Multiple Parameters Expected To Give Fairly Widespread Round Of Rainfall Over Saurashtra, Kutch & Gujarat During 23rd To 29th August 2024

Multiple Parameters Expected To Give Fairly Widespread Round Of Rainfall Over Saurashtra, Kutch & Gujarat During 23rd To 29th August 2024

અનેક પરિબળો ને લીધે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં બહોળા વિસ્તાર માં સારો વરસાદ નો રાઉન્ડ ની શક્યતા 23 થી 29 ઓગસ્ટ 2024

 

Update: 23rd August 2024 Morning 09.00 am.


Current Weather Conditions:

The low pressure area off Goa-Maharashtra coasts lay over East Central Arabian sea off Maharashtra coasts at 0530 hours IST of Today, 23rd August 2024. The associated cyclonic circulation extends up to 4.5 km above mean sea level tilting southwestwards with height. It is likely to weaken during next 12 hours.

The low pressure area over north Bangladesh & neighborhood moved westwards and lay over northern parts of West Bengal & neighborhood at 0530 hours IST of Today, 23rd August 2024. The associated cyclonic circulation extends up to 9.4 km above mean sea level. It is likely to move nearly westwards towards Jharkhand during next 24 hours.

The Monsoon trough at mean sea level now passes through Sri Ganganagar, Deomali, Kanpur, Patna, center of low-pressure area over northern parts of West Bengal & neighborhood and thence to east-southeastwards to northeast Bay of Bengal and extends up to 0.9 km above mean sea level.

The Western Disturbance as a trough in middle tropospheric westerlies with its axis at 5.8 km above mean sea level now runs roughly along Long. 70°E to the north of Lat. 30°N.

A cyclonic circulation likely to form over North Bay of Bengal & neighborhood around 24th August. 

હાલ ની સ્થિતિ:
મધ્ય પૂર્વ અરબી સમુદ્ર પર આજે સવારે 5.30 વાગ્યે ગોવા મહારાષ્ટ્ર કિનારા નજીક લો પ્રેસર છે. આનુસંગિક યુએસી 4.5 કિમિ ની ઉંચાઈ સુધી છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે. આવતા 12 કલાક માં નબળું પડી જશે.

નોર્થ બાંગ્લા દેશ અને આસપાસ ના વિસ્તાર પર નું લો પ્રેસર પશ્ચિમ તરફ ગતિ કરી ને પશ્ચિમ બંગાળ અને આસપાસ પહોંચેલ છે.આનુસંગિક યુએસી 9.4 કિમિ લેવલ સુધી છે. પશ્ચિમ બાજુ ઝારખંડ તરફ ગતિ કરશે આવતા 24 કલાક.

ચોમાસુ ધરી ગંગાનગર, દેઓમાલિ, કાનપુર, પટના ત્યાંથી પશ્ચિમ બંગાળ આસપાસ ના લો પ્રેસર સેન્ટર અને ત્યાંથી નોર્થ ઇસ્ટ બંગાળ ની ખાડી તરફ લંબાય છે અને 0.9 કિમિ લેવલ સુધી છે.

5.8 કિમિ લેવલ માં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ યુએસી ધરી Long. 70°E to the north of Lat. 30°N પર છે.

નોર્થ બંગાળ ની ખાડી માં એક યુએસી 24 ઓગસ્ટ આસપાસ થવાની શક્યતા.

Forecast For Saurashtra, Gujarat & Kutch 23rd to 29th August 2024

Saurashtra, Gujarat and Kutch : Good round of rainfall is expected during the forecast period. The main spell is expected to start over Gujarat Region 24th/25th till 28th August and over Saurashtra & Kutch from 25th/26th till 29th August. Fairly Wide Spread areas of Gujarat State expected to receive cumulative 35 mm to 75 mm rainfall. Up to 20% of the areas expected to get 75 mm to 150 mm cumulative, and depending upon the the Low Pressure track towards/near/over Gujarat State and vicinity, Isolated areas expected to get very high or extreme rainfall exceeding 200 mm. cumulative during the forecast period. There is a possibility of some Isolated areas receiving just up to 35 mm Rainfall. Windy conditions expected from 24th August onwards till 28th August.

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 23 થી 29 ઓગસ્ટ 2024

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં વરસાદ ના સારા રાઉન્ડ ની શક્યતા છે. મુખ્ય વરસાદ નો રાઉન્ડ ગુજરાત રિજિયન માં 24/25 થી 28 ઓગસ્ટ સુધી અને સૌરાષ્ટ્ર અને કચ્છ માં 25/26 થી 29 ઓગસ્ટ સુધી. આગાહી સમય માં પ્રમાણ માં બહોળા વિસ્તાર માં 35 થી 75 mm કુલ વરસાદ ની શક્યતા, તેમજ 20% સુધી ના વિસ્તાર માં 75 mm થી 150 mm કુલ વરસાદ ની શક્યતા અને લો પ્રેસર સિસ્ટમ ના ટ્રેક આધારિત આયસોલેટેડ વિસ્તાર માં ભારે થી અતિ ભારે 200 mm થી વધુ કુલ વરસાદ ની શક્યતા. તેવી જ રીતે અમુક આઇસોલેટેડ વિસ્તાર માં 35 mm સુધી કુલ મધ્યમ વરસાદ ની શક્યતા છે. તારીખ 24 થી 29 ઓગસ્ટ સુધી પવન નું જોર રહેશે. 

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.            

Click the links below. Page will open in new window

Forecast In Akila Daily Dated 23rd August 2024

Forecast In Sanj Samachar Daily Dated 23rd August 2024

Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન

Profile Picture For WordPress – પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે

4.8 86 votes
Article Rating
1.4K Add your comment here
Inline Feedbacks
View all comments
JJ patel
JJ patel
29/08/2024 8:18 pm

ગુરુવાર, 29 ઓગસ્ટ, 2024 સમય: 1945 કલાક IST (રાત્રિ) ઓલ ઈન્ડિયા વેધર બુલેટિન સૌરાષ્ટ્ર અને કચ્છ પરનું ડીપ ડિપ્રેસન છેલ્લા 6 કલાક દરમિયાન 3 કિમી પ્રતિ કલાકની ઝડપે ધીમે ધીમે દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધ્યું હતું અને તે આજના 29મી ઓગસ્ટ, 2024ના રોજ 23.6°N અક્ષાંશ અને રેખાંશ 69.2°E નજીકના સમાન પ્રદેશમાં 1730 કલાક IST પર કેન્દ્રિત હતું. ભુજ (ગુજરાત) થી 70 કિમી પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ, નલિયા (ગુજરાત) થી 50 કિમી ઉત્તરપૂર્વમાં અને કરાચી (પાકિસ્તાન) થી 250 કિમી કાસ્ટ-દક્ષિણપૂર્વ. તે પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધીને, કચ્છ અને તેને અડીને આવેલા સૌરાષ્ટ્ર અને પાકિસ્તાનના દરિયાકાંઠે ઉત્તરપૂર્વીય અરબી સમુદ્રમાં ઉદ્ભવશે અને 30મી ઓગસ્ટે ચક્રવાતી તોફાનમાં તીવ્ર બનશે… Read more »

Place/ગામ
Village: makaji meghpar- Ta: kalavad di: jamanagar
Renish makadia
Renish makadia
26/08/2024 7:44 pm

Sir nullschool ma19. 30 local time batave che 26 8 2024 Gujarat upar sir ketlo time thyo gahay

Place/ગામ
Bhayavadar
ડાભી પ્રકાશભાઈ અમરેલી
ડાભી પ્રકાશભાઈ અમરેલી
26/08/2024 7:42 pm

સર હવે અમરેલી બાજુ વરસાદ નો ક્યારે વધારો થશે?

Place/ગામ
માલવણ તા,અમરેલી
Prasad Chandorikar
Prasad Chandorikar
26/08/2024 7:36 pm

Hello, Happy Janmashtami to sir & all friends….. there is flood like situation in vadodara & more other places…. but our krishna is always with us ….. it’s an eternal bond…. we will get speedy relief from all this flood like situation with krishna’s blessings….

Once again Happy Janmashtami.

Place/ગામ
Vadodara
Neel vyas
Neel vyas
26/08/2024 7:34 pm

Ahmedabad rainfall data

Place/ગામ
Palitana
1000151567
Ghanshyam patel
Ghanshyam patel
26/08/2024 7:22 pm

ખેડા જિલ્લા ને ધોઈ નાખ્યો. અનરાધાર વરસાદ. હજુ પણ ચાલુ

Place/ગામ
હરીપુરા લાટ, મહેમદાવાદ, ખેડા.
Ajayrajsinh
Ajayrajsinh
26/08/2024 7:15 pm

Sir aa deep depression j che ne
Karan ke vavazoda jevo bhayankar pavan fukay che Makan ma vibration ave che.
Varsad e viram lidho che bapor no.

Place/ગામ
Surendranagar
Ilmudeen Kadivar
Ilmudeen Kadivar
26/08/2024 7:07 pm

ખૂબ સારો વરસાદ અને હજુ ચાલુ જ છે.વરસાદ વધ ઘટ થયાં રાખતો હોવાથી ખેતી માં કોઈ નુકશાન વગર ધરવી દીધા.સંતોષ કારક 12 ઇંચ ઉપર આ રાઉન્ડ માં થયો.પવન પણ સાથે હોવાથી હવે ઠંડી લાગવા લાગી.

Place/ગામ
વાલાસણ વાંકાનેર મોરબી
Rakesh faldu
Rakesh faldu
26/08/2024 7:00 pm

સર સિસ્ટમ હવે ડીપ ડિપ્રેશન થય ગય છે ને

Place/ગામ
Jam jodhpur
Raj Dodiya
Raj Dodiya
26/08/2024 6:58 pm

Savar thi sanj shuthi ma char pach inch andajit 6pm thi pavan nu jor vahdtu jay che

Place/ગામ
Hadmatiya ta tankara
Dharmesh patel
Dharmesh patel
26/08/2024 6:53 pm

Dhimi dhare varsad chlu j ch have speed vadva ni chh k aam j r se varsad ma

Place/ગામ
Kalavad, Dist jamnagar
Jay
Jay
26/08/2024 6:49 pm

Vishwamitri flooded ajwa flooded heavy flooding in east vadodara. Water logging in whole city. Rain still continues.

Place/ગામ
Vadodara
chaudhary paresh
chaudhary paresh
26/08/2024 6:45 pm

Sar windy ma sistam have upar chadva lagi se ane kale 2 pm maunt abu upar batave se ne tya thi sachor upar avese to have amare varsad ma vadharo thai sake am to visnagar ma sinan no 100 taka varsad thai gayo se

Place/ગામ
Paldi ta visnagar
Javid
Javid
26/08/2024 6:40 pm

Wankaner vistar na gramy ma jordar 10 inch thi 18 inch haji farti baju jordar chalu j che

Place/ગામ
At arnitimba ta wankaner
Alpeshkumar Makvana
Alpeshkumar Makvana
26/08/2024 6:38 pm

Khambhat ma 12 inch varsad ajubaju na gamda ma atyre pan full pavan sathe chalu j che

Place/ગામ
At-Gudel Ta- Khambhat
Suresh lavadiya
Suresh lavadiya
26/08/2024 6:34 pm

Badha mitrone janmashtamini hardik shubhechha aje amare 2024 na somachani pratham nadima dhimi gatie nava nirna vadhamna thaya Jay dwarkadhish no khoob khoob abhar

Place/ગામ
Motadadva ta Gondal Di Rajkot
Ronak patel
Ronak patel
26/08/2024 6:29 pm

વાહ મેઘાની મઘા મા અવિરત શ્રીકાર વર્ષા ચાલુ છે
જય કનૈયા લાલકી

Place/ગામ
Dhansura,aravalli
Uditrajsinh Solanki
Uditrajsinh Solanki
26/08/2024 6:21 pm

Surat ma varsad ocho che ashokbhai

Place/ગામ
Surat
Tabish Mashhadi
Tabish Mashhadi
26/08/2024 6:18 pm

Ahmedabad ma 3 kalak thi bhukka bolave che
Haji chalu che

Place/ગામ
Ahmedabad Sarkhej
Rustam khorajiya
Rustam khorajiya
26/08/2024 5:51 pm

બપોરના ૧૨ વાગ્યાનો એકધારો સતત વરસાદ ચાલુ જ છે વાંકાનેર ગ્રામ્ય માં

Place/ગામ
વાલાસણ વાંકાનેર
Raviraj bhai khachar
Raviraj bhai khachar
26/08/2024 5:46 pm

સર imd અને બીજા મોડલો મા ઘણો ફેરફાર દેખાય છે સીસ્ટમ ના ટ્રેક બાબતે imd અતયારે સુરેન્દ્રનગર ઊપર રુટ બતાવે સે તો ફાયનલ સુ ગણવુ

Place/ગામ
Gam. Nilvda ta. Babra dist. Amreli
Yash Marthak
Yash Marthak
26/08/2024 5:28 pm

Kal thi aaj sanj sudhi madhyam bhare japta varasya bad finally extremely heavy rainfall chalu thayo chhe

Place/ગામ
Morbi
Er. Shivam@Kachchh
Er. Shivam@Kachchh
26/08/2024 5:24 pm

Track thodo vadhu j south ma jato hoy em nathi lagtu? Ahmedabad to Morbi? IMD cyclone bulletin na map mujab. Enathi varsad ni matra ne vistar ma fark padse? South saurashtra, east saurashtra ne vadhu faydo thavu joe?

Place/ગામ
Village: Tunda Taluko: Mundra
Shubham Zala
Shubham Zala
26/08/2024 5:15 pm

Vadodara ajwa dam , vishwamitra bne danger level cross kri didhi
Varssaad chalu che!

Place/ગામ
Vadodara
Dilip
Dilip
26/08/2024 5:09 pm

Jagdguru Bhagvan Shree Krishna Na Janm Divas JANMASHTAMI Ni Sir Ane Sarve Mitro Ne Khub Khub Vadhai…Jay Shree Radhe Krishna Ji…

Place/ગામ
Gam.Movana Tal.Keshod Dist.Junagadh
Jitu khokhani
Jitu khokhani
26/08/2024 4:52 pm

Tankara ma 11.30 am. Thi bhukka bolave che

Place/ગામ
Tankara
રમેશચંદ્ર ચૌહાણ
રમેશચંદ્ર ચૌહાણ
26/08/2024 4:45 pm

અમારે ગઈકાલ સામાન્ય ઝાપટાં પડ્યા આજે સવારે હળવા ઝાપટાં પડયા અને બપોરે એકદમ ખુલ્લું તડકો નીકળેલ છે અને અત્યારે પણ ખુલ્લું વાતાવરણ છે… જ્યાંથી સિસ્ટમ પસાર થાય ત્યાં આ રીતે રહેતું હશે અને એનાથી દક્ષિણે ભારે વરસાદ પડતો હશે એ આ સિસ્ટમ થી અનુભવ થયો. કદાચ 35 mm અમારા માટે હશે..

Place/ગામ
કાવા ઈડર સાબરકાંઠા
Anil odedara
Anil odedara
26/08/2024 4:33 pm

સર અમારે પક્ષિમ સૌરાષ્ટ્રમાં વરસાદ નથી તો વારો આવશે કે પછી ઝરમર ઝરમર જ રહેશે.plz ans sir

Place/ગામ
ઈશ્વરીયા કુતિયાણા
Kk bera
Kk bera
26/08/2024 4:26 pm

Ahmedabad south bopal ma 3:30pm thi jordar varsal chalu atyare pan chalu chalu chhe

Place/ગામ
Ahmedabad
Er. Shivam@Kachchh
Er. Shivam@Kachchh
26/08/2024 4:09 pm

Chhela ek kalak thi dhabdhabati bolavi chhe. Gaam bet ma fervai gayu chhe.

Place/ગામ
Village: Tunda Taluko: Mundra
Umesh Ribadiya
Umesh Ribadiya
26/08/2024 4:06 pm

Visavadar na rainfall data ma garbad chhe.Mam.Kacheri ye koi hashe ke holiday par vaya gya laage chhe. 12pm-2pm 0 mm!!

Place/ગામ
Visavadar
Dipak chavda
Dipak chavda
26/08/2024 4:05 pm

અમારે હજી જરમર જ સાલુ સે થોડોક વાલ વધારે તો સારુ તો કુવે થોડાક વધારે પાણી સડે

Place/ગામ
Nanimal ta palitana
Tabish Mashhadi
Tabish Mashhadi
26/08/2024 3:47 pm

Ahmedabad ma gaj vij jode phari thi bhukka bolave che

Place/ગામ
Ahmedabad Sarkhej
Shashwat Pandey
Shashwat Pandey
26/08/2024 3:44 pm

Sir Crazy Rain lashed in Chandkheda area 130 mm in just 45 minutes. Waterlogged in our area

Place/ગામ
Ahmedabad
Yahya Shaikh
Yahya Shaikh
26/08/2024 3:43 pm

Ahmedabad ne Rit sar na ghamrodta Meghraja!

Place/ગામ
Ahmedabad Sarkhej
Er. Shivam@Kachchh
Er. Shivam@Kachchh
26/08/2024 3:36 pm

આગામી 24 કલાકમાં આપના જીલ્લામાં છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. From JE-NDMAEW (Government)

Place/ગામ
Village: Tunda Taluko: Mundra
Jay
Jay
26/08/2024 3:36 pm

240 mm in last 24 hrs in vadodara

Place/ગામ
Jay
Dabhi ashok
Dabhi ashok
26/08/2024 3:23 pm

સર આ વરસાદ ની એટલી બધી કોમેન્ટ આવતી નથી સૌરાષ્ટ્ર માંથી

Place/ગામ
Gingani
Ajaybhai
Ajaybhai
26/08/2024 3:19 pm

સર ઘણા આગાહીકારો લોકો ને ડરાવી રહ્યા છે.ભંયકર,અતી ભંયકર વરસાદ પડછે એમ કહીને પણ મને તો તમારી આગાહી પર ભરોસો છે.આ બે દિવસ થી માપે વરસાદ ચાલુ છે.હવે ત્રણ દિવસ મા જે થાય તે.

Place/ગામ
Junagadh
Jaydip jivani
Jaydip jivani
26/08/2024 3:18 pm

Kal savar thi atyar sudhima 10 inch varasad

Place/ગામ
Ghunada (khanapar)
KHUMANSINH J JADEJA
KHUMANSINH J JADEJA
26/08/2024 3:15 pm

Jam khambhaliya ane aaspaas na vistar ma zarmar varsad 1…1.5 inch jevo chhe.

Place/ગામ
Khambhaliya
Kishan
Kishan
26/08/2024 3:13 pm

Dhimi dhare varsad chalu se.

Place/ગામ
માણાવદર જી.જૂનાગઢ
Last edited 4 months ago by Kishan
Sanjay rajput
Sanjay rajput
26/08/2024 3:11 pm

sir amare banaskata ma khulu vatavarn che varshad nahi ave

Place/ગામ
chibada dyodar banaskat
Pratik
Pratik
26/08/2024 3:11 pm

તારીખ 26 ઓગસ્ટ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ પૂર્વ રાજસ્થાન અને લાગુ પશ્ચિમ મધ્યપ્રદેશ પરનું ડીપ ડિપ્રેશન છેલ્લા 6 કલાક દરમિયાન 8 કિમી પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધ્યું હતું અને આજે 26મી ઓગસ્ટ 2024 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે પૂર્વ રાજસ્થાન પર 24.1°N અક્ષાંશ અને રેખાંશ 74.0°E પર કેન્દ્રિત હતું. જે ઉદયપુર (પૂર્વ રાજસ્થાન)થી લગભગ 60 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વમાં, ડીસા (ગુજરાત)થી 180 કિમી પૂર્વમાં અને અમદાવાદ (ગુજરાત)થી 180 કિમી ઉત્તરપૂર્વમાં હતું   આ સીસ્ટમ 29મી ઓગસ્ટની સવાર સુધીમાં સમગ્ર દક્ષિણ રાજસ્થાન અને ગુજરાત વિસ્તારમાં ધીમે ધીમે પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધવાનું ચાલુ રાખે અને સૌરાષ્ટ્ર… Read more »

Place/ગામ
Rajkot
Pratik Rajdev
Pratik Rajdev
26/08/2024 3:10 pm

Sir aa DD kya chhe atyare?

Place/ગામ
Rajkot
Maheshbhai
Maheshbhai
26/08/2024 3:09 pm

સર અમારે કાલ નો ચલુ છે રાત્રે પવન હતો

Place/ગામ
Chada
Yogirajsinh zala
Yogirajsinh zala
26/08/2024 3:07 pm

Warning by imd

Place/ગામ
Morbi
1000087092
Kaushal
Kaushal
26/08/2024 3:00 pm

Gajvij sathe jordar varsad chalu thayo che moje che boss yippiiii 🙂

Gajvij chalu thai etle mja avi baki aam khas mja no aave 🙂 hahahaha

Place/ગામ
Amdavad Ranip Area
Er. Shivam@Kachchh
Er. Shivam@Kachchh
26/08/2024 2:22 pm

Ratri 12 thi 2 vagya sudhi 148 mm, season no total 1092mm.

Place/ગામ
Village: Tunda Taluko: Mundra
Ashish Khunt
Ashish Khunt
26/08/2024 2:09 pm

મોવિયા, ગોંડલ તાલુકો, ગઈ કાલ (25/ઓગસ્ટ) અને એના આગળના દિવસે (24/ઓગસ્ટ) બેય દિવસનો રાતના 11 વાગ્યા સુધીનો 2.5+2.5 ઇંચ ટોટલ 5 ઇંચ જેવો થઈ ગયો, આજે સવારથી થોડો વધારે સારો આવે છે જોઈએ આજે રાતના 11 વાગ્યા સુધીમાં કેટલો આવે છે

Place/ગામ
મોવિયા, ગોંડલ, રાજકોટ
Shubham Zala
Shubham Zala
26/08/2024 2:04 pm

Vadodara aabh fatyu

Place/ગામ
Vadodara
1 8 9 10 11 12 18