27th June 2023
Southwest Monsoon Has Set In Over Whole Gujarat State – Good Rounds Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat During 27th June-3rd July 2023 – Update Dated 27th June 2023
સમગ્ર ગુજરાત રાજ્ય માં દક્ષિણ પશ્ચિમ ચોમાસુ બેસી ગયું – સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારા વરસાદ ના એક થી વધુ રાઉન્ડ ની શક્યતા 27 જૂન થી 3 જુલાઈ 2023 – અપડેટ
27 જૂન 2023
ગુજરાત રાજ્ય ના 154 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 84 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 154 Talukas of State received rainfall. 84 Talukas received 10 mm or more rainfall.
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status
There is an excess of 166% rain till 27th June 2023 for Saurashtra & Kutch Region and if Kutch is considered separately, Kutch has an excess of 636% from normal, while Gujarat Region has a shortfall of 10% rainfall than normal till 27th June 2023. However, this deficit is misleading, since North Gujarat has a very big excess, while South Gujarat has a very big deficit and Central Gujarat also has a deficit.
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 27 જૂન સુધી માં 166% વરસાદ નો વધારો છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો 636% નો વધારો છે, જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે આ તારીખે હોવો જોઈએ તેનાથી 10% વરસાદ ની ઘટ છે. ગુજરાત રિજિયન માં નોર્થ ગુજરાત માં નોર્મલથી અત્યાર સુધી માં વધુ વરસાદ થયેલ છે અને મધ્ય ગુજરાત માં સારી એવી ઘટ છે તેમજ દક્ષિણ ગુજરાત માં અતિ ઘટ છે.
Current Weather Conditions:
The Southwest Monsoon has further advanced into most parts of north Arabian Sea, remaining parts of Gujarat and some more parts of Rajasthan today, the 27th June.
❖ The Northern Limit of Monsoon (NLM) now passes through Lat. 26.0°N/ Long. 55°E, Lat. 26.0°N/Long. 65°E, Lat. 25.0°N/ Long. 70°E, Jodhpur, Sikar, Narnaul, Firozpur and Lat. 32.5°N/ Long. 72.5°E.
❖ Conditions are favorable for further advance of Southwest Monsoon into some more parts of Rajasthan and remaining parts of Haryana and Punjab during next 2 days.
Advance Of Southwest Monsoon Till 27th June 2023
The Low Pressure Area now lies over north Chhattisgarh & neighborhood. It is very likely to move west-northwestwards towards North Madhya Pradesh during next 3 days.
An east-west trough runs from northwest Rajasthan to Northeast Bay of Bengal in lower tropospheric levels
The cyclonic circulation over Arabian Sea and adjoining Gujarat State between 3.1 km above mean sea level persists.
During the forecast period The UAC over Arabian Sea and another UAC associated with the current Low Pressure will form a trough from Centra/North Arabian Sea to Madhya Pradesh and adjoining areas across Gujarat State. At times there will be an East West shear zone at times a broad circulation too.
The off-shore trough at mean sea level from south Gujarat coast to Kerala coast persists and is expected to be active from South Gujarat to Maharasthra/Karnataka/Kerala on different days of the forecast period.
Above various factors will be conducive for rainfall rounds over Saurashtra, Gujarat & Kutch.
હાલ ના પરિબળો અને સ્થિતિ:
લો પ્રેસર નોર્થ છત્તીસગઢ અને આસપાસ છે. આ સિસ્ટમ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ નોર્થવેસ્ટ મધ્ય પ્રદેશ તરફ આવતા 3 દિવસ જશે.
925hPa & 850 hPa ઇસ્ટ વેસ્ટ ટ્રફ નોર્થવેસ્ટ રાજસ્થાન થી નોર્થ ઇસ્ટ બંગાળ ની ખાડી તરફ જાય છે.
અરબી સમુદ્ર અને લાગુ ગુજરાત રાજ્ય પાસે 3.1 કિમિ ઉંચાઈએ એક યુએસી છે.
આગાહી સમય માં અરબી સમુદ્ર નું યુએસી અને લો ના આનુસંગિક યુએસી વચ્ચે ટ્રફ થશે જે અરબી સમુદ્ર થી એમપી સુધી હશે અને ગુજરાત રાજ્ય પરથી પસાર થશે. ક્યારેક ઇસ્ટ વેસ્ટ શિયર ઝોન તો ક્યારેક બહોળું સર્ક્યુલેશન નું રૂપ ધારણ કરશે.
મોન્સૂન ઑફ-શોર ટ્રફ દક્ષિણ ગુજરાત થી કેરળ ના કિનારા સુધી લંબાય છે. આગાહી સમય માં આ મોન્સૂન ઑફ-શોર ટ્રફ દક્ષિણ ગુજરાત થી કર્ણાટક/કેરળ સુધી અલગ અલગ દિવસે સક્રિય રહેશે.
ઉપરોક્ત કારણોસર સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં વરસાદ ના સંજોગો થયા છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 27th June to 3rd July 2023
Good round of Rainfall expected over Saurashtra, Gujarat & Kutch during the forecast period. Many areas expected to get more than one round of rainfall during the forecast period. Cumulative Rainfall for Centers getting heavy rainfall expected to exceed 200 mm during the forecast period.
Windy conditions can be expected some times during the day over the next 7 days.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 27 જૂન થી 3 જુલાઈ 2023
આગાહી સમય માં સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારો વરસાદ નો રાઉન્ડ ની શક્યતા છે. ઘણા વિસ્તારો માં એક થી વધુ રાઉન્ડ વરસાદ ની શક્યતા છે. વધુ વરસાદ વાળા સેન્ટરો માં આગાહી સમય માં કુલ વરસાદ 200 મિમિ થી વધુ ની શક્યતા.
દર રોજ અમુક ટાઈમ પવન નું જોર વધુ રહેવા ની શક્યતા આગામી 7 દિવસ.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 27th June 2023
Forecast In Sanj Samachar Daily Dated 27th June 2023
તારીખ 4 જુલાઈ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ▪️ ચોમાસું ધરી હવે ગંગાનગર, દિલ્હી, અલીગઢ, હમીરપુર, પ્રયાગરાજ, ડાલ્ટનગંજ, બાલાસોર અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ મધ્ય બંગાળની ખાડી સુધી સરેરાશ સમુદ્ર સપાટી પર પસાર છે. ▪️ ઈસ્ટ-વેસ્ટ શીયર ઝોન આશરે 15°N પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 4.5 અને 7.6 કિમીની વચ્ચે છે. ▪️ ઓફ-શોર ટ્રફ હવે દક્ષિણ ગુજરાતના કિનારેથી કેરળના કિનારે સુધી સરેરાશ સમુદ્ર સપાટી પર સક્રિય છે. ▪️દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી અને તેના આસપાસના વિસ્તાર પરનું UAC હવે ઉત્તર આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે લાગુ મધ્યપશ્ચિમ બંગાળની ખાડી પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી સરેરાશ 1.5 અને 7.6 કિમીની વચ્ચે છે જે… Read more »
Sir have amare moto khel puro ganavo ne…?
Amare last 3 divas ma 1.5 fut thi vadhu varasad thayo khetarama rakhel siment ni choras taki varasad na tipe tipe sali gai.
આ વરસાદ પોઝિટિવ iod ના લીધે હતો હવે પછી ઓસ્ટ્રેલિયન એજન્સી ના હિસાબે થશે,
એટલે અત્યારે વરસે એટલો વરસવા દયો “મેહુલા વરસ્યા ભલા”.
Saurashtra & kutch ma રેડ warning (ws )imd bulletin ma
Reda japta sivay kay aavtu nathi
Sarji tame je Deva bhai ne jawab apiyo te jota avu lagese ke 60 taka jetlu to atiyare mani sakay.
Mitro amare pujara 4 divas thi rame se pan khatu haju kuliyu nathi. Kale pujara aut thay to Kohli avine kadash 4 Mari diye.
સર આ રાઉન્ડ મા દ્વારકા જિલ્લા માં વરસાદ સાવ ઓછો છે.
Sir,tapak tapak last 3 hours thi chalu chhe.
Jsk સર…7/8/9 જુલાઈ માં 700 hpa ના પવનો દ્વારકા… જામનગર પરથી ટર્ન મારે એવું બતાવે શે અત્યારે વિન્ડી બેય મોડલ.. તો ટેન્કર છલકાય શકે??? કે હજી કેવું વેલું થાય?? પ્લીઝ ans.. પ્લીઝ
30/6/2023 na 2:00 pm thi 1/7 /2023 na 6:30 pm sudhi no 8 mm, aaj no divas akad halvu zaptu bad karta varap chhe.
કાલથી વિસ્તારો ઘટશે થોડાક ત્યારબાદ ૫ સુધી છૂટા છવાયા વિસ્તારમાં વરસાદની શક્યતા દેખાઈ અને ૭ થી ૧૨ જુલાઈ વધુ એક વરસાદી રાઉન્ડ ની શક્યતા…..
rajkot ma test Mach chalu che
Jay mataji sir Amare 3 vaga thi varsad chalu che kyare 20/20 Rame che to kyarek test
Sir, aaje jate 4″-5″ dablu bhari mapi ne Santos karvo padse, tev padi gai che roj mapvani. Tamara data mujab amare ketalo varsad bhag ma aaviyo hase ?
Sir…
Bhanvad baju kevi asa rakhi sakay varsad Saro se pan Santi thi aviyo Nadi nada Chalke avo nathi aviyo..jay shree krishna…
Bharuch city ma aaje 2 kalak ma 4 inch varsad na samachar chhe.
સર કોટડાસાંગાણી તાલુકા માં આ રાઉન્ડ નો કેટલો વરસાદ થયો
હજુ ચાલુ જ છે ધીમીધારે…
Sorry sir…. am…thi….pm
સર હવે વરસાદ આવવાની સકયતા ખરી
Sir. Navo round 7/8 avse
Rain started in ahmedabad
Ashok Sir, Aaje ughad hto ane garmi vyavasthit hti hmna 2:45 3 vagya thi change thyu che vatavaran ane japta chalu thya che
Aje amare moj avi jay avo varsad aviyo 2 inch jevo padi gayo hase 1 kalak ma have dhimi dhare ave 6
સર ટંકારા વિસ્તાર મા ક્યારે વરસાદ આવશે
સર આ રાઉન્ડ માં અમારે પોરબંદર માં ખાલી હળવો વરસાદ જ ભાગ માં આવ્યો છે હજી સુધીમાં હજી આશા રાખી શકાય?
આજે 11પીએમ થી 1પીએમ સુધી ધીમીધારે વરસાદ, પછી 1વાગ્યા થી ભૂકા બોલાવે છે.હજુ ધોધમાર ચાલુ છે
Aje satellite animation image ma gadi Surendranagar pr Ave avu dekhai rahu che ……ane te mujab kala vadalo pn te direction thi avi raha che….
Bapor thi j andhariyu che pn varsto j nathi…..have jarur che to bus talav,dem bhare atli j
Junagadh ma a round ma 22 inch varsad thyo
Vadodara ma aje pan roj ni Jem dhodhmar varsad chalu thayo bhare pawan ane kala dibaang vadla sathe.
Vadodara por vistaar ma dhodhmaar varsaad che vadodara city alg alg vistaar ma jhapta jhupti
તારીખ 1 જુલાઈ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ નૈઋત્ય ના ચોમાસાની રેખા (NLM) 29.4°N/70.7°E, બિકાનેર, નારનૌલ, ફિરોઝપુર અને 32.5°N/72.5°E માથી પસાર થાય છે. ❖ નૈઋત્ય નુ ચોમાસું આગામી 2 દિવસ દરમિયાન દેશના બાકીના ભાગોમાં (એટલે કે, રાજસ્થાન અને હરિયાણા અને પંજાબના બાકીના ભાગો) ચોમાસું આગળ વધવા માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે. ❖ ઈસ્ટ-વેસ્ટ ટ્રફ હવે ઉત્તર-પશ્ચિમ રાજસ્થાનથી દક્ષિણ હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર, સબ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને દક્ષિણ આસામ થય ને મણિપુર સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટી પર છે. ❖ દક્ષિણ ઉત્તર પ્રદેશ ના મધ્ય ભાગો અને તેના આસપાસના વિસ્તાર પરનું UAC હવે ઉત્તર પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને… Read more »
આજે બપોર ના એક વાગ્યા થી ક્યારેક ધીમો તો ક્યારેક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે પવન સાવ ઓછો ગાજવીજ પણ નથી હાલ માં પણ ચાલુ છે…
Sir 30 minit thi saro varsad padi rahyo che
Jordar varsad chalu chhe 2vagyathi
Sir, aje morning thi dhimi dhare DHORAJI ma chalu chhe
Porbandar city ma Aje Pan Vatavaran Kada vadado thi gherayelu che Chatta koru dhakod.
Rajkot ma have aap ni aagahi mujab na time ma saro varsad aavi sake..?
સર. જેતપુર અને જામ કંડોરણા ટોટલ કેટલો થયો વરસાદ 3 દિવસ નો
Good afternoon sir sir have chance che morbi and tankara side rain na ke have tadko nikadase…aagahi samay ma..to sir kahejo..
7 8tarikh ma bijo round avese modal jota aevu lagese
સર હવે સૌરાષ્ટ્ર મા વરાપ ક્યારે થાસે ??
સર હવે આ કેટલા દિવસ નું છે અને આગળ કેવું વાતાવરણ રહેશે તે જણાવજો જવાબ આપવા વિનંતી
Sir Rajasthan ma aa varse chomasu vahelu besi gayu che ke avu thatu j hoi che
Amara dhrol district ma varsad saro padi gayo che 5thi7inch jevo
sir bamaskata ma varshad nathi have asha rakhi shakay ke sakyta nathi
Dt. 29/06/23 na 11.30 pm thi dt. 30/06/23 na 7.00 pm sudhino total rain 15 inch.
Sir, hal varsad GfS mujab che k Ecm…?
સર અત્યારે જે દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પર જે વાદળા છે તેની જાડાઈ કેટલી હશે.? અને ક્યાં લેવલે વાદળા વધુ હશે.?
3rd date North Gujarat good rain why possible? VAT correct request
Sir amare ocho varasad Che.
Have Chan’s Che kai?
Khetar bar Pani nathi nikala.