23rd June 2022
ગુજરાત રાજ્ય ના 103 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 54 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 103 Talukas of State received rainfall. 54 Talukas received 10 mm or more rainfall.
Scattered Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat During Rest Of June 2022 – Conditions Expected to Improve From End Of June/Early July 2022 – Update
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં છૂટો છવાયા વરસાદ ની શક્યતા જૂન આખર સુધી – જૂન આખર/જુલાઈ 5 વાતાવરણ માં સુધારો થશે
Current Weather Conditions:
Some Selected pages from IMD Mid-Day Bulletin dated 23rd June 2022
AIWFB_230622
During the forecast period there will be one UAC near Odisha and neighborhood and another UAC over East Central Arabian Sea. Both will interact to form a broad circulation at 3.1 km level and on some days East West shear zone can also develop. Rain over Gujarat State will be dependent on these two Systems and the East West Monsoon trough over land. Also Off-shore trough will play part during the forecast period.
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status
There is a shortfall of 53% rain till 22nd June 2022 for Saurashtra & Kutch Region and if Kutch is considered separately, Kutch the shortfall is at 81% from normal, while Gujarat Region has a shortfall of 52% rainfall than normal till22nd June 2022.
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 22 જૂન સુધી માં વરસાદ ની 53% ની ઘટ છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો 81% ઘટ છે, જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે આ તારીખે હોવો જોઈએ તેનાથી 52% વરસાદ ની ઘટ છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 23rd to 30th June 2022
South Gujarat : Possibility of Light/Medium/Heavy rain over scattered areas on some days and wide spread on other days at different locations with isolated very heavy rainfall. Cumulative rainfall during the forecast period between 50 mm to 75 mm total. Some Isolated very heavy rain centers of South Gujarat could get higher quantum above 125 mm.
50% of Saurashtra (Monsoon onset part) & East Central Gujarat: Possibility of Light/Medium/Heavy rain over scattered areas at different locations on some days with isolated very heavy rainfall. Cumulative rainfall during the forecast period between 25 mm to 50 mm total. Some Isolated heavy rain centers could get higher quantum above 75 mm during the forecast period.
Rest of 50% of Saurashtra (Monsoon Not yet onset) & North Gujarat : Possibility Scattered Light/Medium rain on some days at different locations. Cumulative rainfall during the forecast period up to 25 mm total. North Gujarat adjoining Central Gujarat could get higher quantum of rain.
Kutch: Possibility Scattered Light/Medium rain on some days at different locations. Cumulative rainfall during the forecast period up to 25 mm total.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 23 થી 30 જૂન 2022
દક્ષિણ ગુજરાત: હળવો/મધ્યમ/ભારે/વધુ ભારે વરસાદ ની શક્યતા. અમુક દિવસે છૂટો છવાયો તો અમુક દિવસે સાર્વત્રિક. એકલ દોકલ અતિ ભારે વરસાદ. આગાહી સમય ની કુલ માત્રા 50 mm થી 75 mm. અતિ ભારે વરસાદ વાળા સેન્ટરો માં 150 mm સુધી ની શક્યતા.
50% સૌરાષ્ટ્ર (ચોમાસુ બેસી ગયેલ ભાગ) અને મધ્ય ગુજરાત: છૂટો છવાયો હળવો/મધ્યમ વરસાદ ની શક્યતા. એકલ દોકલ ભારે વરસાદ. આગાહી સમય ની કુલ માત્રા 25-50 mm સુધી. અને એકલ દોકલ ભારે વરસાદ ના સેન્ટરો માં 75 mm થી વધુ.
બાકી ના 50% સૌરાષ્ટ્ર (ચોમાસુ નથી બેઠેલ ભાગ) અને ઉત્તર ગુજરાત: છૂટો છવાયો હળવો/મધ્યમ વરસાદ ની શક્યતા. આગાહી સમય ની કુલ માત્રા 25 mm સુધી. મધ્ય ગુજરાત ને લાગુ ઉત્તર ગુજરાતમાં વરસાદ ની માત્રા થોડી વધુ ની શક્યતા.
કચ્છ: છૂટો છવાયો હળવો/મધ્યમ વરસાદ ની શક્યતા. આગાહી સમય ની કુલ માત્રા 25 mm સુધી.
આગોતરું એંધાણ: તારીખ 1 જુલાઈ થી 5 જુલાઈ 2022 દરમિયાન ચોમાસુ માહોલ માં સુધારો થશે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 23rd June 2022
Forecast In Sanj Samachar Daily Dated 23rd June 2022
Aaje chhapa ma update aavashe
Ahi App ma ratre update thashe
sir tatha mitro 30.minit thi saro varsad chalu che dhimo dhimo sav shant koi vaj gaj nahi koi pavan nahi vavni upr jivatdan madi gyu ane vatavaran aek bandh thai gyu che jay dwarkadhis
અત્યારે 1વાગ્યા થી ધીમી ધારે વરસાદ પડે છે હાલ પણ ચાલું દ્વારકા બાજુ ગાજે છે
khali sar ni comment vachi lay aetle khlay aavi jay Che Disha and dasha bey batavi dear thanks sar.
Cola update nti thyu
Amare 12 vagya no saro evo vavni layak varsad chalu chhe.
Sar ajno1pm 3pm sudhima 55 mm આભાર
Sir jam khambhaliya ma ami chata
Sir wondergroundma rajkot ma aje 3inch vrsad batave6e,sakyta ketli sir
Dhrol baju kyare aavse
dhimo dhimo varsad chalu thayo che,bhaatiya,tamej dariya patti na gamo ma varsad na vavad che ,
Sir.akhare meghraja meherban thaya 2inch padyo.griyadhar-damnagar-bhalvav
Satellite ma clouds mp to gujarat baju avta dekhaye che but Ema evu jovanu jruri hoye ke storm front kyi baju che Ane eni movement tamne west to east dekhase je clouds gujarat baju avta dekhaye e high clouds hoye che je bau thanda (cold) hoye che Ema varsaad na ni barabar hoye che.
Dwarka Jilla ma Saro varsad varse che.
(Lagbhag badha taluka ma hase)
Jordar varsad chalu che. Vavani jevo thay gayo.
સાહેબ સોમનાથ બાજુ હોય તો મહેમાનગતિ માણીને જાવ સુત્રાપાડા મા… તો આવુ સાહેબ સોમનાથ …
જામગઢકા માં સારૃં ઝાપટું ચાલૂ
Sir ane mitro amare 12.20 thi dhimi dhare varsad chalu thai gayo che atyare pan chalu j che jay dawarkadhis
Jsk sir surat na kamrej ma atyare dhodhmar varsad padyo
Aje bharuch city ma svarti zapta pdi rhyaj
Sir wundergraund ma aaje tankara ma 1.30 inch Batave che Sakyta ketli
આભાર પ્રતિકભાઈ કિંમતી સમય ફાળવીને હવામાન બુલેટીન ગુજરાતી કરીને ઘણી સમજ આપો છો
Windy ventusky tropical tibdit cola wonderground તમામ મોડેલ માં વરસાદ બતાવે પણ વરસાદ પડતો નથી
Vadodara ma rate 3.30 vage saru evu zaptu padi gayu gajvij sathe khali 15 min mate
Agotaru apo vavnilayak varsad kyare thase saheb
1 july thi vatavarn ma sudhara ni asha rakhi sakay sir
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 30 જુન 2022 મોર્નિંગ બુલેટિન ♦ નૈઋત્ય નું ચોમાસુ હાલ ડીસા, રતલામ, શિવપુરી, રીવા, મિર્ઝાપુર, અયોધ્યા, હરિદ્વાર, ઉના, ધર્મશાલા, સુધી પહોચ્યુ છે. ♦ આગામી 24 કલાક માં અરબી સમુદ્રના બાકીના ભાગો અને ગુજરાતના બાકીના ભાગોમાં, રાજસ્થાનના કેટલાક ભાગો, મધ્યપ્રદેશ બાકીના ભાગો, સમગ્ર ઉત્તર પ્રદેશ અને હિમાચલ પ્રદેશ અને જમ્મુ અને કાશ્મીરના કેટલાક ભાગો, પંજાબ, હરિયાણા અને ચંદીગઢના કેટલાક ભાગોમાં ચોમાસું આગળ વધવા માટે પરીબળો અનુકૂળ છે. ♦ પૂર્વ-પશ્ચિમ ટ્રફ પંજાબથી હરિયાણા, દક્ષિણ ઉત્તર પ્રદેશ, ઉત્તરપૂર્વ મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, દક્ષિણ ઓડિશાના કિનારે થય ને પશ્ચિમ મધ્ય બંગાળની ખાડી સુધી લંબાઈ છે જે સરેરાશ… Read more »
Ketanbhai and Umeshbhai tamari comments vanchi lidhi chhe. Maraname ma Bogus aagahi aapel chhe te
Sir gawalior varu uac ye ron kaydhi atyar ni gfs update ma uac ye U tan mayri
કોલા નો નશો હવે ઉત્તર્યો હવે કંપલીટ ખુલે સે મિત્રો
કોલા રીપેર થય ગયુ
Cola riper thay ne aavi gau6
ઓણ તો મૈં પેલે વેલા કહ લખા હતા. એમાં હાલ સુધી માં કહ પ્રમાણે નીવડ્યું નય કાય…
dosto cola have pata par chadi gayu se
Sar aa vakhate 10divas ni aagahi aapjo 8 tarikha Wendi ma saru bhatave chhe
Sir tamari aagahi no prakash aapo…1 to 6 ma morbi baju sakyata chee.. answer aapjo..aagotaru kaho to te mujab khabar pade.. thanks sir..
cola ma kat lagi gayo lage oil gris karvani jarur chhe
Have badha model mele avi gya apna mate k nai sir?
માલિક, કોલા ની સાઈટ પર કોઈ પ્રોબ્લેમ છે ? લોડ થયા કરે છે અને અંતે ખુલતી નથી
Photo dekhano
Long wait, no low pressure or depression forming in BOB this time, it is quite a sad thing. Not even normal UAC forming.
Even Mumbai is struggling this time till date.
સર જય શ્રીકૃષ્ણ મિત્રો કાલે સવારે થી વાતાવરણ સુધરે છે…..ભેજ 70 ટકા બતાવે છે વરસાદ ની સકીયતા વઘારે છે…..
By seeing current imd satellite weather map it seems rajasthan is going to get better rains then gujarat in this week.
Till date gujarat, maharashtra, vidarbha, marathwada, chattisgarh, andhra Pradesh are not having much rains. If there are very good rains in Maharashtra, M.P., Chhattisgarh then only gujarat gets chance of good rains as system needs to travel here from there.
Cola nathi khultu
Sar have sara samasar apjo haji vavni nathi thay
સર વરસાદ ના આગમન દરમિયાન પવન અને ગાજવીજ કેવું રહેશે ઉત્તર ગુજરાત બાજુ જણાવશો પ્લીઝ .
Cola 2divas thi khultu nathi bija koy ne problem thay se?
Sar aankhon mahino kro dhakor gayo have kaik agotru hoy to kyon Ne Bajra no samay Jay se a bafara thi kantari gaya siye
Cola image open nahi thati repair karo
Sir cola khulta nathi
Ashokbhai, 6,7,8 July central India ma bahodu circulation sarjase ane central India ne saro labh madse evu lage chhe. Thodu agotaru chhe pan aap na samarthan ni jarur pade.