15th June 2020
Southwest Monsoon Advances Over Saurashtra & More Parts Of Gujarat
દક્ષિણ પશ્ચિમ ચોમાસુ સોરાષ્ટ્ર અને ગુજરાત ના થોડા વધુ ભાગો માં આગળ ચાલ્યું
સૌથી ઉપર ની લીલી લીટી ના છેડે જે તારીખ હોઈ તે તારીખે લીટી ની નીચે ના ભાગ માં બધે ચોમાસું પોંચી ગયું છે તેમ સમજવું.
લાલ લીટી જે તે વિસ્તાર માં નોર્મલ ચોમાસું બેસવાની તારીખ દર્શાવે છે
The date shown at the end of green line shows that the Southwest Monsoon has set in over areas below the green line on that date.
13th June 2020
Rainfall Activity To Continue Over Saurashtra, Kutch & Gujarat During 13th To 20th June 2020 – Monsoon To Advance Further Around 15th June
સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાત માં વરસાદ ચાલુ રહેશે 13 જૂન થી 20 જૂન 2020 દરમિયાન – ચોમાસુ 15 જૂન આસપાસ આગળ ચાલશે
Current Weather Conditions:
Few observations from IMD and other weather parameters:
Southwest Monsoon has further advanced into some more parts of Madhya Maharashtra, most parts of Marathwada & Vidarbha, some more parts of Chhattisgarh, remaining parts of Odisha & West Bengal and most parts of Jharkhand and some parts of Bihar.
The Northern Limit of Monsoon (NLM) passes through Lat.18°N/Long.60°E, Lat.18°N/Long.70°E, Harnai, Ahmednagar, Aurangabad, Gondia, Champa, Ranchi, Bhagalpur, Lat.27°N/Long.86.5°E.
Conditions are becoming favorable for further advance of Southwest Monsoon into remaining parts of Central Arabian Sea, some parts of North Arabian Sea, remaining parts of Maharashtra (including Mumbai), some more parts of Chhattisgarh, Jharkhand & Bihar and some parts of south Gujarat State and south Madhya Pradesh during next 24 hours.
A broad Circulation exits due to the East-West shear zone that runs roughly along Lat.19°N across Peninsular & Central India at 3.1 km above mean sea level & A cyclonic circulation that lies over North Interior Odisha and neighborhood extending up to 3.1 km above mean sea level.
Click the link below. Page will open in new window. IMD 700 hPa charts shows East West shear zone for different days with changes in location.
IMD 700 hPa Chart for 11.30 am. of 13th June 2020
IMD 700 hPa Chart for 11.30 am. of 15th June 2020
IMD 700 hPa Chart for 11.30 am. of 17th June 2020
ઉપર ની લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે. IMD 700 hPa ના વિન્ડ ચાર્ટ આપેલ છે તેમાં ઇસ્ટ વેસ્ટ શિયર ઝોન બતાવે છે. અલગ અલગ દિવસે લોકેશન થોડું નોર્થ તરફ સરકશે.
A trough at mean sea level runs from Northwest Rajasthan to North Interior Odisha across North Madhya Pradesh and North Chhattisgarh and extends up to 1.5 km above mean sea level
Click the link below. Page will open in new window. IMD 850 hPa charts shows the trough at 1.5 km from NW Rajasthan to North Odisha.
IMD 850 hPa Chart for 11.30 am. of 13th June 2020
ઉપર ની લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે. IMD 850 hPa ના વિન્ડ ચાર્ટ આપેલ છે તેમાં ટ્રફ નોર્થવેસ્ટ રાજસ્થાન થી નોર્થ ઓડિશા સુધી છે.
Forecast: Saurashtra, Gujarat & Kutch for 13th to 20th June 2020
As per IMD the Southwest Monsoon is expected to enter the North Arabian Sea within 24 hour and reach South Gujarat State (Coastal Saurashtra and South Gujarat). Although Officially IMD onset is considered final, it could be delayed by a couple of days over Saurashtra and South Gujarat. The East West shear zone (with embedded UAC) South of Saurashtra/Gujarat is expected to move Northwards during next few days.
Pre-Monsoon activity with thunder and windy conditions will continue over parts of Saurashtra, Gujarat & Kutch at different locations on different days of the forecast period over all areas where Monsoon has not been declared. Light , Medium, Heavy rain would occur over areas where Monsoon is declared during the forecast period. Overall good round of rainfall is expected during the forecast period.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Read Forecast In Akila Daily Dated 13th June 2020
Read Forecast In Sanj Samachar Daily Dated 13th June 2020
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
Sir porbandar ma kai systm na lidhe Ave che rat no
Bhesan taluka na kharchiya gam ma saro varsad
Sir
Aje vatavarn change thaiyu se halva zapta chalu thaya se sapar Rajkot
Namste sir, Amara gam ma 1-45pm sudhi no 1.75 ince, haju avanjavan chalu. Manekwada (malbapa nu)
Sir when cyclonic circulation on north or northeast gujarat then max out benefits for saurastra is it true????
,પોરબંદર જીલ્લામા રાત્રે 11 વાગ્યે લગાતાર વરસાદ સાલુ ક્યારેક ક્યારેક ધીમીધારે ક્યારેક ક્યારેક વધુ અત્યારે 1.48pm હજી સાલુજ છે
Jsk.Sir. Amare Sidsar ( Jamjodhpur ) gai ratana 2:30 Vagya thi Savar na 7:00 vagya sudhima dhimidhare andaje 2 inch jetalo varsad thayo chhe.
patel saheb ni agahi ma varshad avyo nahi pan vagar agahi he varshad pade he 6e ne kamal baki kudarat ni…god is god
Sir. Hal je diya Patti ma varsad se. Te madhya. Purv saurashtra ma aavi sake????
Devbhoomi dwarkana kalyanpur taluko.
Gam Bhopalka ane tini aaspaas na vistarma anjdaje 3…thi 4 inch jevo hase…gai ratri thi atyare 12 vagya sudhino…
Amare ratre saro varsad thay gyo sar
Hello sir
Jam raval ta. Kalyaanpur rate 2 vayathi saro varsad chalu 6. Atyare 12:43 pan chaluj 6 andaje 5 inch thi vadhare.
Sir
Aa week ma Jamnagar mate kaink aagotri aagahi che?
સર&મિત્રો અમારે વડિયા માં અત્યારે20 મિનિટ નું જોરદાર ઝાપટું અંદાજે અડધો ઇંચ,,
Kutch na mandvi ma 7″ and bahola gramy vistaro ma varsad saro thayo 6. Vavani kayak. Haju pan mahol 6 and chhanta chalu j 6.
Mandvi Kutch
178 mm till 12.00 pm
સવારે 10 સુધીમાં પોરબંદર કન્ટ્રોલ રૂમ માં વરસાદ નોંધાયેલ છે
Ranavav 5″
Porbandar 4.5″
Kutiyana 3″
आज नो सतावार आकड़ो 163 mm कच्छ मांडवी.. हाल वरसाद बंध
Sir me dhana Time thi joyu che ke imd Ahmedabad nu kyarey sachu padtu nathi aajna Mate khuch ma dray wather kidhu hatu imd Ahmedabade Pan manvima 5 ich varsad padyo.
Junagadh MA varsad chalu
પોરબંદર જિલ્લા ના મોઢવાડા બગવદર વડાલા સિસલી આજુબાજુ ના ગામડાં માં ભારે વરસાદ પડી રહ્યો છે ૧૧am thi extremely hevi rain
પોરબંદર તાલુકા નાં બરડા પંથક માં વાવણી લાયક સારો વરસાદ.. અને હજુ ચાલુ જ સે
Aja ta special mal gadi avi dwarka bajuthi ositi.
સુરત મા આજે સવાર થી ઝાપટાં ચાલુ છે
Sir namshty ajy 1am chalu Che ranvava Garmin
માંડવી કચ્છ મા દે ધનાધન ૫ ઇંચ વરસાદ સવાર ના ૪ થી ૮ સુધી
આજે વહેલી સવારમાં 4 વાગ્યાથી 7 વાગ્યા સુધીમાં માણાવદર પંથકમાં સારો વરસાદ ☔,,,,, સારૂ એવૂ પાણ થઈ જાય એવો વરસાદ,,,, અને હજુ વરસાદી વાતાવરણ,,, ધ્રાબડ,,,,
સર અમારે પટેલકા ગામ મા સારો વરસાદ છે 50% ડેમ ભરાઈ ગયો છે અંદાજે 5 ઈચ જેવો હસે
વગર આગાહી યે રાત્રે ઘણી જગ્યાએ સારો વરસાદ. આને કેવાય કુદરત
Gam lalparda khmbhaliya dwarka saro varsad rat no 1.5 thi 2inch jevo
Sir, aa varsad west saurashtra ma Saru thyo Se Te, dwarka baju je 700hpa ma je uac se tena lidhe se sir ?bhej yukt pavno dwarka thi ly kodinar sudhi vay se.. .
Sir weather winder ground 80%bataveche 25 tarikh Ketla sachu?
Sir ratre Ghana vistar ma varsad padyo, aje kevu rehche
sir 700hpa vara . WD ke anti ye .. jrak dhil didhi .. ke tarat j UAC ghusi gyu .. sourashtra gujrat kutch ma !!
અમારે રાત્રી ના 11 વાગ્યા થઈ સવાર સુધી ધીમી ધારે વરસ્યો અને અત્યારે ધોધમાર ચાલુ થયો છે 1 કલાક થી….08:50 am
ગામ : બાપોદર
તાલુકા :રાણાવાવ
જિલ્લો :પોરબંદર
આજ રાતના ૧૨થી ૮:૩૦ સુધી કંટીનીયુ વરસાદ ચાલુ હડમતિયા કલીયાનપુર દ્વારકા વિસ્તારમાં આસરે ૨.૫૦ થી ૩ ઈંચ
આજનો ૧૪૧ મી.મી.
કુલ. ૧૪૧ મી.મી.
નોંધ :- તારીખ ૨૧/૬/૨૦૨૦ ના સવારે ૮ : ૦૦ સુધીમાં નોંધાયેલ છે.
માંડવી ( ક્ચ્છ ) નગરપાલિકા.
સર આમારે તો આજે મોટી લોટરી લાગી ગઈ પોરબંદર આખા જિલ્લા મા સાર્વત્રિક વરસાદ લગભગ 60 થી 70 mm જેવો રાત ના 12 વાગાં નો હજી ચાલું જ સે
Ratna 11pm thi savare 8/15am sudhi varsad chalu
સર અમારે40mm સે રાતના11 વાગ્યાથી અત્યાર સુધી માં8.15
सर वरसाद जेवू लगतु न होय ने अचानक केम वरसाद आवी जतो होय छे.. रात्रि सुधी आकाश चोखु हतु अने सवार सुधी वरसाद 100mm (अंदाजे )पड़ी गयो( मांडवी – कच्छ )
સર જય શ્રીકૃષ્ણ જામજોધપુર મા રાત્રે 1ઇચ થી વધારે વરસાદ છે આજે વાતાવરણ સારૂં છે….જય જય ગરવી ગુજરાત…..
sir porbandar city ma gajvij sathe Ratre 2 :00 vaga no Jordar varasd ane continue chalu j che at now 8 am.
eni pela ratre 9 vage pn jordar hto.
Email address khotu chhe.
Jamjodhpur na gingani gaam ma ratre 1:45 thi Saro varsad
Jam khambhaliya na gamoma saro varsad
ગઈ રાત્રે અને આજે જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર ગિરસોમનાથ જુનાગઢ અને રાજકોટ ના ઘણા વિસ્તાર માં સાર્વત્રિક સારો વરસાદ પડી રહ્યો છે.સર કહે છે તેમ વરસાદ ને આવવું હોય તો વાદળ તો એક બે કલાક માં બની જાય એને નથી નડતો પવન કે નથી નડતું એન્ટી યુએસી.
Vansjalia ma ratre 11 vagya thi halvo bhare varsad calu minsar nadi ma jordar pur aavyu
Sir saro evo varsad Che 3 am thi khetru bare nikda Pani
Kothavikstri
Jamkhambhaliya
Dwarka
Sir IMD weather chart vadhare sachu manvu ke IMD bulletin?23-24 tarikhe Chart vadhare batave chhe uttergujaratma pan bulletinma ullekh nthi?