24th July 2018
www.gujaratweather.com website has crossed one Million pageviews in last 30 days from 24th June 2018 to 23rd July 2018. About 4 to 5 Thousand visitors per day with a total of 27673 visitors during the last 30 days.
Thanks for the visit !
સર 5 તારીખ સુધી વરાપ રહેસે ને
Sir! Aaje new update aavshe ?
23/27 aagahi aaje puri..
Nullschool ma Earth kholvu ane tema thi control ma sav nani nisanio aapel che te ma last >> mache te dabavo .
Morbi ma tadko chee to navo mal aavani sakyata
OK sir
gurupurnima ni hardik shubhkamna sir
Sir,
guru purnima na divase aapne pranam…
Guru purnima ni hardik subhkamna sir.megraja ketla divas na vacation par gya che?
Sir akila ma Tamara update chhe aje?
ગુરુપર્ણીમા નીમીતે વંદન સર, 6 તારીખ ના bobમા સળવળાટ જૉવા મળેશે.
આજના પાવન દિવસે આપણા સૌ ના હવામાન ના ગુરુ અશોક સર ને નત મસ્તક નમન,,,મિત્રો ગુરુ પૂર્ણિમા ની આપ સૌ ને ઘણી ઘણી શુભકામનાઓ,,,
Hello sir guru purnima ni hardik subhkamna Jay mataji jay laldas Bapu
Jay Ho Gurudev
Guru purnima ni subhesha
Hello Sir,
Arabi sea ma low preser kem kyarey thatu nathi tenu karan su che.
Please reply Sir.
Happy guru Poornima to Weather Guru.
Sorry sir nullschool ma earth lakhel aave Che Tema Ghana menu pan se pan date chenj karava mate >> Aavu Kay option j Nathi aavyu
Ka to pachi computer ma. Aavtu jase mobile ma nahi tame ek Var mobile ma nullschool kholine jovo to kayk med pade baki hu to thaki gyo goti goti ne
Sir atayare varshad ni dhari kya chhe
Happy gurupurnima
જય શ્રીકૃષ્ણ સાહેબ. આજ ગુરૂ પુર્ણિમા ના દિવસે આજ અમારા હવામાન ગુરૂ અશોક ભાઈ ને મારા કોટી કોટી વંદન…..
Sr nmste. “guru purnima”na pavn divse “weather guru”Ashokpatel na chrnoma vandan. Mara tmam motro ne vinnti ke aajthi weather aenalist ashokpatel ne “gurupurnima “na pavn divasthi”weatherguru”ashokpatel na nam thi janita bnavva mitro no sahkar magu chu
જય ગુરુદેવ
. પ્રણામ અશોક સર કોટી કોટી વંદન
અમને આવું ને આવું માર્ગદર્શન આપતા રહો
તમામ મીત્રો અને અશોક સર ને ગુરુ પૂર્ણિમા ની ખુબ ખુબ શુભેચ્છા.
“Ghoiysparono”…..☺Sir, tame gamdey pan raheta hata?
ॐ
સંત નહોત સંસારમે તો જલી જાત બ્રમ્હાંડ
વો જ્ઞાન કેરી લહેર સે ઠારે ઠામો ઠામ
卐
“ગુરુર બ્રહ્મા ગૂરુર વિષ્ણુ ગુરૂ દેવો મહેશ્વર..
ગુરુર સાક્ષાત પરમ બ્રહ્મ તસમેય શ્રી ગુરૂવેય નમ:”
ગુરુ ઓર ગોવિંદ દોનો ખડે કિસકૌ લાગુ પાય
ગુરુ બલીહરિ આપકી જીસને ગોવિંદ દિયો બતાઈ
ગુરૂ પૂનમ ની આપને હાદિઁક શુભકામના…કેતન પટેલ….આદેશ આદેશ…આદેશ..
જય ગુરુપૂર્ણિમા
સર,
Nullschool માં તારીખ કેમ બદલે ?
કે એમાં તારીખ બદલતી જ નથી ?
Mara Weather Guru Ashok Sir ne Guru Purnima na vandan 🙂
સર,
મારા અનુભવ પ્રમાણે હવે જ્યારે આ આંશકાનો પવન પડશે ને ત્યારે વરસાદ આવશે ….
અમારા વેધરનાલિસ્ટ ગુરુ શ્રી અશોકભાઈ પટેલ ને આજના “ગુરુ પૂર્ણિમા”* ના શુભ દિવસે કોટિ કોટિ પ્રણામ આપને અને આપના પરિવાર નેે મારા અને મારા પરિવાર તરફથી હાર્દિક શુભેચ્છા આપનો આજનો દિવસ શુભ રહે…અશોક એન વાળા (કેશોદ)
જય શ્રીકૃષ્ણ સાહેબ. આજ ગુરૂ પુર્ણિમા ના દિવસે આજ અમારા હવામાન ગુરૂ અશોક ભાઈ ને મારા કોટી કોટી વંદન…..
જન્મથી લઈને આજ દિન સુધી જેમની પાસેથી મને જે કાંઈ પણ શીખવા મળ્યુ છે…
તેવા તમામ મારા , માતા-પિતા, તથા શિક્ષકો, પરિવારજનો, મિત્રો, સાથી કર્મચારીઓ, સંતો અને ખાસ સમય ને આજના ગુરુપુર્ણીમા ના દિવસે કોટી કોટી વંદન સાથે….
તમને અને તમારા પરિવાર ને ગુરુ પૂર્ણિમા ની ખુબ ખુબ શુભેચ્છા…
જેરામ ધાનાણી ..(સીતારામ એગ્રી જીનેટિક્સ)
गुरु बिन ज्ञान न उपजे
गुरु बिन मिटे ना भेद
गुरु बिन संशय ना मिटे
वांचो चारो वेद….
ध्यानम मूलम गुरु मूर्ति
पूजा मूलम गुरु पदम
मोक्षम मूलम गुरु कृपा
ॐ गुरुदेवाय नमः
गुरु पूर्णिमा नी सर्वे ने हार्दिक शुभकामना
sir Satam Aatham pela varsad Aavi jay toy Saru nakar maray gya..!
Sir porbandar Aavjo melo karva..?
બધા મિત્રોને ગુરુ પુણિઁમા હાદિઁક
શુભ કામના………….
પંદર દિવસ થી સૂર્યનારાયણ દેખા દીધા નથી.તો સર આવતા દિવસો માં દેખા દેશે કે નહીં.
વેધર ગુરુ નાં ચરણ મા vanand
Gurupurnimana divse vandan karu chu
Ashokbhai, chomasani saruaatma local cloud thi Varsad thato hoi che pn jem chomasu agal vdhe tem local cloud thi Varsad no labh ochho Thai jai che avu kem?
Guru poornima na pavan divse mara meteorogy guru ashok sir ne sat sat vandan…
Sir tamari pase thi ghanu shikhyo chhu ane haju ghanu shikhva nu chhe. aa run hu kyarey chhukvi saku nahi. sir tamaru margadarshn sada madtu rahe teva aashirvaad ni apeksha sathe fari ek vaar tamara charno ma sat sat vandan….
Guru purnima ni hardik subhkamna gujru ji.
Guru purnima ni hardik shubhkamna sir tame pan amara guru cho
sir navi tropical website ma kai rite joi skay plese answer
Congregation sir
Ek UAC rajstan PR che 850 ma koi fer PDE sir.. Ane aaj sudhi aevu bnyu che ke chomasu dhari himalay ma hoy ane Gujarat PR UAC hovathi varsad aavto hoy ???
શ્રી અશોક સર. ગુરુપૂર્ણિમા ના આપને મારા કોટી કોટી વંદન. શિક્ષક અને સડક એક જ જગ્યાએ રહે છે પરંતુ આપણને આપણી મંજિલ સુધી પહોંચાડી આપે છે
Thanks Sri
sir,a varshe vadhiu pavan hovanu karan su hoi shake??
Congratulations sir
mini vavajodu chalu che
Sir tame kyarek facebook uper live avo ane jawab apo avu ghothavo n
Sir aavta week ma saro round aavse?
Sir Congratulations