8th September 2022
One More Round Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat 8th To 15th September 2022 – Update Dated 8th September 2022
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં વધુ એક વરસાદ ના રાઉન્ડ ની શક્યતા 8 થી 15 સપ્ટેમ્બર 2022 – અપડેટ 8 સપ્ટેમ્બર 2022
Current Weather Conditions:
The trough from the Low Pressure System over West Central Bay of Bengal expected extend towards Arabian Sea across 15N Latitude (Goa/Konkan). This Circulation is expected to track Northwards to Mumbai Latitude as the System moves inland. Broad circulation at 3.1 and 5.8 Km level will prevail from BOB System to Arabian Sea across Maharashtra.
પરિબળો:
ચોમાસુ ધરી જેસલમેર, ઉદેપુર ઇન્દોર અકોલા, અને માછલીપટ્ટમ થી બંગાળ ની ખાદી ના લો તરફ જાય છે.
મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી ની લો પ્રેસર સિસ્ટમ માંથી એક ટ્રફ અરેબિયા સમુદ્ર તરફ કોંકણ માંથી ક્રોસ કરે છે. આ લો પ્રેસર આવતા એક બે દિવસ માં વેલ માર્કંડ થશે. સિસ્ટમ દક્ષિણ ઓડિશા અને નોર્થ આંધ્ર કિનારા તરફ જાય છે અને જમીન પર આવશે. સિસ્ટમ આનુસંગિક એક બહોળું સર્ક્યુલેશન વિવિદ્ધ લેવલ માં 3.1 કિમિ અને 5.8 કિમિ માં બનશે જે મહારાષ્ટ્ર કિનારા નજીક ના અરબી સમુદ્ર થી બંગાળ ની ખાડી વળી સિસ્ટમ સુધી હશે.
IMD Night Bulletin 08-09-2022 some pages:
Forecast For Saurashtra, Gujarat & Kutch 8th to 15th September 2022
Saurashtra area expected to get light/medium rainfall with isolated heavy/very heavy rainfall during the forecast period. Cumulative total rainfall expected to be 50 mm to 75 mm with isolated places exceeding 125 mm rainfall during the forecast period.
Kutch expected to get light/medium with isolated heavy rainfall during the forecast period. Cumulative total rainfall expected to be 25 mm to 50 mm.
North Gujarat area expected to get light/medium with isolated heavy rainfall during the forecast period. Cumulative total rainfall expected to be 25 mm to 75 mm with isolated places exceeding 100 mm rainfall during the forecast period.
East Central Gujarat area expected to get light/medium with isolated heavy rainfall during the forecast period. Cumulative total rainfall expected to be 50 mm to 75 mm with isolated places exceeding 125 mm rainfall during the forecast period.
South Gujarat area expected to get light/medium/heavy with isolated very heavy rainfall during the forecast period. Cumulative total rainfall expected to be 50 mm to 100 mm with isolated places exceeding 150 mm rainfall during the forecast period.
Isolated places of whole Gujarat State where there is heavy to very heavy rainfall could exceed 200 mm.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 8 થી 15 સપ્ટેમ્બર 2022
સૌરાષ્ટ્ર વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં ભારે/વધુ ભારે વરસાદ. આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 50 mm થી 75 mm. જેમાં અમુક વિસ્તાર માં 125 mm. થી વધુ ની શક્યતા.
કચ્છ વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં ભારે વરસાદ. આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 25 mm થી 50 mm.
નોર્થ ગુજરાત વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં ભારે વરસાદ. આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 25 mm થી 75 mm. જેમાં અમુક સીમિત વિસ્તાર માં 100 mm થી વધુ ની શક્યતા.
મધ્ય ગુજરાત વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં ભારે/વધુ ભારે વરસાદ આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 50 mm થી 75 mm. જેમાં અમુક સીમિત વિસ્તાર માં 125 mm થી વધુ ની શક્યતા.
દક્ષિણ ગુજરાત વિસ્તાર માં હળવો/મધ્યમ/ભારે વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં વધુ ભારે વરસાદ આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 50 mm થી 75 mm. જેમાં અમુક સીમિત વિસ્તાર માં 150 mm થી વધુ ની શક્યતા.
આગાહી સમય માં સમગ્ર રાજ્ય ના એકલ દોકલ વિસ્તાર માં જ્યાં વધુ ભારે થી અતિ ભારે વરસાદ ની શક્યતા છે તે વિસ્તારો માં 200 mm થી વધુ ની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
bhavnagar city ma kadaka sathe varsad
સર અને મિત્રો અમારે આ રાઉન્ડ માં 11,12,13માં સતત 3દિવસ પુર કાઢ્યું તેમાં 13તા.પુર 2021,2022માં પણ નહોતું આવ્યું તેટલું આવ્યું આજે 4દિવસે પણ 5પીએમ. થી ચાલુ થયો છે
Sir, aje 2:30 pm to 4:26 pm Anradhar varsad s. Kundla talukana goradka, luvara, gadhakda, aje aa season no pahelo bhare varsad amara areama badha khet talavda bhrididha andaje 6″ Upar varsad ane haju pan continues.
Jambusar dist. Bharuch dhodhmar musaldhar varsad chalu chhe last 50 minit thi.
Satellite image jota North MP parnu Well MArkeed Low fari majboot bane chhe. Land depression bani shake chhe.
Aje Ahmedabad ma varsad ae viram lidho che….
Joiye pacho ave che ke nai
13 તારીખ સુધી અમારે ખુબ સરસ રહ્યું હવે આગળ જોઇએ શું થાય વરસાદ માપે થઈ ગયો કોઈ જાતનો કાંઈ વાંધો નથી
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 14 સપ્ટેમ્બર 2022 મીડ ડે બુલેટિન ♦વેલમાર્ક લો પ્રેશર ઉત્તર-પશ્ચિમ મધ્ય પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે. જેનુ આનુસાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે. તે આગામી 24 કલાક દરમિયાન તે ધીમે ધીમે ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે અને ત્યારબાદ રીકર્વ થય ને દક્ષિણ ઉત્તર પ્રદેશમાં ધીમે ધીમે ઉત્તરપૂર્વ તરફ વળે તેવી શક્યતા છે. તે 15 થી 17 સપ્ટેમ્બર, 2022 દરમિયાન મધ્ય-અક્ષાંશ પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ સાથે ક્રિયાપ્રતિક્રિયા કરે તેવી સંભાવના છે. 16મી સપ્ટેમ્બર, 2022 ની આસપાસ દક્ષિણપશ્ચિમ ઉત્તર પ્રદેશ પર આવીને વેલમાર્ક લો પ્રેશર ફરી મજબૂત બની ને ડીપ્રેશન માં પરીવર્તીત થાય… Read more »
We have very sunny wheather here at anand district..now what is the next wheather situation..can we expect more rain here?…
Vadodara ma dhodhmar varsad chalu che raat jevu andharu thai gayu che
sir aaje bahu heavy thundstorm rese gujarat ma ? evo ek video youtube ma avyo to koi prafulbhai hirapara no
Vadodara sama vistaar ma 15 min dhodhmar padyo varsaad lagbhag 15mm jevu. Hju chalu che.
9-30 થી ફૂલ વરસાદ ચાલુ અંદાજે અત્યાર સુધી માં 2 થી 2-50 ઈંચ જેટલો
7:30 am thi 8:30 am sudhima 1.5″ Inch varsad.
શુભ પ્રભાત સર,
દાહોદમાં સતત 7 માં દિવસે પણ વરસાદ પડ્યો, આજે રાત્રે 12:45થી 1:40 સુધી ગાજવીજ સાથે 10 mm વરસાદ પડ્યો…
સર તમારી આગહી પ્રમાણે આ રાઉન્ડ માં સંતોષ કારક વરસાદ પડી ગીયો આવતા દિવસો માં બંગાળ ની ખાડી બાજુ મજબૂત સિસ્ટમ બતાવેછે એની સકીયતાં કેટલી
સંમજવી
Sir freemeteo to pani ma dubi gayo.
Jsk sir. Bhayavadar veli savar thi ashadhi mahol.
Savar no 6:35 thi chhalu thayu saro aave chhe
Koi jat na tofan nathi
Pavan pan sant chhe
Have to resh futi jashe
” Santosh karak ” Rajkot
Chotila ma aaje sevarna 6 thi dimidare versad saluse megadenus dekaynu se
13/9 /2022 na 11:00 am thi divas and aakhi ratri na viram bad 14/7/2022 na 7:00 am thi gajvij sathe meghraja ni jamavat 30 minutes bhare, pachhi thi dhimi dhare chalu chhe.
Hira bhai hu 10 vars thi g20 magfali vavu su. Ane 20 thi lay ne 30 man jetli thay se. 2013 ma 40 man vighe thay hati. Normali te 120 divas ubhe se. Jo orvine vaheli vavel hoy to vadhare pan ubhe. Aa magfali no faydo a se ke teno fall Thad ma j hoy se. Atle aa magfali vinvanu Kam khub ochu thay Jay se. Biji jat karta. Mare vighe 10 kilo magfali j vinvanu thay se. Je Moto faydo se. Kemke magfali upadi ne jaldi thi siyadu Pak vavvo hoy atle. Hu Jun ma magfali vavu su. Navemrar… Read more »
Aaj to svarmaj moj pdi gai jordar varsad avi gyo ne hve dhimo dhimo chlu che…Area pramane varsad che Rajkot ma svarthi omm bdhe che pn speed amuk area ma ochi che amuk area jai tya bvv j speed ma hto varsad…gam ma pani pani che ee bju saro varsad che atyre pn compare to Kalawad road
Adadhi Kalakaua jordar ,Haji dhimo dhimo chalu,
7:30 am thi dhodhmar varsad chalu…
સર જય શ્રીકૃષ્ણ જામજોધપુર મા વહેલી સવારે એક કલાક ધોધમાર વરસાદ પડી ગયો અત્યારે આઠ વાગે ઘીરે ધીરે ચાલુ છે….
jsk. jay ma khodal.
aje kudrat ni kama. akash vadado thi dhak se.
kaha jatese kyarek kyarek.
ane sathe saro evo jakar pan se.
taluko. ” mendarda
Upleta ma aaje varsad nathi sanje 8:30 thi tapak paddhati chalu che
9.25 thi 10 sudhi Saro varsad padyo
સર 20 22 તારીખે બધા ને તૈયાર ભજીયા ખવાય જાય એવું કરો
Rajkot ma Kal rat thi Aaj savar sudhi ma 2 inch hato juna yard baju.
& Atyare 8:55 thi 9:20 sudhi ma 1 inch aavyo.
Aaj gajvij khub ochhi che.
Bapor thi aaram bad paso gajvij sathe jordar salu thyo varsad
bopr pchi na viram bad atyre fari thi dhodhmar varsad sharu thayo se
Mitro atiyare khmbhadiya baju gajvij pahochi gayu se. Te baju varsad hoy to janavjo .
Jamnagar ma Pavan sathe 20 min dodhmar pachi dhimi dhare chalu che.
Salang chotha divse pan bhukka kadhi nakhya ashre 2 inch upar dhimi dhare haju pan chalu se haju sudhi agahino ek pan divas amare khali nathi gayo sir
https://www.bbc.com/weather/features/62890361
Koi mitra janavjo g20 magfali ketla divas ubhi rhe. ?
Vadodara ma bhayankar vijli na kadaka bhadaka sathe atibhare varsad chalu ek kallak thi extremely heavy rainfall
Sir aa round ma cola accurate rahyu k nai ? Baki imd pan……..
સર અમારે પાંચ દિવસ થી દરરોજ દોઢ ઈંચ થી બે ઇંચ વરસાદ આવે છે છ ઇંચ થી સાત ઇંચ જેટલો વરસાદ પડ્યો આજે સારો ત્રણ ઇંચ થી વધારે સે હજુ ધીમી ધારે ચાલું છે
Sir keshod ma khetaru bara pani niklashe ke nahi?
મિયાગામ કરજણ માં ધીમી ધારે વરસાદ ચાલુ8-15થી
Sir Dhrol thi paschim Baju daroj Pavan sathe varsad aave che time pan fix che 8 thi 12 ane aaje chotho divas che pan total 4 divas no 1 inch nathi vavar aave etale evu lage bhuka kadhse pani varvu ke nai e pan ame naki kari sakta nathi , jo k sav no aave to pan saru nuksan thai em che kapas ne.
pan haav aavu kem, Khali garmi ane vijadi na kadaka bhadka
Virmgam ma 4pm thi 4.35pm saro varsad padyo.
બહુ રાહ જોવડાવ્યા પછી સાંજે પાટડી આસપાસ ઝાપટું આવ્યું. ટેકો થાય.
Jay mataji sir…aaje bapore 3 pm thi 5 pm jordar gajvij thai pan varsad 10 minitue aavyo road bhina kare aetlo pan atare pasi north and purv direction ma jordar vijdi chalu thai 6e varsad nthi hju..joiye hve ratre bijo round aave 6e ke nai…..
Sijan no suvthi full varshani ravund pavanfullsped vijli full varshad haveey
અશોકભાઈ અને મિત્રો જય માતાજી
આજે સાંજે 5:20 થી 6:15 સુધી આ ચોમાસા નો સૌથી વધુ વરસાદ નો આ બીજો રાઉન્ડ આવ્યો , અત્યારે પણ ચાલુ જ છે, પવન ની સ્પીડ ઘણી હોવાથી કપાસ ને ઉંધા કરી નાખ્યા.
તા જી અમરેલી
ગામ મોટા માચિયાળા
આજ નો વરસાદ અડધા ઈંચ ઉપર થયો