Current Weather Conditions on 12th July 2019
Saurashtra & Kutch Region Faces A Deficit Of More Than 50% Of Normal Rainfall Till 12th July As It Waits For Widespread Meaningful Rainfall.
સાર્વત્રિક નોંધપાત્ર વરસાદ માટે ની હજુ રાહમાં સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તાર માં 12 જુલાઈ સુધીમાં વરસાદ પડવો જોઈએ તેના 50% થી વધુ ખાદ્ય રહી.
As per IMD :
Northern Limit of Monsoon (NLM) continues to pass through Lat. 25°N/Long. 60°E, Lat. 25°N/Long. 65°E, Barmer, Jodhpur, Churu, Ludhiana, Kapurthala and Lat. 33°N/Long. 74.5°E.
The Low Pressure Area over northeast Uttar Pradesh & adjoining Bihar has become less marked. However, the associated cyclonic circulation persists and now lies between 3.1 & 5.8 km above mean sea level.
A Western disturbance as a cyclonic circulation extending upto 3.1 km above mean sea level lies over eastern parts of Iran and adjoining Afghanistan.
Western end of the trough at mean sea level runs across south Punjab, Haryana and West Uttar Pradesh. The Eastern part of the trough runs close to the foothills of the Himalayas, Sub-Himalayan West Bengal, Assam & Nagaland. The other branch of the trough runs from Northwest Bihar to Northeast Bay of Bengal across Jharkhand and Gangetic West Bengal.
The cyclonic circulation over south Gujarat region & neighborhood at 4.5 km above mean sea level persists.
The feeble off-shore trough at mean sea level from Karnataka coast to north Kerala coast persists.
IMD Advance Of Southwest Monsoon Map.
સૌથી ઉપર ની લીલી લીટી ના છેડે જે તારીખ હોઈ તે તારીખે લીટી ની નીચે ના ભાગ માં બધે ચોમાસું પોંચી ગયું છે તેમ સમજવું.
લાલ ત્રુટક લીટી જે તે વિસ્તાર માં નોર્મલ ચોમાસું બેસવાની તારીખ દર્શાવે છે
The date shown at the end of green line shows that the Southwest Monsoon has set in over areas below the green line on that date.
The red dashed line shows the normal date of onset of Southwest Monsoon over various regions
Saurashtra, Gujarat & Kutch: 12th July to 19th July 2019
Very windy and cloudy conditions expected during most days of the Forecast period with winds reaching 25-40 km at some times during the day. The Maximum windy conditions on 13th to 17th July. There is a shortfall of more than 50% rain till 12th July 2019 for Saurashtra & Kutch Region, while Gujarat Region has 14% Deficit till 12th July 2019.
Forecast:
Note: I do not Forecast more than a week ( Referred to as Hu LGAKN in the blog comments)
South Gujarat could receive scattered Light/Medium Rainfall on some days of the forecast period.
Saurashtra, Kutch & Rest of Gujarat could receive scattered Showers/Light Rainfall on some days of the forecast period. Wait Continues for Saurashtra & Kutch for meaningful widespread Rainfall.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 12 જુલાઈ થી 19 જુલાઈ 2019
ચોમાસુ ઉત્તરી રેખા હાલ Lat. 25°N/Long. 60°E, Lat. 25°N/Long. 65°E, થી બારમેર, જોધપુર, ચુરુ, લુધિયાણા,કપૂરથલા અને Lat. 33°N/Long. 74.5°E. સુધી છે.
હવે ચોમાસુ પંજાબ ના થોડા ભાગો અને પશ્ચિમ રાજસ્થાન માં બેસવાનું બાકી છે.
થોડા દિવસ થાય યુપી અને બિહાર બાજુ એક લો પ્રેસર હતું જે WMLP પણ થયું હતું અને હવે તે નબળું પડી ગયું છે. ફક્ત તેના આનુસંગિક યુએસી છે જે 3.1 અને 5.8 કિમિ ના લેવલ માં છે.
સી લેવલ નો સીઝનલ ટ્રફ નો પશ્ચિમ છેડો દક્ષિણ પંજાબ થી હરિયાણા અને પશ્ચિમ યુપી સુધી છે. પૂર્વ બાજુ આ ટ્રફ બે બાજુ ફંટાય છે. એક ફાંટો હિમાલય ની તળેટી થી અસાં નાગાલેન્ડ બાજુ અને બીજો ફાંટો નોર્થવેસ્ટ બિહાર થી નોર્થઇસ્ટ બંગાળ ની ખાડી સુધી લંબાય છે વાયા ઝારખંડ, પશ્ચિમ બંગાળ રાજસ્થાન થી નોર્થઇસ્ટ બંગાળ ની ખાડી તરફ જાય છે વાયા દક્ષિણ યુપી, ઝારખંડ, પશ્ચિમ બંગાળ.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 3.1 કિમિ ના યુએસી તરીકે ઈરાન અફઘાન બોર્ડર વિસ્તાર માં છે.
3.1 કિમિ થી 4.5 કિમિ નું યુએસી દક્ષિણ ગુજરાત અને લાગુ વિસ્તારો પર છે.
એક નબળો ઓફશોર ટ્રફ કર્ણાટક થી કેરળ ના દરિયા કિનારા નજીક છે.
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 12 જુલાઈ સુધી માં વરસાદ ની 50% થી વધુ ની ઘટ રહી છે જયારે ગુજરાત વિસ્તાર માં 14% ઘટ રહી છે.
આગાહી:
નોંધ: હું એક અઠવાડિયા થી વધુ ની આગાહી કરતો નથી. Hu LGAKN એટલે હું લાંબા ગાળા ની આગાહી કરતો નથી !
વાદળછાયું વાતાવરણ તેમજ દિવસ ના ક્યારેક પવન 25 થી 40 કિમિ ની ઝડપ સુધી ફૂંકાય આગાહી ના બધા દિવસો માં, વધુ પવન ખાસ કરીને 13 થી 17 જુલાઈના.
દક્ષિણ ગુજરાત માં છુટા છવાયા ઝાપટા હળવો/ મધ્યમ વરસાદ ની શક્યતા આગાહી સમય ના અમુક દિવસો.
સૌરાષ્ટ્ર, કચ્છ અને બાકી નું ગુજરાત: છુટા છવાયા ઝાપટા/હળવો વરસાદ આગાહી સમય ના અમુક દિવસો. સાર્વત્રિક નોંધપાત્ર વરસાદ માટે હજુ રાહ જોવી પડે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી:
સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Namskar sir
jay hind sir pavn ni gati ghate to local vadad thi varsad na sara japta padi sake khara ?
Imd maps kya time a update thai che?
Sir mari comment kem dekhti nathi
sir philipinc baju cyclon lage c teni asar indian monsoon par thai.
Wedhar guru ne vandan… Gambhirsinh… Maliya hatina
Sir, gujarat,saurashtra ane kutch ma atyar sudhi no sarerash ketla % varsad padyo
મિત્રો. હુ પોરબંદર જીલ્લા ના તાલુકા પોરબંદર ના કુછડી ગામમાં વાડી વિસ્તારમાં રવ છુ ને આયા ઉનાળા જેવો માહોલ છે આય મોટા ભાગે મગફળી નુ વાવેતર થયું છે જે મગફળી હવે કોમમાં આવલી છે ને પવન ગતી એટલી બધી છે કે એની વાત પુછોમા આખો દીવસ પવનસકી સામે જોઈએ કે ક્યારે પવનની દિશા બદલાઈ ને વરસાદ આવે હવે તો કુદરત કરે ઈ સાસુ
Hello ..sir..
ECMWF saro sudharo thayo…e ek sara samasar..
Sir gurupurnimana pranam
Sir. Nathi Amare agotru jotu nathi hamna Koi aagahi Amare halma Tamaro ek andaj Joye 6 ke ketli tarikh aashpash varshad thaay aevu lage 6 tamne Javab aapjo sir
Gurupurnima na vandan ashokbhai ne
Sir Bob ma kyare low thase Kai sakayata se?
સર અમે તો બે રમકડાં ખોલતાં આવડે તો ય કોઈક પુછે તો ફૂદકાં મારીએ છીએ, ને તમે em ક્યો છો કે આજીવન વિદ્યાર્થી! વાહ સલામ, વંદન તમારાં સ્વભાવ ને અંતે જેમાંથી કાંઈક શીખવા મળે એજ ગુરુ
Sir 18 tarikh thi pavan echo thase ?
Sir chandragrahan nari aankhe joi sakay?
Ser namaskar 21/22/23 dt ma lotare ne
,sakuta deradi(ku)ta Gondal Aa varase
,kudarat na Kasenoma lotare lagadavama
Safal rahuse
Pavan ni gati savare dhimi hati bapor pachhi hati tevi thai thai gai
Guru purnima nimite weather guru ne sadar pranam.
Ecmfw (BBC) 22/7, 26/, 27/7, 28/7 ma positive batave che.
25 sudhi ak modal varshad nathi batavata banaskata chibada
નમસ્કાર ખેડૂત મિત્રો… ધણા દિવસો પછી આજે છાંટા પડયા.. આમ જોવા જઈએ તો…
1,સર નિ અપડેટ્ પ્રમાણે તા,18/7/19 પછી પવનની ગતિ ધીમી પડી જાય છે.
2, આવતી તા,20/7/19 થી નક્ષત્ર (નખેતર)પણ બદલાઈ જશે.
3, હાલ માં કોલા પણ વિક બે સારું બતાવે છે.
4,અનુભવી લોકો પણ 25 /7/19 થી 10/8/19 સુધી માં વરસાદ પડવાનું જણાવે છે.
તો રય વાત વરસાદ આવવાની. તો…એ…તો… કુદરત ને આપવોજ પડશે… વેલો મોડો થાશે… પણ આવશે જરુર…
કુંડલા તા.ચુડા . સુરેન્દ્રનગર
Sir pavan haju ketla divas rese
Sir Ajy ranavav ma radu paddy
Dhaturiya gam ji devbhumi duvarkama japatu savare 9.00vage
સર સૌરાષ્ટમા આ અઠવાડીયામા વરસાદ ના કોઈ ચાન્સ છે કે નહી ??
Sar varsad kedi thase
Sr. Nmste. “guru purni ma”na mangal divse weather guru” ashokbhai patel” na charnno ma parnam. Saurastar no khedut tmara “aagotru endhan” ni rah joyne bethho 6e. To kyare aagotru endan aapso sr pliz jvab
Sar Aaj savrna porbandar vistar ma saru avu japtu Aavel se heve lageh ke 4.5 divas ma saro varsad thay jahe
Sir De Ane Ca model khota pade chhe te aapana mate evu kare chhe ke temna deshma pan aavuj karata have?
700hpa ma(windy gsf 11.00 dt.22).
જય શ્રીકૃષ્ણ સર. આજના ગુરૂ પુર્ણિમા ના પાવન દિવસે અશોક સાહેબ તમોને તથા બધા ખેડૂત ભાઈઓ તથા નામી અનામી મિત્રો ને મારા તરફથી ગુરૂ પુર્ણિમાની શુભકામના. જય ઉમિયાજી…..
Sir ecmwf mujab 20tarikhthi 700hpama bhej vadhe chhe.koi chance khara ?varasadna?
Sir have dhiraj khuti gay kaik to aagotru indhan aapo sir
Aje thodo farak che pavan ni gati ma roj zaptu pade tyare pavan vadhi jato aaj aek zaptu avyu aema sathe pavan noto,
Porbandar ma aakas ma kara dibang vadaro chrela che dariya baju thi nava vadaro aave che. Pavan sav dhimo padi gyo che. 1 vgya aas pas 10 min. Mate saro varsad padel che.
Amara Weather guru Ashok sir na charno ma gurupurnima na vandan.
Sau mitro ne gurupurnima ni hardik shubhkamna..
Mitro, 2 dec 2018 na satellite pramane “Luban” cyclone na vadal guj. upar hata. e katro have aave chhe to have check karie ke aa katra ma varshad thay chhe k nahi.
Sar ..web.. ma null school nathi khultu Kay problem has…….
sir tame javab ma hu LGAKN ma chhu. em lakhta hov chho.
LGAKN etle?
Be varsh thi regular comment vanchu chhu.badha solution mali jay chhe.tethi aapne saval nathi.karato.jay gurudev.
Sir. Dt.22 vindy gfs model mujab saurast ma 925 hpa 850hpa temaj 700hpa ma bhej saro btave chhe.(11.00 pm)teni sathe arb ma veraver thi sw dariya ma kik halchal jevu lage chhe to teno labh saurast ne malse? (abhiyas mate)
Sir ecmwf pramane 18 tarikhe je uac thay se te south gujarat sudhi aave se and generally teno labh saurashtra ne malto hoy se
Aapne rady purvak pranam. Aap mahan chavo
દર વર્ષે આવી જ હોળીયુ હોઈ ….ખેડૂતને આખું ચોમાસું ઊંચું જોઈ ને જ બેસવાનું.અને અંતે ફાંફા મારવા અહીં સર ને પૂછ્યા પૂછ કરીયે પણ સર એ ય શું કરે કૂવા મા હોઈ તૉ આવેડા મા આવે ને …
I like your nature
Sir Porbandar Ma Atyare 12:30 Vage Bhare Zaptu Ane Darroj Zapta Chalu Porbandar Ma. Aaje Pavan ni Speed Ochi Thai.
Sar email chek
Sir & badha mitro ne guru purnima ni hardik subhkamna
Weather guru ne pranam.sir ajthi pavan dimo pdyo ane disha badali chhe.(morbi gamiya vistar) to su aa havaman sudhre chhe avu samaji sakay?
Sar email id to sachu che nee
Sir windy ma ecmwf ma 700 hpa ma avta divsoma bhej ma vadharo thay 6e gsf ma nathi thato to ama su manvu