkot
Er. Shivam@Kachchh
Er. Shivam@Kachchh
24/07/2024 4:29 am

24 kalak upar Thai Gaya varsad bandh nathi thato. Badha record tuti Gaya chhe. Chhela ek kalak thi dhodhmar varsad chhe.

Place/ગામ
Village: Tunda Taluko: Mundra
Zulfikar kapasi
Zulfikar kapasi
24/07/2024 12:49 am

Aje amare 4 thi 5 inch varssd thayo hase 8 vage thi 10 sudhi

Place/ગામ
Dhoraji/ rajkot
Devrajgadara
Devrajgadara
24/07/2024 12:10 am

પવન સાથે ભારે વરસાદ ચાલુ મોજ કરાવી પહેલીવાર આજે

Place/ગામ
Drangda jamnagar
Umesh Ribadiya
Umesh Ribadiya
23/07/2024 11:34 pm

“..જે વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝૂકે છે” sir aa maney atyar sudhi nathi samjanu.

Place/ગામ
Visavadar
Divyesh virani
Divyesh virani
23/07/2024 11:16 pm

જામનગર માં ધોધ માર વરસાદ ચાલુ ૧૫ મીનીટ થી હજી ચાલુજ છે પવન સાથે

Place/ગામ
Jamnagar
Bhargav sir
Bhargav sir
23/07/2024 10:54 pm

Icon model 25-26 તારીખ માં ફૂલ કલર બતાવે છે ખાસ કરી ને ઉત્તર ગુજરાત અને કચ્છ માટે. એક સિસ્ટમ દક્ષિણ રાજસ્થાન થી નીચે ઉતરીને આવે છે. જો આ મુજબ વરસાદ આવશે તો ઉતર ગુજરાત ની વરસાદ ની ખાધ પૂરી થશે. જો કે રાજકોટ ના ભાગે તો હવે કંઈ પણ આવે એમ લાગતું નથી….

Place/ગામ
Rajkot
Kd patel
Kd patel
23/07/2024 10:36 pm

Amare aje savare 10 am thi sav bandh hato ne atyare 9:30 pm thi joradar chalu se 3″+ nakhi didho akadhari 12 kalak khali nathi jati.

Place/ગામ
Makhiyala ta junagadh
Varu raj
Varu raj
23/07/2024 10:32 pm

5 vaga no varshad chalu hato have 10 vage dhimo padyo…

Place/ગામ
Seventra tal upleta
Odedara karubhai
Odedara karubhai
23/07/2024 10:22 pm

IMD MAP ma date mistak !!

Place/ગામ
Kutiyana
Kaushik
Kaushik
23/07/2024 10:17 pm

શીયર ઝોન આશરે 22°N (આશરે કાલાવડ, રાજકોટ, વડોદરા)પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 અને 7.6 કિમીની વચ્ચે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણ તરફ ઝુકાવ ધરાવે છે.

Rajkot uper shiyar zone hoy vadhare varshad kai baju pade

Place/ગામ
Rajkot
Vinod Vachhani
Vinod Vachhani
23/07/2024 10:09 pm

સર અમારે 9 p.m. થી ધોધ માર વરસાદ ચાલુ જય શ્રી કૃષ્ણ

Place/ગામ
ગોલાધર તા. જૂનાગઢ
રમેશચંદ્ર ચૌહાણ
રમેશચંદ્ર ચૌહાણ
23/07/2024 10:08 pm

Sir,, અત્યાર સુધી તો મેસેજ કરવાની જરૂર નહોતી લાગી પણ હવે આહક થવા લાગે છે બાકીની કૉમેન્ટ પરથી મોટા ભાગના જવાબ મળી જતાં હોય છે જેથી બિનજરૂરી કૉમેન્ટ કરવાનુ યોગ્ય લાગતું નથી પણ હવે ઉત્તર ગુજરાતમાં વરસાદની સંભાવના મોડેલ પરથી દેખાતી નથી જાજી… માટે સવાલ પૂછવાની ઈચ્છા થઈ છે તો તમારા દ્રારા વધું જાણી શકાય.. માટે પ્લીઝ જવાબ આપજો અમારા ઉત્તર ગુજરાત ના જિલ્લા મા આગામી દિવસોમાં ભારે સંતોષ કારક વરસાદ પડી શકે છે ?

Place/ગામ
કાવા ઈડર સાબરકાંઠા
Devrajgadara
Devrajgadara
23/07/2024 9:31 pm

સર આજે ચાર વાગ્યે રાજકોટ માં આવ્યો તો હુ સાળાસાત સુધી વરસાદ ધીમીધારે સારો હતો અમારે આખો દીવસ નોતો અત્યારે નવ વાગ્યે થી ધોધમાર ચાલું થયો છે

Place/ગામ
Drangda jamnagar
डिगेश राजगोर
डिगेश राजगोर
23/07/2024 9:30 pm

रात्रि ना 12 वाग्य थी रात्रि ना 8 वाग्या सुधी मांडवी, मुंद्रा मा =9.5 इंच वरसाद ज्यारे नखत्राणा मा 7.5 इंच, रापर,लखपत = 5,अबडासा मा = 4… बहु ज सारा मा सारो वरसाद,,धीमीधारे तो चालु ज छे , हजी भुज, अंजार, गांधीधाम, भाचाऊ मा ओछो छे

Place/ગામ
मांडवी -कच्छ
Kuldipsinh rajput
Kuldipsinh rajput
23/07/2024 9:29 pm

Jay mataji sir…aek week na viram bad aaje Pavan Ane gajvij sathe atare 15-20 minute dhodhmar varsad pdyo tyarbad bandh thai gyo atare bilkul…amara thi pachim baju aetle patan baju bhu gajvij thay 6e atare.. amare nadi-nala bharai jay aevo varsad hju nthi thayo pan khetivadi mate Saro varsad aavi rhyo 6e ..

Place/ગામ
Village -bokarvada,dist-mehsana
Bhavesh Dadhaniya
Bhavesh Dadhaniya
23/07/2024 9:16 pm

Supedi ma aaj no 5″ javo Haji chalu che

Place/ગામ
Supedi
Bharat jasoliya
Bharat jasoliya
23/07/2024 9:09 pm

sir amare 15 date thi 23 date sudhi ma 17 ench varsad aje haji varsad chalu se

Place/ગામ
kamadhiya ta.gondal
Sanjay rajput
Sanjay rajput
23/07/2024 9:00 pm

sir amare banaskata ma varshad ni shabavana che gajvij thi ne jatu rahe che roj bilkul varshad nathi

Place/ગામ
chibada dyodar banaskat
PRAVIN VIRAMGAMA
PRAVIN VIRAMGAMA
23/07/2024 8:56 pm

Supedi ma 5.30 thi saru thail varsad halma jordar pade se

Place/ગામ
Supedi, Ta-Dhoraji, Dist. Rajkot.
Parbat
Parbat
23/07/2024 8:37 pm

Sir have varap kyare nikdse amare. Dharvi didha varsade ta

Place/ગામ
Khambhliya, mhadeviya
Bhavesh Patel
Bhavesh Patel
23/07/2024 8:31 pm

Sir forecast model ane reality ma bahu moto farak pade chhe…!tamari vat sachi chhe…je jamin par pade te kharu…!amare aje bapor pachhi light rain batavata hata…5.30 thi atyar sudhima 70 mm padi gayo…haji pan saro chalu chhe…!!

Place/ગામ
Upleta
Retd Dhiren Patel
Retd Dhiren Patel
23/07/2024 8:30 pm

Mitro Image uploding under trail via web. aavi ?

Place/ગામ
Bhayavadar
IMG-20240723-WA0085
Rajesh ponkiya
Rajesh ponkiya
23/07/2024 8:23 pm

જથ શ્રીકૃષ્ણ સર અને બધા મિત્રો, અત્યારે સાડા સાત વાગવાનો ધીમો ધીમો ચાલુ થઈ ગયો છે. આખીરાત આવો આવવાનો છે’ કાલ બપોર પછી હળવું થસે એવું લાગે છે’ હવે કોઈ ગીતકાર મેહુલે મંડાણા ગીતની જેમ એકાદુ વરાપ જેવું ગીત બનાવે તો સારુ ‘હવે આ ગીત વગાડી તો બધા ખીજાય છે’ હા….હા

Place/ગામ
પાટણવાવ - તાઃ ધોરાજી-જીરાજકોટ
Nilang Upadhyay
Nilang Upadhyay
23/07/2024 8:22 pm

Sir rainfall data 8 vga sudhina update krjone

Place/ગામ
Rajkot West
Shubham Zala
Shubham Zala
23/07/2024 8:17 pm

Sir a vkhte je puchdiya thunderstorm bni rhya che e vadare haalta nathi jya bne che thyaj puru thyi jaaye che squall line ma convert ni thyi rhya
Aj thi thoda varso pela ujjain /Indore thi je squall line aavti ti e chek vadodara ane ena thi pan agad jti thi.

Place/ગામ
Vadodara
Vikram maadam
Vikram maadam
23/07/2024 7:56 pm

આજે તા.૨૩.૭.૨૪ ના રોજ વહેલી સવારે ૪ વાગ્યાથી સાંજ ના ૪ વાગ્યા સુધી માં કુલ વરસાદ ૯.૫ ઈંચ

Place/ગામ
ટુપણી તા. દ્વારકા
Rahul sakariya
Rahul sakariya
23/07/2024 7:54 pm

Thordi ma andaje 1 thi 1.5 inch hase
Dhimi dhare aviyo reda pachi redo
Bapore 12 thi 5 vagya sudhi ma

Place/ગામ
Thordi ta.lodhika
lagdhirkandoriya8@gmail.com
lagdhirkandoriya8@gmail.com
23/07/2024 7:47 pm

સરજી અમારે બારાડી પંથક ની હાલત ખૂબ દયનીય સે. જાન માલ નું ,જમીનોનું ધોવાણ ભારે નુકસાની સે . બાપુ અમારે કાલે 3 કલાક મા 15 ઇંચ વરસાદ હતો . અને આજે પણ આખો દિવસ વરસાદ ચાલુ હતો. આજે પણ 4 ઇંચ હતો.બાપુ હવે મોલત તો ઠીક સે થાય કે ન થાય પણ હવે અમે ડેમ ની પાછળ રહેવા વારા લોકો ડેમ થી ડર લાગે સે હવે. બાપુ અમારે હવે વરસાદ નું જોર કિયાર થી ઘટી સકે?

Place/ગામ
Satapar dwarka
Retd Dhiren Patel
Retd Dhiren Patel
23/07/2024 7:38 pm

Forcast mujab thoda viram bad 1745h fari choga pani kadhiye padi gaya. Aabhar sir.

Place/ગામ
Bhayavadar (west)
Sailesh babariya
Sailesh babariya
23/07/2024 7:29 pm

Sir okso truf jovamatekai sitema jovay

Place/ગામ
Rangpur
1 8 9 10 11 12 14