8th July 2022
ગુજરાત રાજ્ય ના 228 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 157 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 228 Talukas of State received rainfall. 157 Talukas received 10 mm or more rainfall.
Good Rounds Of Rainfall Expected To Continue Over Saurashtra, Kutch & Gujarat Till 15th July 2022 – Update Dated 8th July 2022
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારા વરસાદ ના રાઉન્ડ 15 જુલાઈ 2022 સુધી ચાલુ રહેવાની શક્યતા – અપડેટ 8 જુલાઈ 2022
Current Weather Conditions:
Some Selected pages from IMD Evening Bulletin dated 8th July 2022
AIWFB 080722 E
Monsoon off-shore trough will be active from South Gujarat to Maharasthra/Karnataka/Kerala on different days of the forecast period.
The cyclonic circulation over northwest & adjoining West Central Bay of Bengal off south Odisha/North Andhra Pradesh Coasts extending up to 7.6 km above mean sea level tilting southwestwards with height persists.
Another UAC/Low will form near Odisha coast which will track West Northwestwards towards Gujarat State.
Western end of Axis of Monsoon is South of Normal position and is expected to be Normal or South of normal on many days of Forecast period at 1.5 km level.
An East West Shear zone is expected around 20N at 3.1 km. level during the forecast period. Some days there would be a broad circulation from Andhra/Odisha to Gujarat State at 3.1 km. level.
600hPa & 500 hPa Circulations also will be beneficial to Gujarat State on some days of the Forecast period.
Above various factors will be conducive for rainfall rounds over Saurashtra, Gujarat & Kutch to continue till 15th July 2022.
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status
There is a 3% excess rain till 7th July 2022 for Saurashtra & Kutch Region and if Kutch is considered separately, Kutch excess of 16% from normal, while Gujarat Region has a shortfall of 20% rainfall than normal till 7th July 2022.
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 7 જુલાઈ 2022 સુધી માં 3% વરસાદ નો વધારો છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો નોર્મલ થી 16% વરસાદ નો વધારો છે આજ સુધી. જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે આ તારીખે હોવો જોઈએ તેનાથી 20% વરસાદ ની ઘટ છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 8th to 15th July 2022
Good round of Rainfall expected to continue over Saurashtra, Gujarat & Kutch during the forecast period. Some areas expected to get multiple rounds of rainfall during the forecast period.
Saurashtra, Kutch & Gujarat :
33.33% Areas expected to get rainfall on some days with cumulative total of up to 35 mm.
33.33% Area expected to get cumulative total between 35 to 65 mm rainfall on many days.
33.33% Area expected to get cumulative total between 65 to 125 mm rainfall on many days.
Areas with Extreme/Very Heavy Rainfall cumulative totals expected to exceed 200 mm.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 8 થી 15 જુલાઈ 2022
આગાહી સમય માં સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારા વરસાદ ના રાઉન્ડ ચાલુ રહેવાની શક્યતા છે. ઘણા વિસ્તારો માં એક થી વધુ રાઉન્ડ વરસાદ ની શક્યતા છે.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ના:
33.33% વિસ્તાર માં આગાહી સમય માં અમુક દિવસે વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 35 mm
33.33% વિસ્તાર માં આગાહી સમય માં ઘણા દિવસ વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 35 થી 65 mm
33.33% વિસ્તાર માં આગાહી સમય માં ઘણા દિવસ વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 65 થી 125 mm.
તેમજ અતિ ભારે વરસાદ ના સેન્ટરો માં આગાહી સમય માં કુલ વરસાદ 200 mm ને પણ વટી જવાની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 8th July 2022
Forecast In Sanj Samachar Daily Dated 8th July 2022
ગુરુપૂર્ણિમાના શુભદિવસે આપણા ગુરુ શ્રી અશોકભાઈ પટેલ ને કોટી કોટી પ્રણામ…
Guru Purnima na Guruji ne Pranam.
Happy guru purnima sir
ગુરુજી નાં ચરણો માં વંદન
Hapy.guru.purnima
આજે વિસાવદર સૌરાષ્ટ્રના સેન્ટરોને ક્રોસ કરી ટોપ ઉપર આવશે..4am થી મુશળધાર ચાલુ
ગુરુપૂર્ણિમા ની હાર્દિક શુભકામના ઉપલેટા વિસ્તારમાં અમારે વરસાદ કેવો રહેશે
સર ગુરુ પૂર્ણિમા ના કોટી કોટી વંદન
જય શ્રી કૃષ્ણ
જય માતાજી ગુરુ…..ગુરુ – ‘ગુ'(અંન્ધકાર) અને ‘રુ'(પ્રકાશ)ની યુતી છે.
આમ ગુરુ એટલે અજ્ઞાનરૂપી અંધકારથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઈ જનારી શકિતને અમારા કોટી કોટી પ્રણામ….. ગઈ રાત્રે અમારે ૧ વાગ્યા સુધી ક્યારેય ધીમી ગતિએ તો ક્યારેય મધ્યમ ગતિએ વરસાદ પડ્યો ગાજવીજ સાથે…..
Happy guru Purnima sir.
Happy guru Purnima sir
ગુરુપૂર્ણિમા ના શુભદિને આપણા હવામાન ગુરુ શ્રી અશોકભાઈ પટેલ ને કોટી કોટી વદંન
Happy guru purnima sir
સર & બધા મિત્રો
ગુરુપૂર્ણિમા ના કોટી કોટી વંદન.
જય સિયારામ
Happy guru purnima
ગુરુપૂર્ણિમા નું વંદન..
Gurudev ne guru purnima na namshkar
Happy guru purnima sir
happy Guru purnima sar
ગુરુ પૂર્ણિમા ના શુભ દિને વેધર ગુરૂ સર ને કોટી કોટી વંદન
Happy guru purnima sar
ગુરુ બિન જ્ઞાન ન ઉપજે , ગુરુ બિન મિટે ના ભેદ
ગુરુ બિન સંશય ના મિટે , ભલે વાંચો ચારો વેદ .
ગુરુ પૂર્ણિમા ની શુભકામના સરજી
mitro hal ma system kya che and saurastra na kya vistar ma vadhare asar kare?????
ગુરુ પૂનમ ના જય શ્રી કૃષ્ણ
Guru purnima na pranam sir,
Sir IMD ma surface wind speed kya jovay ?
સત સત નમન ગુરૂજી
ગુરુપૂર્ણિમા ના શુભદિને આપણા હવામાન ગુરુ શ્રી અશોકભાઈ પટેલ ને કોટી કોટી વંદન. જય ગુરુદેવ
ગુરૂપૂર્ણિમાં ના પાવન દિવસે મારા વેધરગૂરૂ અશોકસર ના ચરણોમાં સત્ સત્ વંદન….
ગુરુપૂર્ણિમા ના શુભદિને આપણા હવામાન ગુરુ શ્રી અશોકભાઈ પટેલ ને કોટી કોટી વંદન.,
Jsk સર……આટલી વ્યસ્ત દુનિયા માં નિસ્વાર્થ ભાવથી પોતાનો કિંમતી સમય કાઢીને ખેડૂતો સાચા માર્ગદરશક એવા હવામાન ગુરુજી ના ચરણો માં ગુરુપૂર્ણિમા ના સત સત વંદન…. હેપ્પી ગુરુપૂર્ણિમા
સર ગુરૂ પૂર્ણિમા ની હાર્દિક શુભ કામના
આજે રાત્રિ થી જોરદાર વરસાદ ચાલું
જે કોઈ થી હું પ્રેરણા લઈ શક્યો
એ બધા ગુરુઓ ને ગુરુપૂર્ણિમા ની વંદન..
Happy guru purnima sir
Jay Shree Krishna
Porbandar City ma dhamakedar entry vrsad ni
Finally Porbandar city no e varo avyo Bhare pavan sathe varsad chalu ratre 1 Vaga no.
ગુરુપૂર્ણિમા ના શુભદિને આપણા હવામાન ગુરુ શ્રી અશોકભાઈ પટેલ ને કોટી કોટી વંદન.,
Happy Guru Purnima Sir
On the occasion of the holy festival of Guru Purnima, I would like to say that your selfless service is very useful to millions of farmers and thus to the people. Today millions of farmers and many people directly or indirectly benefit from your service, your guidance has helped many farmers to understand what Weather is, your service is invaluable, and cannot be described in words. At last the only prayer is that God will keep you healthy and always happy.
સર ગુરુપૂર્ણિમા ની હાર્દિક શુભેચ્છાઓ
Rate 9:30 10 vaga thi dhimo dhimo chalu che pavan ni hdvi hdvi laherkhiyo chalu che
Sir આગળની પ્રતિકભાઈ ની કૉમેન્ટ તો તમી રlખેલીજ સે પણ બાકીની ઘણી કૉમેન્ટ ઇ નિ ઇજ બતાવા રાખે છે.ત્યારે બાદ નવી કૉમેન્ટ બતાવે સે.બીજા કોઈ મિત્ર ને છે આવું કંઈ પ્રોબ્લેમ?
Sir, comment attach krta bov locha thay se vanchva ma bija loko tema reply ape se je bin jruri pn pela vanchvi pde se jethi new comment vanchva ma vacche ave se. Kaik solution lavva vinanti
Sir Aa Round ma porbandar city no varo nathi avyo Matra chatta ane zapta ave che Sir Avta 3 divas ma Varo avi jase ne ?
Sar imd ni night updet ma 13 dete suarashtra temaj gujrat red alet ma mukyu
Sir amareta atiyare akash sav clean thay gyuh . Chandar tara dekhays to vatavran ma kay fer far thavano hse..
Sir wadher us ma kai problm chhe? Open thatu nathi koi ne prblm hoy to janavjo
Dhansura ma 5inch thi vadhu varsad,tamari agahi 1010% sachi chhe sir,haju pan chalu chhe varsad
ગાજવીજ સાથે ધીમીધારે વરસાદ ચાલુ છે…
મેટીયા ગામનુ ફોફર 2 ડેમ ઓવરફલો થઈ ગયુ છે
Ahmedabad ma zarmar sharuat
Sir , surat ma have varsad nu jor ghatshe ke haju Vadhu raheshe ? Aagalna diwaso ma