1st July 2022
ગુજરાત રાજ્ય ના 118 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 77 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 118 Talukas of State received rainfall. 77 Talukas received 10 mm or more rainfall.
Good Rounds Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat During 1st to 8th July 2022 – Update Dated 1st July 2022
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારા વરસાદ ના રાઉન્ડ ની શક્યતા 1 થી 8 જુલાઈ 2022 – અપડેટ 1 જુલાઈ 2022
Current Weather Conditions:
Some Selected pages from IMD Mid-Day Bulletin dated 1st July 2022
AIWFB 1st July 2022
During the forecast period The UAC over West Central Arabian Sea and another UAC over Rajasthan will form a trough from Centra/North Arabian Sea to South Rajasthan across Gujarat State.
Monsoon off-shore trough will be active from South Gujarat to Maharasthra/Karnataka/Kerala on different days of the forecast period.
Monsoon will set in over whole India during the forecast period and Axis of Monsoon will come into existence.
A UAC/Low Pressure will form over Bay of Bengal around 4th July. This System will track along the Axis of Monsoon/trough.
Western end of Axis of Monsoon expected to slide Southwards towards Gujarat State.
An East West Shear zone is expected 19N/20N at 3.1 hPa level during the forecast period.
Above various factors will be conducive for rainfall rounds over Saurashtra, Gujarat & Kutch.
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status
There is a shortfall of 53% rain till 30th June 2022 for Saurashtra & Kutch Region and if Kutch is considered separately, Kutch the shortfall is at 70% from normal, while Gujarat Region has a shortfall of 54% rainfall than normal till 30th June 2022.
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 30 જૂન સુધી માં વરસાદ ની 53% ની ઘટ છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો 70% ઘટ છે, જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે આ તારીખે હોવો જોઈએ તેનાથી 54% વરસાદ ની ઘટ છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 1st to 8th July 2022
Good round of Rainfall expected over Saurashtra, Gujarat & Kutch during the forecast period. Many areas expected to get more than one round of rainfall during the forecast period.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 1 થી 8 જુલાઈ 2022
આગાહી સમય માં સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારો વરસાદ નો રાઉન્ડ ની શક્યતા છે. ઘણા વિસ્તારો માં એક થી વધુ રાઉન્ડ વરસાદ ની શક્યતા છે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 1st July 2022
Forecast In Sanj Samachar Daily Dated 1st July 2022
સર આવતા ૪૮ કલાક મા બીજું લો સક્રિય થવાની શક્યતા દેખાય છે ૭૦૦ hpa ma અભ્યાસ બરાબર છે.
સર અમારે પણ આજે બપોર પછી સારો એવો 2 ઇંચ ઉપર વરસાદ પડી ગયો
સર .તા.7.8.9 મા .500.700.hpa.મા ગુજરાત ઉપરથી જે પવન ટનઁ મારે છે ભેજ પણ વધુ છે તેનાથી ગુજરાત મા વરસાદ ની માત્રા વધી શકે છે. અભ્યાસ બરોબર છે ?
*ગીર સોમનાથમાં આભ ફાટ્યું:* સુત્રાપાડામાં 14 અને કોડીનારમાં 11 ઇંચ, વરસાદ, અનેક ગામોમાં જમીન ત્યાં જળની સ્થિતિ સર્જાઈ ;(Baaki Deleted by Moderator)
Haju zarmar tapak sivay Kai nthi.hju 8 tarikh sudhima vavnilayak Thai sake?
સાહેબે કીધું સે કે હજુ વરસાદ ની શક્યતા સે.ચિંતા ના કરો.મને યાદ સે ત્યાં સુધી નિ વાત કરું તો સાહેબે કીધેલું કે મારી આગાહી ના ૧૨ કલાક બાકી સે અને ઇ બાર કલાક માં વરસાદે ભૂખ કાઢી નાખી હતી.
સર આ રાઉન્ડમા સાર્વત્રિક વરસાદ થશે ?
Kal thi aaj no Total =7 inch
Sir.. 5 vagya pchi Porbandar ma bafaro pacho chalu thai gyo. Vrsad pdyo but thandak na thay hju.. Porbandar mq chance che k nhi hve?
Sir amare mahisagar dist ma kyare varsad avache
Kharchiya vankna amara gam ma 1.30 thi 2.00 vagya ma saro varsad
Bhesan khali 9 kilometres thay tya khali sata j hata
Sir amare roj Adar thy che pan joy Evo varsad avto nathi khali chhata Ave che baki Morbi 24 km thy che tiya 2 day thi thy che pan amare etlo avto nathi enu su Karan hoy sake
સર અમારે ૨૦ મિનીટ નો સ્પેશીયલ કોટો આવી ગયો વાવણી લાયક કાલ થી વાવણી ચાલુ થઈ જશે ધન્યવાદ
ગઈ કાલ અને આજ બે દિવસ નો થઈ ને કુલ વરસાદ ૪.૫ ઈંચ જેવો થયો
ટુંપણી
Sir have ahak thayche kedi varo avse
Amaru gam jamnagar thi purvdisama matr 10 km che
Sir amare arrvalli dist dhansura taluka ma vavani layak santosh karan varsad che ane vavani pan saras rite ugi gai che. Pan avanara divaso ma dam ma pani ave teva varsad ni sakyata khari?
Sir amari baju Haji vavni layak varsad nathi thayo to aavta divso ma kay sakyata khari gam ambardi jasdan
Sir
ધ્રાંગધ્રા ના ઘણા વિસ્તાર મા 1 2 કલાક થી હળવો મધ્યમ સિસ્ટમ રૂપી વરસાદ સે… ગાજવીજ નથી
Jsk સર…. આજે ઘણા મિત્રો ને અહક થાય સે કે ઉઘાડ થઇ ગ્યો પણ અપડેટ માં ચોખ્ખું લખ્યું સે કે ઘણા વિસ્તાર માં એક થી વધુ રાઉન્ડ આવશે. એટલે જે વિસ્તાર બાકી સે એનો વારોય આવશે અને વરસી ગ્યો ન્યાં બીજો રાઉન્ડ..7..8 તારીખ આવે ઈ… બરાબર ને સર?
Sir imd map ma 700 hpa ma 500 hpa ma Gujarat thi Odisha same Sama uac Dekha de Che.
Teno labh katch ne saurashtra ne Mali sake dt-8-9-10 ma?
સર જય શ્રીકૃષ્ણ મિત્રો dt 7.7.22 બીજો રાઉન્ડ શરુ થાય એવુ લાગે છે. કાલે ખબર પડી જાશે……
સર અમારે જામ કંડોરણા તાલુકાના ઘણા ગામડાઓમાં હજુ સારો વાવણી લાયક વરસાદ નથી આ રાઉન્ડ મા પણ ઝાપટા જ આવ્યા છે એ પણ ગામની એક સીમમા હોય ને બીજી સીમમા નો હોય ને આજે તો સાવ તડકો નીકળ્યો આગાહી ના બે દિવસ બાકી છે એમા અમને લાભ મળશે સર જવાબ આપજો અસાઢ ના દીવસો કોરા જાય છે તો અહક થાય છે
મારા અંદાજ મૂજબ સરે કિધુ એ પ્રમાણે પેહલો રાઉન્ડ પૂરો 75 ટકા વાળા વિસ્તાર મા કાલ થી બિજો રાઉન્ડ સરુ થસે બરોબર ને સર
Sir low pass thai gayu chhe to 8 thi 10 tarikh ma kutch ma extremely heavy rain batave chhe imd to ae kaya paribalo kam karse
જૂનો માલ ગયો,આવતીકાલ થી નવો માલ!
Amare kondh ma sari varsad se akho divas chalu se madhym gatiye
Sir, jambagar jilla ma have kevik sakyata 6e varsad ni??
Sir aje to akash clear thai gayu to have varsad ni asha rakhi sakay ke nahi
sir have amaro varo nahi aave badha model gote chadave che , tamne snagar ma kai lagtu hoi to javab apjo
સર હવે પહેલો રાવુંડ પૂરો ને
Sir low pressure Gujarat upar thi pasar thai gayu chanta pan khas kai varsad nu jor na jova malyu enu su karan? Ane have arrvalli dist ma vadhu varsad ni skyata khari? Pls ans!
Porbandar ma ughad thai gyo.. Tdko nikdyo
Aje saro varsad aayvo
Sir Ji nakhatar kyare badale 6? Ane have kayu nakhatara ave
Lajai(Tankara) aje pan kal karta Saro varsad chhe
આજે તો ભારે વરસાદ ની આગાહી વચ્ચે સાવ ઉઘાડ નીકળી ગયો અમારી બાજુ તો આકાશ એકદમ સાવ ચોખ્ખું થય ગયું સર
amare reda chalu thaya se 2 reda sara aavi gaya
Sir aaghi Samy darmyan have rajkot ma varsad avse
Sir amare to aj khulu thay gyu akas to hve 7 ke 8 ma thase varsad ke su
Nadi ma pani j nathi aviyu
Oli vakhat ni jem aa vakhte pan central gujarat ane eni sathe surendranagar baki rai gayu.
Gandhinagar ma dushkaal jevo che. Season no atyar sudhi na matr 4 percent varsaad che. Aakha gujarat ma sauti ocha ma ocha varsaad Gandhinagar ma. Last year pann same hatu. Aa vakte vadhare kharab parasiti che atyar sudhi..
Sir windy ma low kya chhe ae jov hoi to kevi rite jovanu. Pressure isoline on chhe pan bav samjatu nathi.please answer
Amreli taluka ma varshad ni rah che.. megharaja ne kaik lagi aviyu che
Morbi ma dhodhmar varsad ni sharuaat.
Havaman vibhaag ni atibhare varsad ni aagahi vacche aje Vadodara ma sawarthi jordar tadko nikalyo che ane aakash ekdam khuli gayu che ane mota mota tobra vadalo dekhay che. Saurashtra ma varsad j varsad che badhi jagyaye ane biji baju akhu Madhya Gujarat koru dhakhod. Waah kudrat!!
Vavdi (Sutrapada)gir somnath
Ratna 2 vagya thi continue 10/12 inch jevo bhare varsad hju salu j se
Ashok sir, aaje 11 vage dhodhmar japtu chalu thyu….am lagyu k aaje to satu vali dese pn tya to aavya meghraja….vaddo ne kye k lavo license btavo halo…..kone kidhu tmne amdavad ma varasvanu? Bichara vaddo chalya gaya 5 10 min varsi ne….meghraja ni to kv nya 🙂 hahaha
આભાર સાહેબ
12.00વાગ્યાં થી મીડીયમ વરસાદ સાલું
સર આજ સવાર ના ચાર વાગ્યા થી અત્યાર સુધી નો 200 mm થયો.હજુ ધીમો ધીમો ચાલુ જ છે